1 960
Subscribers
+124 hours
-67 days
-330 days
Posts Archive
🚍 GPSC Deputy Director IT Final Result 2026
👉 GPSC Deputy Director IT Final Result 2026 Out – Advt 109/2024-25 Merit List, Cut-Off & PDF
➡️ વધુ જાણકારી મેળવવા માટે નીચેની Link પર ક્લિક કરો.
🔗 https://websankul.com/results/gpsc-deputy-director-it-final-result-2026-out-advt-109-2024-25-merit-list-cut-off-pdf
🚍 GPSC Deputy Director IT Final Result 2026
👉 GPSC Deputy Director IT Final Result 2026 Out – Advt 109/2024-25 Merit List, Cut-Off & PDF
➡️ વધુ જાણકારી મેળવવા માટે નીચેની Link પર ક્લિક કરો.
🔗 https://websankul.com/results/gpsc-deputy-director-it-final-result-2026-out-advt-109-2024-25-merit-list-cut-off-pdf
📢 SBI Clerk Backlog Mains 2026 — Admit Card Out! 🏦
🎟️ Exam Date: 29 October 2026
📌 Post: Junior Associate (Customer Support & Sales)
🗓️ Download: Mains call letter is out
🔗 https://govtjobsalert.in/sbi-clerk-recruitment-2026/
*🔮વિદ્યાસહાયક ભરતી (ધોરણ.1 થી 5 - ગુજરાતી માધ્યમ) વર્ષ 2026*
*➡️ત્રીજો તબક્કો તા.15-10-2026*
*➡️કોલલેટર ડાઉનલોડ કરવા માટેની સૂચના:*
https://vsb.dpegujarat.in/Candidate/Login
📢 SBI PO 2026 Prelims Marks Out! 📊
🏆 Result: Prelims marks out for exam held 1 & 2 August 2026
📌 Post: Probationary Officer (1,500 posts)
🗓️ Next Stage: Main Exam — date not yet on SBI's marks page
🔗 https://govtjobsalert.in/sbi-po-recruitment-2026/
📢 AIIMS NORCET-11 Stage II 2026 — Result Declared! 🩺
🏆 Result: 10,613 provisionally qualified (UR/EWS cut-off 50%)
📌 Post: Nursing Officer, Pay Level 7 (Group-B)
🗓️ Next Stage: Choice filling 30 Oct to 6 Nov 2026 (5 PM)
🔗 https://govtjobsalert.in/aiims-norcet-nursing-officer-recruitment-2026/
🚍 SSC Selection Post Phase XIV Answer Key 2026
👉 SSC Selection Post Phase XIV Answer Key 2026 – Response Sheet
🔴 Answer Key and Response Sheet: Available from 9 Oct 2026
Objection Submission Starts: 9 October 2026 at 4:00 PM
Last Date to Submit Objections: 12 October 2026 at 4:00 PM
➡️ Answer Key Download કરવા માટે નીચેની Link પર ક્લિક કરો.
🔗 https://websankul.com/students-corner/rrb-ntpc-graduate-recruitment-2026-notification-3-548-vacancies-eligibility-and-apply-online
📢 UGC NET ડિસેમ્બર 2026 ની સૂચના બહાર! 🎓
🎓 પાત્રતા: માસ્ટર ડિગ્રી
✅ પગાર: UGC મુજબ JRF ફેલોશિપ
🗓️ છેલ્લી તારીખ: 28 ઓક્ટોબર 2026
🔗 https://govtjobsalert.in/ugc-net-december-2026/
*🔮વિદ્યાસહાયક ભરતી (ધોરણ.1 થી 5 - ગુજરાતી માધ્યમ) વર્ષ 2026*
*💎બીજો તબક્કો : કોલ લેટર મેળવવા માટેની સૂચના*
*➡️વિજ્ઞાન પ્રવાહ સિવાય*
*➡️બીજા તબક્કા માટે કોલલેટર ડાઉનલોડ કરવા માટે👇🏻*
https://vsb.dpegujarat.in/Candidate/Login
GSSSB જાહેરાત ક્રમાંકઃ ૩૪૯/ર૦ર૫ર૬, મ્યુનિસિપલ સેનેટરી ઇન્સ્પેક્ટર, વર્ગ-૩ સંવર્ગમાં પરીક્ષા પદ્ધતિ અંગેની સૂચના.
✅ CCE Update - PAK બાબતે સૂચના મંડળની જા.ક્ર. ૩૭૮/૨૦૨૫૨૬,
✅ “ગુજરાત ગૌણ સેવા”, વર્ગ-૩, Combined Competitive Examination (CCE) (ગૃપ-A અને ગૃપ-B) ની પ્રાથમિક પરીક્ષાની PROVISIONAL ANSWER KEY (PAK) CUM RESPONSE SHEET બાબત
પરીક્ષા દરમિયાન ટેબલ ઉપર બેસો છો ત્યારે ખાસ જોઈ લેજો કે સ્વીચ તમારા પગ પાસે ક્યાંક હોય તો એનું ખાસ ધ્યાન રાખજો કારણ કે આજે બે વિદ્યાર્થીઓ થી પગની મુવમેન્ટના કારણે સ્વીચ દબાઈ ગઈ અને કમ્પ્યુટર બંધ થઈ ગયું હતું. એટલે થોડું ધ્યાન રાખજો..
