cookie

We use cookies to improve your browsing experience. By clicking «Accept all», you agree to the use of cookies.

avatar

ગુજ્જુ ની યારી™

Contact me @Gujjuniyaribot

Show more
IndiaGujaratiBooks
Advertising posts
383
Subscribers
No data24 hours
No data7 days
No data30 days

Data loading in progress...

Subscriber growth rate

Data loading in progress...

🔰🔆🔰દિવ્યભાસ્કર કોલમ અને લેખક🔰🔆🔰 💊ગણવંત શાહ કોલમ:વિચારોના વૃદાવનમાં પૂર્તિ:રસરંગ દર રવિવારે 💊 મોરારી બાપુ કોલમ:રામકથાના અંશો પૂર્તિ:રસરંગ દર રવિવારે 💊રઘુવીર ચૌધરી(જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા) કોલમ:સાહિત્ય વિશેષ પૂર્તિ:રસરંગ દર રવિવારે 💊નગીનદાસ સંઘવી(પદ્મશ્રી) 1કોલમ:પરિક્રમા પૂર્તિ:રસરંગ દર રવિવારે 2 કોલમ:તડ ને ફડ પૂર્તિ:કળશ દર બુધવારે 💊અશોક દવે કોલમ:એન્કાઉન્ટર પૂર્તિ:રસરંગ દર રવિવારે 2કોલમ:બુધવારની બપોરે પૂર્તિ:કળશ દરબુધવારે 💊રડા શરદ ઠાકર કોલમ:રણમાં ખીલ્યું ગુલાબ પૂર્તિ:રસરંગ દર રવિવારે 2 કોલમ: ડૉક્ટર ની ડાયરી પૂર્તિ:કળશ દર બુધવારે 💊કાજલ ઓઝા વૈદ્ય કોલમ:માય સ્પેસ પૂર્તિ:રસરંગ દર રવિવારે 2કોલમ: એકબીજા ને ગમતા રહીએ પૂર્તિ:મધુરીમા દર મંગળવારે 💊ભાવના સોમૈયા(પદ્મશ્રી) કોલમ:ચાલો સિનેમા પૂર્તિ:નવરંગ દર શુક્રવારે 💊મધુરાય કોલમ:નીલે ગગન કે તલે પૂર્તિ:કળશ દર બુધવારે 💊જયદેવ પટેલ કોલમ:ક્રાઇમ વૉચ પૂર્તિ:કળશ દર બુધવારે 💊સજય છેલ કોલમ:રાગ બિન્દાસ પૂર્તિ:રસરંગ દર રવિવારે 2કોલમ:અંદાજે બયાં પૂર્તિ:કળશ દર બુધવારે 💊આશું પટેલ કોલમ:બ્લૅક એન્ડ વહાઇટ દર બુધવારે 💊મનું શેખચલ્લી કોલમ:હવામાં ગોળીબાર પૂર્તિ:કળશ દરબુધવારે 💊અકિત ત્રિવેદી કોલમ:જીવનના હકારની કવિતા પૂર્તિ:રસરંગ દર રવિવારે 2કોલમ:ઓફબીટ પૂર્તિ:કળશ દર બુધવારે 💊શિશિર રામાવત કોલમ:મલ્ટિપ્લેક્સ પૂર્તિ:રસરંગ દર રવિવારે 2કોલમ:ટેક ઑફ પૂર્તિ:કળશ દર બુધવારે 💊વિક્રમ વકીલ કોલમ:ઇધર ઉધર પૂર્તિ:રસરંગ દર રવિવારે 2 કોલમ:દીવાને-એ-ખાસ પૂર્તિ; કળશ દર બુધવારે 💊રડા જગદીશ ત્રિવેદી કોલમ:વ્યગવિશ્વ પૂર્તિ:કળશ દરબુધવારે 💊વર્ષો પાઠક કોલમ:આપણી વેટ પૂર્તિ:કળશ દર બુધવારે 💊ભદ્રાયું વછારાજની કોલમ:,પ્રશ્નવિશેષ પૂર્તિ:રસરંગ દર રવિવારે 💊વીનેશ આંતણી કોલમ:ડૂબકી પૂર્તિ:રસરંગ દર રવિવારે +++××××+++××××+++×××× @GPSCTalks ×××++++×××++++×××++++
Show all...
📒 કન્ફ્યુઝન પોઇન્ટ 📒 💰શેર બજારમાં તેજીનું સૂચક ચિન્હ ➖ બુલ (આખલો) 💰શેર બજારમાં મંદીનું સૂચક ચિન્હ ➖ બિયર (રીંછ) 💰શેર બજારનું મુખ્ય કેન્દ્ર "વોલ સ્ટ્રીટ" ➖ અમેરિકા 💰શેર બજાર માટેની "લાયન સ્ટ્રીટ" ➖ કોલકાતા 💰શેર બજાર માટે "દલાલ સ્ટ્રીટ" ➖ મુંબઇ 💰ગુજરાતમાં સેબીની પ્રાદેશિક કચેરી ➖ અમદાવાદ @GPSCTalks
Show all...
