cookie

We use cookies to improve your browsing experience. By clicking «Accept all», you agree to the use of cookies.

avatar

પોલીસ કોન્સ્ટેબલ police_constable

આપડે police_exams માટે અલગ ચેનલ બનાવ્યું છે તો એના માટે તૈયારી કરો છો તો join કરો આ ચેનલ પર police માટે પુરી તૈયારી કરાવવામાં આવશે🙏 ♻️અહિ તમને જાણવા મળશે . 📝 કરન્ટ અફેર્સ. 📝 દરોજ વોટ કવિઝ 📝 PDF મટીરીયલ 📝 કન્ફ્યુઝન પોઇન્ટસ Admin @mehul_pandya

Show more
Advertising posts
4 394Subscribers
+1824 hours
+477 days
+14930 days
Posting time distributions

Data loading in progress...

Find out who reads your channel

This graph will show you who besides your subscribers reads your channel and learn about other sources of traffic.
Views Sources
Publication analysis
PostsViewsSharesViews dynamics
01
🌟મેન્ડેરિન' ભાષા કયા દેશની ભાષા છે ?🌟
420Loading...
02
Media files
600Loading...
03
Media files
520Loading...
04
Media files
450Loading...
05
Media files
460Loading...
06
Media files
400Loading...
07
Media files
440Loading...
08
Media files
450Loading...
09
Media files
440Loading...
10
Media files
450Loading...
11
Media files
440Loading...
12
🏝ગીર સોમનાથ🏝 🍒 ગીર સોમનાથનું મથક વેરાવળ છે. 🍒 ગીર સોમનાથ જિલ્લાની રચના 15 ઑગસ્ટ, 2013ના રોજ જૂનાગઢ જિલ્લામાંથી કરવામાં આવી છે. 🍒 તાલુકાની સંખ્યા : ૬, (૧) વેરાવળ, (૨) કોડીનાર, (૩) સુત્રાપાડા, (૪) તલાલા, (૫) ઉના, (૬) ગીરગઢડા 🍒 બાર જ્યોતિર્લિંગોમાંનું પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથનું મંદિર અહીં છે. 🍒 ચોરવાડ(જિ. જૂનાગઢ) થી ઉના(જિ. ગીરસોમનાથ) સુધીનો વિસ્તાર 'લીલી નાઘેર' કહેવાય છે. લીલી નાઘેરનો મોટા ભાગનો વિસ્તાર આ જિલ્લામાં છે. 🍒 કસર કેરીનું સૌથી વધુ ઉત્પાદન તાલાળા તાલુકામાં થાય છે. 🍒 ગીર નેશનલ પાર્ક અને અભયારણ્ય, તા. ઉના 🍒 ગીર સોમનાથમાં તુલસીશ્યામ કુંડ, બ્રહ્મકુંડ, ત્રિવેણી કુંડ વગેરે આવેલા છે. 🍒 પરભાસપાટણ મ્યુઝિયમ, સોમનાથ 🍒 ગજરાત ઇકોલૉજી એન્ડ એન્વાયરન્મેન્ટ રિસર્ચ ફાઉન્ડેશન, સાસણગીર 🍒 રિજનલ સ્યુગરકેન રિસર્ચ સ્ટેશન, કોડીનાર 🍒શરાવણ માસના દરેક સોમવારે સોમનાથના મંદિરમાં ઉત્સવ ઉજવાય છે. 🍒કારતક માસની પૂનમનો સોમનાથનો મેળો 🍒ગીર સોમનાથ જિલ્લાના જોવાલાયક સ્થળોમાં વેરાવળ, સાસણગીર,તુલસીશ્યામ, અહમદપુર-માંડવી, સોમનાથ, ભાલકા તીર્થ નો સમાવેશ થાય છે. 🥁🥁🥁🥁🥁🥁🥁🥁 Join : @clerk_materials 🥁🥁🥁🥁🥁🥁🥁🥁
1090Loading...
