cookie

We use cookies to improve your browsing experience. By clicking «Accept all», you agree to the use of cookies.

avatar

Gujarat Forest

👀 ગુજરાત ફોરેસ્ટ પરીક્ષા માટે ઉપયોગી મટીરિયલ્સ આ ચેનલમાં મુકવામાં આવશે. 👀 〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️ 🔴JOIN ગુજરાત ફોરેસ્ટ Exam Preparation 👇👇 @mehul_pandya

Show more
Advertising posts
13 670
Subscribers
-1524 hours
-187 days
-18530 days
Posting time distributions

Data loading in progress...

Find out who reads your channel

This graph will show you who besides your subscribers reads your channel and learn about other sources of traffic.
Views Sources
Publication analysis
PostsViews
Shares
Views dynamics
01
🎞 L I V E ➡️ રિઝનિંગ 🎁 માત્ર તમારા માટે 🎁 💥 PSI ll કોન્સ્ટેબલ ll CCE Mains ll SSC MCQ 💥 ------------------------- 📹 Link 👇👇 ➡️ https://youtube.com/live/rYDV2xD8mtc
10Loading...
02
🔷 દિવસ મહિમા : છત્રપતિ સંભાજી રાજે 🔷 ———————— ❤️ JOIN ➡️ Telegram
10Loading...
03
✅ શોમ્પેન જનજાતિએ ચૂંટણીમાં પ્રથમ વખત મત આપ્યો 🔰 દરરોજ ફ્રી કરંટ અફેર્સ, ફ્રી વિડીયો લેક્ચર્સ, ફ્રી PDF તેમજ સરકારી ભરતીની તમામ પ્રકારની માહિતી ઝડપથી મેળવવા માટે અમારી સાથે જોડાઓ. ❤️ JOIN ➡️ Telegram
10Loading...
04
*📌 લાઈવ શરૂ થઈ ગયું છે મિત્રો....* https://youtube.com/live/qsxdwtWcBYM?feature=share 🤔 *શું ધોરણ 12 પછી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી શકાય ?* 🤔શું આપ મૂંઝવણમાં છો ? 💁🏻‍♂️ચાલો, જાણીએ યુવા ઉપનિષદ્ ફાઉન્ડેશનની You Tube ચેનલ પર લાઈવ... 📆 તારીખ: 14/05/2024 ⏰સમય : 11:00 AM 📹 વધુ માહિતી માટે અમારી YouTube ચેનલ સાથે જોડાયેલા રહો... https://youtube.com/@YUVAUPNISHADFOUNDATIONONLINE
180Loading...
05
📖યુવા ઉપનિષદ્ પબ્લિકેશન, સુરત દ્વારા પ્રકાશિત GCERT, NCERT અને અન્ય આધારભૂત ગ્રંથો આધારિત "ભારતની ભૂગોળ (વર્ગ-૩)" પુસ્તકની દ્વિતીય રંગીન આવૃત્તિ - 2024. ➡️પુસ્તકની ડેમો કોપી જોવા માટે અહી ક્લિક કરો 👇 https://t.me/YuvaUpnishadFoundation/113397 📹 પુસ્તક પરિચયનો વિડિયો જોવા અહીં ક્લિક કરો 👇 https://youtu.be/HKtH5mAind8 📹 વધુ માહિતી માટે અમારી યુટયુબ ચેનલ સાથે જોડાયેલા રહો https://youtube.com/@YUVAUPNISHADFOUNDATIONONLINE
260Loading...
06
📣📣📣📣📣📣📣📣📣 💥 2024/25માં આવનારી તમામ બેંક પરીક્ષાની તૈયારી માટે 17/5/2024થી નવા મટીરીયલ સાથેની ગુજરાતીમાં શરૂ થતી નવી લાઈવ બેચમાં એડમિશન ચાલુ થઈ ગયા છે..🏃‍♂ 17 અને 18 તારીખે સવારે 11.00 વાગે ફ્રી ડેમો લેક્ચર રહેશે.. ✨અત્યારે Advance Admission Offerમાં 50% ડિસ્કાઉન્ટ સાથે ફ્કત 7999/- માં ઓનલાઈન એડમિશન મળશે. કોર્ષ વેલીડીટી છેક 31/1/2025 સુધી રહેશે.🤩 સંપૂર્ણ વિડિયો કોર્ષ પહેલેથી જ એમાં મૂકી દીધેલ છે જે કોર્ષ ખરીદ્યા બાદ તરત જોવાનું ચાલુ કરી દો..🎥 https://play.google.com/store/apps/details?id=com.bhainskipathshala બેંક પરીક્ષાની તૈયારી માટે ગુજરાતનું વર્ષો જૂનું નામ એટલે બકુલ પટેલ, ભેંસ કી પાઠશાલા
