en
Feedback

Don't get caught by a cheater! Telemetrio finds and tags such channels 👉 If you want to see the tag, subscribe

Knowledge Group

Knowledge Group

Open in Telegram

સામાન્યજ્ઞાન : આગામી તમામ પરીક્ષામાં સરકારે નવી પર્ટન મુજબ પ્રશ્નોની રણનીતિ મુજબનું મટેરિયલ મુકાશે.( તાલીમ એવી જે સ્વનિર્ભર બનાવે ) આપના સમાજના દરેક વ્યક્તિને આ ગૃપમાં જોઈન કરો :: પ્રવિણ સાલવી 9913620444 @pravin_salvi હેલ્પ : સ્પર્ધાત્મક પરીક્ષા

Show more
1 441
Subscribers
No data24 hours
-37 days
-2030 days
Posts Archive
TEST ONLY KNOWLEDGE .pdf8.97 KB

GEO TEST POLICE.pdf6.86 KB

💥👨🏻‍✈️👌🏻 પોલીસ સફળતાના સૂત્રો ☑️ સિલેબસ નું ધ્યાન રાખજો સબ્સ્ક્રાઇબ નું નહિ ☑️ સિલેબસ નું કન્ટેન તૈયાર કરજો એકેડમીનું નહિ ☑️ Gpsc જેવી તૈયારી કરજો બેઝીક વર્ગ 3 જેવી નહિ ☑️ અદ્યતન નોલેજનું વાંચન કરજો જુના અનુભવનું નહિ ☑️ પેટર્ન ,પ્રશ્નપત્રમાં પુછાય એ લખજો ચોપડે ચોપડા નહિ ☑️ નોલેજેબલ ટોપિક તૈયાર કરજો આખે આખા વિષય નહિ ☑️ નોલેજ ટેસ્ટથી ચકાસણી કરજો મોડેલના મુજરા નહિ ☑️ ઓફ્લાઇન ભણજો પણ ઓનલાઈન નહિ ☑️ ડિજિટલ ઓનલાઈન માર્કેટિંગ થી ગ્રાહક બની જશો પણ સફળ વિદ્યાર્થી નહિ બનો ☑️ યુટ્યુબ એક માયા ઝાળ છે...જ્યાં ગમતું ભાવતું ફાવતું મળી જશે,પણ પરીક્ષાલક્ષી નહિ ,પ્રશ્નપત્ર મુજબ નહિ ☑️ ફેસિલિટીની મોંઘી ફી ભરી દેવાશે પણ નોલેજ માટે નહીં ☑️ પેપર ઓફલાઇન છે ,તૈયારી ઓનલાઇન કેમ ! ☑️ 200 પ્રશ્ન 200 મુદ્દા 2 કલાક 2 કલાક બંન્ને પાર્ટ આટલુ ઇજી નોલેજ માં ☑️ મોંઘુ , મતલબી , ડિજિટલ ,માર્કેટિંગ તો બધું મોંઘી ફી માં છે ☑️અસલી સિલેક્શન માટે રસ્તો એક જ છે.. ☑️ સિલેબસ + સ્ત્રોત + પ્રશ્નપેટર્ન = સિલેકશન https://chat.whatsapp.com/Gbll0GZ7WMYEnRQcSYS5K0 પોલીસનું પ્રેક્ટિકલ પાસ થનારને લેખિત પરીક્ષા માટે માર્ગદર્શન ગૃપ જોઈન થવા માટે પ્રેક્ટિકલ પાસ કર્યાનો પુરાવો 9913620444 ઉપર વોટ્સએપ કરવો... ત્યાર બાદ તમારું નામ અને જિલ્લો જણાવવો... પછી તમને ગ્રુપમાં એડ કરવામાં આવશે... જ્યાં તમને મહેનત , સ્ત્રોત , માર્ગદર્શન, પ્રશ્નપત્ર ,મહત્વનું મટેરિયલ્સ ,વગેરે પરિક્ષાલક્ષી આયોજન આપવામાં આવશે..... તમારા થી જેટલું બને તેટલો મેસેજ સેર કરો https://chat.whatsapp.com/LFVcL9l0qt56kObfu5qKWo