13
📚 YUVA UPNISHAD FOUNDATION, ADAJAN, SURAT 📚 🚓 *PSI / પોલીસ કોન્સ્ટેબલ* 🚓 💥 નવી બદલાયેલી પરીક્ષા પદ્ધતિ મુજબ નવા વર્ગો શરૂ...... ➡️ તા - 06/05/2024 (સોમવાર) ➡️ સમય - 03:00 થી 05:00(બપોરે) 💥 *1 week ફ્રી ડેમો લેક્ચર* 💥 ✅ એડમિશન લેનાર વિદ્યાર્થીઓને PSI & પોલીસ કોન્સ્ટેબલ ઓનલાઇન રેકોર્ડેડ કોર્સ ફ્રી (Validity: 12+3 Month) 👉🏻 *નિષ્ણાતો દ્વારા ફ્રી ફિઝિકલ ટ્રેનિંગ* 🔠 *વિશેષતા* :- ➡️ ગણિત અને રીઝનીંગ તેમજ બંધારણનીસરળ સમજૂતી સાથે. ➡️ ગુજરાતી અને અંગ્રેજી વર્ણાત્મક પર વિશેષ ભાર. ➡️ નિયમિત યુનિટ ટેસ્ટ તથા વિકલી ટેસ્ટનું આયોજન ➡️ ફ્રી મોક ટેસ્ટ દ્વારા સમગ્ર ગુજરાતના વિદ્યાર્થીઓની સાથે પોતાના રેંકનું મૂલ્યાંકન. ➡️ સંપૂર્ણ પરીક્ષાલક્ષી સ્ટડી મટિરિયલ. ➡️ ડિફિકલ્ટી સેશન ℹ️ યુવા ઉપનિષદ ફાઉન્ડેશનના જુના વિદ્યાર્થીઓને 50% ડિસ્કાઉન્ટ મળી રહેશે. 📞 વધુ માહિતી માટે સંપર્ક કરો. 📞9909439795 📍 સ્થળ - બીજો માળ,અંકુર શોપિંગ સેન્ટર ,ગુજરાત ગેસ સર્કલ  પાસે, અડાજણ, સુરત.
810Loading...
14
▶️ Online Live Batch | Limited Time For Best Discount...🛍 . 🗳 “Your Vote Is Your Voice.” 🗳 . 🇮🇳 લોકશાહીના શુભ અવસર પર, જ્ઞાન લાઈવ તમારા માટે તમામ અભ્યાસક્રમો પર 40% સુધીનું ડિસ્કાઉન્ટ...🇮🇳 . ✅ Use promo code: VOTEFORBHARAT40 🎁 . Batch Features...📌 💯 350 hr. + Live Lectures 📕 17 Books + 15 Mind Maps ✅ Lecture PDF 📚 3 Level Tests Planning • Daily Lecture Tests • Topic Tests • Mock Tests 👌 Free Recorded Lectures in Advance Online Live Batch...And Many More...😍 . 🛍 Click To Buy Course (https://courses.gyanlive.org/courses): 🛡 Download GyanLive Application (https://bit.ly/gyanliveapp): . 📣 Join Telegram: Click Here (https://linktr.ee/official_gyanlive) ☄️ 📱 📞 Contact Us: 8469677555 | 8980677555 | 9512477585
840Loading...
15
💥 Yuva Upnishad Foundation Adajan - Surat💥 📌 *PSI/CONSTABLE  ના નવા વર્ગો શરૂ...* 📣  *FREE DEMO LECTURE* ➡️ વિષય :- રિઝનિંગ ➡️ તારીખ :- 29-04-2024 (સોમવાર) ⏰ સમય :- 10:30 થી 12:30 (સવારે) ➡️ સ્થળ :- બીજો માળ ,અંકુર શોપિંગ સેન્ટર , ગુજરાત ગેસ સર્કલ પાસે,અડાજણ, સુરત.                                            ➡️ વધુ માહિતી માટે સંપર્ક કરો 📞 9909439795                          ✅વધુ માહિતી માટે અમારી ટેલીગ્રામ ચેનલ સાથે જોડાયેલા રહો :    https://t.me/YuvaUpnishadFoundation 📞 વધુ માહિતી માટે અમારી whatsapp ચેનલ સાથે જોડાયેલા રહો. 👇https://chat.whatsapp.com/HP7aOpFrQzCGaZsVXgtjVi
750Loading...
16
https://youtube.com/live/icaS5B_fRSc?feature=share 🤓 *જો બકા ! CCE માં આટલું ગણિત તો આવડવું જ જોઈએ.* *(Part-2)* 💥ચાલો... જાણીએ સંપૂર્ણ માહિતી યુવા ઉપનિષદ્ ફાઉન્ડેશનની યુટ્યુબ ચેનલ પર લાઈવ...💥 📆તારીખ : 29/04/2024 (સોમવાર) 🕓સમય : 09:00 PM 📹 યુવા ઉપનિષદ્ ફાઉન્ડેશન ઓનલાઇન યુટ્યુબ ચેનલ : https://youtube.com/@YUVAUPNISHADFOUNDATIONONLINE
950Loading...
17
🗳 “Your Vote Is Your Voice.” 🗳 . 🇮🇳 લોકશાહીના શુભ અવસર પર, જ્ઞાન લાઈવ તમારા માટે લાવ્યુ છે. તમામ અભ્યાસક્રમો પર 40% સુધીનું ડિસ્કાઉન્ટ...🇮🇳 . ✅ Use promo code: VOTEFORBHARAT40 🎁 . 🛍 Click To Buy Course (https://courses.gyanlive.org/courses): 🛡 Download GyanLive Application (https://bit.ly/gyanliveapp): . 📣 Join Telegram: Click Here (https://linktr.ee/official_gyanlive) ☄️ 📱 📞 Contact Us: 8469677555 | 8980677555 | 9512477585
940Loading...
