cookie

We use cookies to improve your browsing experience. By clicking «Accept all», you agree to the use of cookies.

avatar

GPSC મેસેજ

GPSC

Show more
The country is not specifiedThe language is not specifiedThe category is not specified
Advertising posts
201
Subscribers
No data24 hours
No data7 days
No data30 days

Data loading in progress...

Subscriber growth rate

Data loading in progress...

✍ યુવરાજસિંહ જાડેજા https://telegram.me/gyansarthi હવે આપડે અત્રે વાત કરવા જઈ રહ્યા છી, અમુક એવા સાહિત્ય(પુસ્તક) વિષે જેનો ઉપયોગ અત્યારના સ્પર્ધાત્મક યુગ માં 0.1 % વિધાર્થીઓ કરતા હસે અને સૌથી વધુ તકલીફ લોકોને આ વિષયમાં પડે છે. તો મિત્રો આજે જે ટોપિક ઉપર પહેલ વાત કરવા જઈ રહ્યા છો તે છે *અર્થશાસ્ત્ર અર્થવ્યવસ્થા* સૌથી મોટી તકલીફ છે કે આમાં શું વાંચવું, અને વાંચ્યા પછી પણ એને કંઈ રીતે સારી રીતે લખવું જેનાથી વધારે માર્કસ પ્રાપ્ત થાય, અને ખાસ કરીને સચોટ આંકડાકીય માહિતી ક્યાંથી પ્રાપ્ત કરવી ..જેના સીધા તથ્યો અમે લખી શકીએ. મિત્રો ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર ના પુસ્તકો નો જ અહી ઉપયોગ કરવો જોઈએ. સામાન્ય સમજણ માટે અને કનેસેપ્ટ થોડો સમજવા માટે 11 અને 12 ના પાઠ્યપુસ્તક નો ઉપયોગ કરી, ત્યારબાદ ઉપર મે જે યૂ ટ્યુબ માં જે અર્થવ્યવસ્થા ના લેક્ચર ની લીંક આપી છે તેનાથી સરળતા થી સમજી શકશે આં ટોપિક. અહી તમારું 65 % કામ પૂરું થય જસે આં ટોપિક નું, હવે બાકીના 35 % માટે જેમાં ખાસ કરીને લેખન શૈલી માટે આં સાહિત્યનો ઉપયોગ કરો અને આ 3 સાહિત્ય એટલે (1) અર્થ સંકલન (નીચે વિગતે વિસ્તૃત સમજણ) (2) સામાજિક આર્થિક સર્વેક્ષણ (કેન્દ્ર ગુજરાત બન્ને) (3) ઑફિસિયલ બજેટ ની કોપી અને દર સોમવારની ગુજરાત સમાચાર ની બિઝનેસ પ્લસ પૂર્તિ મિત્રો ખાસ કરીને અર્થવ્યવસ્થા સમજવા માટે ખાસ જરૂરી છે એની ટર્મીનોલોજી ને સમજવી અને બીજું છે કે કન્સેપ્ટ ને સમજવો તો આં વિષયને પૂરતો ન્યાય આપી શકાય છે અને વધુ ગુણો મેળવી શકાય. મિત્રો ઉપર કહેલ સાહિત્ય વિશે તમે તો ક્યાંક ને ક્યાંક વાંચેલું કે સાંભળેલ હશે જ. પરંતુ જે નથી સાંભળેલ કે નથી ક્યારેય વાંચેલ એના વિશે જરા વધુ વાત... *🔴👉 અર્થસંકલન..🔴* અર્થસંકલન એ અર્થશાસ્ત્ર અને વાણિજ્યનું પ્રમુખ ગુજરાતી સામયિક છે. તેના મુખ્ય સંપાદક એસ.બી.વોરા સાહેબ છે. જેનું કાર્યાલય અમદાવાદ ખાતે આવેલ છે. (મિત્રો દરેક અંક મુખ્ય પરિક્ષા માટે તથા વર્તમાન અને ભૂતકાળ ની આર્થિક સ્થિતિ સમજવા માટે પૂરતા છે.) ફક્ત 30 પેજ નો એક અંક હોઈ છે. પરંતુ તેની અંદર આપેલ માહિતી કદાચ 30 પુસ્તકો વાંચવાથી પણ ના મળે એટલી સરસ અને સુવ્યવસ્થિત રીતે સમજાવેલ હોઈ છે. આં લેખો લખનાર પણ આ જ ફિલ્ડ ના ખૂબ જ ઉમદા તજજ્ઞો હોઈ છે. જે ખૂબ એનાલીસિસ કર્યા બાદ વાસ્તવિકતા રજૂ કરે છે. એકવાર કોઈપણ લેખ વાંચો એટલે સરળતાથી સમજાય જાય એટલી સરળ ભાષા હોઈ છે. પરંતુ પ્રાઇવેટ દુકાનો વાળા તમને ક્યારેય આં રીતે સમજાવી નહિ શકે, કે નહિ તમને આવી કોઈ પુસ્તક કે સાહિત્ય નું દિશા નિર્દેશ કરશે...