260Loading...
07
🦋 અમૃતા ,અનિકેત અને ઉદયન એ કોણી અને કઇ કૃતિ ના પાત્રો છે.??🦋
2131Loading...
08
🚦💠 ગુજરાત ફોરેસ્ટ 💠🚦 🌳 વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે જાહેર થયેલ ભારતના અભ્યારણ્ય કે રાષ્ટ્રીય ઉદ્યાનો 🌴🦋🌴🐯🙊🦁🌳🌱 ✍આ સૂચિમાં કુલ સાત અભયારણ્ય કે રાષ્ટ્રીય ઉદ્યાન નો સમાવેશ થાય છે. 1) કાઝીરંગા નેશનલ પાર્ક ▶️આસામ ▶️1985 2)માનસ વન્યજીવ અભ્યારણ ▶️આસામ ▶️1985 3)કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન ▶️ રાજસ્થાન ▶️ 1985 4)સુંદરવન રાષ્ટ્રીય ઉદ્યાન ▶️બંગાળ ▶️1987 5)નંદાદેવી એન્ડ વેલી ઓફ ફ્લાવર્સ રાષ્ટ્રીય ઉદ્યાન ▶️ઉત્તરાખંડ ▶️1988 6)ગ્રેટ હિમાલયન રાષ્ટ્રીય ઉદ્યાન ▶️હિમાચલ પ્રદેશ ▶️2014 7)કંચનજંઘા રાષ્ટ્રીય ઉદ્યાન ▶️સિક્કિમ ▶️2016 🔴ફોરેસ્ટ ગાર્ડ Exam માટે ઉપયોગી મટીરીયલ્સ મેળવવા માટે જોડાવો 👇👇 Join : @gujarat_forestguard
2183Loading...
09
🎞 L I V E ➡️ 13 May 2024 Current Affairs In Gujarati 📡🎞 🔔 ICE Rajkot Daily Current Affairs - Harshit sir 🔔 👇 📡 👇 https://youtube.com/live/XphqvZ5qj4w
980Loading...
10
🦋 અમૃતા ,અનિકેત અને ઉદયન એ કોણી અને કઇ કૃતિ ના પાત્રો છે.??🦋
10Loading...
11
🦁🦁 ફોરેસ્ટ ગાર્ડ માટે ઉપયોગી 🦁🦁 🌳 ગુજરાતનું સૌપ્રથમ બાળ સંગ્રહાલય કયા જિલ્લામાં આવેલું છે ? ☑️ અમરેલી 🌳 નાગરોના કુળદેવ હાટકેશ્વર મહાદેવનું પ્રસિદ્ધ શિવાલય ક્યાં આવેલું છે ? ☑️ વડનગર (મહેસાણા જિલ્લો) 🌳 ધીર્ણોધર ડુંગર કયા જિલ્લામાં છે ? ☑️ કચ્છ 🌳 માધાવાવ ક્યાં આવેલી છે ? ☑️ વઢવાણ સિટી (સુરેન્દ્રનગર) 🌳 હઠીસિંહનું મંદિર કયા ધર્મનું છે ? ☑️ જૈનધર્મનું 🌳 ગુજરાતનો સૌથી મોટો પશુઓનો મેળો કયા ભરાય છે ? ☑️ વૌઠા 〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️ 🦁ફોરેસ્ટ ગાર્ડ Exam માટે ઉપયોગી મટીરીયલ્સ મેળવવા માટે જોડાવો 👇👇 Join : @gujarat_forestguard
1772Loading...
12
*●એન્જીનીયરીંગ ઉદ્યોગ●* ➖➖➖➖➖➖➖➖➖➖➖ *◆કાપડ ઉદ્યોગની મશીનરી :-* અમદાવાદ અને સુરેન્દ્રનગર *◆બોબીન ફેક્ટરી:-* અમદાવાદ, ભાવનગર અને બિલિમોરા *◆વોટરહીટર:-* સુરત *◆ઓટોમોબાઇલ પાર્ટ્સ:-* નડિયાદ *◆બ્રાસ પાર્ટ્સ:-* જામનગર *◆રેઝર, સાયકલ ડાયનેમો, બોલપેન, ઘડિયાળ કવર:-* રાજકોટ *◆ઇલેક્ટ્રોનિક્સ મોટર્સ અને યંત્રો:-* વડોદરા *◆રેડિયો, ટ્રાન્ઝિસ્ટર:-* કલોલ *◆ખેતીનાં યંત્રો:-* જૂનાગઢ *◆ડીઝલ એન્જીન:-* રાજકોટ *◆ઇલેક્ટ્રિક ઘડિયાળ:-* મોરબી *◆વિશિષ્ટ પ્રકારના લેથ:-* જામનગર *◆મશીન ટુલ્સ:-* ભાવનગર *◆સ્ટેઇનલેસ સ્ટીલ:-* કંડલા *◆સ્ટીલ ટ્યુબ:-* વટવા-ચાંદખેડા (અમદાવાદ) *◆મેટ્રો રેલવેના ડબ્બા:-* સાવલી (વડોદરા)- દિલ્હી મેટ્રો રેલના ડબ્બા અહીં બન્યા. *◆ફાઉન્ડ્રિ ઉદ્યોગ:-* અમદાવાદ, રાજકોટ *◆ટ્રાન્ઝિસ્ટર રેડિયો અને ઇલેક્ટ્રોનિક મશીનરી:-* વડોદરા ➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖ Join : @gujarat_forestguard♦️♦️♦️ ➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
1754Loading...
13