18
✔️ હમણાં 10 વાગ્યે ફ્રી સેમીનારમાં આવવાનું ભૂલતા નહીં. ✔️ 🚨👮‍♂️ PSI-કોન્સ્ટેબલ ફ્રી સેમિનાર 📍 Offline- ૨ાજકોટ 📅 28-04-2024, રવિવાર ⏰ સવારે 10:00 થી 12:30 ——————————- ➡️ છેલ્લી પોલીસ ભરતીમાં સફળતા પ્રાપ્ત કરેલા નવનિયુક્ત પોલીસ ઓફિસરશ્રીઓ દ્વારા માર્ગદર્શન અને વિદ્યાર્થીઓ સાથે સીધો સંવાદ —————————— ✔️ ફ્રી રજીસ્ટ્રેશન માટે અત્યારે જ Call કરો અથવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો⬇️ 📞 93280 01110 ➡️ https://bit.ly/psi-constable-free-seminar-rajkot —————————— 📍 સેમિનારનું સ્થળ : 201, નચિકેતા પ્લસ બિલ્ડીંગ, બીજો માળ, ટાગોર રોડ, નચિકેતા સ્ટેશનરી મોલની ઉપર, એસ્ટ્રોન ચોક પાસે, રાજકોટ.
1120Loading...
19
આંખનું નજીક બિંદુ સામાન્ય રીતે કેટલું હોય છે ❓
1590Loading...
20
ઇતિહાસ 👑મૈત્રક સત્તા ને સ્થીર કરનાર કોણ હતું? - દ્રોણ સિંહ 👑દર વર્ષે મોક્ષ પરિષદ નું આયોજન કોણ કરતું હતું? - શિલાદિત્ય ૧ 👑આરબ સરદાર ઈસ્માઈલ ઘોઘા પર હૂમલો કોના સમય કયૉ હતો? - શિલાદિત્ય ૩ 👑આરબોએ ગુજરાત પર આક્રમણ કરતા સંધી કોણે કરી હતી? - શિલાદિત્ય ૫ ➖➖➖♟♟♟➖➖➖♟♟♟ Join: @gpsc_materials ➖➖➖♟♟♟➖➖➖♟♟♟
1400Loading...
21
🚦ગુજરાતનું હૃદય કોને કહેવામાં આવે છે ? ➖અમદાવાદને 🚦ગુજરાતનુ આર્થિક પાટનગર ક્યું છે ? ➖અમદાવાદ 🚦નારેશ્વર તળાવ ક્યાં આવેલું છે ? ➖ખંભાત 🚦જ્ઞાનવાળી વાવ ક્યાં આવેલી છે ? ➖ખંભાત 🚦૧ એપ્રિલ ૧૪૧૧માં ક્યા શહેરની સ્થાપના કરવામાં આવી ? ➖અમદાવાદ 🍁🍁🍁♦️♦️♦️🍁🍁🍁🍁♦️♦️ Join:- @gpsc_materials 🍁🍁🍁♦️♦️♦️🍁🍁🍁🍁♦️♦️
1171Loading...
22
🦁 પ્રાણીઓના સમૂહનાં નામ 🦁 💮 સાપ-ડેન 💮જેલીફીશ - સ્ટોક 💮મોર - મસ્ટર 💮વ્હેલ - ગામ 💮સિંહ – પ્રાઈડ 💮દીપડા - લીપ 💮બિલાડી – કલટર, કલાઉડર 💮રીંછ – સાઉન્ડર 💮કાગડા - મર્ડર 💮શિયાળ - સ્કલ્ડ 👇👇 ➰➰➰➰➰➰➰➰➰➰➰ 👁‍🗨 Join 🔜 @gpsc_materials ➰➰➰➰➰➰➰➰➰➰➰
1310Loading...
23
🎞 L I V E ➡️ 27 April 2024 Current Affairs in Gujarati 📡🎞 🔔 ICE Rajkot Daily Current Affairs - Harshit sir 🔔 👇📡👇 https://www.youtube.com/live/AkHfZS_gqiI?si=HyrpW_n5qri5ksUF
890Loading...