(98 % લેક્ચરરો જ આ વિશે અજાણ હોય છે. પછી તો🤐 કૂવામાં હોઈ તો અવાડા માં આવે ને). આ મેગેઝિન ના મોટાભાગના વાક્યો તમે કોઈપણ પરિક્ષા માં બેઠા ઉપયોગ માં લઇ શકો એવા હોઈ છે. અને આંકડાકીય માહિતી પણ સચોટ હોઈ છે. જેથી તમારા લેખની ગુણવત્તા વધી જાય છે. આપ નીચે ક્લીક કરીને એ PDF મેળવી શકો છો... અને બીજા અંકો આપને જોતા હોય તો એમાં એડ્રેસ લખેલ જ છે આપ એનો ડાયરેક્ટ કોન્ટેકટ કરી શકો છો. આ મેગેઝીન માં આપેલ તંત્રી લેખો ખાસ વાંચજો અને આ PDFના મુખ્ય ટોપિક 👉નવી ધિરાણ નીતિ 2018-19 👉વિશ્વ વ્યાપાર સંગઠન(WTO) 👉વિશ્વ હેપીનેસ ઇન્ડેક્સ માં ભારત 👉ગાંધીજીની અહિંસક અર્થવાવસ્થા 👉ગુજરાતના કૃષિ પાકો 👉ગુજરાતમાં પશુપાલન એક વ્યવસાય 👉કંપની ધરો 1956 અને 2013 નો તુલનાત્મક અભ્યાસ.... 👆મિત્રો આં તમામ ટોપિક એવા છે જે સાયદ તમને પરિક્ષા માં બેઠા પણ પૂછાય શકે. ખાસ કરીને નિબંધ લેખનમાં તો આં રામબાણ ઈલાજ સાબિત થાસે. મિત્રો ખાસ ધ્યાન થી વાંચજો અને અર્થસંકલન માં ઉપયોગ કરેલ શબ્દો પ્રયોગો, વાક્યોનો તમે ફોર્મેટ બનાવીને તમે તમારા લખાણમા બેઠો ઉપયોગ કરી શકો છો. તમે ફક્ત 1 વર્ષના અર્થસંકલન કરી નાખશો તો પણ મોટાભાગે પેપર માટે ઘણું કવર થય જસે. ત્યારબાદ અર્થતંત્ર સમજવા માટે દર સોમવારે આવતી બિઝનેસ પ્લસ પૂર્તિ (ગુજરાત સમાચાર) નો ઉપયોગ કરો. જેથી વર્તમાન અર્થવ્યવસ્થા સમજવાં માટે વધારે ઉપયોગી છે અને ખાસ કરીને પૂરતી માં આવતા તંત્રીલેખો વાંચવા. ત્યારબાદ વાત કરી જે ઉપર લખેલા બીજા બન્ને સાહિત્ય(ઓફિશ્યલ બજેટ સ્પીચ અને સામાજિક આર્થિક સર્વેક્શણ આપ એનો ઉપયોગ કરી શકો છો અને એ ઓનલાઈન પણ ઉપલબ્ધ છે જ. તો આપ એકવાર ખાસ એનો ઉપયોગ કરજો. ઉપર કરેલ પુસ્તકો અને સાહિત્યના સૂચનો તમને મુખ્ય પરિક્ષા લખવા માટે ખૂબ ઉપયોગી નીવડશે. જો આયોજનપૂર્વક આં વિષયને કરવામાં આવે તો હું માનું છું કે 20 દિવસમાં આં વિષય પૂરો થય શકે છે. અને સૌથી વધુ માર્કસ આં વિષયના પૂછાતાં પ્રશ્નો માંથી મેળવી શકાય છે. કોઈપણ મુદ્દો હસે એનું આર્થિક પાસા વિષે તમારે વાત કરવા માટે તમે આં સાહિત્ય ના લખાણ નો બેઠો ઉપયોગ કરી શકો છો. ધીરે ધીરે લેખન કૌશલ પણ વધશે અને મૌલિકતા પણ આવશે. 👉આં ટોપિક તમને ખાસ નિબંધ લેખન માં ઉપયોગી નીવડશે. https://telegram.me/gyansarthi
Show all...
