cookie

We use cookies to improve your browsing experience. By clicking «Accept all», you agree to the use of cookies.

avatar

GSSSB Bin Sachivalay Clark &Talati & Sub Auditor/Sub Accountant

GSSSB બિન સચિવાલય કારકુન તલાટી કલાર્ક ફોરેસ્ટ પોલીસ All Exam Material & PDF... ➡️ Link ⬇️ Gsssb_Binsachivalay_Clark

Show more
The country is not specifiedThe language is not specifiedThe category is not specified
Advertising posts
782
Subscribers
No data24 hours
No data7 days
No data30 days

Data loading in progress...

Subscriber growth rate

Data loading in progress...

Show all...
M K BHAVNAGAR UNIVERSITY

આ ગ્રુપ mk bhavnagar University ના news મળી રહે તે હેતુથી બનાવમાં આવ્યું છે....

ઉમેશ સિન્હા ભારતીય ચુંટણી આયોગનાં ઉપચુંટણી કમિશનર બન્યાં છે. મુખ્ય ચુંટણી કમિશનર :- સુનીલ અરોરા છે.
Show all...
GPSSB દ્વારા લેવાયેલ નાયબ હિસાબનીશનું પ્રશ્નપત્ર
Show all...
Gujarat Sthapna Divas
Show all...
સ્પેશિયલ બિનસચિવાલય કલાર્ક 👆 FREE મોકટેસ્ટ સિરીઝ 👆 📝 બિનસચિવાલય મોકટેસ્ટ - 2 📝 🎯 મોકટેસ્ટની વિશેષતા :- 👉🏼 હાલની પરીક્ષા પદ્ધતિને ધ્યાનમાં રાખીને તૈયાર કરાયેલા ગુણવત્તાયુક્ત પ્રશ્નો ધરાવતી ટેસ્ટ 👉🏼 બિનસચિવાલયની પરીક્ષાના તમામ વિષયોને આવરી લઈ તૈયાર કરાયેલી ટેસ્ટ 👉🏼 તમામ વિષયોને તેના અગત્ય મુજબ ભારાંક આપી તૈયાર કરાયેલી ટેસ્ટ #BINSACHIVALAY
Show all...
👆 બિનસચિવાલય સ્પેશિયલ ફ્રી ટેસ્ટ સિરીઝ 👆 👉🏼 ANSWER KEY FOR BINSACHIVALAY MOCK TEST - 1 #Bin_Sachivalay
Show all...
તાજેતરમાં ચર્ચામાં રહેલા "માધવપુરના મેળા"બાબતે કયુ વિધાન અસ્ત્ય છે?Anonymous voting
  • આ મેળાનુ આયોજન ચૈત્ર સુદ નૌમથી ચૈત્ર સુદ તેરસથી કરવામાં આવે છે.
  • આ મેળો પોરબંદર વિસ્તારના ધેડ ખાતે યોજાય છે.
  • આ મેળાની ઉજવણી ભારત સરકારની એક ભારત શ્રેષ્ઠ ભારત યોજના અંંતર્ગત કરવામાં આવશે.
  • આ મેળામાં ભગવાન કૃષ્ણ અને જાંબવતી લગ્નની ઉજવણી કરવામાં આવે છે.
0 votes
કીર્તિમંદિર બાબતે કયુ વિધાન અસ્ત્ય છે?Anonymous voting
  • તેની સ્થાપના દરબાર ગોપાલદાસ દેસાઈ દ્વારા કરવામાં આવી હતી.
  • તે વડનગર ખાતે આવેલ છે.
  • ખર્ચ નાનજી કાળીદાસ મહેતાએ આપેલ હતો.
  • તેની ઉંચાઈ ૭૯ ફુટ છે.
0 votes
વાગે છે રે વાગે છે વૃંદાવનમાં મોરલી વાગે છે' કોની પંક્તિ છે?Anonymous voting
  • પાનબાઈ
  • ગંગાસતી
  • મીરાંબાઈ
  • નરસિંહ મહેતા
0 votes