Yuvirajsinh Jadeja: Plz don't copy if you can't paste as it is 🍱🥗🥘🍱🍣🌯🥗🥗🍱🥗🥗🍱 *🍱🍛🍱વિશ્વ અન્ના દિવસ🍱🍲* *🍱🍣World Food Day🍜🍲* *theme* “OUR ACTIONS ARE OUR FUTURE. A #ZERO HUNGER WORLD BY 2030 IS POSSIBLE”. 🍱🍲🍛🍱🍲🥗🍱🥗🌯🥙🥙🥗 *✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩* https://telegram.me/gyansarthi World Food Day is celebrated annually on October 16th by 150 countries across the world in support of the FAO’s mission to use the event to raise awareness and to gather greater support and understanding to the approaches that can help to end world hunger. *🌮🥗16 ઓક્ટોબર દર વર્ષે વિશ્વભરમાં વિશ્વ ખાદ્ય દિવસ ઉજવાય છે. 🍥વિશ્વ ખાદ્ય દિવસ ના માનમાં ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન ઓફ ધ યુનાઇટેડ નેશન્સ 1945 માં  અન્ય સંબંધિત સંસ્થાઓ દ્વારા વ્યાપક ઉજવણી કરવામાં આવે છે.* *🍡🍡થીમ્સ આગળ ના ત્રણ વર્ષોની.* 🍛2015: "સામાજિક સુરક્ષા અને કૃષિ: ગ્રામીણ ગરીબીના ચક્રને ભંગ" 🍛2016: આબોહવા પરિવર્તન : "આબોહવા બદલાતી રહે છે. 🍛2017: સ્થળાંતરના ભવિષ્યને બદલો . ખાદ્ય સુરક્ષા અને ગ્રામીણ વિકાસમાં રોકાણ કરો . *🤔🤔વર્લ્ડ ફૂડ ડે પૂરા વિશ્વમાં 16મી ઓક્ટોમ્બરનાં રોજ ઉજવવામાં આવે છે. એવામાં યુનાઇટેડ નેશન્સનાં એક રિપોર્ટ અનુસાર દુનિયામાં 79.5% લોકો પાસે ખાવાનું ઉપલબ્ધ નથી.🤢🤢🤢 માત્ર ભારતમાં જ લગભગ 20 કરોડ લોકો પ્રતિદિન ભૂખ્યા સુવા માટે મજબૂર છે.* *👹👹👹એટલે કે દર ચાર બાળકોમાં એક બાળકને ભૂખ્યું રહેવું પડે છે. આ આંકડો ચીનમાં ભુખથી શિકાર થયેલ લોકો કરતાં અનેક ઘણો વધારે છે. સંયુક્ત રાષ્ટ્રનાં ભૂખ સંબંધી એક વર્ષનાં રિપોર્ટમાં આ આંકડાનો ખુલાસો કરવામાં આવ્યો છે.* *📌👥📍ભૂખ ઉન્મૂલનની દિશામાં એક વૈશ્વિક પગલાંની શરૂઆત કરવા 16મી ઓક્ટોમ્બરનાં રોજ વિશ્વ ખાદ્ય દિવસ મનાવવામાં આવે છે.📌👥📍 16મી ઓક્ટોમ્બર 1945માં સંયુક્ત રાષ્ટ્રનાં ખાદ્ય અને કૃષિ સંગઠનની સ્થાપનાને ઉજવવા માટે આ દિવસ મનાવાઇ રહ્યો છે. સંયુક્ત રાષ્ટ્રનાં સભ્ય દેશો સહિત પૂરા વિશ્વમાં 150થી વધારે દેશોએ દર વર્ષે વિશ્વ ખાદ્ય દિવસનો આનંદ મનાવવા માટે આયોજનો દ્વારા આ દિવસને ઉજવવામાં આવે છે. આ ડબલ્યૂએફડી અધિકારિક વેબસાઇટ પર ઉલ્લેખ કરાયેલ "સંયુક્ત રાષ્ટ્ર કેલેન્ડરનો સૌથી મનાવવામાં આવતાં દિવસ"માંનો એક છે.* *🍢🍢🍢વર્ષ ૨૦૦૦ની સાલથી અત્યાર સુધીમાં વૈશ્વિક ગરીબીનું પ્રમાણ ૨૭ ટકા ઘટયું છે. છતાં પણ જગતમાં દર ૯ પૈકીની એક વ્યક્તિ ભુખમરા હેઠળ આવે છે. 🍱🍣🍛ભારતની વિચિત્રતા એ છે કે ભારત જગતનો સૌથી મોટો ફૂડ ઉત્પાદક દેશ છે. સામે પક્ષે ભારતમાં ભુખમરો ભોગવતા લોકોની વસતી પણ આખા જગતમાં સૌથી વધુ છે. એટલે કે સરકાર દેશમાં પેદા થતા અનાજને જરૃરિયાતમંદ લોકો સુધી પહોંચાડવામાં નિષ્ફળ જઈ રહી છે.* *💥☄💥💥ગ્લોબલ હંગર ઈન્ડેક્સ(જીએચઆઈ)ના રિપોર્ટ મુજબ ભારતમાં ભૂખમરાની એક ગંભીર સમસ્યા છે અને 119 દેશોમાં વૈશ્વિક ભૂખ સૂચકાંકમાં 💥☄ભારત 103માં ક્રમે💥☄ સરકી ગયું છે. ગત વર્ષે ભારત આ યાદીમાં 100માં સ્થાને હતું.* *🤯🤯ગ્લોબલ હંગર ઈન્ડેક્સ શું છે?🤔🤔🤔🤔* *👥📌👍ગ્લોબલ હંગર ઈન્ડેક્સ એટલે કે જીએચઆઈની શરૂઆત 2006માં ઈન્ટરનેશનલ ફૂડ પોલિસી રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટે કરી હતી.📍📌👥 વેલ્ટ હંગરલાઈફ નામની એક જર્મન સંસ્થાએ 2006માં પહેલીવાર ગ્લોબલ હંગર ઈન્ડેક્સ જારી કર્યુ હતું. 📂😳😳આ વખતે એટલે કે 2018નું ઈન્ડેક્સ તેની 13મી યાદી છે. ગ્લોબલ હંગર ઈન્ડેક્સમાં દુનિયાના તમામ દેશોમાં ખાનપાનની સ્થિતિની વિગતવાર માહિતી હોય છે. 📍👥એટલે કે લોકોને કેવા પ્રકારના ખાદ્યપદાર્થો મળી રહ્યાં છે. તેની ગુણવત્તા અને માત્રા કેટલી છે અને તેમાં શેનો અભાવ છે? જીએચઆઈનું રેન્કિંગ દર વર્ષે ઓક્ટોબરમાં જાહેર કરાય છે.* *😰😨😱😨ગ્લોબલ હંગર ઈન્ડેક્સ- 2018માં ભારતની સ્થિતિ નેપાળ અને બાંગ્લાદેશ જેવા પાડોશી દેશોથી પણ બદતર છે. 🤔🤔🤔ચાલુ વર્ષે જીએચઆઈમાં બેલારુસ ટોચ પર છે તો ભારતના પાડોશી દેશ ચીન 25માં, બાંગ્લાદેશ 86માં, નેપાળ 72માં તો શ્રીલંકા 67માં અને મ્યાનમાર 68માં ક્રમે છે. 😰જોકે પાકિસ્તાન 106માં ક્રમે છે.* *👇👇જીએચઆઈ-2018માં ભારતના પાડોશી દેશોની સ્થિતિ આવી રહી* ચીન25 શ્રીલંકા67 મ્યાનમાર68 નેપાળ72 બાંગ્લાદેશ86 મલેશિયા57 થાઈલેન્ડ44 પાકિસ્તાન106 *🤲🤲માપદંડો👉* GHI દ્વારા દેશોને ચાર માપદંડો આધારે રેન્ક આપવામાં આવે છે. જેમાં અલ્પપોષણ, બાળ મૃત્યુદર, વેસ્ટિંગ અને  અતિકુપોષણ જેવા માપદંડોનો સમાવેશ થાય છે. IFPRIએ જણાવ્યું હતું કે, *🤕🤕😪😪🙄‘5 વર્ષ કરતા ઓછી ઉંમરના લગભગ પાંચમા ભાગના બાળકો તેમની ઉંચાઈના સપ્રમાણસર વજન ધરાવતા નથી તેમજ વય અનુસાર ઉંચાઈ પણ ધરાવતા નથી. 2016માં 21 ટકા બાળકો વેસ્ટિંગથી પિડાતા હતા.જ્યારે આ દર 2005-06માં 20 ટકા હતો.’* *🙏🏻કોપી પેસ્ટ કરીને નામ બદલી સેર ન કરશો.* *✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩* https://telegram.me/gyansa
Show all...
