EXAMJYOT.
💠 બધી સરકારી પરીક્ષાઓની તૈયારીમાં ઉપયોગી ચેનલ ⏩ ટેલીગ્રામની ચેનલમાં જોડાવા માટે ⤵️ ⏩ https://t.me/Examjyot ગ્રૂપમાં તમારું કોઈ સાહિત્ય મૂકવા માટે & CONTACT US:- https://t.me/talksahil
Show moreThe country is not specifiedThe language is not specifiedThe category is not specified
1 336
Subscribers
No data24 hours
No data7 days
No data30 days
- Subscribers
- Post coverage
- ER - engagement ratio
Data loading in progress...
Subscriber growth rate
Data loading in progress...
Repost from GKBYSAHIL.COM
📌📌 *આવી અવનવી પોસ્ટ........*
*GPSC તેમજ વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતાં વિદ્યાર્થીઓ માટે ખૂબ ઉપયોગી પોસ્ટ*
*જનરલ નોલેજ / વિવિધ દિવસો / વ્યક્તિ વિશેષ / માઈક્રોસ્કોપ ઈમેજ / ઉખાણાઓ / ગણિતની ઉપયોગી પોસ્ટ તેમજ ઘણું બધું મેળવવા માટે.....હમણાં જ ફોલો કરો....*
*_દરેક શિક્ષકો તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાના વિદ્યાર્થીઓને મોકલી આપો_*
➡️ https://www.instagram.com/ojasmarugujarats
📓 *હવે રેશનકાર્ડનું લગતું ઘણુ કામ ઓનલાઇન તમારા મોબાઈલ થી કરી શકો છો*
👉 http://bit.ly/2YBBOMR
📓 નવું રેશનકાર્ડ મેળવવા :- http://bit.ly/2YBBOMR
📓 રેશનકાર્ડ જુદું કરવું:- http://bit.ly/2YBBOMR
📓 રેશનકાર્ડમાં નામ બદલવું:- http://bit.ly/2YBBOMR
📓 રેશનકાર્ડમાં નવું નામ ચડાવવું:- http://bit.ly/2YBBOMR
📓 રેશનકાર્ડમાંથી નામ કમી કરવા:- http://bit.ly/2YBBOMR
📓 રેશનકાર્ડ સરનામું બદલવા:- http://bit.ly/2YBBOMR
📓 રેશનકાર્ડમાં ફિગર પરીન્ટ કોની કોની છે તે ચેક http://bit.ly/2YBBOMR
● નામ કમી કરવું:-
👉 http://bit.ly/2YBBOMR
● નવું નામ ઉમેરવું:-
👉 http://bit.ly/2YBBOMR
● ફિગર પ્રિન્ટ આપવી:-
👉 http://bit.ly/2YBBOMR
●નવું રેશકાર્ડ બનાવવું:-
👉 http://bit.ly/2YBBOMR
●નામ કે એડ્રેસ ભૂલ હોય
તો સુધારો:- http://bit.ly/2YBBOMR
શેર કરવા વિનંતી.....🙏
*આજ નો સોના ચાંદી નો ભાવ જુવો Live*
http://bit.ly/3ofpV8a
_________________________________
*આજના માર્કેટયાર્ડના ભાવ જોવા માટે*
http://bit.ly/3pf0lkb
_________________________________
*આજના તમારા શહેરના પેટ્રોલ-ડિઝલના ભાવ*
http://bit.ly/3rpyQXC
_________________________________
*બર્થ ડે કાર્ડ ફોટો અને નામવાળુ બનાવો એક મીનીટમા*
મિત્રો,સંબંધીઓ કે તમારા બાળકોનો બર્થ ડે વિશ કરવા તેમના ફોટો અને નામવાળુ કાર્ડ બનાવો.
*👉🏾http://bit.ly/3EerY2Q*
_________________________________
*20 હજારથી વધુ પ્રેરણાત્મક વાક્યો*
સ્ટેટ્સ મુકો, જીવનમાં ઉતારો કે સોશ્યલ મીડિયામાં શેર કરો.. અદભુત કલેક્શન
👉🏿http://bit.ly/3xEmJae
Silver and Gold Price - Check Latest Silver Price Today In India
Repost from ઓજસ મારુ ગુજરાત
💁🏻♂️ મહાગુજરાત અદોલન સવાલ જવાબ
■ ગાંધીજી કહેતા આઝાદી પછી બંદૂકની ગોળીઓ લખોટીની જેમ રમી શું એક મહિનો ખાવા ન ભાવ્યું આ વાક્ય કોણ બોલ્યું હતું ?
