cookie

We use cookies to improve your browsing experience. By clicking «Accept all», you agree to the use of cookies.

avatar

Jobgyan

Latest job & study material

Show more
India143 207The language is not specifiedThe category is not specified
Advertising posts
157
Subscribers
No data24 hours
No data7 days
No data30 days

Data loading in progress...

Subscriber growth rate

Data loading in progress...

Gk નાં મેસેજ એન્ડ current affairs ની pdf મેળવવા આ Chennal મા join થઈ જાઉ હવે થી આ Chennal મા મેસેજ નઈ આવે *🔰જોડાઓ અમારી Telegram Channel સાથે* 👉 https://t.me/swagatgk ➖➖➖➖➖➖➖➖➖➖➖
Show all...
Swagatgk

સ્પર્ધાત્મક પરીક્ષા ની તૈયારી કરતા મિત્રો આજે અમારી telegram channel સાથે જોડાવો @swagatgk Admin : @dabhi_hardik07

શબ્દ સમૂહ માટે એક શબ્દ 🔶ગળામાં પહેરવાનુ મંત્રેલુ તાવીજ - માદળિયુ 🔶દુઃખના પ્રસંગે વ્યકત કરાતો દિલાસો - સહાનુભૂતિ 🔶મિલકતની વહેંચણી અંગે તૈયાર કરેલું વીલ - વસિયતનામુ 🔶લાગણીથી શરીર પરના રૂંવા ઉભા થઈ જવા - રોમાંચ 🔶પૃથ્વી આકાશના મિલનની કલ્પિત રેખા - ક્ષિતિજ *🔰જોડાઓ અમારી Telegram Channel સાથે* 👉 https://t.me/swagatgk ➖➖➖➖➖➖➖➖➖➖➖
Show all...
- સાંદીપની આશ્રમ અને સાંદીપની વિદ્યાનિકેતન: પોરબંદર - સુદામા મંદિર : પોરબંદર - નેહરુ પ્લેનેટોરિયમ (તારામંદિર) : પોરબંદર - ગાંધીસ્મૃતિ: પોરબંદર - ભારત મંદિર: પોરબંદર 🔰જોડાઓ અમારી Telegram Channel સાથે 👉 https://t.me/swagatgk ➖➖➖➖➖➖➖➖➖➖➖
Show all...
✴️રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મભૂમિ ~ કીર્તિમંદિર (પોરબંદર) ✴️ભગવાન શ્રીકૃષ્ણ અને રૂક્ષ્મણિના લગ્નની ઉજવણી કરતો મેળો ~ માધવરાયનો મેળો ✴️કીર્તિ મંદિર બંધાવનાર ~ ઉદ્યોગપતિ નાનજી કાલિદાસ ✴️બર્ડ સિટી (પક્ષી શહેર) તરીકે ઓળખ ~ પોરબંદર ✴️માણાવદરથી નવી બંદરનો નીચાણવાળો ભાગ ~ ઘેડ ✴️મગફળીના ઉત્પાદન માટે જાણીતો પ્રદેશ ~ ઘેડ ✴️સુદામાપુરી તરીકે જાણીતુ ~ પોરબંદર ✴️ પોરબંદરનું બાયોવિલેજ ગામ ~ મોછા 🔰જોડાઓ અમારી Telegram Channel સાથે 👉 https://t.me/swagatgk ➖➖➖➖➖➖➖➖➖➖➖
Show all...
માધવસિંહ સોલંકી _____________ 🔺તેઓ ગુજરાતના પ્રથમ બિનસવર્ણ મુખ્યમંત્રી હતાં. 🔺પછાત વર્ગોને મદદ 'કુટુંબપોથી' પધ્ધતિ દાખલ કરવામાં આવી. 🔺મધ્યાહન ભોજન યોજના. યુનિવર્સિટી સુધી મફત કન્યા શિક્ષણ જેવી યોજના લાગુ થઈ હતી. 🔺ભરૂચમાં GNFC ની સ્થાપના થઈ. 🔺અનામત આંદોલન થતાં 1985માં રાજીનામું આપવું પડ્યું હતું. *🔰જોડાઓ અમારી Telegram Channel સાથે* 👉 https://t.me/swagatgk ➖➖➖➖➖➖➖➖➖➖➖
Show all...
🔺IAEA : International Atomic Energy Agency (આંતરરાષ્ટ્રીય પરમાણુ ઊર્જા એજન્સી) 🔺સ્થાપના : 1957 🔺મુખ્યાલય : વિયેના (ઓસ્ટ્રેલિયા) 🔺પરમાણુ ઊર્જાનો શાંતિપૂર્ણ ઉપયોગ થાય તે માટે પ્રોત્સાહન આપે છે. *🔰જોડાઓ અમારી Telegram Channel સાથે* 👉 https://t.me/swagatgk ➖➖➖➖➖➖➖➖➖➖➖
Show all...