📢 CCE EXAM 2026 – SHIFT 1 REVIEW
📅 16 સપ્ટેમ્બર, 2026
આજે લેવાયેલી CCE Shift-1 અંગે વિદ્યાર્થીઓ પાસેથી મળેલા રિવ્યુ મુજબ 👇
🧮 ગણિત (Maths)
• લેવલ: Easy to Moderate
• ક્ષેત્રફળ અને ઘનફળ – આશરે 5 પ્રશ્નો
• Data Sufficiency – આશરે 6 પ્રશ્નો
• મધ્યક અને મધ્યસ્થ આધારિત પ્રશ્નો
• યામ ભૂમિતિ (Coordinate Geometry) – યામ/અંતર આધારિત પ્રશ્નો
• ડાબી-જમણી બાજુની Puzzle / Seating Arrangement
• ટકાવારી – આશરે 2–3 પ્રશ્નો
• નફો-ખોટ
• વ્યાજ – મુદ્દલ શોધવાનો પ્રશ્ન
• ચક્રવૃદ્ધિ વ્યાજ
• નળ અને ટાંકી – અમુક % ટાંકી ભરેલી હોય અને બાકી ભરવા અંગેનો પ્રશ્ન
• શ્રેણી (Series)માંથી ખાસ પ્રશ્નો જોવા મળ્યા નથી
• ગણિતમાં મૂળભૂત સૂત્રો આધારિત ગણતરીઓ જોવા મળી
🧠 Reasoning
• Clock
• Calendar – તારીખ અને વાર આપીને આગળની તારીખ/વાર શોધવાનો પ્રશ્ન
• Alphabetical Order
• Rank & Position
• Direction
• Syllogism
• Statement-based questions
• Symbols આધારિત પ્રશ્નો
➡️ Reasoning સરળ હતું, પરંતુ પેપર થોડું lengthy હોવાનું વિદ્યાર્થીઓએ જણાવ્યું.
🌍 General Studies / GK
• GS સામાન્ય લેવલનું હોવાનું રિવ્યુ
• GCERT આધારિત પ્રશ્નો હોવાનું વિદ્યાર્થીઓનું માનવું
• Current Affairsમાંથી આશરે 4–5 પ્રશ્નો
• 2026ના Current Affairs આધારિત પ્રશ્નો
• ગુજરાતના તાજેતરના GI Tag સંબંધિત પ્રશ્નો
• Grammy Awards 2026 – Winner/Singer સંબંધિત પ્રશ્ન
• Scienceના Basic પ્રશ્નો
• Historyના વર્ષ આધારિત પ્રશ્નો
• Polityના 1–2 પ્રશ્નો
• વસ્તી ગણતરી (Population/Census) સંબંધિત પ્રશ્નો
• સાક્ષરતા (Literacy) સંબંધિત પ્રશ્નો
🇬🇧 English
• Basic English questions
• Tenses
• Fill in the blanks / Sentence-based questions
• Synonyms & Antonyms – આશરે 3 પ્રશ્નો
• Englishનું લેવલ સામાન્ય હોવાનું રિવ્યુ
• Englishમાં કેટલાક પ્રશ્નોના Statements/Sentences લાંબા હતા, જેના કારણે પ્રશ્ન વાંચવા અને સમજવામાં વધુ સમય લાગી શકે છે.
🇬🇺 ગુજરાતી
• Basic Gujarati questions
• ગુજરાતી માધ્યમમાં પણ મૂળભૂત પ્રકારના પ્રશ્નો જોવા મળ્યા.
આ Review વિવિધ વિદ્યાર્થીઓ દ્વારા આપવામાં આવેલા રિવ્યુ પર આધારિત છે. અલગ-અલગ વિદ્યાર્થીઓની યાદશક્તિ અને અનુભવ પ્રમાણે પ્રશ્નોની સંખ્યા અથવા Topicsમાં થોડો ફેરફાર હોઈ શકે છે. આ Official Paper નથી.
*🔮વિદ્યાસહાયક ભરતી (ધોરણ.1 થી 5 - ગુજરાતી માધ્યમ) વર્ષ 2026*
*💎ઉમેદવારો માટે કોલલેટર મેળવવા માટેની સુચના*
*➡️પ્રથમ તબક્કો*
🖥️કોલલેટર મેળવવા માટે👇🏻
https://vsb.dpegujarat.in/Candidate/CandidateCallLetterDownload
🖥️ઓફિસિયલ વેબસાઈટ
https://vsb.dpegujarat.in/Home
*🔮TAT-S MAINS EXAM - શિક્ષક અભિરુચિ કસોટી (માધ્યમિક - મુખ્ય પરીક્ષા) 2026 (ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ) ની હોલટિકિટ તારીખ.14/09/2026 ના રોજ બપોરે 2 વાગ્યાથી https://sebexam.org/ પરથી ડાઉનલોડ કરી શકાશે.*
📌 CCE ના કૉલલેટર ડાઉનલોડ કરવાની Link:-
https://cdn3.digialm.com/EForms/configuredHtml/32791/102137/login.html