photo content

પોલીસનું પ્રેક્ટિકલ પાસ થનારને લેખિત પરીક્ષા માટે માર્ગદર્શન ગૃપ જોઈન થવા માટે પ્રેક્ટિકલ પાસ કર્યાનો પુરાવો 9913620444 ઉપર વોટ્સએપ કરવો... ત્યાર બાદ તમારું નામ અને જિલ્લો જણાવવો... પછી તમને ગ્રુપમાં એડ કરવામાં આવશે... જ્યાં તમને મહેનત , સ્ત્રોત , માર્ગદર્શન, પ્રશ્નપત્ર ,મહત્વનું મટેરિયલ્સ ,વગેરે પરિક્ષાલક્ષી આયોજન આપવામાં આવશે..... તમારા થી જેટલું બને તેટલો મેસેજ સેર કરો https://chat.whatsapp.com/LFVcL9l0qt56kObfu5qKWo

👨🏻‍✈️💥 માત્ર પરીક્ષાલક્ષી સિલેબસ શ્રેષ્ઠ પ્રશ્નપત્રમાં દ્રશ્ય અહીં કોચિંગ કલાસ નથી અહીં યુટ્યુબ નથી અહીં એપ્લિકેશન નથી અહીં ઈન્ટરનેટ માર્કેટિંગ નથી અહીં મોંઘી ફી નથી અહીં એડવાન્સ નામે એટીટ્યૂટ નથી અહીં ભપકો નથી અહીં વિદ્યાર્થીઓ ગ્રાહક નથી અહીં નોલેજ છે જે માત્ર ને માત્ર પરીક્ષાલક્ષી વિદ્યાર્થીઓ ને વિદ્યાર્થી જ સમજી નોલેજ અપાય છે અને ઓફલાઈન બેચ જ આયોજન છે.... એટલે જ નોલેજનું પરિણામ બોલે છે કારણ કે અહીં ચાણક્ય નીતિ મુજબ ટેંશન વિના તૈયારી છે https://chat.whatsapp.com/IXishohpB9f6jHGiqEyhVK

TEST ONLY KNOWLEDGE .pdf8.97 KB

photo content

photo content

વોટ્સઅપ સ્ટેટ્સ અને ગ્રુપમાં સેર કરી સ્ક્રીનસોર્ટ મોકલો... પોલીસ પેઈડ ગ્રુપમાં વિના મૂલ્યે એડ થાઓ