Yuvirajsinh Jadeja: 💻🖥⌨💻🖥💻⌨💻🖥💻 *માઈક્રોસોફ્ટના સહસંસ્થાપક રહી ચૂકેલા પોલ એલનનું કેન્સરથી નિધન* 🖥⌨💻🖥💻🖥⌨💻🖥🖥 *✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩* https://telegram.me/gyansarthi *🖥⌨💻માઈક્રોસોફ્ટના સહસંસ્થાપક રહી ચુકેલા પોલ એલનનું કેન્સરની બીમારીને પગલે નિધન થયું છે. તેમણે 1970ના દાયકામાં બિલ ગેટ્સ સાથે મળીને માઈક્રોસોફ્ટની સ્થાપના કરી હતી.* *🖥💻🖥એલનને મોટાભાગના લોકો ટેક્નોલોજી નિષ્ણાતે અને સમાજસેવી તરીકે જાણતા હતા.* 🖥⌨🖥ફોર્બ્સે એલનની સંપત્તિ 20.3 અબજ ડોલર (રૂ. 1.49 લાખ કરોડ) હોવાનું નોંધ્યું છે. *🖥⌨🖥એલને બે સપ્તાહ પૂર્વે જ ખુલાસો કર્યો હતો કે તેનું 9 વર્ષ જૂનું લિમ્ફોમા (બ્લડ કેન્સર) પુન: સક્રિય થયું છે. 💉🌡🌡🌡બ્લડ કેન્સરમાં શ્વેસ રક્તકણો પર અસર પડે છે જેથી શરીરની રોગ પ્રતિકારક શક્તિ નષ્ટ થઈ જાય છે. એલન પોતાના બિઝનેસ અને ચેરિટીના કામોનું 💈વલ્કન ઇન્ક💈 નામની કંપનીથી સંચાલન કરતો હતો.* *💈⚗⚗🔭એલન ઈન્સ્ટિટ્યુટ ઓફ સાયન્ટિફિક રિસર્ચમાં પણ તે ઘણો સક્રિય હતો. તેણે અમેરિકામાં બે સ્પોર્ટ્સ ટીમ સિએટલ હોક્સ અને પોર્ટલેન્ડ ટ્રેલ બ્લેઝર્સ ખરીદી હતી. સિએટલ સાઉન્ડર્સ નામની ફૂટબોલ ટીમમાં તેની ભાગીદારી હતી.* *📌📍1983માં છોડ્યું માઈક્રોસોફ્ટ* *📌📍એલને 1983માં માઈક્રોસોફ્ટ છોડીને વલ્કન નામની કંપની સ્થાપી હતી. કંપનીએ નિવેદનમાં જણાવ્યું કે દુનિયાના સૌથી મોટા-મોટા પડકારોને ઉકેલવામાં તેમનું ગજબનું સામર્થ્ય હતું. તેમની રચનામત્મકતા અને નવી ચીજો કરવાની લગન હંમેશા સંભારણું રહેશે.* *🖍📌🖍માઈક્રોસોફ્ટે એલનના નિધન અંગે જણાવ્યું કે અમારી કંપની, ઈન્ડસ્ટ્રી અને સમુદાય માટે એલનનું યોગદાન એક યાદગીરી રૂપે હંમેશા જીવંત રહેશે.* *✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩* https://telegram.me/gyansarthi
Show all...
Yuvirajsinh Jadeja: ☄🌍🌏🌏🌏🌏🌏🌏🌏☄ ગૂગલ ડૂડલ - જાણીતા તબલા વાદક લચ્છુ મહારાજની 74મી જયંતી પર ગૂગલે આ રીતે આપી શ્રદ્ધાંજલિ ☄🌍🌍🌏🌏🌏🌍🌍🌏🌏☄ https://telegram.me/gyansarthi ☄☄☄☄દેશના મહાન તબલા વાદક લચ્છુ મહારાજની 74મી જયંતી પર ગૂગલે એક ડૂડલ બનાવીને તેમને યાદ કર્યા છે.  આ ડૂડલમાં લચ્છુ જી મહારાજની એક પેટિંગ બનાવી છે. જેમા તે ગાતા અને તબલા  વગાડતા દેખાય રહ્યા છે.  16 ઓક્ટોબર 1944ને ઉત્તર પ્રદેશના બનારસમાં જન્મેલા લચ્છુ મહારાજને તબલા પ્રત્યે અગાધ પ્રેમ હતો. આ જ કારણ હતુ કે તેમને તબલા વાદનની સારી શ્રેષ્ઠ કલા દ્વારા દેશ વિદેશમાં નામ કમાવ્યુ.  *👇👇👇👇લચ્છુ મહારાજ પોતાની આ ખૂબીઓને કારણે જાણીતા હતા.* -  લચ્છુ મહારાજે ખૂબ ઓછી વયમાં તબલા વગાડવા શરૂ કરી દીધા હતા. તેમને પોતાની તબલા વાદનની કલા દ્વારા બોલીવુડમાં પણ ખૂબ નામ કમાવ્યુ હતુ.   - તેઓ ખૂબ મનમોજી પ્રકારના વ્યક્તિ હતા. જેને કારણે આજે અપ્ણ બનારસમાં તેમને યાદ કરવામાં આવે છે.  - લચ્છુ મહારાજ સમયના ખૂબ શિસ્ત હોવાને કારણે પણ તે જાણીતા હતા. એકવાર તેમને તબલા વાદન માટે આકાશવાણી બોલાવવામાં આવ્યા. પણ જે મહોદયે તેમને બોલાવ્યા હતા તે પોતે 5 મિનિટ લેટ આવ્યા. લચ્છુ મહારાજને આ ગમ્યુ નહી અને તેઓ કાર્યક્રમ કર્યા વગર જ પરત આવી ગયા.   -  લચ્છુ મહારાજ 12 ભાઈ બહેન હતા. જેમા તેઓ ચોથા નંબર પર હતા. તેમણે ટીના નામની ફ્રાંસીસી મહિલા સાથે લગ્ન કર્યા હતા બોલીવુડ એક્ટર ગોવિંદા તેમના ભાણેજ છે.   *👏જેલમાં પણ તબલા વાદન કર્યુ* -  1975માં જ્યારે કટોકટી લાગી ત્યારે તો પણ જેલ ગયા. જ્યા તેઓ જાણીતા સમાજવાદી નેતાઓ જોર્જ ફર્નાંડિસ, દેવવ્રત મજુમદાર અને માર્કડેયને તબલા વગાડીને સંભળાવતા હતા.  -  લચ્છુ મહારાજને પદ્મ શ્રી સન્માન માટે પણ પસંદ કરવામાં આવ્યા હતા. પણ તેમણે એવુ કહીને ના પાડી દીધી કે લોકો તરફથી મળનારો પ્રેમ જ તેમનુ સૌથી મોટુ સન્માન છે. 72 વર્ષની વયમાં 27 જુલાઈ 2016ના રોજ હાર્ટ એટેકથી તેમનુ મોત થઈ ગયુ.  📌👥માહિતી સોર્સ📍 વેબદુનિયા* *👏👏👏યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)૯૦૯૯૪૦૯૭૨૩* https://telegram.me/gyansarthi
Show all...
