cookie

We use cookies to improve your browsing experience. By clicking «Accept all», you agree to the use of cookies.

avatar

Anamika academy

Preparation of GPSC, talati, Constable, PSI, Clerk and other Guj Government Vacancies. અહિ તમને જાણવા મળશે . ✍️ કરન્ટ અફેર્સ. ✍️ Pdf ✍️ online omr test ✍️ વન લાઈનર... https://t.me/anamikaaca https://instagram.com/brightfuture___?igshid=ZDdkNTZiNTM=

Show more
Advertising posts
2 499
Subscribers
No data24 hours
-117 days
-4830 days

Data loading in progress...

Subscriber growth rate

Data loading in progress...

ઐતિહાસિક સ્મારક અને નિર્માતા 🛕 🔹 સાંચીનો સ્તૂપ :- મૌર્ય સમ્રાટ અશોક 🔹 અજંતાની ગુફાઓ :- ગુપ્તવંશ 🔹 સારનાથનો સ્તૂપ/ ધમેખ સ્તૂપ :- ગુપ્તવંશ 🔹 અમરાવતીનો સ્તૂપ :- સાતવાહન વંશ 🔹 કાર્લેનો ચૈત્ય :- સાતવાહન વંશ 🔹 ભરહુતનો સ્તૂપ :- શૃંગ વંશ 🔹 પેશાવરનો સ્તૂપ :- કુષાણ શાસક કનિષ્ક 🔹 દેવગઢનો દાસાવતાર મંદિર :- ગુપ્તવંશ 🔹 કાંચીપુરમનું બૈકુંઠ પૈરૂમલ મંદિર :- નંદીવર્મન 🔹 કાંચીપુરમનું કૈલાશનાથ મંદિર :- પલ્લવ શાસક નરસિંહવર્મન - બીજો 🔹 પટ્ટકલનું વિરૂપાક્ષ મંદિર :- ચાલુક્ય વંશ 🔹 બોધગયા નું મહાબોધિ મંદિર :- પાલવંશ 🔹 એલોરાનું કૈલાશનાથ મંદિર :- રાષ્ટ્રફૂટ શાસક કૃષ્ણ - પ્રથમ 🔹 એલિફન્ટાની ગુફાઓ :- રાષ્ટ્રફૂટ વંશ 🔹 તંજાવુર ની બૃહદેશ્વર મંદિર :- ચોલ શાસક રાજરાજ - પ્રથમ 🔹 ભુવનેશ્વરનું લિંગરાજ મંદિર :- ગંગ વંશ 🔹 પુરીનું જગન્નાથ મંદિર :- ગંગ શાસક અનંતવર્મા 🔹 કોર્ણાકનું સુર્યમંદિર :- નરસિંહ પ્રથમ 🔹 મોઢેરાનું સુર્યમંદિર :- સોલંકી શાસક ભીમદેવ 🔹 કાશ્મીરનું સુર્યમંદિર :- કાર્કોટ શાસક લલિતાદિત્ય 🔹 ખજૂરાહોનું કંદરિયા મહાદેવ :- ચંદેલ વંશ 🔹 ચિતોડનું કીર્તિસ્તંભ :- રાણા કુંભા 🔹 હજારા મંદિર :- કૃષ્ણદેવરાય 🔹 મદુરાઇનું મીનાક્ષી મંદિર :- તિરૂમલ નાયક 🔹 બિજાપુરનું ગોલ ગુમ્બજ :- મોહમ્મદ આદિલ શાહ 🔹 જોનપુર ની અટાલા મસ્જિદ :- ઈબ્રાહિમશાહ શર્કી Preparation of GPSC, talati, Constable, PSI, Clerk and other Guj Government Vacancies. અહિ તમને જાણવા મળશે . ✍️ કરન્ટ અફેર્સ. ✍️ Pdf ✍️ online omr test ✍️ વન લાઈનર... https://t.me/anamikaaca https://instagram.com/brightfuture___?igshid=ZDdkNTZiNTM=
Show all...

irregular verb .pdf
Show all...
Photo unavailableShow in Telegram
ISHO ની પરીક્ષામાં સફળતામાં અતિ નિર્ણાયક છે એવા Act & Rules નો કોર્સ Sahastra IAS Appમાં 18 જૂન બપોરે 3:00 વાગ્યાથી રાત્રે 9:00 વાગ્યા સુધી તમામ વિડિયો લેક્ચર Demo તરીકે ઉપલબ્ધ રહેશે... (18 જૂનની રાહ ન જોવા માંગતા વિદ્યાર્થીઓએ માટે હાલમાં પણ 4 ડેમો લેક્ચર તો ઉપલબ્ધ છે જ) 🎁🎁આ ઉપરાંત 21 જૂન સુધી 25% Discount offer પણ ઉપલબ્ધ છે.. ₹ 6000/- ના બદલે માત્ર ₹ 4500/- ચૂકવીને કોર્સ ખરીદો શકશો.. App Link 👇 https://play.google.com/store/apps/details?id=co.davos.tvnic
Show all...
5_6066555702606826283.pdf
Show all...
♦️TENSES ♦️ ▪️
Show all...
♦️ TENSES ♦️
Show all...