cookie

We use cookies to improve your browsing experience. By clicking «Accept all», you agree to the use of cookies.

avatar

Exam Crackers

હેલ્લો મિત્રો , 👉 આ ચેનલમાં જોડાતા આપ બધા મિત્રોનું સ્વાગત છે. આવનારી બિનસચિવાલય અને વગૅ ૩ ની બધી પરીક્ષાઓ માટે અહીં ક્વિઝ સ્વરૂપે પ્રશ્નો મૂકવામાં આવશે. 👉 દરરોજ સમયસર વિષયવાર અહીં પ્રશ્નો મૂકવામાં આવશે. 👉 For Query : @Mr_Shivay

Show more
India52 373Gujarati143The category is not specified
Advertising posts
9 979
Subscribers
No data24 hours
No data7 days
No data30 days

Data loading in progress...

Subscriber growth rate

Data loading in progress...

આવતીકાલે તલાટીની પરીક્ષા આપવા જનાર તમામ મિત્રોને BEST OF LUCK 👍 0.33 નેગેટિવ માર્ક્સ ધ્યાનમાં રાખીને પેપર આપજો 😊
Show all...
👍 162 34🔥 8😁 8👏 7 4💯 4😐 3🥰 2🤯 1
Emailing જુનિયર કલાર્ક પેપર.pdf
Show all...
👍 42 6
કેવું રહ્યું પેપર મિત્રો 😁😁 @Mr_Shivay
Show all...
😢 241👍 92🔥 50👌 29😁 22🤯 21 12👏 8
આવતીકાલે જુનિયર ક્લાર્કની પરીક્ષા આપવા જનાર તમામ મિત્રોને BEST OF LUCK 👍 0.33 નેગેટિવ માર્ક્સ ધ્યાનમાં રાખીને પેપર આપજો 😊
Show all...
👍 166🥰 58 19🔥 12👏 5 4👨‍💻 4🎉 3
સમતલ સપાટી પરથી થતું પરાવર્તન કેવું હોય છે ?Anonymous voting
  • અનિયમિત
  • નિયમિત
  • વિખરાયેલું
  • કહી શકાય નહિ
0 votes
ભૂકંપના કેન્દ્રને શું કહેવાય છે ?Anonymous voting
  • સિસ્મિક તરંગ
  • ગુરૂત્વ કેન્દ્ર
  • ફોલ્ટ ઝોન
  • એપિસેન્ટર
0 votes
સમતલ અરીસા સામે નીચેનામાંથી કયો અક્ષર રાખતાં એનો એ જ વંચાય ?Anonymous voting
  • R
  • P
  • A
  • F
0 votes
આકાશમાં ચોમાસાની ઋતુમાં વીજળી થવાનું કારણ શું છે ?Anonymous voting
  • ઈશ્વરનો કોપ
  • વરસાદના પાણીમાંથી જળવિદ્યુત ઉત્પન્ન થવાથી
  • વાદળોમાં એકઠો થતો વીજભાર
  • વાદળમાંનાં નાનાં નાનાં જળબિંદુઓ અથડાવાથી ઊર્જા મુક્ત થવાથી
0 votes
ખાદ્યપદાર્થોના સંગ્રહ માટે ઉપયોગમાં લેવાતા ડબ્બાઓ પર શાનું આવરણ ચઢાવવામાં આવે છે ?Anonymous voting
  • ટિનનું
  • ઝિંકનું
  • ક્રોમિયમનું
  • લોખંડનું
0 votes
#GeneralScience Date:- 22/02/2023 Sub:- સામાન્ય વિજ્ઞાન Join : @binsachivalay_crackers
Show all...