એ.પી.જે. અબ્દુલ કલામ ના શ્રેષ્ઠ સુવિચારો 🍀 સપના એ નથી જે તમે ઉંઘ માં જોવો છો, સપના એ છે જે તમને ઉંઘવા જ ના દે. 🍀 મહાન સપના જોવા વાળા ના મહાન સપના હમેંશા પુરા થાય છે. 🍀 રાહ જોવા વાળા ને એટલું જ મળે છે જેટલું મહેનત કરવા વાળા છોડી દેતા હોય છે. Join 🔜 @gpscedesk 🍀 કોઈને હરાવવું બહુ જ સરળ છે, પરંતુ કોઈને જીતવું તેટલું જ અઘરું છે. 🍀 અનેક મુશ્કેલીઓ બાદ પ્રાપ્ત કરેલી સફળતા જ સાચો આનંદ આપતી હોય છે. 🍀 નિષ્ફળતા મને ક્યારેય પછાડી નથી શકતી કારણ કે મારી સફળતા ની પરિભાષા ખૂબ જ મજબૂત છે. Join 🔜 @gpscedesk 🍀 દરેક ના જીવન માં દુઃખ આવતા હોય છે બસ આ દુઃખ માં જ બધા ના ધૈર્ય ની પરીક્ષા થાય છે. 🍀 શિખર ઉપર પહોંચવા માટે તાકાત જોઈએ ભલે પછી તે માઉન્ટ એવરેસ્ટ નું શિખર હોય અથવા અન્ય કોઈ લક્ષ્ય નું શિખર. 🍀 આવો આપણે આપણા આજ ના દિવસ નો બલિદાન કરીએ જેથી આપણા બાળકો નું ભવિષ્ય આજ વધુ શ્રેષ્ઠ બનાવી શકીએ. Join 🔜 @gpscedesk 🍀 જે દિવસે આપની સહી આપના હસ્તાક્ષર બની જાય તો સમજી જવું કે તમે સફળ થઈ ગયા છો. 🍀 જો આપણે સ્વતંત્ર નહીં બનીએ તો કોઈ પણ આપણું સન્માન નહિ કરે. 🍀 યુવાઓ ને મારો સંદેશ છે કે તેઓ અલગ રીતે વિચારે, કંઇક નવું કરવાનો પ્રયત્ન કરે, હમેંશા પોતાનો રસ્તો બનાવો અને જે અસંભવ છે તેને મેળવવાની તૈયારી રાખો. Join 🔜 @gpscedesk 🍀 પોતાના કાર્ય માં સફળ થવા માટે એકાગ્રતા સાથે માત્ર પોતાના લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. 🍀 સપના સાચા થાય એ પહેલા સપના જોવા પડશે. 🍀 વિજ્ઞાન માનવતા માટે એક ખૂબસૂરત ભેટ છે, આપણે એનો બગાડ ના કરવો જોઈએ. Join 🔜 @gpscedesk for Latest Updates and Materials
Show all...
યું છે. વિશાળ ફલક પર પથરાયેલી આ કૃતિનું વસ્તુવિધાન અકસ્માતોના અતિરેકપૂર્ણ ઉપયોગને લીધે શિથિલ હોવા છતાં પ્રતીતિકર પાત્રનિરૂપણ અને પ્રસંગયોજના તથા ધ્યાનાર્હ ગદ્યથી કૃતિની મહત્તા પ્રગટ થાય છે. સોક્રેટિસ (૧૯૭૪) : મનુભાઈ પંચોલી, ‘દર્શક’ ની ઐતિહાસિક નવલકથા. એમાં સોક્રેટિસના દ્રશ્ય-અદ્રશ્ય કે શ્રાવ્ય-અશ્રાવ્ય વ્યક્તિત્વની આબોહવા ઊભી કરવાનો આદર્શ નવલકથાકારે દ્રષ્ટિ સમક્ષ રાખ્યો છે. સમાન્તર ચાલતી કાલ્પનિક પાત્રો મીડિયા અને એપોલોડોરસની પ્રેમકથા નાયક સોક્રેટિસની વ્યક્તિત્વકથાને બલિષ્ઠ કરે છે. તત્કાલીન ગ્રીક સંસ્કૃતિ અને ગ્રીક પ્રજાજીવનનું ચિત્રણ પ્રતીતિજનક છે. લેખક પોતે પણ આ કૃતિને પોતાની મહત્ત્વની કૃતિ ગણે છે. પરિત્રાણ (૧૯૬૭) : મનુભાઈ પંચોળીઓ ‘દર્શક’નું ‘મહાભારત’ના ઉદ્યોગપર્વ, દ્રોણપર્વ અને આશ્રયવાસિકપર્વ પર આધારિત ત્રિઅંકી નાટક. નાટ્યકારે મહાભારતનું યુદ્ધ કર્ણ-અર્જુન કે દુર્યોધન-ભીમ વચ્ચેનું નહિ, પરંતુ કૃષ્ણ-શકુનિ વચ્ચેનું છે એવું દર્શન ઉપસાવ્યું છે. રસ્તોઓ હોય અને છતાં રસ્તો લેવાય નહિં એવા સંકુલ સંસારમાં બળનું સત્ય નહિ પણ સત્યનું બળ એ જ ધર્મ છે એવો ધ્વનિ અહીં કેન્દ્રવર્તી છે. ભીષ્મ-શિખંડીનો પ્રસંગ કે શકુનિ-કૃષ્ણનો કુરુક્ષેત્રનો પ્રસંગ નાટકની અત્યંત ભાવાત્મક અને માર્મિક ક્ષણો છે. *એઐઅંતિમ અધ્યાય (૧૯૮૩) :* મનુભાઈ પંચોળી ‘દર્શક’ના આ નાટ્યગ્રંથમાં ત્રણ એકાંકીઓનો સમાવેશ થયો છે. નાટ્યવસ્તુ બીજા વિશ્વયુદ્ધમાંથી લીધું છે. નાત્સીઓએ યહૂદીઓ ઉપર આચરેલા અત્યાચારોની વાત આ ત્રણ એકાંકીઓ-‘સોદો’, ‘અંતિમ અધ્યાય’ અને ‘હેલન’ ને એકસૂત્રે પરોવે છે. આ પ્રત્યેક એકાંકી પરિસ્થિતિની પાર જઈ દશાંગુલ ઊંચા ઊઠનારા માનવીઓની જિજિવિષાના જયને નિરૂપે છે. મનુષ્ય કદી નાશ નહીં પામે એ શ્રદ્ધા આ કૃતિઓને સમકાલીન ન રહેવા દેતાં સર્વકાલીન સ્થાપિત કરે છે. *👤👥👥વાગીશ્વરીનાં કર્ણફૂલો (૧૯૬૩) :* મનુભાઈ પંચોળી, ‘દર્શક’ના સાહિત્યવિવેચનલેખોનો સંચય. કુલ બાર લેખોનું રૂપ અભ્યાસસ્વાધ્યાયનું છે. મૂળ કૃતિનાં