photo content

Photo from Knowledge Academy
Photo from Knowledge Academy

Photo from Knowledge Academy
Photo from Knowledge Academy

*પતંગોત્સવ નોલેજ* Knowledge Academy: ઉત્તરાયણ-મકરસંક્રાંતિ એક એવું પર્વ છે જે ખગોળીય ઘટના છે, https://chat.whatsapp.com/IXishohpB9f6jHGiqEyhVK જાન્યુઆરીનું આકાશ મોટા ભાગે સ્વચ્છ હોય છે, લેખકો તેને ‘નિરભ્ર’ કહે. એ આકાશને બેરંગ કહેવાનું મન જો કે ન થાય, કેમ કે ત્યાં કાં તો ભૂરાશ હોય કે પછી સાત રંગના સમૂહ સમાન ધવલતા હોય https://chat.whatsapp.com/IXishohpB9f6jHGiqEyhVK પતંગની કિન્ના બાંધવાના ઉપયોગી માપ આ માપ છે શૂન્ય-શૂન્ય શૂન્ય-સવા સવા દોઢ પહેલી વાર પતંગ ચગાવનાર માટે શૂન્ય-શૂન્ય પતંગને હવા સાથે વાતો કરાવવા માટે શૂન્ય-સવા અને સવા-દોઢ દોરી 6 તારની છે, 9 તારની છે કે 12 તારની છે.. મકર રાશિમાં સૂર્યપ્રવેશની યાદમાં ઉજવવામાં આવતો મુખ્ય ભારતીય તહેવાર સૂર્ય પૃથ્‍વી આજુબાજુની પોતાની પરિભ્રમણ ની દિશામાં પણ પરિવર્તન કરી થોડોક ઉત્તર દિશા તરફ ખસે છે. આમ, સૂર્ય ઉત્તર તરફ ખસતો હોવાથી આ દિવસને ઉત્તરાયણ તરીકે ઓળખવામાં આવે છે. ઉત્તરાયણ નો પ્રારંભ ૨૧ થી ૨૨ ડીસેમ્બર થી થાય છે Knowledge Academy: સંક્રાંતિ સમગ્ર દક્ષિણ પૂર્વ એશિયામાં થોડા સ્થાનિક ફેરફાર સાથે મનાવાય છે: https://chat.whatsapp.com/IXishohpB9f6jHGiqEyhVK ઉતર ભારતમાં, હિમાચલ પ્રદેશ - લોહડી અથવા લોહળી પંજાબ - લોહડી અથવા લોહળી પૂર્વ ભારતમાં, બિહાર - સંક્રાંતિ આસામ - ભોગાલી બિહુ પશ્ચિમ બંગાળ, ઓરિસ્સા - મકરસંક્રાંતિ પશ્ચિમ ભારતમાં ગુજરાત અને રાજસ્થાન - મકરસંક્રાંતિ મહારાષ્ટ્ર - संक्रान्त, સંક્રાન્ત દક્ષિણ ભારતમાં, આંધ્ર પ્રદેશ - તેલુગુ તામિલ નાડુ - પોંગલ કર્ણાટક - સંક્રાન્થી સબરીમાલા મંદિરમાં મકર વલ્લાકુ ઉત્સવ. ભારતનાં અન્ય ભાગોમાં મકરસંક્રાંતિ નેપાળમાં, થારૂ લોકો - માઘી અન્ય લોકો- માઘ સંક્રાંતિ કે માઘ સક્રાતિ થાઇલેન્ડ - સોંગ્ક્રાન લાઓસ - પિ મા લાઓ મ્યાનમાર - થિંગયાન મકરસંક્રાંતિનું વિશેષ મહત્ત્વ હોવાથી મહાભારત કાળમાં ભીષ્મએ મકરસંક્રાંતિમાં જ દેહ છોડવાનું પસંદ કર્યું હતું. https://chat.whatsapp.com/IXishohpB9f6jHGiqEyhVK ➖પતંગ ચગાવવાની શરૂઆત અઢી હજાર વર્ષ પહેલાં ચીનમાં થઈ હતી. ➖ચીનમાં કાગળ અને રેશમની શોધ સૌપ્રથમ થઈ હતી.ચીનમાં વાંસ પણ પુષ્કળ થાય છે. આ ત્રણેય વસ્તુઓ સહેલાઈથીથી મળતા ચીનમાં કાગળની પતંગ બનાવવાની શરૂઆત થઈ. ➖ચીનમાં પાંચમી સદીમાં મોઝી અને લુબાન નામના સાધુઓએ પ્રથમવાર કાગળના પતંગ ચગાવ્યાની ઇતિહાસમાં નોંધ છે. ➖16મી અને 17મી સદી દરમિયાન પતંગ ચગાવવાની પ્રથા વિશ્વના ઘણા દેશોમાં પરંપરા બની. ➖રાઈટ ભાઈઓએ વિમાનની શોધ પણ પતંગમાંથી પ્રેરણા લઈને કરેલી. ➖ઇ.સ.1860થી 1910નો ગાળો પતંગ માટે સુવર્ણકાળ બન્યો.વિજ્ઞાનીઓ હવામાનનો અભ્યાસ કરવા, એરિયલ ફોટોગ્રાફી કરવા, વિમાનના મોડેલો બનાવવાના પ્રયોગો કરવા પતંગનો ઉપયોગ કરવા લાગ્યા.પતંગની જેમ ઉડતા ગ્લાઈડર પણ શોધાયા.બીજા વિશ્વયુદ્ધમાં પતંગનો ઉપયોગ સંદેશા મોકલવા માટે પણ થવા લાગ્યો. ➖બેન્જામીન ફ્રેન્કલીને પણ વાવાઝોડામાં પતંગ ચગાવી આકાશમાં થતી વીજળીમાં કરંટ હોવાની શોધ કરેલી. https://chat.whatsapp.com/IXishohpB9f6jHGiqEyhVK