24
સાવજ ગરજે વનરાવનનો રાજ ગરજે ગીરકાંઠાનો કેસરી ગરજે ઐરાવતકુળનો અરિ ગરજે કડ્યપાતળિયો જોદ્ધો ગરજે માં ફાડી માતેલો ગરજે જાણે કો જોગંદર ગરજે નાનો એવો સમંદર ગરજે ! 🦁🦁🦁🦁🦁🐯🦁🦁🦁 ક્યાં ક્યાં ગરજે બાવળના જાળામાં ગરજે ડુંગરના ગાળામાં ગરજે કણબીના ખેતરમાં ગરજે ગામ તણા પાદરમાં ગરજે નદીઓની ભેખડમાં ગરજે ઉગમણો, આથમણો ગરજે ઓરો ને આઘેરો ગરજે 🦁🦁🐯🐯🐯🐯 થર થર કાંપે વાડામાં વાછડલાં કાંપે કૂબામાં બાળકડાં કાંપે મધરાતે પંખીડા કાંપે ઝાડ તણાં પાંદલડા કાંપે પહાડોના પથ્થર પણ કાંપે સરિતાઓનાં જળ પણ કાંપે સૂતાં ને જાગતાં કાંપે જડ ને ચેતન સૌએ કાંપે 🦁🦁🦁🦁🦁🦁🦁🦁 આંખ ઝબૂકે ! કેવી એની આંખ ઝબૂકે વાદળમાંથી વીજ ઝબૂકે જોટે ઊગી બીજ ઝબૂકે જાણે બે અંગાર ઝબૂકે હીરાના શણગાર ઝબૂકે જોગંદરની ઝાળ ઝબૂકે વીર તણી ઝંઝાળ ઝબૂકે ટમટમતી બે જ્યોત ઝબૂકે સામે ઊભું મોત ઝબૂકે 🦁🦁🦁🦁🦁🦁🦁🦁 જડબાં ફાડે ! ડુંગર જાણે ડાચાં ફાડે ! જોગી જાણે ગુફા ઉઘાડે ! જમરાજાનું દ્વાર ઉઘાડે ! પૃથ્વીનું પાતાળ ઉઘાડે ! બરછી સરખા દાંત બતાવે લસ ! લસ ! કરતા જીભ ઝુલાવે 🦁🦁🦁🦁🦁🦁🦁 બહાદુર ઊઠે ! બડકંદાર બિરાદર ઊઠે ફરસી લેતો ચારણ ઊઠે ખડગ ખેંચતો આહીર ઊઠે બરછી ભાલે કાઠી ઊઠે ગોબો હાથ રબારી ઊઠે સોટો લઈ ઘરનારી ઊઠે ગાય તણા રખવાળો ઊઠે દૂધમલા ગોવાળો ઊઠે મૂછે વળ દેનારા ઊઠે ખોંખારો ખાનારા ઊઠે માનું દૂધ પીનારા ઊઠે ! જાણે આભ મિનારા ઊઠે ! 🦁🦁🦁🦁🦁🦁 ઊભો રે‘જે ત્રાડ પડી કે ઊભો રે‘જે ! ગીરના કુત્તા ઊભો રે‘જે ! કાયર દુત્તા ઊભો રે‘જે ! પેટભરા ! તું ઊભો રે‘જે ! ભૂખમરા ! તું ઊભો રે‘જે ! ચોર-લૂંટારા ઊતો રે‘જે ! ગા-ગોઝારા ઊભો રે‘જે ! 🦁🦁🦁🦁🦁🦁🦁 ચારણ કન્યા ચૌદ વરસની ચારણ-કન્યા ચૂંદડિયાળી ચારણ-કન્યા શ્વેતસુંવાળી ચારણ-કન્યા બાળી ભોળી ચારણ-કન્યા લાલ હિંગોળી ચારણ-કન્યા ઝાડ ચડંતી ચારણ-કન્યા પહાડ ઘૂમંતી ચારણ-કન્યા જોબનવંતી ચારણ-કન્યા આગ-ઝરંતી ચારણ-કન્યા નેસ-નિવાસી ચારણ-કન્યા જગદમ્બા-શી ચારણ-કન્યા ડાંગ ઉઠાવે ચારણ-કન્યા ત્રાડ ગજાવે ચારણ-કન્યા હાથ હિલોળી ચારણ-કન્યા પાછળ દોડી ચારણ-કન્યા 🦁🦁🦁🦁🦁🦁🦁 ભયથી ભાગ્યો ! સિંહણ, તારો ભડવીર ભાગ્યો રણ મેલીને કાયર ભાગ્યો ડુંગરનો રમનારો ભાગ્યો હાથીનો હણનારો ભાગ્યો જોગનાથ જટાળો ભાગ્યો મોટો વીર મૂછાળો ભાગ્યો નર થઈ તું નારીથી ભાગ્યો નાનકડી છોડીથી ભાગ્યો ! – ઝવેરચંદ મેઘાણી *🦁🦁🦁૧૯૨૮નું વર્ષ છે. ઝવેરચંદ મેઘાણી કવિ દુલા ભાયા કાગ સહિતના કેટલાક સાથીદારો સાથે ગીરમાં તુલસી શ્યામ પાસે આવેલા ખજૂરી નેસમાં બેઠા હતા. સાંજ થવા આવી હતી. એ વખતે રાડ પડી, એ.. આપણી પેલી હીરલ નામની વાછરડીને સાવજ ઉપાડી ગયો !* *⚡️☄💥ઘડીભરની રીડિયારમણ વચ્ચે દૂધ પી રહેલા મેઘાણીની તાંસળી હોઠ પાસે જ અટકી ગઈ અને મોટેરાંઓને કશી સૂઝ પડે એ પહેલાં તો નેસમાં રહેતી ૧૪ વર્ષની હીરબાઈ નામની દીકરીએ ડાંગના બે ભાઠાં ફટકારીને સિંહને ભગાડી મૂક્યો. 