😇 વાવના 😲 પ્રકાર 😇 📌 ટ્રીક :– ન ભજવું 🔹ન – નંદા :- જે વાવને એક મુખ હોય તેને નંદા કહેવાય. 🔹ભ –ભદ્રા :- જે વાવને બે મુખ હોય તેને ભદ્રા કહેવાય. 🔹જ –જયા :- જે વાવને ત્રણ મુખ હોય તેને જયા કહેવાય. 🔹વું –વિજયા:- જે વાવને ચાર મુખ હોય તેને વિજયા કહેવાય. ▪️▪️➖➖➖▪️▪️▪️➖➖➖▪️▪️▪️ Join:- @gujarat_forestguard ▪️▪️➖➖➖▪️▪️▪️➖➖➖▪️▪️▪️
2274Loading...
14
🦁🦁 ફોરેસ્ટ ગાર્ડ માટે ઉપયોગી 🦁🦁 🔴 અતુલનું રંગ અને દવાનું કારખાનું કઈ નદીના કિનારે આવેલું છે ? ✅ પાર 🔴 ગુજરાતમાં સૌથી મોટી ઔદ્યોગિક વસાહત ક્યાં આવેલી છે ? ✅ અંકલેશ્વર ( ભરૂચ જિલ્લો) 🔴 ઉત્તમ સાગ કયા જિલ્લામાં મળે છે ? ✅ વલસાડ 🔴 ગુજરાતના કયા પ્રદેશને સૌથી વધુ બંદરો છે ? ✅ સૌરાષ્ટ્ર 🔴 વડતાલ કયા મંદિર માટે પ્રસિદ્ધ છે ? ✅ સ્વામીનારાયણ મંદિર 🔴 ઘડિયાળ ઉદ્યોગ માટે કયું શહેર જાણીતું છે ? ✅ મોરબી 🔴 ગુજરાતનો દરિયાકિનારો લગભગ કેટલા કિલોમીટર લંબાઈનો છે ? ✅ 1600 કિમી 〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️ 🦁ફોરેસ્ટ ગાર્ડ Exam માટે ઉપયોગી મટીરીયલ્સ મેળવવા માટે જોડાવો 👇👇 Join : @gujarat_forestguard
2372Loading...
15
❇️વ્યક્તિનું નામવિશેષ ઓળખ❇️ ➖ પૂર્ણિમા પકવાસા : ડાંગનીદીદી ➖ નરસિહ દિવેટિયા : જાગૃત ચોકીદાર ➖ જુગતરામ દવે : વેડછીનો વડલો ➖ ઠકકરબાપા : સેવાના સાગર ➖ મોહનલાલ પંડ્યા : ડુંગળી ચોર ➖ કાકાસાહેબ કાલેલકર : સવાઈ ગુજરાતી ➖ ઉમાશંકર જોશી : વિશ્વશાંતિના કવિ ➖ પ્રેમાનંદ : મહાકવિ ➖ હેમચંદ્રાચાર્ય : કલિકાલસર્વજ્ઞ ➖ નરસિહ મહેતા  : ગુજરાતી ભાષાના આદિકવિ ➖ મીરાં : જન્મજન્મની દાસી ➖ શામળ : પદ્યવાર્તાકાર ➖ દયારામ : ભક્તકવિ ➖ કવિનર્મદ : ગદ્યસાહિત્યના પિતા ➖ અખો : જ્ઞાની કવિ ➖ મણીલાલ દ્રિવેદી : બ્રહ્મનિષ્ઠ ➖ ગોવર્ધનરામ ત્રિપાઠી : પંડિતયુગના પુરોધા ➖ મણિશંકર ભટ્ટ : ઊર્મિ કવિ ➖ આનંદશંકર ધ્રુવ : પ્રબુદ્ધ જ્ઞાનમૂર્તિ ➖ નરસિહ દિવેટિયા : સાહિત્ય દિવાકર ➖ કલાપી : સુરતાની વાડીનો મીઠો મોરલો ➖ ન્હાનાલાલ :ગુજરાતી કવિવર ➖ સુખલાલજી: પ્રજ્ઞાચક્ષુ પ્રકાંડ પંડિત ➖ સ્વામી આનંદ : જ્ઞાની અને પ્રબુદ્ધ ➖➖➖➖➖➖➖➖➖➖➖➖ Join:- @gujarat_forestguard ➖➖➖➖➖➖➖➖➖➖➖➖
1784Loading...
16
➖➖🔷🔷➖➖🔷🔷➖➖🔷🔷➖ ♦️♦️ પાંડ્ય વંશ ♦️♦️ ➖➖🔷🔷➖➖🔷🔷➖➖🔷🔷➖➖ 🔥અતિ પ્રાચીન રાજ્ય ગણવામાં આવે છે. 🔥 સ્ત્રીઓ દ્વારા શાસન થતું હતું. 🔥મેગેસ્થનીસ તેના સમય મા પ્રવસે આવ્યો હતો. 🔥અશોક ના શિલાલેખ માં તેનો ઉલ્લેખ મળે છે. 🔥તમિલનાડુ ના મદુરા અને તિરુ વનનવેલી માં શાસન હતું. Join:- @gujarat_forestguard🌷🌷🌷
1791Loading...
17
https://youtube.com/live/e6JsR96LH3U?feature=share 💥 *PSI | CONSTABLE | CCE*💥 👉🏻PSI | CONSTABLE | CCE ની પરીક્ષા માટે ઉપયોગી એવા *ગણિત* વિષય નો અભ્યાસ *ઉમંગ સર* સાથે... 🤓ચાલો... જાણીએ સંપૂર્ણ માહિતી યુવા ઉપનિષદ્ ફાઉન્ડેશનની યુટ્યુબ ચેનલ પર લાઈવ... 📆તારીખ : 13/05/2024 (સોમવાર) 🕓સમય : 09:00 PM યુવા ઉપનિષદ પબ્લિકેશન ઈન્સ્ટાગ્રામ પેજ : https://www.instagram.com/yuvaupnishadpublication?igsh=MWlpcGpxMWI1ZjN4 📹 યુવા ઉપનિષદ્ ફાઉન્ડેશન ઓનલાઇન યુટ્યુબ ચેનલ : https://youtube.com/@YUVAUPNISHADFOUNDATIONONLINE