સૌંદર્યતત્વો –રસસ્થાનો ચીંધી બતાવીને એની મુલવણી કરતા અભ્યાસલેખો ગુજરાતી વિવેચનમાં, એમાંના માનવતાવાદી અભિગમને કારણે ઉલ્લેખનીય છે. ‘વૉર ઍન્ડ પીસ’, ‘ડૉ. જિવાગો’, ‘સિબિલ’, ‘આરણ્યક’, ‘ઘરે બાહિરે’, ‘સરસ્વતીચંદ્ર’, ‘ગુજરાતનો નાથ’ અને ‘માનવીની ભવાઈ’ જેવા અહીં કૃતિલક્ષી સ્વાધ્યાયલેખો છે; તો ‘મીરાંની સાધના’ અને ‘શરચ્ચંદ્રની ઉપાસના’ જેવા, સર્જકની સમગ્રલક્ષી પ્રતિભાને મૂલવતા અભ્યાસલેખો પણ છે. આમાં લેખકની નીતિવાદી-કલાવાદી સાહિત્યવિભાવનાનો પરિચય થાય છે. *👤👥👥👥આપણો વારસો અને વૈભવ (૧૯૬૧) :* મનુભાઈ પંચોળી ‘દર્શક’ નું પ્રાચીન ભારતીય સંસ્કૃતિના ઇતિહાસનું આ અધ્યયન તત્કાલીન પ્રજાજીવનનાં વિવિધ પાસાંઓને સ્પર્શે છે. આ અધ્યયન રાજ્કીય ઇતિહાસ નથી, સાંસ્કૃતિક ઇતિહાસ છે. વેદયુગીન ભારતીય સંસ્કૃતિથી માંડીને હર્ષવર્ધન (ઈ.૬૪૭) સુધીના ભારતના સાંસ્કૃતિક જીવનનું અહીં નિરૂપણ થયું છે. ઇતિહાસની તથ્યલક્ષિતાની સાથોસાથ એની દાર્શનિક દ્રષ્ટિભૂમિ પણ લેખકે અહીં પૂરી પાડી છે. સમગ્ર ગ્રંથ તેર પ્રકરણોમાં વહેંચાયેલો છે. પહેલા પ્રકરણમાં ઋગ્વેદના આધારે આર્યોની સંસ્કૃતિનું નિરૂપણ થયું છે. બીજા અને ત્રીજા પ્રકરણમાં આર્યો અને અનાર્યો વચ્ચેના સંબંધની પૂર્વભૂમિકા, તેનો વિકાસ, તેના પુરસ્કર્તાઓ વગેરેનું વાલ્મીકિ, વ્યાસ વગેરેનાં દ્રષ્ટાંતો દ્વારા સ્પષ્ટીકરણ કરાયું છે. ચોથા પ્રકરણમાં બ્રાહ્મણયુગમાં યજ્ઞાદિના થયેલા વિકાસનું નિરૂપણ છે. પાંચમાં અને છઠ્ઠા પ્રકરણમાં મહાભારત, ઉપનિષદ વગેરે ગ્રંથો, તેમાંનું વાતાવરણ, તેમાં વ્યકત થયેલાં પ્રકરણ બુદ્ધ અને મહાવીરના આચારવિચારોનું તુલનાત્મક અધ્યયન છે. નવમા પ્રકરણમાં આર્યોની સંસ્કૃતિનાં ચાર મુખ્ય અંગો-વિવિધતામાં એકતા જોવાની દ્રષ્ટિ અને અહિંસા, સ્ત્રી-સન્માન, વર્ણાશ્રમવ્યવસ્થા, તર્કશુદ્ધ વ્યવસ્થિત વિચાર કરવાની ટેવ-બાબતે ઉલ્લેખ થયો છે. દસમાં પ્રકરણમાં વેદયુગથી માંડીને બુ્દ્ધ સુધીની વિવિધ રાજ્યપદ્ધતિઓનું નિરૂપણ છે. અગિયારમાં પ્રરકરણમાં હિંદુસ્તાનની અંદર અને એની બહાર એશિયામાં બૌદ્ધભિક્ષુકો, શિલ્પીઓ, વ્યાપારીઓ વગેરેએ સંસ્કૃતિનો વિસ્તાર કઈ રીતે સાધ્યો તે દર્શાવવામાં આવ્યું છે. બારમા અને તેરમા પ્રકરણમાં ‘અશ્વમેઘ-પુનરુદ્ધારયુગ’ નું,- લગભગ છસો વર્ષના ઇતિહાસનું નિરૂપણ છે. આમ, વેદ પૂર્વેના યુગથી માંડીને મધ્યકાળ સુધીના સાંસ્કૃતિક ઇતિહાસનું નિરૂપણ કરતો આ ગ્રંથ નોંધપાત્ર પ્રદાન છે. https://telegram.me/gyansarthi
Show all...
🎋🎍🎋🎍🎋🎍🎋🎍🎋🎍🎋 *અબ્દુલ કલામ શા માટે મિસાઈલમેન કહેવાયા?❓❔❓❔❓* 🌀🎍🌀🎍🌀🎍🌀🎍🌀🎍🌀 *©✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)9099409723🙏* *અબ્દુલ કલામનું સૌથી મોટું પ્રદાન સંરક્ષણ અને અવકાશ સંશોધન ક્ષેત્રે છે. ભારત જ્યારે પશ્ચિમના દેશોની સહાય પર નભતો હતો અને સ્વદેશી સંશોધન પ્રોજેક્ટ્સ નિષ્ફળ જતાં હતાં ત્યારે અબ્દુલ કલામે નિષ્ફળ પ્રોજેક્ટ્સ હાથમાં લઈ સફળ બનાવી ડંકો વગાડી દીધો હતો..* *➖🔘➖કેરળના કાંઠે આવેલા થુમ્બામાં મહિનાઓથી કાર્યરત વિજ્ઞાાનીઓ અને એન્જિનિયરોના ઉત્સાહનો પાર ન હતો. લાંબી મહેનતના અંતે તેઓ ચમકારો કરવામાં સફળ થયા હતાં. એ ચમકારો હતો, ભારતના પહેલા રોકેટના ફાયરિંગનો. એ દિવસે ભારતે ત્રિવેન્દ્રમ પાસે આવેલા થુમ્બાના કામચલાઉ લોન્ચ પેડ પરથી 'રોહીણી-૭૫' રોકેટ લોન્ચ કરી બતાવ્યુ હતું. એ તો સાઉન્ડિંગ રોકેટ હતું, એટલે કે તેનો ઉદ્દેશ માત્ર હવામાનનો અભ્યાસ કરવાનો હતો. વિજ્ઞાાનીઓનો ઉદ્દેશ પોતાની ક્ષમતા ચકાસવાનો હતો.. આપણે આજે નાનું રોકેટ મોકલી શકીએ તો ભવિષ્યમાં મોટું રોકેટ તૈયાર થશે ને? એવી ભાવનાએ કામ થયુ હતું.