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ* https://telegram.me/gyansarthi 🔰🔰🔰🔰🔰🔰🔰🔰🔰🔰 〰〰〰〰〰〰〰〰〰〰〰 સૌપ્રથમ તો મારી એક જ સલાહ રહશે કે મુખ્ય પરીક્ષા મા કોઈ પણ પેપર હોય સૌથી મોટો ભાગ કરન્ટ અફેર્સ જ બજાવે છે... 🔰🎯ચાહે આપ ગુજરાતી/અંગ્રેજી માં નિબંધ લખતા હોય કે જી.એસ નો કોઈપણ મુદ્દા હોય ત્યારે કરંટ અફેર્સ જ ભાગ ભજવે છે... *🔰🎯ખાસ કરીને લેખન માં મૌલિકતા લાવવા માટે પણ ઉપયોગી રહશે..* *🎯🔰સોથી વધારે ભાર તંત્રીલેખ, યોજના,પાક્ષિક પર આપવો* 〰〰〰〰〰〰〰〰〰〰〰 🔷➖🔷➖🔶🔷➖🔶🔷➖🔶 * ગુજરાતી(મુખ્ય પરીક્ષા) (વર્ણનાત્મક)* અને નિબંધ લેખન *👉(1)= આ ટોપિક માટે આ પુસ્તકો વધુ ઉપયોગી રહશે.👇* *દ્વષ્ટી* ની નિબંધ લેખન પુસ્તક Dr. Vikas Divyakirti (Author),‎ Nishant Jain (Author) . *👆આ પુસ્તક બહુ ઉપયોગી રહશે. 📚(2)= ગુજરાતી લેખન સંપાદક= પ્રા.ડો.પ્રતિભા શાહ. અક્ષર પબ્લિકેશન. 📚(3)= ગુજરાતી (વ્યાકરણ અને લેખન કૌશલ્ય) GPSC MAIN સંપાદક= ડૉ.ડી.એમ.ભદ્રેસરિયા. દામિની પબ્લિકેશન. 📌ત્યારબાદ ભાષા નિયામક કચેરીની ભાષા ઉપરની તમામ પુસ્તકો જે વિશ્વસનીય પણ છે અને ખૂબ ઉપયોગી પણ રહશે, જેની તમામ PDF જ્ઞાન સારથિ ચેનલ પરથી મળી રહશે. 🔰👉સિલેબસ મુજબના 95% ટોપિક આવરી લે છે. જેમ કે...નિબંધ લેખન, વિચાર વિસ્તાર/અર્થવિસ્તાર,સાર લેખન / સંક્ષેપીકરણ વિશે સૂચનો.. વગેરે... 〰〰〰〰〰〰〰〰〰〰 *ENGLISH (MAIN EXAMINATION]* 👉આ ટોપિક માટે આ પુસ્તકો વધુ ઉપયોગી રહશે.👇 *📘📕📙DRASHTI..english.* Vikas Divyakirti (Author),‎ Nishant Jain (Author) . 👉ENGLISH(Compulsory) 📝Authors & Co-Ordinary Prof. Sheela s.vakil Prof.heena A.shukla 📎અક્ષર પ્રકાશન ની પુસ્તક પણ ઉપયોગી થઇ શકે, 📕PATEL & PATEL પ્રકાશનની. 11/12 STD.ની પુસ્તકો ત્યારબાદ લ્યુસન્ટ ની અંગ્રેજી ગ્રામર કરો તો વધારે સારું. 📙📕📙અંગ્રેજી GPSC MAIN સંપાદક= ડૉ.ડી.એમ.ભદ્રેસરિયા. દામિની પબ્લિકેશન. 〰〰〰〰〰〰〰〰〰〰〰 *🎲🎯સામાન્ય અભ્યાસ-૧(મુખ્ય પરીક્ષા](વર્ણનાત્મક)🎲🎯* જે લોકોને NCERTના પુસ્તકો કરવા હોય તો એ પણ કરી શકે છે પરંતુ પહેલી GCERTના પુસ્તકો એકવાર અચૂક વાંચવા. *(ક) ભારતનો ઇતિહાસ* 👉આ ટોપિક માટે આ પુસ્તકો વધુ ઉપયોગી રહશે.👇 📚👉 અતુલ્ય ભારત ⭕️રજની વ્યાસ. *📚👉 ભારતનો ઇતિહાસ* *✍પ્રો. જનક ગઢવી.* *📚👉પાઠય પુસ્તક મંડળની ૧૧ અને ૧૨ ધોરણની ઈતિહાસની પુસ્તક.* 🖍યૂ ટ્યુબ ના વીડિયો થી વધુ લાભ થશે. * (ખ) સાંસ્કૃતિક વારસો* *👉 અતુલ્ય ભારત અને ગુજરાત ગ્રંથ નિર્માણની પુસ્તક* 🔑ભારત અને ગુજરાતનો સાંસ્કૃતિક વારસોઃ ગુજરાતની અસ્મિતાના સિલ્કટેડ ટોપિક જોઈ લેવા. 🗂હિન્દી માં ઉપલબ્ધ દ્રષ્ટિ પબ્લિકેશન ની ભારતનો સંસ્કૃતિ વારસો, અને 📋યુવા ઉપનિષદ્ ની પુસ્તક માં પણ સિલેબસ મુજબના સિલેક્ટિવ ટોપિક જોઈ લેવા. 📁મારી બનાવેલ એક PDF પણ બહુ ઉપયોગી રહશે.... *(‍ગ)👉ભૂગોળ* 👉પાઠય પુસ્તક મંડળની ૧૧ અને ૧૨ ધોરણની ભૂગોળની પુસ્તક. 👉 ગુજરાત ગ્રંથ નિર્માણની પુસ્તક 🔑ભારતની ભૂગોળ. 👉અને Lucent g.k na તથ્ય જોઈ લેવા. 👉આ ટોપિક માટે you tube video વધારે ઉપયોગી રહશે. 