રવિશંકર મહારાજ✔️
ઠાકોરભાઈ દેસાઈ
હરિહર ખંભોળજા
જવાહરલાલ નહેરુ
■ જનસતા સમાચાર પત્રના તંત્રી કોણ હતા ?
રમેશલાલ મહેતા
રમણલાલ શેઠ✔️
પ્રવિણ ચાલીશ હજારે
અમૃતલાલ શુક્લ
■ મહાગુજરાત પગલા સમિતિના અધ્યક્ષ કોણ હતા ?
પુરુષોત્તમદાસ ત્રિકમદાસ
હિંમતલાલ શુક્લ
ડૉ. શૈલેત અનંત✔️
ઠાકોરભાઈ દેસાઈ
■ નીચેનામાંથી મહાગુજરાત આંદોલનના વિરોધી કોણ હતા ?
ઇન્દુલાલ યાજ્ઞિક
જવાહરલાલ નહેરુ✔️
બ્રહ્મકુમાર ભટ્ટ
બાબુભાઇ દેસાઈ
■ ૧ ઓક્ટોબર ૧૯૫૬ ના રોજ અમદાવાદમાં લાલ દરવાજા ખાતે કોને સભાનું આયોજન કર્યું હતું ?
મોરારજી દેસાઇ
ઇન્દુલાલ યાજ્ઞિક
હરિહર ખંભોળજા
જવાહરલાલ નહેરુ✔️
■ ૧ ઓક્ટોબર ૧૯૫૬ ના રોજ લો કોલેજ ખાતે કોને સભાનું આયોજન કર્યું હતું ?
મોરારજી દેસાઇ
ઇન્દુલાલ યાજ્ઞિક✔️
હરિહર ખંભોળજા
જવાહરલાલ નહેરુ
■ મોરારજી દેસાઈએ ક્યારે લાલ દરવાજા ખાતે સભાનું આયોજન કર્યું હતું ?
૧ ઓક્ટોબર ૧૯૫૬
૧૮ ઓક્ટોબર ૧૯૫૬
૧૦ ઓક્ટોબર ૧૯૫૬✔️
૨ ઓક્ટોબર ૧૯૫૬
■ ઇન્દુલાલ યાજ્ઞિકને કોને ચાંદીની મસાલ ભેટ આપી હતી ?
બ્રહ્મકુમાર ભટ્ટ
હિંમતલાલ શુક્લ
ભઈલાલ કાકા
પ્રવિણ ચાલીસા હજારે✔️
■ મોસંબીનો રસ પિવડાવી કોને મોરારજી દેસાઈને પારણા કરાવ્યા હતા ?
અમૃતલાલ હરગોવિંદ શેઠ✔️
અમૃતલાલ રમણલાલ શેઠ
અમૃતલાલ હિમતલાલ શેઠ
અમૃતલાલ દેસાઈ
■ શહીદ સપ્તાહ તરીકે ઉજવવામાં આવે છે........
૧ થી ૮ ઓક્ટોબર✔️
૧ થી ૮ ઓગસ્ટ
૨ થી ૧૦ સપ્ટેમ્બર
૨ થી ૮ ઓક્ટોબર
■ મહાગુજરાત જનતા પરિષદની સ્થાપના કઈ સાલમાં થઈ હતી ?
૧૯૫૫
૧૯૫૬✔️
૧૯૫૮
૧૯૫૯
■ મહાગુજરાત જનતા પરિષદના અધ્યક્ષ કોણ હતા ?
હરિહર ખંભોળજા
ઇન્દુલાલ યાજ્ઞિક✔️
બ્રહ્મકુમાર ભટ્ટ
પુરુષોત્તમદાસ ત્રિકામદાસ
■ મહાગુજરાત જનતા પરિષદના મહામંત્રી કોણ હતા ?