* ➖🔘➖પાદરીના ઘરમાં વર્કશોપ બનાવી અને ચર્ચમાં રહીને દિવસોથી મથતાં હતાં એ પ્રોજેક્ટમાં વિજ્ઞાાનીઓને સફળતા મળી હતી. હવે નવો પ્રોજેક્ટ તૈયાર હતો, ભારત માટે સેટેલાઈટ લોન્ચ કરી શકે એવું વાહન બનાવાનો. હોમી ભાભા અને વિક્રમ સારાભાઈએ અમેરિકાથી રોકેટ્રીની તાલીમ લઈને આવેલા યુવા વિજ્ઞાાનીને તેની જવાબદારી સોંપી. *👆એ યુવાનનું નામ અબ્દુલ કલામ!🙏🙏🙏🙏* * * * *👏👉આઝાદ ભારતમાં હજુ તો એક પછી એક સંશોધન ક્ષેત્રો ખૂલી રહ્યાં હતાં ત્યારે ભારત અવકાશ સંશોધન, ઉપગ્રહ લોન્ચિંગ જેવા કથોરા વિષયમાં પડશે અને સફળ પણ થશે એવી કોઈને અપેક્ષા ન હતી. પણ વિજ્ઞાાનીઓ સતત અને સખત કામ કરીને સ્વદેશી સેટેલાઈટ લોન્ચર રોકેટ બનાવાની હામ લઈને બેઠા હતાં. એટેલ જ થુમ્બામાં સફળતા મળી હતી.* 👏🙌👏એ પહેલા વિક્રમ સારાભાઈ ૧૯૪૭માં અમદાવાદ ખાતે 'ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી (એ વખતનું નામઃ એમ.જી.સાયન્સ ઈન્સ્ટિટયુટ)'ની સ્થાપના કરી ચૂક્યા હતાં. તો વળી કેમ્બ્રિજમાં અભ્યાસ સંશોધન કરીને આવેલા ડો.ભાભાએ ૧૯૪૮માં 'અણુઊર્જા આયોગ (એટમિક એનર્જી કમિશન)'ની સ્થાપના કરાવી હતી. નોબેલ પ્રાઈઝ વિજેતા સર સી.વી. રમનનો પણ બન્ને વિજ્ઞાાનીઓને સહયોગ હતો. આ વિજ્ઞાાનીઓના પ્રયાસોથી જ ૧૯૬૨માં 'ઈન્ડિયન નેશનલ કમિટી ફોર સ્પેસ રિસર્ચ'ની સ્થાપના કરી હતી. એ રીતે ઉત્તર છેડે દિલ્હીમાં અવકાશ-અણુ સંશોધન માટે એક પછી એક પ્રસ્તાવો મંજૂર થઈ રહ્યાં હતા, તો ભારતના દક્ષિણ છેડે થુમ્બા ખાતે રોકેટ લોન્ચિંગ દ્વારા ભારતે અવકાશ વિજ્ઞાાનમાં પ્રવેશની તૈયારી કરી હતી. * * * *👏🙌👏હવામાન માટેના સામાન્ય રોકેટમાં સફળતા મળ્યા પછી હવે વધારે સક્ષમ રોકેટ તૈયાર કરવાનું હતું. એવું રોકેટ જે ઉપગ્રહને લઈને ઉપર જઈ શકે.* મિસાઈલો તૈયાર કરવા ત્યારે ભારતના વિજ્ઞાાનીઓના એજન્ડામાં ક્યાંય ન હતાં. સુકલકડી શરીર, એક બાજુ પાથી પાડીને જેમ-તેમ ઓળાયેલા વાળ અને સાદા શર્ટ-પેન્ટ પહેરીને પોતાના કામ સાથે જ મતલબ રાખતા અબ્દુલ કલામ એ દિશામાં મચી પડયા હતાં. *રોકેટના ત્રણ પ્રકાર છે. પહેલો પ્રકાર એવો જેમાં રોહિણી જેવું સાદુ રોકેટ બને. બીજો પ્રકાર એવો જેમાં રોકેટ વધારે શક્તિશાળી હોય અને ઉપગ્રહને પૃથ્વીથી ખાસ્સે ઊંચે મૂકી શકતા હોય. ત્રીજો પ્રકાર એવો જેને મિસાઈલ્સ કહી શકાય.* 👉👉સેટેલાઈટ લોન્ચ વ્હિકલ અને રોકેટ મૂળ તો એક-બીજાના પિતરાઈ ભાઈ જેવા જ છે. મિસાઈલ સર્જનનું કામકાજ સૌથી અઘરું છે. એ વખતે જોકે અબ્દુલ કલામના મગજમાં મિસાઈલ્સની કોઈ બ્લુ પ્રિન્ટ હતી નહીં. તેઓ માત્ર 'સેટેલાઈટ લોન્ચ વ્હિકલ (એસએલવી)' બનાવામાં પડયા હતાં. * * * *🎯🔰મિસાઈલ્સ બનાવાના હોય ત્યારે તેમાં ઘન બળતણ ધરાવતું રોકેટ જોઈએ. અહીં એ બન્ને બળતણ વચ્ચે તફાવત પણ સમજી લઈએ. વાહનને હવામાં ઊંચકાવતા બળતણ મુખ્યત્વે બે પ્રકારના છે, ઘન અને પ્રવાહી. પ્રવાહી બળતણ બહુ મોટા જથ્થામાં જોઈએ પણ તેની સામે ફાયદો એ કે એ જે-તે વાહનને વધારે બળપૂર્વક વધારે ઊંચાઈએ મોકલી શકે.* એટલે ભારત દર થોડા મહિને જે સેટેલાઈટ લોન્ચિંગ રોક્ેટ્સ (મોટે ભાગે પીએસએલવી) છોડે છે તેમાં પ્રવાહી બળતણ ભર્યું હોય છે. ઘન બળતણનો જથ્થો ઓછો હોય, પણ એ વાહનને ઊંચાઈ ન આપી શકે. વળી તેની રચના પણ ઘણી સરળ હોય છે. ઘન બળતણ પહેલેથી જ રોકેટમાં ભરી રાખી શકાતુ હોવાથી તેનું તત્કાળ લોન્ચિંગ થઈ શકે. એટલે ઘન બળતણનો ઉપયોગ મિસાઈલ્સમાં થાય. કેમ કે મિસાઈલ્સ ખરાખરીના ટાણે તત્કાળ છોડવાના હોય છે. વળી મિસાઈલને આકાશમાં ઊંચે મોકલવા મહત્ત્વના નથી. ટાર્ગેટ તરફ પહોંચે એ મહત્ત્વનું છે. પ્રવાહી બળતણ પહેલેથી એન્જીનમાં ભરી શકાતુ નથી. લોન્ચિંગના થોડા સમય પહેલાં જ ભરવામાં આવે છે. માટે મિસાઈલ્સને પ્રવાહી બળતણથી ચલાવવા શક્ય નથી. જોકે પ્રવાહી બળતણનું એન્જીન બનાવવુ ખાસ્સુ અઘરું છે. એટલે જ અબ્દુલ કલામ અને સાથી વિજ્ઞાાનીઓ પાસે જ્યારે સેટેલાઈટ લોન્ચ વ્હિકલનો પ્રોજેક્ટ આવ્યો ત્યારે તેમણે વધા
Show all...