〰〰〰〰〰〰〰〰〰〰〰 *🎯સમામાન્ય અભ્યાસ - ૨ (મુખ્ય પરીક્ષા )* *(અ)= ભારતીય રાજય વ્યવસ્થા, બંધારણ* *📓📓 ભારતીય બંધારણ, પંચાયતી રાજ, અને રાજનીતિ.✍ ડૉ. વિરેન્દ્રસિંહ જાડેજા.* 📝carvinowledge press. 📚👉ભારત ના બંધારણ માટે કાઝી અને કોટવાલ સર ની પુસ્તક પણ આપને ખૂબ ઉપયોગી રહશે. 🎯✅(બ) લોકપ્રશાસન અને શાસન 📚👉જાહેર વહિવટ. અતુલ પ્રકાશન. અને SPIPAનુ મટીરીયલ. ત્યારબાદ કાઝી અથવા કોટવાલ સર ની જાહેર વહીવટ ની પુસ્તક સારી રહશે. *(ક) લોકસેવામાં નીતિશાસ્ત્ર* *કોટવાલ સાહેબ ની પુસ્તક* અને અક્ષર પબ્લિકેશન ની પુસ્તક આ ટોપિક માટે બીજા પુસ્તકોની રાહ જોવી. (માર્કેટ મા ગ્રંથ નિર્માણની પુસ્તક પુસ્તક ઉપલબ્ધ છે. પણ બહુ લેન્ધી છે. અને ટોપિક મુજબ પણ નહીં) 〰〰〰〰〰〰〰〰〰〰〰 *સમામાન્ય અભ્યાસ - 3 ( મુખ્ય પરીક્ષા )* *➡️વિજ્ઞાન અને ટેેેેકનોલોજીઃ* 👁‍🗨👉વિરલ પટેલ સરની ક્લાસ નોટ. 👁‍🗨👉અતુલ્ય ભારત માથી. 👁‍🗨👉દ્વષ્ટી ની સાયન્સ અને ટેકનોલોજી 👁‍🗨👉વલ્ડ ઈનબોકસની અથવા યુવા ઉપનિષદ્ પુસ્તક *👁‍🗨👉ખાસ કરંટ ઓરીએન્ટલ જોવુ* *👁‍🗨👉G.k.today & jagran josh website માથી છેલ્લા 8 મહિનાનુ કરવું* *♻️🎯(ખ)ભારતીય અર્થતંત્ર અને આયોજનઃ* *➡️ખાસ કરંટ ઓરીએન્ટલ વઘારે ભાર આપવો.* 👉11 અને 12ના પાઠ્યપુસ્તક ➡️ વલ્ડ ઈનબોકસની અથવા યુવા ઉપનિષદ્ પુસ્તક ➡️ spipaનુ મટીરીયલ. *➡️G.k.today & jagran josh website માથી છેલ્લા 6 મહિનાનુ કરવું* 👏🙏જરૂરિયાત મુજબ હું ટોપિક મુજબ મારી પાસે જે જે પુસ્તકો છે એની વિસ્તૃત ચર્ચ હું કરતો રહીશ. *✍🏻યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)૯૦૯૯૪૦૯૭૨૩* https://telegram.me/gyansarthi
Show all...
*✍યુવરાજસિંહ જાડેજા* મિત્રો વિડીયો હિન્દી અથવા ઇગ્લીશ મા જ જોવાનું રાખજો, ગુજરાતી વિડીયો મા અનહદ ભુલો હોય છે.. યુ ટ્યુબ પર ખાસ કરીને, 👌👌👌👉👉 UNACADEMY P.t education DRASHTI STUDYIQ WIFISTUDY ANUJ GARG TARGET with alok. જેવી ચેનલો સબસક્રાઈબ કરી લેવી અને આ પ્રકારની વિશ્વસનીય ચેનલ ના વિડીયો જોવા.. 😔આલતુ¬ફાલતુ લેકચર જોઈને સમય ન બગાડશો. અહીં હું યુ ટ્યુબ ઉપર THE BEST ચેનલો છે તેનું લિસ્ટ મુકું છું, આપની અનુકૂળતા મુજબ પસંદગી આપ કરી શકો છો. *👇નિબંધ લેખન માટે ઉપયોગી બાબતો* https://youtu.be/0IGu6NLSF8I Unaccadamy 👉https://youtu.be/KjZEiymASN4 👉https://youtu.be/whTOuqSGKpE 👇English essays 👉https://youtu.be/vjjvu7t6YFg 👉https://youtu.be/kd3i4sFq4UY 👉https://youtu.be/HKjFREsSMqQ 👉https://youtu.be/hZwYD5-jSOs *ગુજરાતી ભાષા લેખન અને સજ્જતા માટે....* 👉https://www.youtube.com/playlist?list=PLJ5BXuigbEU0WHAzvqWODSm6TNzf_VAW- 📌👉https://youtu.be/OjyaOFS3mmY *📌🎯👥ભારતનો સંપૂર્ણ ઈતિહાસ માટે ઉપયોગી ચેનલો.