1350Loading...
18
👮‍♂️ પોલીસ ભરતીમાં હરહંમેશ સર્વશ્રેષ્ઠ પરિણામ આપતી સંસ્થા 👮‍♂️ 🚨 કોન્સ્ટેબલ સફલ Planner Course 🚨 📔 DAILY TARGET 📔 DAILY STUDY 📔 DAILY TEST 📃 Planning સાથે To The Point તૈયારી 📃 📅 140 DAYS MASTER PLAN 📅 —————————- ➡️ 14 થી વધુ Free E-Books ➡️ 4 Layer Test (Topic + Revision+ Subjective + Mock Test) ➡️ સ્પર્ધાત્મક પરીક્ષાના નિષ્ણાંત અને અનુભવી ફેકલ્ટીઝ દ્વારા અભ્યાસ ————————— 🎆 Recorded Batch 🎆 👉 2199/- (6 MONTH VALIDITY) 👉 2799/- (1 Year Validity) ⏰ આ ઓફર 19 મે, 2024 સુધી જ ⏰ ————————— 📲 કોન્સ્ટેબલ સફલ Planner Course Buy Link⬇️ ➡️ https://bit.ly/safal-constebal-recorded-batch 📱 અત્યારે જ iceonline App ડાઉનલોડ કરો 👉 https://bit.ly/iceonlineapp 📢 Application Helpline Number: ☎️ 93773-01110 (10 AM To 06 PM)
1260Loading...
19
💥 Yuva Upnishad Foundation Adajan - Surat💥 📌 *GPSC ના નવા વર્ગો શરૂ...* 📣  *FREE DEMO LECTURE* ➡️ વિષય :- ઇતિહાસ ➡️ તારીખ :- 14-05-2024 (મંગળવાર) ⏰ સમય :- 07:30 થી 9:30 (સવારે) ➡️ સ્થળ :- બીજો માળ ,અંકુર શોપિંગ સેન્ટર , ગુજરાત ગેસ સર્કલ પાસે,અડાજણ, સુરત.                                            ➡️ વધુ માહિતી માટે સંપર્ક કરો 📞 9909439795                          ✅વધુ માહિતી માટે અમારી ટેલીગ્રામ ચેનલ સાથે જોડાયેલા રહો :    https://t.me/YuvaUpnishadFoundation 📞 વધુ માહિતી માટે અમારી whatsapp ચેનલ સાથે જોડાયેલા રહો. 👇https://chat.whatsapp.com/HP7aOpFrQzCGaZsVXgtjVi
1350Loading...
20
Media files
2190Loading...
21
Media files
1680Loading...
22
Media files
1650Loading...
23
Media files
2040Loading...
24
Media files
1620Loading...
25
Media files
1830Loading...
26
Media files
2050Loading...
27
Media files
1960Loading...
28
Media files
2070Loading...
29
Media files
2120Loading...
30
https://youtube.com/live/qsxdwtWcBYM?feature=share 🤔 *શું ધોરણ 12 પછી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી શકાય ?* 🤔શું આપ મૂંઝવણમાં છો ? 💁🏻‍♂️ચાલો, જાણીએ યુવા ઉપનિષદ્ ફાઉન્ડેશનની You Tube ચેનલ પર લાઈવ... 📆 તારીખ: 14/05/2024 ⏰સમય : 11:00 AM 📹 વધુ માહિતી માટે અમારી YouTube ચેનલ સાથે જોડાયેલા રહો... https://youtube.com/@YUVAUPNISHADFOUNDATIONONLINE
1130Loading...
31
🔘 કાયદો 🔘 👁‍🗨 કલમ 186 ➡️ રાજ્યસેવક કાર્ય બજાજવા માટે રાજ્યસેવક ને અડચણ કરવી 👁‍🗨 કલમ 187 ➡️ રાજ્ય સેવક ને સહાય ન કરવા બાબત 👁‍🗨 કલમ 188 ➡️ રાજ્યસેવક ના હુકમ નું પાલન ન કરવા બાબત 👁‍🗨 કલમ 189 ➡️ રાજ્ય સેવક ને હાનિ કે ધમકી આપવા😯 👁‍🗨 કલમ 191 【પ્રકરણ 11👇🏽】 ➡️ ખોટો પુરાવો આપવા અંગે 👁‍🗨 કલમ 192 ➡️ ખોટો પુરાવો ઉભો કરવો 👁‍🗨 કલમ 193 ➡️ ખોટા પુરાવા માટે શિક્ષા Join:- @gujarat_forestguard♟♟♟
1383Loading...
32