👁👀👁👀નરી આંખે જોયેલા એ દૃશ્યથી શાયર મેઘાણીનો માંહ્યલો જાગી ગયો. ઓહોહો..😳😱😳😱આ ૧૪ વર્ષની દીકરીનું આવું પરાક્રમ? વનરાવનનો રાજા ગરજે એ સાથે ભલભલા મરદ મૂછાળાની ફેં ફાટી રહે જ્યારે એ ડાલામથ્થા સાવજની સામે એક ડાંગભેર ઊભી રહેતાં આ ૧૪ વર્ષની ચારણકન્યાના પેટનું પાણીય ન હલ્યું? અને શૂરવીરતાના પૂજક મેઘાણીના હૈયે જે વાણી ફૂટી એ કાયરના ખોળિયેય ભડભાદરનો પાનો ચડાવતી અમર ગુજરાતી કવિતા ‘ચારણ કન્યા’!* *🤯🤔🤯🤯કવિ કાગે આ ઘટનાના સાક્ષી તરીકે લખ્યું છે, ‘‘.. એ વખતે ‘ચારણ કન્યા’ ગીત મેઘાણીભાઈ કાગળ-કલમ સિવાય કંઠોકંઠ રચીને ગાવા લાગ્યા. 😱😱એમનું શરીર જાગી ઊઠયું. આંખો લાલ ધ્રગેલ તાંબા જેવી થઈ ગઈ. એ પણ સાવજ તરફ દોડવા લાગ્યા. અમે માંડ માંડ એમને પકડી રાખેલા.’’* 〰〰〰〰〰〰〰〰〰〰〰〰 Join:- @ojas_bharti 〰〰〰〰〰〰〰〰〰〰〰〰
1623Loading...
25
ભા.ગુ. સ.બા. ના નિયમનું પતન કોણે કર્યું...જ્ઞાન સાથે ગમ્મત કરતી જુવો મઝાની રિલ...😂😂😂...બાજુમાં જોઈને દાત કાઢી લેવા...શરમાશો નઈ પાછા... https://www.instagram.com/reel/C6Q0eoWSolD/?igsh=NmcxY3F6bThtY2o=
1120Loading...
26
📌 Maths-Reasoning | Master- G | Online Batch ➕ . 💯 GPSC | PSI | ASI | Railways | SSC | And Others 10+ Exam . ✦ Features Of The Course: ✅ 100% Syllabus - Maths-Reasoning ✅ Topic-wise Practice Sheet Topic-wise Test ✅ 10 Full Subject Test ✅ Weekly Doubt Clearing Session . 🛍 Maths-Reasoning Both Buy Now: Click Here (https://courses.gyanlive.org/courses/491297?filterId=27&sortId=7) 🛒 📎Download GyanLive Application (https://bit.ly/gyanliveapp) . 🔠 Only Maths Buy Now: Click Here (https://courses.gyanlive.org/courses/491378) 🔠 Only Reasoning Buy Now: Click Here (https://courses.gyanlive.org/courses/491379?filterId=27&sortId=7) . 📣 Join Telegram: Click Here (https://linktr.ee/official_gyanlive) ☄️ 📱 📞 Contact Us: 8469677555 | 8980677555 | 9512477585 . ➕ ➕➖➗✖️🟰 ➕
1800Loading...
27
Media files
1530Loading...
28
Media files
1890Loading...
29
📌 Special Webinar GPSC Descriptive | English With Unique Strategy ▶️ 📞 On GyanLive Applications 🔜 27April 2024 | 05:00 PM ⏱ ▶️ Live Webinar: https://courses.gyanlive.org/courses/469772 . 📎 Download GyanLive Application (https://bit.ly/gyanliveapp): 🔽 . 📣 Join Telegram: Click Here (https://linktr.ee/official_gyanlive) ☄️ 📱 . 🤙 Contact Us: 8469677555 | 8980677555 | 9512477585
1900Loading...
30
Media files
1730Loading...
31
Media files
1610Loading...
32
Media files
1600Loading...
33
Media files
1730Loading...
34
Media files
1590Loading...
35
Media files
1720Loading...