હરિહર ખંભોળજા✔️
ઇન્દુલાલ યાજ્ઞિક
બ્રહ્મકુમાર ભટ્ટ
પુરુષોત્તમદાસ ત્રિકામદાસ
■ મહાગુજરાત જનતા પરિષદના સંયોજક કોણ હતા ?
હરિહર ખંભોળજા
ઇન્દુલાલ યાજ્ઞિક
બ્રહ્મકુમાર ભટ્ટ✔️
પુરુષોત્તમદાસ ત્રિકામદાસ
■ પૂર્વનો સૂર્ય પશ્ચિમમાં ઉગે તોય મહાગુજરાત નહી થાય આ વાક્ય કોણ બોલ્યું હતું ?
મોરારજી દેસાઈ
રતુભાઈ અદાણી✔️
જવાહરલાલ નહેરુ
ઠાકોરભાઈ દેસાઈ
■ ૧૧ મોરારજી આવે, ૨૨ નહેરુ આવે તોય મહાગુજરાતને બનતું અટકાવી શકાશે નહીં આ વાક્ય કોણ બોલ્યું હતું ?
ઇન્દુલાલ યાજ્ઞિક
બ્રહ્મકુમાર ભટ્ટ✔️
બકુલ જોષીપુરા
રતુભાઈ અદાણી
■ જરૂર પડે તો હું ઊભો રહીને ગોળીબાર કરાવીશ આ વાક્ય કોણ બોલ્યું હતું ?
મોરારજી દેસાઈ✔️
જવાહરલાલ નહેરુ
રતુભાઈ અદાણી
ઠાકોરભાઈ દેસાઇ
■ ગલી ગલી મે ગુંજે નાદ પુસ્તિકા કોણે તૈયાર કરી હતી ?
સીસી પરીખ
યશપાલ પરીખ
બાબુરાવ મહેતા
બકુલ જોષીપુરા✔️
■ મહાગુજરાત જનતા પરિષદનું ચૂંટણીમાં પ્રતિક કયુ હતું ?
સિંહ
કૂકડો✔️
બતક
નાવડી
■ મહાગુજરાત જનતા પરિષદના અધ્યક્ષના ઉમેદવારનું ચૂંટણીમાં ચિહ્ન કયુ હતું ?
સિંહ✔️
કૂકડો
બતક
હાથી
■ મહાગુજરાતનો જંગ પુસ્તકના લેખક કોણ છે ?
યશપાલ પરીખ✔️
ઇન્દુલાલ યાજ્ઞિક
જયંતિ દલાલ
મહેન્દ્ર મેઘાણી
■ લે કે રહેંગે મહાગુજરાત પુસ્તકની રચના કોણે કરી હતી ?
યશપાલ પરીખ
ઇન્દુલાલ યાજ્ઞિક
જયંતિ દલાલ
બ્રહ્મકુમાર ભટ્ટ✔️
■ ગુજરાત કે નહેરુ ઇન્દુચાચા સૂત્ર કોણે આપ્યુ હતું ?
સનત મહેતાએ
રણજીત શાસ્ત્રીએ✔️
પ્રદીજીએ
કૃષ્ણલાલ જવેરી
■ મહાગુજરાત આંદોલન દરમિયાન ઇન્દુલાલ યાજ્ઞિકે કયા સ્થળેથી પદ યાત્રા કાઢી હતી ?
અમદાવાદ થી વડોદરા
અમદાવાદ થી પાટણ
વડોદરા થી પાટણ✔️
પાટણ થી વડોદરા
■ શહીદ સ્મારક સત્યાગ્રહ કેટલા દિવસ ચાલ્યો હતો ?
૨૬૬
૨૨૬✔️
૨૬૭
૨૨૭
■ શહીદ સ્મારક સત્યાગ્રહનું નેતૃત્વ કોણે કર્યું હતું ?
જયંતિ દલાલ✔️
પ્રબોધ રાવળ
હરિહર ખંભોળજા
ઇન્દુલાલ યાજ્ઞિક
■ શહીદ સ્મારકનું ઉદ્ઘાટન કોણે કર્યું હતું ?
જયંતિ દલાલ
પ્રબોધ રાવળ
જયપ્રકાશ નારાયણ
ઇન્દુલાલ યાજ્ઞિક✔️
■ ૧૯૫૬ માં રચાયેલી ડ્રિભાષી મુંબઈ રાજ્યમાં મહારાષ્ટ્ર અને ગુજરાતમાં મળીને કુલ કેટલા જિલ્લા હતા ?