@ શિખ ધર્મ વિશેષ :- """"""""""""""""""""""""" @gyaanganga ૧) ગુરૂ નાનક :- શિખ ધર્મ ના સંસ્થાપક ૨) ગુરૂ અંગદ :- ગુરૂમુખી લિપિના આવિષ્કારક ૩) ગુરૂ અમરદાસ :- લંગર પ્રથા સ્થાયી બનાવનાર ૪) ગુરૂ રામદાસ :- અકબર ના સમકાલીન, અમૃતસર શહેર વસાવ્યું ૫) ગુરૂ અર્જુન દેવ :- આદિગ્રંથ નું સંકલન કરનાર, જહાંગીર દ્રારા હત્યા ૬) ગુરૂ હરગોવિંદસિંહ :- અકાલ તખ્તની સ્થાપના,શિખો ને લડાકુ કોમમાં બદલનાર ૭) ગુરૂ હર રાય :- દારા શિકોહ સાથે સારા સંબંધો, શાંતિમય જીવન જીવનારા ૮) ગુરક હરકિશન :- શિતળા ના રોગથી મૃત્યુ ૯) ગુરૂ તેજ બહાદુર :- હિંદુ ધર્મના પ્રબળ સમર્થક, ઔરંગઝેબ દ્રારા હત્યા ૧૦) ગુરૂ ગોવિંદ સિંહ :- ખાલસા પંથની સ્થાપના કરી,શિખોમા પાહુલ પ્રથાની શરૂઆત,શિખોના અંતિમ ગુરૂ,જફરનામાની રચના @gujarat_forestguard
1634Loading...
33
🚆🚊🚆🚊🚆🚊🚆🚊🚆🚊🚆 કેટલીક મહત્વની ટ્રેનો 🚊🚆🚊🚆🚊🚆🚊🚆🚊🚆🚊 *🔘વિવેક એક્સપ્રેસ➖દિબરૂગઢ થી કન્યાકુમારી* *🔘કેરાલા એક્સપ્રેસ➖ દિલ્હી થી તિરુવનંતપુરમ* *🔘 કણાટર્ક એક્સપ્રેસ➖ દિલ્હી થી બેંગલોર* *🔘 હિમસાગર એકસપ્રેસ➖ કન્યાકુમારી થી જમ્મુ તાવી* *🔘ગીતાજલી એક્સપ્રેસ➖ મુંબઈ થી કોલકાતા* *🔘ચેતક એક્સપ્રેસ➖ દિલ્હી થી ઉદયપુર* *🔘હિમગિરિ એક્સપ્રેસ➖હાવરા થી જમ્મુ તાવી* *🔘કોરોમાડલ એક્સપ્રેસ➖ ચેન્નાઇ થી હાવરા* *🔘નવજીવન એક્સપ્રેસ➖ અમદાવાદ થી ચેન્નાઇ* *🔘રાજધાની એક્સપ્રેસ➖ દિલ્હી થી હાવરા* *🔘 સર્વોદય એક્સપ્રેસ➖ અમદાવાદ થી જમ્મુ તાવી* *🔘મગધ એક્સપ્રેસ➖ દિલ્હી થી પટના* *🔘માળવા એક્સપ્રેસ➖જમ્મુ તાવી થી ઈન્દોર* *🔘આશ્રમ એક્સપ્રેસ➖ દિલ્હી થી અમદાવાદ* *🔘મિનાર એક્સપ્રેસ➖ સિકંદરાબાદ થી મુંબઈ* *🔘કાચનજંઘા એક્સપ્રેસ➖હાવરા થી ગુવાહાટી* *🔘ગોમતી એક્સપ્રેસ➖ દિલ્હી થી લખનઉ* *🔘મારવાડ એક્સપ્રેસ➖અમદાવાદ થી જોધપુર* *🔘 પિંક સિટી એક્સપ્રેસ➖ દિલ્હી થી જયપુર* *🔘શતાબ્દિ એક્સપ્રેસ➖ દિલ્હી થી ભોપાલ* *🔘 સૌરાષ્ટ્ર મેલ➖ મુંબઈ થી ઓખા* *🔘 સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ➖ મુંબઈ થી જામનગર* *🔘 પારસનાથ એક્સપ્રેસ➖ અમદાવાદ થી ધનબાદ* *🔘 દ્વારિકા એક્સપ્રેસ➖ઓખા થી ગુવાહાટી* ✍✍ Mehul Pandya ✍✍ Join:- @gujarat_forestguard🍁🍁🍁
1541Loading...
34
◾️પુરસ્કાર અને ક્ષેત્ર 🔺તાનસેન સન્માનઃ સંગીત ક્ષેત્રે (મધ્ય પ્રદેશ સરકાર દ્વારા) 🔺અણુવ્રત પુરસ્કાર : ધર્મ, ચારિત્ર્ય, તત્વજ્ઞાન ક્ષેત્રે યોગદાન બદલ 🔺કાલિદાસ સન્માનઃ નાટ્ય ક્ષેત્રે (મધ્ય પ્રદેશ સરકાર દ્વારા) 🔺ગોવિંદ વલ્લભ પંત પુરસ્કાર : શ્રેષ્ઠ સંસદસભ્યને 🔺ગુજરમલ મોદી પુરસ્કાર : વિજ્ઞાન ક્ષેત્રે 🔺જુલિયટ કયુરી પુરસ્કાર : વિશ્વ શાંતિ 🔺રવીન્દ્ર પુરસ્કાર : સાહિત્ય (ત્રિપુરા સરકાર દ્વારા) 🔺 ગાલિબ એવોર્ડ : ઉર્દૂ ભાષામાં યોગદાન બદલ 🔺વિશ્વ ખાધ દિવસ પુરસ્કાર : ખોરાક અને કૃષિ ક્ષેત્રે 🔺ગિલ્બર્ટ પુરસ્કાર : અવકાશ ક્ષેત્રે 🔺બી.ડી. ગોએન્કા પુરસ્કાર : પત્રકારત્વ ક્ષેત્રે 🔺 કબીર સન્માનઃ સાહિત્ય ક્ષેત્રે (મધ્ય પ્રદેશ સરકાર દ્વારા) 🔺 વિક્રમ સારાભાઈ પુરસ્કાર : વિજ્ઞાન ક્ષેત્રે 🔺 ચમેલીદેવી પુરસ્કાર : પત્રકારત્વ ક્ષેત્રે 🔺નેહરુ સાક્ષરતા પુરસ્કાર : પ્રૌઢ શિક્ષણમાં યોગદાન બદલ 🔺ઉચ્છલ તાલુકો ગુજરાત રાજયનાં કયા જિલ્લામાં આવેલો છે ? - તાપી 🔺તાપી નદી કયા સ્થળે ગુજરાતમાં પ્રવેશે છે ? - હરણફાળ 🔺તાપી જિલ્લાનું મુખ્ય મથક કયું છે? - વ્યારા 🔺ઉકાઇ ડેમ કઈ નદી પર છે ? - તાપી 🔺ગુજરાતમાં કઇ જગ્યાએ જળવિધુત મથકની સાથે તાપ વિદ્યુતમથક પણ આવેલું છે ? - ઉકાઇ 🔺ગુજરાતમાં તાપી નદીનું પ્રવેશ સ્થાન જણાવો - હરણફાળ @gujarat_forestguard