36
💥 છેલ્લા 14 વર્ષમાં PSI-ASI અને કોન્સ્ટેબલમાં ગુજરાતમાં સૌથી વધુ ઉમેદવારોને સફળતા અપાવનાર સંસ્થા... 👮‍♂️ PSI - કોન્સ્ટેબલ ફ્રી ડેમો લેક્ચર 👮‍♂️ 📍રાજકોટ (OFFLINE) ⏰સવારે 08 થી 10 ⏰બપોરે 01 થી 03 ⏰સાંજે 06:30 થી 08:30 ————————— 🟡ફ્રી....... ફ્રી........ ફ્રી.......🟡 ⚡️ ICE ONLINE APPLICATION COURSE ⚡️ફિઝિકલ ટ્રેનિંગ ⚡️ પરીક્ષાલક્ષી સંપૂર્ણમટીરીયલ્સ અને બૂક્સ ————————— ➡️નવા વિદ્યાર્થીઓને 10% DISCOUNT ➡️જુના વિદ્યાર્થીઓને 30% DISCOUNT ————————— ⭕️ ફ્રી રજીસ્ટ્રેશન માટે અત્યારે જ Call કરો 📲 9328001110 📍 સ્થળ :- ICE, બીજો માળ, સદગુરુ કોમ્પલેક્ષ, સ્વામિનારાયણ મંદિર પાસે, કાલાવડ રોડ, રાજકોટ.
1160Loading...
37
📹 L I V E ➡️ ССЕમાં ગુજરાતી વ્યાકરણ અને શબ્દભંડોળના કેવા પ્રશ્નો પૂછાય છે? ✔️ જોઈલો આ લેક્ચરમાં ⬇️📹⬇️ https://youtube.com/live/AC9N644XLEA
1120Loading...
38
🚨👮‍♂️ PSI-કોન્સ્ટેબલ -સચોટ માર્ગદર્શન ફ્રી સેમિનાર 📍 Offline- ૨ાજકોટ 🎯 સફળતાની દીવાદાંડી 🎯 📅 28-04-2024, રવિવાર ⏰ સવારે 10:00 થી 12:30 ——————————- ➡️ છેલ્લી પોલીસ ભરતીમાં સફળતા પ્રાપ્ત કરેલા નવનિયુક્ત પોલીસ ઓફિસરશ્રીઓ દ્વારા માર્ગદર્શન અને વિદ્યાર્થીઓ સાથે સીધો સંવાદ ➡️ PSI-કોન્સ્ટેબલની પરીક્ષામાં પ્રથમ પ્રયત્ને સફળતા કઈ રીતે મેળવી શકાય? ➡️ નવા વિદ્યાર્થીઓએ તૈયારીની શરૂઆત કેવી રીતે કરવી? ➡️ નોકરી કરતા અથવા કોલેજ કરતા વિદ્યાર્થીઓએ PSI-કોન્સ્ટેબલની પરીક્ષાની તૈયારી માટે ટાઈમ મેનેજમેન્ટ કેવી રીતે કરશો?? —————————— ✔️ ફ્રી રજીસ્ટ્રેશન માટે અત્યારે જ Call કરો અથવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો⬇️ 📞 93280 01110 ➡️ https://bit.ly/psi-constable-free-seminar-rajkot —————————— 📍 સેમિનારનું સ્થળ : 201, નચિકેતા પ્લસ બિલ્ડીંગ, બીજો માળ, ટાગોર રોડ, નચિકેતા સ્ટેશનરી મોલની ઉપર, એસ્ટ્રોન ચોક પાસે, રાજકોટ.
1330Loading...
39
🧿ચલાલા ડેરી કયા જિલ્લામાં આવેલી છે ? અમરેલી 🧿ઉત્તર ગુજરાતની લાંબામાં લાંબી નદી કઈ છે ? બનાસ 🧿ભવનેશ્વરી શક્તિપીઠ કયા આવેલી છે ? ગોંડલ 🧿વણઝારી વાવ ક્યાં આવેલી છે ? મોડાસામાં 🧿સિપ્રુ નદી કયા જિલ્લ્માંથી પસાર થાય છે? બનાસકાંઠા 🧿ગજરાતનું ચેરાપુંજી કોને કહે છે ? કપરાડા ( વલસાડ) 🧿દાહોદ જિલ્લાની સરહદ કયા બે રાજ્યો સાથે જોડાયેલ છે ? મધ્યપ્રદેશ અને રાજસ્થાન 🧿ગજરાતની પ્રથમ રિફાઇનરી કઈ છે? કોયલી ( વડોદરા જિલ્લો ) 🧿નવા રચાયેલા કયા જિલ્લાઓને સમુદ્ર્કિનારો સ્પર્શે છે ? મોરબી , દેવભૂમિ દ્વારકા અને ગીર સોમનાથ 🧿તાપી નદી ગુજરાતમાંથી ક્યાંથી પ્રવેશે છે ? હરણફાળ પાસેથી 🧿ગજરાતની કઈ નદી સૂર્યપુત્રી તરીકે ઓળખાય છે ? તાપી નદી 