cookie

We use cookies to improve your browsing experience. By clicking «Accept all», you agree to the use of cookies.

avatar

Gujarati quotes

ગુજરાતી Quotes, શાયરી,સુવિચાર,સ્ટેટ્સ,રોયલ સ્ટેટ્સ આભાર 🙏🏼🙏🏻🙏

Show more
The country is not specifiedThe language is not specifiedThe category is not specified
Advertising posts
2 231
Subscribers
No data24 hours
No data7 days
No data30 days

Data loading in progress...

Subscriber growth rate

Data loading in progress...

હર કોઈની છે અહિંયાં એક સરખી કહાણી,  હરેકને ઓછી પડે છે.  પ્રભુએ કરેલ લહાણી !
Show all...
🙏 66
🙏🙏 નમ્ર અપીલ 🙏🙏 બધા મિત્રૌ ને જણાવવાનુ કે કોરોનામાથી મુક્ત થયેલ કોઈપણ દરદી હોય અને તેનુ બ્લડ ગ્રુપ AB+ અથવા O+ હોય અમારે તાત્કાલિક પ્લાઝમા ની જરૂર હોય , નીચે જણાવેલ નંબર પર કોન્ટેક કરવા વિનંતિ છે. 9106738028 9624042842 7690810606 9723810252 9227406980
Show all...
રહેવા દે ઉધાર એક મુલાકાત આપણી, સાંભળ્યું છે કે ઉધાર હોય તેને લોકો ભૂલતા નથી !!
Show all...
👫 108
એમને વળી જુદાઈની શું બીક, જે આત્માથી સંબંધ રાખે છે !!
Show all...
💞 98
વાત કિસ્મત પર આવીને અટકી ગઈ છે, નહીં તો કોઈ કસર બાકી નથી રાખી એને ચાહવામાં !!
Show all...
👫 84
ના પૂછ જવાબ મને અઘરા સવાલનો, કે કેવી રહી જિંદગી તારા ગયા પછી !!
Show all...
👫 54
લાગે છે મારી સિવાય બધા જ્ઞાની જન્મ્યા છે, જે જોવો એ જ્ઞાન આપીને જાય છે !! 😂😂😂😂😂😂
Show all...
😂 53
🙏 31
એક ગરબો તો રમ મારી સાથે ગાંડી, તારા દિલમાં વૃંદાવન ઉભું ના કરું તો કહેજે મને !!
Show all...
💞 40