1433Loading...
35
📖યુવા ઉપનિષદ્ પબ્લિકેશન સુરત દ્વારા પ્રકાશિત *PSI Paper- 2 ગુજરાતી-અંગ્રેજી વર્ણનાત્મક* પુસ્તક. 📚 વર્ણનાત્મક લેખન ની સચોટ સમજૂતી સહિત GPSC વર્ગ 1/2, Dy.So, STI, PI ની મુખ્ય પરીક્ષામાં પુછાયેલા મહત્વના વર્ણનાત્મક પ્રશ્નોના આદર્શ જવાબો સહિત ગુજરાતી અંગ્રેજી વર્ણનાત્મક પુસ્તક. 💥35% ડિસ્કાઉન્ટ ઓફર ફક્ત આજના દિવસ માટે 13 મે, 2024 *✔️ MRP:- ₹320-/* *✅Discounted price: ₹208/-* 💁🏻‍♂️Total Discount:-₹112/- (35% Discount) *✅AVAILABLE ON AMAZON 👇* https://www.amazon.in/dp/B0D3V54SYG?ref=myi_title_dp 🚛FREE SHIPPING ➡️ પુસ્તકની ડેમો કોપી જોવા માટે અહી ક્લિક કરો 👇 https://t.me/YuvaUpnishadFoundation/113307 📹 પુસ્તક પરિચયનો વિડિયો જોવા અહીં ક્લિક કરો 👇 https://youtu.be/L6HW0c65aEM ✅વધુ માહિતી માટે અમારી ટેલીગ્રામ ચેનલ સાથે જોડાયેલા રહો :    https://t.me/YuvaUpnishadFoundation
1500Loading...
36
✔️ છેલ્લી તક... જોજો હો...હવે ઍડમિશનમાં રહી ન જતા ! ✔️ 👮🏻‍♂️ PSI - કોન્સ્ટેબલની સર્વશ્રેષ્ઠ તૈયારી 🎯 🎆 ICE ની જવાબદારી 📝 ———————————— ⭐️⭐️ PSI - કોન્સ્ટેબલ બેચ - રાજકોટ👮🏻‍♂️ 🚨 ➡️ 7 દિવસ ફ્રી ટ્રાયલ લેક્ચર 👈 📅 16-5-24 ગુરુવારથી શરૂ ⏰ સવારે 8 થી 10 📅 21-5-24 મંગળવારથી શરૂ ⏰ સાંજે 6:30 થી 8:30 ———————————— 👨‍🏫 પોલીસ ભરતી બોર્ડની પરીક્ષાની Expert Team દ્વારા કોચિંગ 👨‍🏫 👉 NCERT અને GCERTનો સંપૂર્ણ અભ્યાસ 👉 વધુ સ્કોર મેળવવા માટે વ્યક્તિગત માર્ગદર્શન 👉 ગણિત, રિઝનિંગ અને બંધારણ પર વિશેષ ભાર 👉 Weekly, Monthly, Targetive Test 👉 નિશ્ચિત સફળતાની હાઈટેક વ્યૂહરચના ———————————— ✔️ ફ્રી ટ્રાયલ લેકચર દરમિયાન એડમિશન લેનાર ➡️ નવા વિદ્યાર્થીઓને 10% DISCOUNT ➡️ જૂના વિદ્યાર્થીઓને 30% DISCOUNT 🎁 🎁 ફ્રી... ફ્રી... ફ્રી... 🎁 🎁 🎁 ONLINE APPLICATION COURSE 🎁 પરીક્ષાલક્ષી સંપૂર્ણ મટીરીયલ્સ અને બૂક્સ ———————————— 🏃‍♂️ નેશનલ રનર કોચ દ્વારા ફિઝિકલ ટ્રેનિંગ ઉપલબ્ધ 🏃‍♂️ ———————————— 📲 ફ્રી રજીસ્ટ્રેશન માટે અત્યારે જ Call કરો 📲 93280 01110 📍 ICE, બીજો માળ, સદગુરુ કોમ્પલેક્ષ, સ્વામિનારાયણ મંદિર પાસે, કાલાવડ રોડ, રાજકોટ.
1710Loading...
37
🎞 L I V E ➡️ સાંસ્કૃતિક વારસો (NCERT MCQ) 🎁 માત્ર તમારા માટે 🎁 💥 PSI ll કોન્સ્ટેબલ ll CCE Mains 💥 ------------------------- 📹 Link 👇👇 ➡️ https://youtube.com/live/zSOhY_rYlHI
1431Loading...
38
ભારતનાં કેટલા જિલ્લાઓ છે ?
4290Loading...
39
Media files
3680Loading...
40
Media files
4190Loading...
🎞 L I V E ➡️ રિઝનિંગ 🎁 માત્ર તમારા માટે 🎁 💥 PSI ll કોન્સ્ટેબલ ll CCE Mains ll SSC MCQ 💥 ------------------------- 📹 Link 👇👇 ➡️ https://youtube.com/live/rYDV2xD8mtc
Show all...
રિઝનિંગ ll માત્ર તમારા માટે ll PSI કોન્સ્ટેબલ CCE Mains SSC MCQ ll Gaurav Sir - ICE RAJKOT