૫૫
૪૯
૪૩✔️
૩૮
■ ગુજરાત સીમા સમિતિની પ્રથમ બેઠક કયા યોજાઇ હતી ?
અમદાવાદ
આણંદ
વલ્લભવિદ્યાનગર✔️
ડાંગ
■ મહાગુજરાત પરિષદના ઉપપ્રમુખ કોણ હતા ?
ઇન્દુલાલ યાજ્ઞિક✔️
ભાઈલાલ પટેલ
પ્રબોધ રાવળ
હિંમતલાલ શુક્લ
➖➖➖➖➖➖➖➖➖➖👍
https://t.me/ojasmarugujarats
ઓજસ મારુ ગુજરાત
🛡️Gujarat's Latest Materyals Channels 🚾
📙🇮🇳 *ભવ્ય ભારત ક્વિઝ મહાઅભિયાન*🇮🇳📙
*📲 22 જાન્યુઆરીથી 30 જાન્યુઆરી📱*
Edutor app પર સૌથી વધુ ક્વિઝ આપનારને *સુંદર ગિફ્ટથી* 🎁 સમ્માનિત કરવામાં આવશે.
👉⏰ *Quiz Finish કર્યા પછી Certificate બટન પર ટચ કરતાં જ આપનું નામવાળુ સુંદર પ્રમાણપત્ર મળી જશે.*📜🪄
*👇🏻નીચે આપેલ લિંક પર ક્લિક કરીને QUIZ આપો. 🏵️*
👇🏻
*https://edutorapp.com/content_id/t=MjExMzQ%3D%0A*
Quiz : ભવ્ય ભારત ક્વિઝ by Shahil Kothari
ગિજુભાઈ બધેકા "મુછાળી મા" જયંતિ નિમિત્તે રમો એક ખાસ ક્વિઝ
👉 15નવેમ્બર ના રોજ ગિજુભાઈ બધેકાની જન્મ જયંતી નિમિત્તે ખાસ ક્વિઝ તૈયાર કરવામાં આવેલ છે.
👉 દરેક વિદ્યાર્થી અને શિક્ષકો સુધી પહોંચાડવા નમ્ર વિનંતી છે
💥 30 નવેમ્બર સુધી સૌથી વધુ ક્વિઝ આપનાર 1000 વિદ્યાર્થીઓને મળશે આકર્ષક ગીફ્ટ
👉 ક્વિઝ રમવા માટે તમારે કોઈ જ આઈડી કે ઇમેલ ની જરૂર નથી.
👉 લિંક પર ટચ કરો અને આપેલા પ્રશ્નોના સાચા વિકલ્પો પસંદ કરી જવાબ આપો. Finish Quiz કર્યા પછી સર્ટિફિકેટ બટન પર ટચ કરતાં જ આપનું નામવાળુ સર્ટિફિકેટ મળી જશે..
ગિજુભાઈ બધેકા ક્વિઝ 2021
સૌપ્રથમ નીચે આપેલ લિંક પર ક્લિક કરી Edutor App ડાઉનલોડ કરો.
https://play.google.com/store/apps/details?id=com.nib.edutor&hl=en_IN&gl=US
ત્યારબાદ નીચે આપેલ લિંક પર ક્લિક કરીને QUIZ આપો.
👉🏻https://edutorapp.com/content_id/t=ODU3Mw%3D%3D%0A
તમામ શિક્ષકો તથા વિધાર્થીઓ ને મોકલવા વિનંતી. 🙏
BEST OF LUCK 👍
Edutor App - Open platform for Teaching & Learning – Apps on Google Play
An open platform that connects teachers and students of all Languages & Boards.
👍
👎
💬 1
THESE ARE THE MEANING OF THE FOLLOWING ABBREVIATIONS.
___________
1.) GOOGLE - Global Organization Of Oriented Group Language Of Earth.
2.) YAHOO - Yet Another Hierarchical Officious Oracle.
3.) WINDOW - Wide Interactive Network Development for Office work Solution.
4.) COMPUTER - Common Oriented Machine Particularly United and used under Technical and Educational Research.