👇👇🎯📌* 📌👥👉https://www.youtube.com/playlist?list=PLyDlmlCLYmzwWFw5sP3cY59y7l2zC47cD 👉https://youtu.be/1mirPtWaWcs 👉https://youtu.be/s3vJ8t8mcwA 👉https://youtu.be/zmpDqMk7qmo અનુજ ગર્ગ બેસ્ટ લેક્ચર 👉https://youtu.be/4GIRLGKSudk 👉https://www.youtube.com/playlist?list=PLxewAQmWoJEUqUcreq-4NECEnctB9oD94 *ભારતની ભૂગોળ* 🌟https://youtu.be/NMh2dpzDaoo ⭐️https://www.youtube.com/playlist?list=PLLSr-V_RsE_Ro7TQ8hF2jOwsDa66RiJdu ⭐️https://youtu.be/KAbgHWYSSn0 🌟https://www.youtube.com/playlist?list=PLAMBum9_RkuNDtzpNQlCRcaOrNqrD4Gf7 *ભારતની અર્થવ્યવસ્થા* ✨https://youtu.be/15P2kB-1dw8 ⭐️https://www.youtube.com/playlist?list=PLpuxPG4TUOR49E-hhNFKFeu5AzRVo58JR 🌟https://youtu.be/nc07Oo1Zwzwhttps://youtu.be/tsg_-DuRt60https://www.youtube.com/playlist?list=PL-XduN-VRcdgAXo0dfc_72nxX8y-VTChx 🌟https://youtu.be/zfmIA05OQ3Y ⭐️https://www.youtube.com/playlist?list=PLAMBum9_RkuPPGvD7HI9wfsDSxWwJYz94 ⭐️https://www.youtube.com/playlist?list=PLGAb6D5p2tN58fyDFxuXA9YyKWHWD8jYC 🌟https://www.youtube.com/playlist?list=PL24wMZbOmj7D4t3v16O-BJiwPnQMVwhQr ⭐️https://www.youtube.com/playlist?list=PLyDlmlCLYmzwWFw5sP3cY59y7l2zC47cD *ગુજરાતી મા ભારત અને ગુજરાત ની અર્થતંત્ર સમજવા* 🌟https://www.youtube.com/playlist?list=PL60xcf6WfZ8RyNfCCya3_qBS_U3wyzh7O ⭐️🌟https://youtu.be/6JNERfFPvmM *Ethics = નીતીશાસ્ત્ર* 🎯📌https://www.youtube.com/playlist?list=PLwYR7WJw1-QUJKWJoYoYUwlegZ49odnYN 📌👥https://youtu.be/4MvAK7zl-dU 📌👥https://youtu.be/b7qf135UKoQ 📌👥https://www.youtube.com/playlist?list=PLwYR7WJw1-QVk0aVDn33JS61KBKyrQ7h7 *વિજ્ઞાન અને ટેકનોલોજી માટે ઉપયોગી ચેનલો* 🛑https://youtu.be/ep82CmKsQ5Y 🛑https://www.youtube.com/playlist?list=PLNdRsMqHda5-WNd6CbC33BuazQXZtcmhF 🛑https://www.youtube.com/playlist?list=PLnpTsC7KB55O2Z_g-7z5TdaNoH-pixczn 🛑https://www.youtube.com/playlist?list=PLpuxPG4TUOR5T6sOeYVlPmYVS7JC3SeIU 🛑https://www.youtube.com/playlist?list=PLqnuGG-eGNCufEB_wwGnSPbQzzWx5d2B1 *વર્તમાન પ્રવાહા...કરંટ અફેર્સ* 💮https://youtu.be/TlnMsSOCQvg 🔰https://youtu.be/coJ5hQyH10Q 🔰https://youtu.be/9-RbCDaqBV4 *✍🏻યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)૯૦૯૯૪૦૯૭૨૩* https://telegram.me/gyansarthi
Show all...
👥👉 અર્થસંકલન..📌📌 #GPSC #DYSO 👉નવી ધિરાણ નીતિ 2018-19, 👉વિશ્વ વ્યાપાર સંગઠન(WTO), 👉વિશ્વ હેપીનેસ ઇન્ડેક્સ માં ભારત, 👉ગાંધીજીની અહિંસક અર્થવાવસ્થા. 👉કંપની ધરો 1956 અને 2013 નો તુલનાત્મક અભ્યાસ.... https://telegram.me/gyansarthi
Show all...
વન લાઇનર☝️ ☝️વન લાઇનર જનરલ નોલેજ https://t.me/GK1Liner
Show all...
વન લાઇનર