રિઝનિંગ ll માત્ર તમારા માટે ll PSI કોન્સ્ટેબલ CCE Mains SSC MCQ ll Gaurav Sir - ICE RAJKOT👮‍♂️ PSI સફલ Planner Course Link👉

https://bit.ly/safal-psi-recorde...

Photo unavailableShow in Telegram
🔷 દિવસ મહિમા : છત્રપતિ સંભાજી રાજે 🔷 ———————— ❤️ JOIN ➡️ Telegram
Show all...
Photo unavailableShow in Telegram
શોમ્પેન જનજાતિએ ચૂંટણીમાં પ્રથમ વખત મત આપ્યો 🔰 દરરોજ ફ્રી કરંટ અફેર્સ, ફ્રી વિડીયો લેક્ચર્સ, ફ્રી PDF તેમજ સરકારી ભરતીની તમામ પ્રકારની માહિતી ઝડપથી મેળવવા માટે અમારી સાથે જોડાઓ. ❤️ JOIN ➡️ Telegram
Show all...
*📌 લાઈવ શરૂ થઈ ગયું છે મિત્રો....* https://youtube.com/live/qsxdwtWcBYM?feature=share 🤔 *શું ધોરણ 12 પછી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી શકાય ?* 🤔શું આપ મૂંઝવણમાં છો ? 💁🏻‍♂️ચાલો, જાણીએ યુવા ઉપનિષદ્ ફાઉન્ડેશનની You Tube ચેનલ પર લાઈવ... 📆 તારીખ: 14/05/2024 ⏰સમય : 11:00 AM 📹 વધુ માહિતી માટે અમારી YouTube ચેનલ સાથે જોડાયેલા રહો... https://youtube.com/@YUVAUPNISHADFOUNDATIONONLINE
Show all...
શું ધોરણ 12 પછી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી શકાય ? આવો જાણીએ. #yuvaupnishad #yuva

🔸 YUVA UPNISHAD FOUNDATION ONLINECheck out our official channel here:We're here with helpful materials for various kinds of government exams, with a focus o...

