cookie

We use cookies to improve your browsing experience. By clicking «Accept all», you agree to the use of cookies.

avatar

Mission Constable PSI/ASI

Mission PSI/ASI Constable Join youtube channel :👇👇👇 https://youtube.com/c/GUJARATIGKTRICK

Show more
Advertising posts
258
Subscribers
No data24 hours
-17 days
-230 days

Data loading in progress...

Subscriber growth rate

Data loading in progress...

Repost from Bhains ki Pathshala
Photo unavailableShow in Telegram
💥પોલીસ સ્પેશિયલ નવી બેચનો બીજો ડેમો લેક્ચર આજે સાંજે 5.00 વાગે ભેંસ કી પાઠશાલા યુટ્યુબ ચેનલ પર લાઈવ લેવાશે. https://youtube.com/live/OlYNi7Hutk8 ડેમો હોવાથી આ લેક્ચર એપ્લિકેશનમાં લાઈવ નહી આવે. જેમણે કોર્ષ ખરીદેલ છે તેઓએ પણ યુટ્યુબમાં જ લાઈવમાં જોડાવાનું રહેશે. બીજા દિવસે વિડિયો એપ્લિકેશનમાં અપલોડ કરી દેવામાં આવશે. આખા ગામને નોતરાં આપી દયો અને કાલની જેમ જ ધરાઈને લાઈવ લેક્ચર માણો.. બકુલ પટેલ @bhainskipathshala
Show all...
Repost from Bhains ki Pathshala
Photo unavailableShow in Telegram
આપની અને અમારી આતુરતાનો અંત.. આજથી શરૂ થતી પોલીસ સ્પેશિયલ નવી બેચનો પ્રથમ ડેમો લેક્ચર સાંજે 5.00 વાગે ભેંસ કી પાઠશાલા યુટ્યુબ ચેનલ પર લાઈવ લેવાશે. https://youtube.com/live/LSh7cnZNuNc ડેમો હોવાથી આ લેક્ચર એપ્લિકેશનમાં લાઈવ નહી આવે. જેમણે કોર્ષ ખરીદેલ છે તેઓએ પણ યુટ્યુબમાં જ લાઈવમાં જોડાવાનું રહેશે. લેક્ચર પૂરો થયે વિડિયો એપ્લિકેશનમાં અપલોડ કરી દેવામાં આવશે. આખા ગામને નોતરાં આપી દયો અને ધરાઈને લાઈવ લેક્ચર માણો.. બકુલ પટેલ @bhainskipathshala
Show all...
Repost from Bhains ki Pathshala
Photo unavailableShow in Telegram
💥IBPS દ્વારા જાહેર થયેલ 2024/25ની નવી બેંક ભરતીની તૈયારી માટે 2024માં લેટેસ્ટ મટીરીયલ સાથેના ઓનલાઈન કોર્ષમાં એડમિશન ચાલુ છે.. 50% ડિસ્કાઉન્ટ ઓફરમાં બેંકનો કોર્ષ ફ્કત ₹7999માં મળે છે અને એમાંય ગુજરાત સરકાર ક્લાસ-3 સર્વાંગ સંપૂર્ણ રેકૉર્ડ કોર્ષ ફ્રી.. એમાંય છેક 31/3/2025 સુધીની વેલીડીટી.. બીજું શું જોઈએ..?? હવે રાહ જોયા વગર જલ્દીથી જોડાઈ જાઓ.. https://play.google.com/store/apps/details?id=com.bhainskipathshala કોર્ષ ખરીદવામાં કે પેમેન્ટ કરવામાં કોઈ સમસ્યા આવતી હોય તો 8799183308 અથવા 9429360209 પર ફ્કત WhatsApp દ્વારા સંપર્ક કરો.
Show all...
Photo unavailableShow in Telegram
‼️નવા અભ્યાસક્રમ ને અનુરૂપ સંપૂર્ણ તૈયારી માટે‼️ પ્રવેશ કાર્ય શરૂ છે... ━━━━━━━━━━━━━━━━ ⌨️⌨️⌨️⌨️⌨️⌨️⌨️ 🔤🔤🔤🔤🔤🔤🔤🔤🔤 ━━━━━━━━━━━━━━━━ ✔️ TIME : 6 to 8 સાંજે ☄️ રજિસ્ટ્રેશન ફરજિયાત Mo.9714310310