🧿કાળો ડુંગર કયા જિલ્લામા છે ? કચ્છ 🧿યોશીણી નદી કઈ નદીને કહેવાય છે ? પૂર્ણા નદી 🧿રદ્રમાતા બંધ કઈ નદી પર આવેલો છે ? ખારી 🧿ઇકબાલગઢ અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે ? બનાસકાંઠા જિલ્લામાં 🧿હિરણ, સરસ્વતી અને કપિલનું ત્રિવેણી સંગમ કયા આવેલું છે ? પ્રભાસ પાટણ 🧿વલભીપુર કઈ નદીના ઇનારે આવેલું છે ? ઘેલી 🧿ગજરાતનું રાજ્યપ્રાણી કયું છે ? સિંહ 🧿ગજરાતની સૌથી લાંબી નદી કઈ ? સાબરમતી 🧿સાબરકાંઠા જિલ્લાની મુખ્ય નદી કઈ છે ? હાથમતી 🧿ભકંપના કારણે કચ્છમાં થઈને વહેતી સિંધુ નદીનો પ્રવાહ કયા વર્ષથી બદલાઈ ગયો ? ઈ.સ. થી 1819થી 🧿ગજરાતના કયા શહેરમાં શાહ આલમ સાહેબનો ઉર્સ ભરાય છે ? અમદાવાદ 🧿મીઠાપુરમાં શેનું કારખાનું છે ? ટાટા કેમિકલ્સ (દેવભૂમિ દ્વારકા જિલ્લો) 🧿ગજરાતનું સૌથી મોટું કુદરતી સરોવર કયું છે ? નળ સરોવર 🧿ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટના લોગોમાં શું જોવા મળે છે ? સીદી સૈયદની જાળી 🧿જસોરનું અભયારણ્ય કયા પ્રાણી માટે પ્રખ્યાત છે ? (બનાસકાંઠા) રીંછ 🧿ગજરાતમાં સૌપ્રથમ ટી.વી. કેન્દ્ર ક્યાં શરૂ થયું હતું ? પીજ 🧿છોટુભાઈ પુરાણી વ્યાયામ વિદ્યાલય કયા આવેલી છે ? રાજપીપળા (નર્મદા જિલ્લો) 🧿ગજરાતમાં સીનેગોગ કયા શહેરમાં છે ? અમદાવાદ 🧿સૌરાષ્ટ્રમાં કેટલા જિલ્લાઓ છે ? 11 🧿ગજરાતનો કયો જિલ્લો વિશ્વની સૌથી મોટી ફ્લેમિંગો વસાહત માટે જાણીતો છે ? કચ્છ 🧿સિદ્ધપુરના કયા સરોવર પાસે માતૃશ્રાદ્ધ કરવામાં આવે છે ? બિંદુ સરોવર (પાટણ જિલ્લો) 🧿રકમાવતી નદીના કિનારે કયું શહેર છે ? માંડવી (કચ્છ જિલ્લો) 🧿પનીયા અભયારણ્ય કયા જિલ્લામાં છે ? અમરેલી 🧿ગજરાતના કયા શહેરમાં સૌથી વધારે મંદિરો છે ? પાલીતાણા (ભાવનગર જિલ્લો) 🧿ગજરાતમાં કેટલી મહાનગરપાલિકાઓ છે ? 8 (અમદાવાદ,વડોદરા,સુરત,રાજકોટ,ભાવનગર,જામનગર,જૂનાગઢ,અને ગાંધીનગર.) 🧿લકુલીશ મદિર કયા જિલ્લામાં છે ? વડોદરા 🧿મોઢેરા કઈ નદીના કિનારે આવેલું છે ? (મહેસાણા જિલ્લો ) પુષ્પાવતી 🧿ગજરાતમાં કેટલા જિલ્લાઓની સરહદ સમુદ્ર સાથે સંકળાયેલ છે ? 15 🧿વલસાડની કઈ કેરી વખણાય છે ? હાફૂસ 🧿જનાગઢની કઈ કેરી વખણાય છે ? કેસર 🧿ગબ્બર ડુંગર કયા આવેલો છે ? અંબાજી 🧿તમાકુના ઉત્પાદનમાં ગુજરાતનું સ્થાન ભારતમાં કેટલામું છે ? બીજું – 2 🧿પતઈ રાવળનો મહેલ ક્યાં આવેલો છે ? ચાંપાનેર (પંચમહાલ જિલ્લો) 🧿ખરાદીકામ માટે ગુજરાતનું કયું નગર પ્રખ્યાત છે ? સંખેડા (છોટા ઉદેપુર જિલ્લો) 🧿દાઉદી વોરાઓનું ઉત્તર ગુજરાતમાં આવેલું તીર્થ સ્થળ કયું છે ? દેતમાલ 🧿વોટસન મ્યુઝિયમ ક્યાં આવેલું છે ? રાજકોટ 🧿મત્સ્ય ઉદ્યોગ તાલીમ શાળા કયા આવેલી છે ? વેરાવળ (ગીર સોમનાથ) 🧿ગજરાતમાં કેટલા જિલ્લા અને તાલુકાઓ છે ? 