cookie

We use cookies to improve your browsing experience. By clicking «Accept all», you agree to the use of cookies.

avatar

Pocket GK : Quiz, Material, News, etc

માત્ર એક ટેલીગ્રામ ચેનલ જે તમને રાખે અપડેટ હમેંશા. આ ચેનલ પર તમે મેળવી સકો છો : Daily GK Quiz, News, Study Materials,etc

Show more
Advertising posts
1 707
Subscribers
-124 hours
-27 days
-1530 days

Data loading in progress...

Subscriber growth rate

Data loading in progress...

📌 PSI અને લોકરક્ષક નો ટોપિક વાઈઝ અભ્યાસક્રમ ✅ PSI કેડર તથા લોકરક્ષક કેડરના ભરતી પરીક્ષા નિયમોને ધ્યાને લઇ, લેખિત પરીક્ષા માટે ઉમેદવારોના માર્ગદર્શન માટે ટોપિક વાઈઝ અભ્યાસક્રમ તૈયાર કરવામાં આવેલ છે. જે નીચેની લીંક ઉપર કલીક કરવાથી જોઇ શકાશે. ➡️ અભ્યાસક્રમ જોવા માટે : https://rkhack.com/police-bharati-news-2024/ 🥳 આવી અગત્યની માહિતી માટે અત્યારે જ અમારી સાથે જોડાઓ 🤩 Join: @gknews_in
Show all...
😱 𝐂𝐂𝐄 પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી અને રિસ્પોન્સ શીટ ડાઉનલોડ કરવા બાબતે.. ✅ આજે ઉમેદવારોએ પોતાનું પ્રશ્નપત્ર તથા પોતે પસંદ કરેલ વિકલ્પ સાથેની રિસ્પોન્સ શીટ અને પ્રોવિઝનલ આન્સર કી ડાઉનલોડ કરી શકશે. ➡️ વધુ માહિતી માટે : https://rkhack.com/cce-prelims-answer-key-2024/ 👆 આ લીંક પરથી રિસ્પોન્સ શીટ અને પ્રોવિઝનલ આન્સર કી ડાઉનલોડ કરી શકશે 🙏 આ મેસેજ તમારા મિત્રો અને બધા જ ગ્રૂપમાં શેર કરી દેજો...
Show all...
📌LRD_Details_Syllabus Join: @gknews_in
Show all...
🇭 🇸 🇨 -🇷 🇪 🇸 🇺 🇱 🇹  🔥 આજે ધોરણ 12નું પરિણામ🤳: ✍️ ગુજકેટ, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને ધોરણ 12 સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ, સવારે 9 વાગ્યે બોર્ડની વેબસાઈટ પર જોઈ શકાશે. ઓફિશિયલ નોટિફિકેશન જુવો.👇🏻 👉 https://gknews.in/gsheb-std-12-science-with-gujcet-result-2024/ સૌથી ઝડપી પરિણામ જોવા માટે ની લિંક: 👉 https://gknews.in/gsheb-std-12-science-with-gujcet-result-2024/ 〰️〰️〰️〰️〰️〰️〰️ ધોરણ 12 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને વાલીઓ સુધી આ મેસેજ શેર કરો.આ લિંક સાચવી રાખજો આવતીકાલે આ લિંકની મદદથી તમે પરિણામ જોઇ શક્શો -------------------------------------
Show all...
પ્રિય ઉમેદવાર મિત્રો, ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષાની ફાઈનલ આન્સર કી કેટલીક શિફ્ટના ઉમેદવારોને ઓપન થતી નહોતી, તેનું નિરાકરણ થઈ ગયું છે. https://bit.ly/4b4N2JB
Show all...
પ્રિય ઉમેદવાર મિત્રો, જા.ક્ર.212/202324 ગ્રુપ-બી, મેઇન્સ એક્ઝામ ના સિલેબસમાં ઇતિહાસ, ભૂગોળ અને ઇકોનોમિક્સ ના "અમુક પાના" જરૂરી જણાતા નથી, જે અંગે વિચારણા કરીને આખરી ઓપ અપાઈ રહ્યો છે. ટૂંક સમયમાં ગ્રુપ બી ની મેઇન્સ એક્ઝામ નો સિલેબસ ડિટેલમાં GSSSB વેબસાઈટ પર પ્રસિધ્ધ કરવામાં આવશે. #હસમુખ_પટેલ
Show all...
🤩 ફોરેસ્ટ ગાર્ડ (વન રક્ષક) ની ફાઈનલ આન્સર કી જાહેર ➡️ ડાઉનલોડ કરવા માટે: https://bit.ly/4b4N2JB
Show all...
Photo unavailableShow in Telegram
ધો. 10 અને 12 પરિણામ જાહેર કરવા બાબતે Join: @gknews_in
Show all...
Photo unavailableShow in Telegram
જોઇન ઇન્ડિયન આર્મી દ્વારા 10+2 ટેકનિકલ ભરતી યોજના માટે કોર્સ TES -52 Join: @gknews_in
Show all...