Show all...
Repost from Bhains ki Pathshala
Photo unavailableShow in Telegram
💥IBPS દ્વારા 2024/25માં સરકારી બેંકમાં ક્લાર્કની નવી ભરતી જાહેર.. કુલ જગ્યાઓ 6000+.. ગુજરાતમાં 236+5 જગ્યાઓ.. 👉ભરતીની ઓફિશિયલ નોટીફિકેશનની PDF આ લીંક પર મુકેલ છે.. https://t.me/bhainskipathshala/4231 🎯બેંક Clerk અને PO ની PRE અને Mains પરીક્ષાના બધા વિષયની તૈયારી માટેનો કોર્ષ ભેંસ કી પાઠશાલા એપ્લિકેશન પર ઉપલબ્ધ છે..✅ 👉નીચેની લિંક પરથી એપ્લિકેશન ડાઉનલોડ કરી કોર્સમાં જોડાઈ શકાશે. https://play.google.com/store/apps/details?id=com.bhainskipathshala બેંક પરીક્ષાની તૈયારી માટે જુનું અને જાણીતું નામ એટલે બકુલ પટેલ, ભેંસ કી પાઠશાલા
Show all...
Repost from Bhains ki Pathshala
Photo unavailableShow in Telegram
💥 જલ્દી.. ડિસ્કાઉન્ટનો આજે છેલ્લો દિવસ.. બેંક લેટેસ્ટ લાઈવ કોર્ષમાં ચાલુ રહેલી ડિસ્કાઉન્ટ ઓફર આજે રાત્રે 10.00 વાગે પૂરી થશે.. 50% ડિસ્કાઉન્ટ ઓફરમાં બેંકનો લેટેસ્ટ લાઈવ કોર્ષ ફ્કત ₹7999માં મળે છે અને એમાંય ગુજરાત સરકાર ક્લાસ-3 સર્વાંગ સંપૂર્ણ રેકૉર્ડ કોર્ષ ફ્રી.. એમાંય છેક 31/1/2025 સુધીની વેલીડીટી.. બીજું શું જોઈએ..?? હવે રાહ જોયા વગર જલ્દીથી જોડાઈ જાઓ.. https://play.google.com/store/apps/details?id=com.bhainskipathshala કોર્ષ ખરીદવામાં કે પેમેન્ટ કરવામાં કોઈ સમસ્યા આવતી હોય તો 8799183308 અથવા 9429360209 પર ફ્કત WhatsApp દ્વારા સંપર્ક કરો.
Show all...
Photo unavailableShow in Telegram
⌨️⌨️⌨️⌨️⌨️⌨️⌨️ 🔤🔤🔤🔤🔤🔤🔤🔤🔤 ⌨️⌨️⌨️⌨️⌨️ 🫶🫶🫶🫶🫶🫶🫶🫶🫶 Date :0️⃣3️⃣➖0️⃣7️⃣➖2️⃣4️⃣
Show all...
Repost from WebClass
PSI CONSTABLE 【સંપૂર્ણ ગણિત- રિઝનીંગ】 LECTURE 01: બીજગણિત વિડીયો લિંક 👇👇👇 https://youtu.be/7ZTq7Ckvwlg Joine : https://t.me/Team_WebClass
Show all...
Repost from Bhains ki Pathshala
Photo unavailableShow in Telegram
ગત રવિવારે GETCO ની પરીક્ષા લેવાઈ.. એમાં ગણિત રીઝનીંગના 50 પ્રશ્નો પૂછયા.. આ તમામ પ્રશ્નો આવનારી PSI અને કોન્સ્ટેબલના લેવલના હતા તો જરૂર શીખવા જ પડે ને..!! આ તમામ 50 પ્રશ્નોના સોલ્યુશન સાથે આજે રાત્રે 9.00 વાગે ભેંસ કી પાઠશાલા યુટ્યુબ ચેનલ પર લાઈવ મળીયે.. https://youtube.com/live/ofHrHerN9r4 લાઈક અને શેર જરૂર કરજો.. ગામને આમંત્રણ આપી દેજો.. બકુલ પટેલ @bhainskipathshala
Show all...
Photo unavailableShow in Telegram
💁💁💁💁💁💁💁💁 🅰🅰️🅰🅰🅰🅰🅰 ⌨️⌨️⌨️⌨️⌨️⌨️⌨️⌨️⌨️ 🅰🅰🅰🅰🅰 💁💁💁💁💁💁💁💁💁
Show all...
Choose a Different Plan

Your current plan allows analytics for only 5 channels. To get more, please choose a different plan.