સાઈલ તૈયાર કરનારા કાર્યક્રમનું નામ હતું, 'ઈન્ટિગ્રેટેડ ગાઈડેડ મિસાઈલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ'.* 💠😱પૈસા હતા, માણસો હતાં અને થોડુ-ઘણુ ઈન્ફ્રાસ્ટ્રકચર પણ હતું. તો હવે મિસાઈલ તૈયાર કરવાં શું જોઈશે? *ડો.કલામે પોતાની જાતને સવાલો કર્યા. ટીમ લીડરો..* 😦😧ડીઆરડીએલનું તંત્ર વિખરાયેલુ હતું, માટે ટીમ લીડરો વગર કામ થઈ શકે એમ ન હતું. એક પછી એક કાર્યક્ષમ યુવાનોને ડો.કલામે જવાબદારી સોંપી વિવિધ ટૂકડીઓના લીડર બનાવ્યાં. *સૌથી પહેલી મિસાઈલ સિસ્ટમ તૈયાર કરવાની હતી એ માટે ડો.કલામને કર્નલ વી.જે.સુન્દરમ્ મળી ગયાં. બીજા પ્રોજેક્ટ માટે મળ્યાં કમાન્ડર ટી.એસ.મોહના. ત્રીજી મિસાઈલની જવાબદારી સોંપાઈ પી.એન. અગ્રવાલને... એ ત્રણેય મિસાઈલોના નામ એટલે પૃથ્વી, ત્રિશુલ અને અગ્નિ. તેમની પાછળ દૃષ્ટિ તો ડો.કલામની જ હતી, પરંતુ દરેક કાર્યને નાની-નાની ટીમમાં વહેંચવુ જરૃરી પણ હતું. સરકારી તંત્રની કેટલીક અડચણો પણ હતી, પરંતુ અબ્દુલ કલામને ઈન્દિરા ગાંધીએ અને એ પછી આવેલા તમામ શાસકોએ છૂટ્ટો દોર આપી રાખ્યો હતો.* * * * *👁‍🗨💠દેશની અનેક પ્રયોગશાળઓમાં મિસાઈલ્સ ટેકનોલોજી તૈયાર થતી હતી અને ખાનગી કારખાનાઓમાં જરૃરી સ્પેરપાર્ટ્સ તૈયાર થતાં હતાં. એટલે એવુ બીલકુલ ન હતું કે બધા કામો અબ્દુલ કલામ પોતે કરવા જતાં હતાં. પણ એ બધા કામો વચ્ચે સંકલન રાખી શકતા હતાં અને ટાંચા સાધનો વચ્ચે સંઘર્ષ કરી રહેલા વિજ્ઞાાનીઓ-ઈજનેરો નિરાશ ન થાય તેનું ધ્યાન રાખતા હતાં. વિજ્ઞાાનીઓમાં નિરાશા છવાઈ જાય તો શું થાય તે ડો.કલામ બરાબર જાણતા હતાં. વર્ષો પહેલાં પોતે શિખાઉ વિજ્ઞાાની હતાં ત્યારે તેમને પણ નિષ્ફળતા વખતે વિક્રમ સારાભાઈ, પ્રોફેસર બ્રહ્મપ્રકાશ, પ્રોફેસર સતિષ ધવન વગેરે પ્રોત્સાહન આપતાં હતાં. એ પ્રોત્સાહનની જરૃર દરેક પેઢીને હતી. તેઓ એ પણ જાણતા હતાં કે જો યોગ્ય સંકલન નહીં હોય તો ગમે તેટલી મહેનત લઈને કરેલી કામગીરી પણ નિષ્ફળ જશે.* * * * *👁‍🗨🎯♻️૧૯૮૮ની ૨૫મી ફેબુ્રઆરીએ શ્રીહરિકોટાના લોન્ચિંગ મથકેથી 'પૃથ્વી' મિસાઈલ લોન્ચ થયું. અબ્દુલ કલામે પ્રોજેક્ટ હાથમાં લીધો એ પછીનું એ હજુ પાંચમુ જ વર્ષ હતું. પરંતુ પૃથ્વીના સફળ લોન્ચિંગના ઉત્સાહમાં હરખાવવાને બદલે તેઓ મનોમન હોમીભાભા અને વિક્રમ સારાભાઈ જેવા પોતાના ગુરુઓને યાદ કરી રહ્યાં હતાં. એમનું સપનું પુરું થઈ રહ્યું હતું.* 💠👁‍🗨👁‍🗨🎯🎯પૃથ્વી, આકાશ, ત્રિશુલ, નાગ અને અગ્નિ.. *ભારતના શસ્ત્રાગારમાં એક પછી એક મિસાઈલ્સ ઉમેરાયા છે, ઉમેરાતા રહે છે. મિસાઈલ ટેકલોજીમાં સ્વનિર્ભર બહુ ઓછા દેશોમાં ભારતનો સમાવેશ થાય છે. ડો.કલામની આગેવાનીમાં જ એક પછી એક મિસાઈલ્સ પ્રોજેક્ટ પાર પડયાં હતાં એટલે પછી તેમના નામ આગળ સમાચાર માધ્યમો લખતાં થયાંઃ'મિસાઈલ મેન ઓફ ઈન્ડિયા'.* *✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)9099409723*
Show all...