Photo unavailableShow in Telegram
📖યુવા ઉપનિષદ્ પબ્લિકેશન, સુરત દ્વારા પ્રકાશિત GCERT, NCERT અને અન્ય આધારભૂત ગ્રંથો આધારિત "ભારતની ભૂગોળ (વર્ગ-૩)" પુસ્તકની દ્વિતીય રંગીન આવૃત્તિ - 2024. ➡️પુસ્તકની ડેમો કોપી જોવા માટે અહી ક્લિક કરો 👇 https://t.me/YuvaUpnishadFoundation/113397 📹 પુસ્તક પરિચયનો વિડિયો જોવા અહીં ક્લિક કરો 👇 https://youtu.be/HKtH5mAind8 📹 વધુ માહિતી માટે અમારી યુટયુબ ચેનલ સાથે જોડાયેલા રહો https://youtube.com/@YUVAUPNISHADFOUNDATIONONLINE
Show all...
Repost from Bhains ki Pathshala
Photo unavailableShow in Telegram
📣📣📣📣📣📣📣📣📣 💥 2024/25માં આવનારી તમામ બેંક પરીક્ષાની તૈયારી માટે 17/5/2024થી નવા મટીરીયલ સાથેની ગુજરાતીમાં શરૂ થતી નવી લાઈવ બેચમાં એડમિશન ચાલુ થઈ ગયા છે..🏃‍♂ 17 અને 18 તારીખે સવારે 11.00 વાગે ફ્રી ડેમો લેક્ચર રહેશે.. ✨અત્યારે Advance Admission Offerમાં 50% ડિસ્કાઉન્ટ સાથે ફ્કત 7999/- માં ઓનલાઈન એડમિશન મળશે. કોર્ષ વેલીડીટી છેક 31/1/2025 સુધી રહેશે.🤩 સંપૂર્ણ વિડિયો કોર્ષ પહેલેથી જ એમાં મૂકી દીધેલ છે જે કોર્ષ ખરીદ્યા બાદ તરત જોવાનું ચાલુ કરી દો..🎥 https://play.google.com/store/apps/details?id=com.bhainskipathshala બેંક પરીક્ષાની તૈયારી માટે ગુજરાતનું વર્ષો જૂનું નામ એટલે બકુલ પટેલ, ભેંસ કી પાઠશાલા
Show all...
🦋 અમૃતા ,અનિકેત અને ઉદયન એ કોણી અને કઇ કૃતિ ના પાત્રો છે.??🦋
Show all...
  💫💫આકાર હરિન્દ્ર દવે💫💫
💫💫  ચૌલા દેવી ધૂમકેતુ💫💫
 💫💫 અમૃતા રઘુવીર ચૌધરી💫💫
લોહીની સગાઇ ઇશ્વર પેટલીકર
જવાબ જાણવા માટે અહી ક્લિક કરો
🚦💠 ગુજરાત ફોરેસ્ટ 💠🚦 🌳 વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે જાહેર થયેલ ભારતના અભ્યારણ્ય કે રાષ્ટ્રીય ઉદ્યાનો 🌴🦋🌴🐯🙊🦁🌳🌱 ✍આ સૂચિમાં કુલ સાત અભયારણ્ય કે રાષ્ટ્રીય ઉદ્યાન નો સમાવેશ થાય છે. 1) કાઝીરંગા નેશનલ પાર્ક ▶️આસામ ▶️1985 2)માનસ વન્યજીવ અભ્યારણ ▶️આસામ ▶️1985 3)કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન ▶️ રાજસ્થાન ▶️ 1985 4)સુંદરવન રાષ્ટ્રીય ઉદ્યાન ▶️બંગાળ ▶️1987 5)નંદાદેવી એન્ડ વેલી ઓફ ફ્લાવર્સ રાષ્ટ્રીય ઉદ્યાન ▶️ઉત્તરાખંડ ▶️1988 6)ગ્રેટ હિમાલયન રાષ્ટ્રીય ઉદ્યાન ▶️હિમાચલ પ્રદેશ ▶️2014 7)કંચનજંઘા રાષ્ટ્રીય ઉદ્યાન ▶️સિક્કિમ ▶️2016 🔴ફોરેસ્ટ ગાર્ડ Exam માટે ઉપયોગી મટીરીયલ્સ મેળવવા માટે જોડાવો 👇👇 Join : @gujarat_forestguard
Show all...
👍 1
🎞 L I V E ➡️ 13 May 2024 Current Affairs In Gujarati 📡🎞 🔔 ICE Rajkot Daily Current Affairs - Harshit sir 🔔 👇 📡 👇 https://youtube.com/live/XphqvZ5qj4w
Show all...
13 May 2024 Current Affairs in Gujarati l Daily Current Affairs Gujarati ICE Rajkot - Harshit sir

13 May 2024 Current Affairs in Gujarati l Daily Current Affairs Gujarati ICE Rajkot - Harshit sir👮‍♂️ PSI-2 STAR - Live Batch (Without Material)👉

https://...

🦋 અમૃતા ,અનિકેત અને ઉદયન એ કોણી અને કઇ કૃતિ ના પાત્રો છે.??🦋
Show all...
  💫💫આકાર હરિન્દ્ર દવે💫💫
💫💫  ચૌલા દેવી ધૂમકેતુ💫💫
 💫💫 અમૃતા રઘુવીર ચૌધરી💫💫
લોહીની સગાઇ ઇશ્વર પેટલીકર
જવાબ જાણવા માટે અહી ક્લિક કરો