33 જિલ્લાઓ અને 249 તાલુકાઓ 🧿ટકારા કયા જિલ્લામાં આવેલું છે ? મોરબી 🧿દાતારની ટૂક કયા પર્વત પર આવેલ છે ? ગિરનાર 🧿ખોડિયાર બંધ કઈ નદી પર આવેલ છે ? શેત્રુંજી 🧿મીઠું પાકવામાં ભારતના રાજ્યોમાં ગુજરાતનું સ્થાન કેટલામું છે ? પ્રથમ 🧿ગજરાતમાં ઉછેરવામાં આવતી જાફરાબાદી જાત ક્યાં પશુની છે ? ભેસ 🧿ગજરાતનું કયું શહેર જૈન કળાના તૈલચિત્રોનું મુખ્ય કેન્દ્ર ગણવામાં આવે છે ? પાટણ 🧿શરીરંગ અવધૂત મહારાજનું સ્મારક કયા આવેલું છે ? નારેશ્વર (વડોદરા જીલ્લો) 🧿સરદાર સરોવર યોજનાનો શિલાયન્સ કોણે અને ક્યારે કર્યો હતો ? જવાહરલાલ નહેરુએ , 1962માં 🧿ડગરદેવ કોનું લોકનૃત્ય છે ? ડાંગના આદિવાસીઓનું 🧿મગફળીનો સૌથી વધુ પાક કયા જિલ્લામાં લેવાય છે ? જૂનાગઢ 🧿રવેચીનો મેળો ક્યાં ભરાય છે ? કચ્છમાં 🧿ગજરાતમાં વસેલી હબસી પ્રજા કયા નામે ઓળખાય છે ? સીદી Join : @police_exams
1691Loading...
40
🎞 Live) GKની જમાવટ EP. 474 ➡️ જનરલ નોલેજ l માત્ર વનલાઈનર 📹👉 https://youtube.com/live/Vhz-Wu0BPrs
1270Loading...
🌟મેન્ડેરિન' ભાષા કયા દેશની ભાષા છે ?🌟
Show all...
⭐️ અફઘાનિસ્તાન⭐️
⭐️ચીન ⭐️
⭐️તાલિબાન⭐️
⭐️ઓસ્ટ્રિયા⭐️
⭐️જવાબ જાનવા માટે અહીં ક્લિક કરો⭐️
'સૉનેટ' નામનો કાવ્યોનો સંગ્રહ લખનાર લેખકનું નામ જણાવો.Anonymous voting
  • બ.ક.ઠાકોર
  • ચુનીલાલ મડિયા
  • મધુસૂદન પારેખ
  • લાભશંકર ઠાકર
0 votes
કવિ શિરોમણિ તરીકે માન મેળવનાર કવિશ્રી પ્રેમાનંદ ક્યાંના વતની હતા?Anonymous voting
  • રાજકોટ
  • વડોદરા
  • વીરપુર
  • વલસાડ
0 votes
ઑઝટ એટલે શું?Anonymous voting
  • ઝટપટ
  • તમાચો
  • પંખી
  • પડદો
0 votes
પન્નાલાલ પટેલની દુષ્કાળ પર આધારિત નવલકથા કઈ છે?Anonymous voting
  • ભાંગ્યાના ભેરુ
  • વળામણા
  • મળેલા જીવ
  • માનવીની ભવાઈ
0 votes
'ઈર્શાદ' ઉપનામથી 'ક્ષણોનો મહેલ' ગઝલસંગ્રહ આપનાર સર્જકનું નામ જણાવોAnonymous voting
  • અમૃત ઘાયલ
  • ચંદ્રકાંત બક્ષી
  • આદિલ મન્સુરી
  • ચિનુ મોદી
0 votes
પ્રેમાનંદ રચિત ચાતુર્માસમાં ગવાતી કૃતિ કઈ છે?Anonymous voting
  • ઓખાહરણ
  • સુદામાચરિત્ર
  • દશમસ્કંધ
  • હૂંડી
0 votes
સોરઠ તારા વહેતા પાણી : ઝવેરચંદ મેઘાણી, સાસુ વહુની લડાઈ : ................?Anonymous voting
  • નંદશંકર મહેતા
  • મહીપતરામ નીલકંઠ
  • ગોવર્ધનરામ ત્રિપાઠી
  • રમણલાલ નીલકંઠ
0 votes
ક્યા ગુજરાતી સાહિત્યકાર જોડણીના નિયમોને અનુસરવાનું ટાળી મરજી મુજબ જ જોડણી કરતાં હતાં?Anonymous voting
  • વેણીભાઈ પુરોહિત
  • ઝીણાભાઈ દેસાઈ
  • બળવંતરાય ઠાકોર
  • ધીરુભાઈ પરીખ
0 votes
'મેહુલો ગાજે ને માધવ નાચે' પદના રચયિતા કોણ છે?Anonymous voting
  • નરસિંહ મહેતા
  • મીરાંબાઈ
  • હરીન્દ્ર દવે
  • પ્રેમાનંદ
0 votes