*♦પ્રાચીન ગુજરાતના પ્રાદેશિક રાજવંશ♦* ➖➖➖➖➖➖➖ 1.સૈધવ વંશ➖ઘુમલી (જિ. જૂનાગઢ) https://chat.whatsapp.com/JE73BBTJBni6L8uCLLqisc 2.ચાપ વંશ➖વઢવાણ(જિ. સુરેન્દ્રનગર) 3.ચાલુક્ય વંશ➖નવસારી 4.રાષ્ટ્રકુટ વંશ➖માન્યખેટ (જિ. ગુલબર્ગ,કર્ણાટક) 5.ચાવડા વંશ➖પંચાસર(જિ. પાટણ) 6.ગુર્જર પ્રતિહાર વંશ➖ભિન્નમાલ (રાજસ્થાન) 7.ચાહમાન વંશ➖અંકલેશ્વર(જિ. ભરૂચ) 8.મૈત્રક વંશ➖વલભી (જિ. ભાવનગર) https://chat.whatsapp.com/JE73BBTJBni6L8uCLLqisc 9.ગારુલક વંશ➖ઢાંક (જિ. રાજકોટ) 10.ત્રેકુટક વંશ➖અપરાંત પ્રદેશ (તાપી ક્ષેત્રનો પ્રદેશ) 11.કટચ્યુરી વંશ➖ભૃગુકચ્છ (ભરૂચ) 12.ગુર્જર નૃપતિ વંશ➖નાંદીપુર (ભરૂચ) 13.સેન્દ્રક વંશ➖તાપીનો તટપ્રદેશ ➖➖➖➖➖➖➖➖*♦પ્રાચીન કાળમાં ગુજરાતના વિવિધ પ્રદેશોના નામ♦* ➖➖➖➖➖➖➖➖ 1.સુરાષ્ટ્ર➖સૌરાષ્ટ્ર 2.કચ્છ➖કચ્છ 3.સારસ્વત➖સરસ્વતી નદીનો કાંઠો https://chat.whatsapp.com/JE73BBTJBni6L8uCLLqisc 4.શ્વભ્ર➖સાબરકાંઠા 5.માંહેય➖મહીકાંઠો 6.ધર્મારણ્ય➖મોઢેરાની આસપાસનો પ્રદેશ 7.હાટકેશ્વર➖વડનગરની આસપાસનો પ્રદેશ 8.કુમારિકા ક્ષેત્ર➖ખંભાતની આસપાસનો પ્રદેશ 9.ભૃગુ ક્ષેત્ર/રેવા ખંડ➖ભરૂચની આસપાસનો પ્રદેશ 10.તાપી ક્ષેત્ર➖ભૃગુ ક્ષેત્રની દક્ષિણનો ભાગ https://chat.whatsapp.com/JE73BBTJBni6L8uCLLqisc 11.અપરાંત➖તાપી ક્ષેત્રની દક્ષિણનો ભાગ ➖➖➖➖➖➖➖➖

photo content

💥👨🏻‍✈️ હું ઓનલાઈન શિક્ષણ નો વિરોધી છું જેને રૂબરૂ માર્ગદર્શન જોઈએ તેઓ 11 થી 12 સમયમાં પ્રેક્ટિકલ તથા લેખિત માર્ગદર્શન મેળવી શકે છે પ્રવીણ સાલવી નોલેજ એકેડમી પાલનપુર 9913620444 એકદમ સચોટ સત્ય