રે અઘરા પ્રવાહી બળતણ ધરાવતા એન્જીનને બદલે ઘન બળતણ ધરાવતા એન્જીનથી શરૃઆત કરી. એ અનુભવ પછી તેમને મિસાઈલ્સ સર્જનમાં કામ લાગ્યો. *👁‍🗨💠🎯વર્ષો સુધી લેબોરેટરીમાં મથ્યા પછી ભારતને સેટેલાઈટ લોન્ચ વ્હિકલ બનાવામાં સફળતા છેક નેવુના દાયકામાં મળી. એ પણ અનેક નિષ્ફળતાઓ પછી. કેવી કેવી નિષ્ફળતાઓ?* *✍👏✍ડો.કલામે પોતાની આત્મકથામાં નોંધ્યુ છે, 'લોન્ચિંગ પહેલાં હું અને પ્રોફેસર સુધાકર સોડિયમ અને થર્માઈટને દાબપૂર્વક ભરી રહ્યાં હતાં. અચાનક તેમના કપાળેથી પરસેવાનું ટીપું સોડિયમમાં પડી ગયું. પછી શું થઈ શકે તેનો અમને અંદાજ હતો. અને અમે શું કરવું તેનો વિચાર કરીએ એ પહેલા પ્રચંડ વિસ્ફોટ થયો. અમારા ઓરડામાં અંધાધૂંધી સર્જાઈ ગઈ. પણ સુધાકરે સભાનતા દાખવી તુરંત લેબોરેટરીનો કાચ તોડી નાખ્યો અને મને બહાર ફેંકી દીધો. હું સલામત રહી ગયો પણ સુધાકરને ઘણી ઈજાઓ થઈ.' એવી અનેક નિષ્ફળતાઓ અને પડકારો તેમના માર્ગમાં ઉભા હતાં. એ પછી પણ તેઓ સેટેલાઈટ લોન્ચિંગ વ્હિકલ તૈયાર કરવામાં સફળ તો થયાં જ. ૧૯૭૪માં અવકાશ કાર્યક્રમની વૈજ્ઞાાનિક પ્રગતિથી વિશ્વસ્થ થયેલા વડાં પ્રધાન શ્રીમતી ગાંધીએ સંસદમાં જાહેરાત કરી કે ભારત ઉપગ્રહો છોડી શકે એવા વાહનો બનાવાની દિશામાં સંતોષકારક રીતે આગળ વધી રહ્યું છે! ડો. કલામના ખાતે નોંધાયેલી એ પહેલી મોટી સિદ્ધિ હતી. હવે ભારત સેટેલાઈટ લોન્ચિંગમાં આખી દુનિયામાં નામના ધરાવે છે. તેનું એક કારણ એ છે કે ભારતે સંપૂર્ણપણે પોતાના પગ પર ઉભી રહે એવી ટેકનોલોજી વિકસાવી છે. અબ્દુલ કલામ થુમ્બામાં રોકેટ વિકસાવવાનું કામ કરતાં હતાં ત્યારે આખા જગતના રોકેટશાસ્ત્રી વર્નર વોન બ્રાઉન ત્યાં આવ્યા હતાં. એસએલવીની ડિઝાઈન જોઈને તેમણે કેટલાક સલાહ-સૂચન તો કર્યા જ. પણ જતાં જતાં એક અત્યંત મહત્ત્વનું વાક્ય કહ્યુંઃ આ ડિઝાઈન ભારતની પોતાની છે, માટે સફળ થવી જ જોઈએ..* *✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)9099409723* * * * 💠👁‍🗨ભારતે ૧૯૬૨ અને ૧૯૬૫ના યુદ્ધમાં મિસાઈલ જેવા આધુનિક હથિયારોની કમી મહેસૂસ કરી હતી. માટે હવે એ દિશામાં સક્રીયતા જરૃરી હતી. 💠👁‍🗨દોઢેક દાયકાની મથામણ પછી ૧૯૮૦ની ૧૮મી જુલાઈએ એસએલવી-૩ દ્વારા ભારતે પહેલો ઉપગ્રહ છોડી બતાવ્યો એટલે આખા દેશમાં ઉજવણીનો માહોલ છવાયો. 📢અત્યાર સુધી અખબારો-રેડિયોમાં ડો.કલામના કામોની ટીકા થતી હતી, તે પ્રસંશામાં ફેરવાઈ. ઘણા વર્ષોથી પોતાના કામના દબાણમાં રહેતા કલામ પણ રિલેક્સ થયાં. એ પછી એક દિવસ મુંબઈ હતાં. ત્યારે ઈસરોના વડા સતિષ ધવને તેમને સંદેશો આપ્યો કે તમારે દિલ્હી આવવાનું છે. દિલ્હીનું તેડું નવું ન હતું. પણ નવાઈ બીજી વાતની હતી, જે તેમણે પોતાની આત્મકથામા નોંધી છે. 👁‍🗨🙏વાત એમ હતી કે મુંબઈ પુરતાં જ અને સાદા વસ્ત્રો તથા સ્લીપર પહેરીને ડો.કલામ આવ્યા હતાં. ત્યાંથી સીધા દિલ્હી જવાનું હતું. માટે આ વસ્ત્રો અને સ્લીપર પહેરીને વડાં પ્રધાનને મળવા જઈ શકાશે? કલામે સતિષ ધવનને સમસ્યા વર્ણવી. સતિષ ધવને કહ્યું એવી કશીય ચિંતા કર્યા વગર આવી જાઓ.. દિલ્હીમાં પોતાના દેખાવની પરવા કર્યા વગર ઈન્દિરા ગાંધીને મળ્યાં અને ઈન્દિરા ગાંધીએ તેમને કહ્યું પણ ખરાં કેે આજે અમે તમને સાંભળવા માંગીએ છીએ! * * * *થોડા સમય પછી હદેરાદૂન ખાતે એક સંસ્થામાં ડો.કલામને વ્યાખ્યાન માટે બોલાવાયા. એ સંસ્થાના વડા પ્રોફેસર રાજા રમન્ના હતાં. તેમણે અબ્દુલ કલામ આગળ પોતાના મનની વાત જણાવીઃ વર્ષોથી ભારતનો મિસાઈલ કાર્યક્રમ ડીઆરડીઓ અને સરકારની આંટીઘૂંટીમા અટવાયો છે. તમે એ પ્રોજેક્ટ હાથમાં લેશો?* 🎯🔰સેટેલાઈટ લોન્ચિંગ વ્હિકલની સફળતા પછી અબ્દુલ કલામ સામે નવો પડકાર આવ્યો હતો. પડકારો લેવા તેમને ગમતાં હતાં. તેમણે હા પાડી દીધી. 'ઈસરો'માંથી ડો.કલામ સત્તાવાર રીતે 'ડીઆરડીએલ (ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ લેબોરેટરી)'માં પ્રવેશ્યા. હકીકતે એ પગલાં ડો. કલામના નહીં, સમગ્ર રાષ્ટ્રના મિસાઈલ રાષ્ટ્ર બનવાં તરફના હતાં. *💠🎯🙏૧૯૮૨માં અબ્દુલ કલામે ડીઆરડીએલના અધ્યક્ષનું પદ સંભાળ્યુ ત્યારે એ સંસ્થા સતત નિષ્ફળતાને કારણે ભારોભાર નિરાશામાં ધકેલાયેલી હતી. ત્યાંના કોઈ વિજ્ઞાાનીઓમાં ઉત્સાહ ન હતો. નવું કામ કરવાનું જોમ પણ રહ્યું ન હતું. માટે મિસાઈલ લોન્ચિંગ પહેલાં કલામે ઈચ્છાશક્તિનું લોન્ચિંગ કરવાનું હતું.* * * * *👁‍🗨💠વર્ષો પહેલાં થુમ્બામાં એસએલવી રોકેટ બનાવતી વખતે જ ડો.કલામે મિસાઈલ એન્જિનની બ્લુ પ્રિન્ટ તૈયાર કરી નાખી હતી. હવે તેના પર કામ કરવાનું હતું. બ્લુપ્રિન્ટ તૈયાર થવા માંડી. અબ્દુલ કલામનો વિચાર એવો હતો કે ભારત નાનકડી મિસાઈલથી શરૃઆત કરે. પણ એમણે જ્યારે પોતાનો પ્રોજેક્ટ સંરક્ષણ મંત્રી આર.વેન્કટરમણ પાસે રજૂ કર્યો ત્યારે તેમણે ડો.કલામનો ઉત્સાહ અનેકગણો વધારતાં કહ્યું કે તમે સંકોચ રાખ્યા વગર મોટે પાયે મિસાઈલ કાર્યક્રમ તૈયાર કરો. જોઈએ એટલુ ફંડ મળી જશે. વેન્કટરમણ અબ્દુલ કલામની કળા બરાબર ઓળખી ગયા હતાં. એ વેન્કટરમણ પાછળથી ભારતના રાષ્ટ્રપતિ બન્યા અને તેમણે પસંદ કરેલા પ્રોજેક્ટ ડિરેક્ટર કલામ પણ વર્ષો પછી એ પદ પર આવ્યાં!* * * * *🔶🔷મિ
Show all...