cookie

We use cookies to improve your browsing experience. By clicking «Accept all», you agree to the use of cookies.

avatar

Liberty Academy-OFFICIAL

For Application Enquiry : 9909918648 / 8128381283 For OFFFLINE Courses : 8128381283 Head Offce : Liberty House, Opp.Sales India, Income Tax, Ahmedabad, 9898856777

Show more
Advertising posts
37 891
Subscribers
+224 hours
+797 days
+36730 days

Data loading in progress...

Subscriber growth rate

Data loading in progress...

👉 ' અવની ધીરુ બોલે છે ' - આ વાક્યમાં 'ધીરુ' એ શું છે ?Anonymous voting
  • ક્રિયાપદ
  • ક્રિયાવિશેષણ
  • કર્તા
  • નામ
0 votes
🤩 1
👉 નીચે આપેલ વાક્યનો નિપાત ઓળખાવો. સુમિત મારી વાત માનશે ને ?Anonymous voting
  • ને
  • મારી
  • વાત
  • માનશે
0 votes
🤩 2
👉 જહાંગીરનું વાસ્તવિક નામ શું હતું?Anonymous voting
  • ખૂરર્મ
  • મહેશ દાસ
  • સલીમ
  • એક પણ નહીં
0 votes
👏 1
👉 સંગીત સુધાકર" નામનો ગ્રંથ કોણે લખ્યો હતો?Anonymous voting
  • અશ્વપાલ
  • હરિપાલ
  • સારંગદેવ
  • એક પણ નહિ
0 votes
👍 1🤩 1
👉 કયા મેળામાં "હુડો રાસ" ને જોવા દેશ વિદેશના લોકો ગુજરાત આવે છે?Anonymous voting
  • વૌઠાના મેળામાં
  • તરણેતરના મેળામાં
  • ચિત્ર વિચિત્રના મેળામાં
  • એક પણ નહિ
0 votes
🤩 2
👉 વિશ્વ વસ્તી દિવસ ક્યારે ઉજવવામાં આવે છે?Anonymous voting
  • 21 જૂન
  • 11 જુન
  • 11 જુલાઈ
  • 21 જુલાઈ
0 votes
🤩 1
👉 કઈ સાલમાં યુનેસ્કોએ અમદાવાદ શહેરને "વિરાસત શહેરનો" દરજ્જો આપ્યો હતો?Anonymous voting
  • 2011
  • 2017
  • 2001
  • એક પણ નહિ
0 votes
🤩 1
👉 "કન્હદડે પ્રબંધ" ગ્રંથની રચના કોને કરી હતી?Anonymous voting
  • મેરૂતુંગે
  • પદ્મનાભ
  • નારાયણ
  • જયદેવ
0 votes
👍 1🔥 1🤩 1
👉 તાજેતરમાં જૈવિક ઉત્પાદનો માટે ભારત અને કયા દેશ વચ્ચે પારસ્પરિક માન્યતા સમજૂતી થઈ छे?Anonymous voting
  • તાઇવાન
  • નેધરલેન્ડ
  • પોલેન્ડ
  • આફ્રિકા
0 votes
🤩 1
👉 નીચેનામાંથી કયો શાસક "સ્થાપત્યના રાજકુમાર" તરીકે ઓળખાય છે?Anonymous voting
  • જહાંગીર
  • બાબર
  • શાહજહાં
  • એક પણ નહીં
0 votes
🤩 1
Choose a Different Plan

Your current plan allows analytics for only 5 channels. To get more, please choose a different plan.