cookie

We use cookies to improve your browsing experience. By clicking «Accept all», you agree to the use of cookies.

avatar

English MCQs

This channel is meant for Competitive Exam English MCQs Test Link: t.me/EnglishMCQs Join for English Learning Material in Gujarati: @Angel_English_Academy admin: @AngelEnglishAcademy

Show more
The country is not specifiedThe language is not specifiedThe category is not specified
Advertising posts
1 036
Subscribers
No data24 hours
No data7 days
No data30 days

Data loading in progress...

Subscriber growth rate

Data loading in progress...

1 to 6 માંથી કોઈએ એક વીડીઓમાં 'મોહર્રમ' ના Speliling ને યાદ રાખવાની અદ્ભુત ટેકનીક છે.Anonymous voting
  • Mohharrum
  • Moharrum
  • Moharram
  • Muharram
0 votes
પેલી અક્ષયકુમારની જાહેરાત તો યાદ જ હશે, સિગારેટ ફૂંકતો માણસ. એ સિગારેટનો સ્પેલ્લીંગ શું થશે ભાઈ?Anonymous voting
  • sigaret
  • sigarete
  • cigarrete
  • cigarete
  • cigarette
0 votes
અને આ સ્પેલ્લીંગ સાચો પડે તો પણ વિડીઓ જોઈ લેજો, ખરેખર મજા જ આવશે, સાવ અલગ થી જ આ સ્પેલ્લીંગ યાદ રાખવાની ટેકનીક છેAnonymous voting
  • cesettee
  • cassettee
  • casete
  • kessette
  • cassette
  • casette
0 votes
અલગ, છુટું કે છુટું પાડવું, અલગ કરવું, જુદું કરવું માટેનો સાચો સ્પેલ્લીંગ???Anonymous voting
  • separate
  • seperete
  • separete
  • seprate
  • seperate
0 votes
શરમજનક, ક્ષોભ માટે વપરાતો સાચો ઈંગ્લીશ સ્પેલ્લીંગ? જો Confusion હોય તો Lamp-દીવડામાં લીંક આપેલ જ છે, એક જ વખત વિડીઓ જોવો પડશે.Anonymous voting
  • embarassing
  • imbarrassing
  • embarrasing
  • embarrassing
  • embarressing
0 votes
છત માટે સીલીંગ?Anonymous voting
  • ciling
  • siling
  • seiling
  • ceiling
  • cealing
  • sealing
  • ceilling
0 votes
અને હા, પેલા એન્ટીકપીસ શબ્દનો આપણે ઉપયોગ તો કરીએ છીએ, પરંતુ એન્ટીકનો સ્પેલ્લીંગ?Anonymous voting
  • entic
  • antic
  • antique
  • entique
  • antick
0 votes
બેંકમાં પૈસાની લેતીદેતી માટે વપરાતા ચેક માટે સાચો સ્પેલ્લીંગ? ભૂલ પડે તો ચિંતા નહી કરતા, વિડીઓમાં ટેકનીક આપેલ છે.Anonymous voting
  • check
  • cheq
  • chequeue
  • cheque
  • cheqe
0 votes
ટેકનીકAnonymous voting
  • technic
  • technique
  • tecnic
  • technick
  • techniq
0 votes
મિત્રો, સાચા Spellings આવડવા બહુ જ જરૂરી છે, અનિવાર્ય છે. આ આવડે છે? જો ભૂલ પડે તો વિડીઓ જોઇ જ નાખજો...Anonymous voting
  • endeaviour
  • indeavour
  • endiavour
  • endeviur
  • endeavour
0 votes