"વન લાઇનર જનરલ નોલેજ"

👩‍✈️👨‍✈️👩‍✈️👨‍✈️👩‍✈️👨‍✈️👩‍✈️👨‍✈️👩‍✈️👨‍✈️👨‍✈️ ▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬ https://telegram.me/gyansarthi ▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬
Show all...
👩‍✈️👨‍✈️👩‍✈️👨‍✈️👩‍✈️👨‍✈️👩‍✈️👨‍✈️👩‍✈️👨‍✈️👨‍✈️ ▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬ https://telegram.me/gyansarthi ▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬
Show all...
👩‍✈️👨‍✈️👩‍✈️👨‍✈️👩‍✈️👨‍✈️👩‍✈️👨‍✈️👩‍✈️👨‍✈️👨‍✈️ ▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬ https://telegram.me/gyansarthi ▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬
Show all...
👩‍✈️👨‍✈️👩‍✈️👨‍✈️👩‍✈️👨‍✈️👩‍✈️👨‍✈️👩‍✈️👨‍✈️👨‍✈️ ▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬ https://telegram.me/gyansarthi ▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬
Show all...
👩‍✈️👨‍✈️👩‍✈️👨‍✈️👩‍✈️👨‍✈️👩‍✈️👨‍✈️👩‍✈️👨‍✈️👨‍✈️ ▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬ https://telegram.me/gyansarthi ▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬
Show all...