cookie

We use cookies to improve your browsing experience. By clicking «Accept all», you agree to the use of cookies.

avatar

GK Adda

Admin @Shailesh_Rajpara ગુજરાતી GK માટે સૌથી સારી ચેનલ. દરરોજ Current affairs ના પ્રશ્નો ની ક્વિઝ મૂકવામાં આવશે. દરેક એક્ઝામ માટે ઉપયોગી મટીરીયલ અને PDF મૂકવામાં આવશે. https://t.me/shaileshrajpara

Show more
India137 288The language is not specifiedThe category is not specified
Advertising posts
195
Subscribers
No data24 hours
No data7 days
No data30 days

Data loading in progress...

Subscriber growth rate

Data loading in progress...

તળપદા શબ્દનું શિષ્ટરૂપ આપો. - 'ડમણી'Anonymous voting
  • બારશાખ
  • ભારે પવન
  • સાદું ગાડું
  • વિંગ્ડણો
0 votes
હોકી સાથે સંકળાયેલા કયા ખેલાડીને લાઈફટાઈમ અચિવમેન્ટ એવોર્ડ (મોહન બગાન ફૂટબોલ ક્લબ) દ્વારા નવાજવામાં આવ્યા છે ?Anonymous voting
  • અશોક લવાસા
  • જી.આકાશ
  • અશોક કુમાર
  • બજરંગ પુનિયા
0 votes
શબ્દસમૂહ : 'હરિના ચરણનું પવિત્ર જળ'Anonymous voting
  • હરિચરણ
  • હરિદાસ
  • હરિપાદોદક
  • હરિતાલ
0 votes
ગુજરાતની પ્રથમ સ્ત્રી શાસનકર્તા કોણ હતા ?Anonymous voting
  • રઝિયા સુલતાન
  • ભૂપા
  • રુદ્રમાદેવી
  • નાયકાદેવી
0 votes
સમાનાર્થી : 'આપગા'Anonymous voting
  • આપત્તિ
  • સ્વજન
  • મિત્ર
  • નદી
0 votes
વિશ્વના સૌથી વધુ સર્વેલન્સ વાળા ટોચના ૨૦ શહેરોમાં ભારતના કયા શહેરનો સમાવેશ છે ?Anonymous voting
  • દિલ્હી
  • મુંબઈ
  • ગાંધીનગર
  • હૈદરાબાદ
0 votes
એક્સેલની ફોર્મ્યુલા મહત્તમ ................... અક્ષરની હોય છે ?Anonymous voting
  • ૨૫૦
  • ૨૫૫
  • ૩૦૦
  • ૩૫૦
0 votes
ધાતુ ગતિશીલતાના કારણે પારાને પ્રવાહી ચાંદી તરીકે કોણે ઓળખાવી હતી ?Anonymous voting
  • એરિસ્ટોટલ
  • થેઈલ્સ
  • વિલાર્ડ
  • એકપણ નહિ
0 votes