💥 પોલીસનું પ્રેક્ટિકલ પાસ થતું હોય તો હવે સાવધાની રાખી પૂરું કરી દેજો લેખિત સમય માટે સિલેબસ જોતાં સમય ઓછો પડે તેમ છે... પાર્ટ A અને પાર્ટ B નવી પદ્ધતિ નવુ માર્કિંગ નવો સમય પહેલીવાર પોલીસ પેપરમાં નવી પદ્ધતિ જોવા મળશે GPSC પેટર્ન જ પોલીસમાં અમલમાં છે જેની સબૂતી એકસમાન સિલેબસ છે.... એટલે ગુજરાતનો ઇતિહાસ, ભૂગોળ,વારસો કલાસ 3નું ગણિત રિજનિંગ જૂન પેપરના પ્રશ્નો વગેરે ની તૈયારી મોટી ખામી અને ભૂલ વાળો ભ્રમ છે પહેલીવાર અમલમાં થતી પદ્ધતિ માટે ગહન લેખન વાંચન સમજણ હોવી જોઈએ હવે ભણવાનો સમય નથી હવે વાંચી વાંચીને લખી લખીને અદ્યતન નોલેજ તૈયાર કરવું પડશે...... મેરીટ સિલેકટેડ વાળા સભ્યો 200 માર્કની તૈયારી કરે છે.... https://chat.whatsapp.com/ClcKguoEHHCFKKcycPOxOM મારા સર્વે મુજબ પોલીસનો સિલેબસ મુજબ કોઈ કલાસમાં તૈયારી નથી કારણકે અપડેટ નોલેજ જ નથી....ખાલી મોટી મોંઘી ફી અને મોંઘુ ફર્નિચર સમજાવીને ફી પડાવે છે..... ફેસિલિટી ,ફાયદો ,ફંડ આજના કોચિંગ કલસોનું હેતુ બની ગયો છે...... પોલીસ પરીક્ષામાં પ્રેક્ટિકલ પાસ થઈ શકતું હોઈ તો નૉલેજ એકેડમી પાલનપુર ખાતે સવારે 8 થી 12 મુલાકાત અવશ્ય કરજો.પછી નક્કી કરજો કે ગમે ત્યાં ભણજો..... વાત વર્દીની છે..... માર્ગદર્શન પછી નક્કી કરજો નોલેજ એકેડમી પાલનપુર હંમેશા સ્પર્ધકો સાથે

🚍 *રેલવે RRB Job*🚍 🚍 વેકેન્સી 58000+ 🚍 લાયકાત 10 પાસ 🚍 ઉંમર 18 -33 🚍 નહિ નોકરી - પરત ફી 🚍 કુલ ફી 7000/- 🚍 સિલેબસ કોચિંગ 🚍 ફ્રી મટેરિયલ્સ, ટેસ્ટ 🚍 બેચ પ્રારંભ 15 જાન્યુઆરી 🚍 અનુકૂળ સમય 🚍 *હવે ન કહેતા કે મને નોકરી નહિ મળે* 🚍 પ્રથમ 50 સ્ટુડન્ટસ ને જ આ ઓફર મળશે... વોટ્સએપ 9913620444 🚍 રેલવે રજીસ્ટ્રેશન ગ્રુપ https://chat.whatsapp.com/K6A9ZO1o3PzJhdZZGvZMmo

photo content

Knowledge Group - Statistics & analytics of Telegram channel @knowledge_group