5.) VIRUS - Vital Information Resources Under Siege.
6.) UMTS - Universal Mobile Telecommunicati ons System.
7.) AMOLED - Active-matrix organic light-emitting diode.
8.) OLED - Organic light-emitting diode.
9.) IMEI - International Mobile Equipment Identity.
10.) ESN - Electronic Serial Number.
11.) UPS - Uninterruptible power supply.
12. HDMI - High-Definition Multimedia Interface.
13.) VPN - Virtual private network.
14.) APN - Access Point Name.
15.) SIM - Subscriber Identity Module.
16.) LED - Light emitting diode.
17.) DLNA - Digital Living Network Alliance.
18.) RAM - Random access memory.
19.) ROM - Read only memory.
20.) VGA - Video Graphics Array.
21.) QVGA - Quarter Video Graphics Array.
22.) WVGA - Wide video graphics array.
23.) WXGA - Widescreen Extended Graphics Array.
24.) USB - Universal serial Bus.
25.) WLAN - Wireless Local Area Network.
26.) PPI - Pixels Per Inch.
27.) LCD - Liquid Crystal Display.
28.) HSDPA - High speed down-link packet access.
29.) HSUPA - High-Speed Uplink Packet Access.
30.) HSPA - High Speed Packet Access.
31.) GPRS - General Packet Radio Service.
32.) EDGE - Enhanced Data Rates for Globa Evolution.
33.) NFC - Near field communication.
34.) OTG - On-the-go.
35.) S-LCD - Super Liquid Crystal Display.
36.) O.S - Operating system.
37.) SNS - Social network service.
38.) H.S - HOTSPOT.
39.) P.O.I - Point of interest.
40.) GPS - Global Positioning System.
41.) DVD - Digital Video Disk.
42.) DTP - Desk top publishing.
43.) DNSE - Digital natural sound engine.
44.) OVI - Ohio Video Intranet.
45.) CDMA - Code Division Multiple Access.
46.) WCDMA - Wide-band Code Division Multiple Access.
47.) GSM - Global System for Mobile Communications.
48.) WI-FI - Wireless Fidelity.
49.) DIVX - Digital internet video access.
50.) APK - Authenticated public key.
51.) J2ME - Java 2 micro edition.
52.) SIS - Installation
53.) DELL - Digital electronic link library.
54.) ACER - Acquisition Collaboration Experimentation Reflection.
55.) RSS - Really simple syndication.
56.) TFT - Thin film
57.) AMR- Adaptive Multi-Rate.
58.) MPEG - moving pictures experts group.
59.) IVRS - Interactive Voice Response System.
60.) HP - Hewlett
Packard.
https://t.me/ojasmarugujarats
ઓજસ મારુ ગુજરાત
🛡️Gujarat's Latest Materyals Channels 🚾
💥 ગાંધીનગર
👉 ગ્રીન સિટી ઓફ ઇન્ડિયા
💥 જોધપુર
👉 બ્લૂ સિટી ઓફ ઇન્ડિયા
💥 જયપુર
👉 પિંક સિટી ઓફ ઇન્ડિયા
💥 ઉદયપુર
👉 વ્હાઇટ સિટી ઓફ ઇન્ડિયા
💥 રાજસ્થાનનું ગૌરવ
👉 ચિત્તોડગઢ
💥 ઈશ્વરનું નિવાસ સ્થાન
👉 પ્રયાગ
💥 પાંચ નદીઓની ભૂમિ
👉 પંજાબ
💥 સાત ટાપુઓનું નગર
👉 મુંબઈ
💥 બુનકરોનું શહેર
👉 પાનીપત
💥 અંતરીક્ષનું શહેર
👉 બેંગ્લોર
💥 ડાયમંડ હાર્બર
👉 કોલકત્તા
💥ઇલેક્ટ્રોનિક નગર
👉 બેગ્લોર
💥 ત્યોહારનું શહેર
👉 મદુરાઈ
💥 સુવર્ણ મંદિરોનું શહેર
👉 અમૃતસર
💥 મહેલોનું શહેર
👉 કોલકત્તા
💥 નવાબોનું શહેર
👉 લખનૌ
〰〰➖➖〰〰➖➖〰〰➖➖〰
Join:- @ojasmarugujarats