en
Feedback

Don't get caught by a cheater! Telemetrio finds and tags such channels 👉 If you want to see the tag, subscribe

Maths Buddies By Janisir

Maths Buddies By Janisir

Open in Telegram

આ ગ્રુપ માં ગણિત અને રિઝનિંગ ના ડેઇલી પ્રશ્નો મૂકવામાં આવશે જે ખાસ કરી ને વર્તમાન સમય ની ગુજરાત સરકાર ની પરીક્ષા પેટર્ન ને અનુસરે છે અને આવનાર CCE/ PSI /CONSTABLE/MPHW,FHW..તેમજ વિવિધ વર્ગ 3 ની પરીક્ષા માં ખૂબ જ ઉપયોગી થશે.

Show more
1 637
Subscribers
-124 hours
-17 days
+6130 days
Posts Archive
લિંક થોડી વારમાં તમને મળી જશે બધા વિધાર્થીઓ આજે ઉપર આપેલા ટોપિક સાથે ગણીશું લાઈવમાં એટલે 8ના ટકોરે આવી જજો

Hello મિત્રો આજે જાની સર લાઇવ આવવાના છે ચેપ્ટર........... 1) અંકસૂઝ 2) નિશાની શ્રેણી 3) સમસબંધ...... જે પોલીસ, MPHW, FHW અને મુખ્ય સેવિકા બધા માટે ઉપયોગી ટોપિક most imp topic che પેન અને બુક લઈ ને બરોબર 08 કલાકે આવી જજો લાઈવ....

🇮🇳 ૧૫મી ઑગસ્ટ – સ્વતંત્રતા દિવસ સ્પેશિયલ ઑફર! 🇮🇳 ✅ GPSSB (MPHW | FHW | મુખ્ય સેવિકા) ની તૈયારી કરતા ઉમેદવારો માટે Focus Z
🇮🇳 ૧૫મી ઑગસ્ટ – સ્વતંત્રતા દિવસ સ્પેશિયલ ઑફર! 🇮🇳 ✅ GPSSB (MPHW | FHW | મુખ્ય સેવિકા) ની તૈયારી કરતા ઉમેદવારો માટે Focus Zone App લાવ્યું છે શાનદાર ઑફર! ❇️ નવા સિલેબસ મુજબનું પરિણામલક્ષી સ્ટડી મટીરીયલ હવે મેળવો સાવ નજીવા દરે. 💰 કિંમત: ₹૯૯૯/- ❌ માત્ર ₹૨૯૯/- ✅ ⏳ વેલિડિટી: ૬ મહિના ✨ મુખ્ય વિશેષતાઓ: તમામ જરૂરી મુદ્દાઓ આવરી લેતું સંપૂર્ણ મટીરીયલ. 📲 આજે જ ડાઉનલોડ કરો: Google Play Store - Focus Zone App👇👇 https://play.google.com/store/apps/details?id=com.soosdy.wczwop 📞 સંપર્ક: 8140902161

આપડા ગ્રુપ માં જે પણ વિધાર્થીઓ જોડાયેલા છે એમને આપડા ૮૦ માં સ્વાતંત્રતા દિવસની પૂર્વ સંધ્યા એ જય હિન્દ જય ભારત 🔔એક અગત્ય ની અને મહત્વની સૂચના અથવા તો સલાહ 🔔 આજે બપોરે જે પોલીસ કોન્સ્ટેબલ નું DV લિસ્ટ જાહેર થયું છે એમાં જેના નામ આવ્યા એ સૌ ને શુભકામનાઓ સાથે એક હળવી ટકોર છે કે કુલ જગ્યા ૧૨૫૦૦ આસપાસ છે અને dv માં ૧૮૫૦૦ જેટલા ને જ બોલાવ્યા છે એટલે ૬૦૦૦ જેટલા નોકરી માં નથી લાગવાના પછી opt out અને એ પછી ની વાત છે પણ અહીં એક અગત્ય ની સલાહ છે કે મેરિટ કેટલે અટકશે ક્યાં રહેશે મારો વારો આવશે કે કેમ એમાં પડવા કરતા આપ આગળ ની તૈયારી માં ધ્યાન આપજો કારણ કે આવનારા ૧ થી 2 મહિના ઓ માં અગત્યની પરીક્ષાઓ લેવાનાર છે. અને મેરિટ કોઈ પણ વ્યક્તિ સાચું નઈ કહી શકે એના માટે ભરતી બોર્ડ છે જ એટલે આગળ તૈયારી શરૂ રાખવી એ વધુ હિતાવહ છે આપડા ગ્રુપ માં થી જે dv માં આવ્યા એ બધાં લાગી જાય એવી શુભેચ્છાઓ પણ સાથે આ એક ટકોર ધ્યાન માં રાખજો આગળ વધતા રેજો 👍👍 મેરિટ મેરિટ રમવાથી સમય જ બગડશે અને જો તમે લાગી જશો તો પણ ટ્રેનિંગ માં સમય નઈ મળે એટલે જે સમય. છે એ તૈયારી માં ધ્યાન રાખો 🧌અનુભવ ના ઓરડે થી 🧌

DV cut off of police 🚨🚨🚨🚨🚨

photo content

Police constable cut off list

Website_Details_for_LRD_2026_DV_List_Dt_14082026 (1).pdf

Divya Bhaskar_ભાવનગર_20260813.pdf

🕉️🔱 શ્રાવણ માસની હાર્દિક શુભકામનાઓ 🔱🕉️ 🌿 ૐ નમઃ શિવાય 🌿 પવિત્ર શ્રાવણ માસના આ શુભ અવસરે ભગવાન મહાદેવની કૃપા આપ સૌ પર સદાય બની રહે. 🙏 🔱 મહાદેવ તમારા જીવનમાંથી દરેક દુઃખ દૂર કરે, 🌸 સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપે, 💫 દરેક મનોકામના પૂર્ણ કરે, 📚 તમારા દરેક પ્રયત્નોમાં સફળતા આપે અને 👨‍👩‍👧‍👦 તમારા પરિવારને હંમેશા સુખી અને સ્વસ્થ રાખે. 🙏 હર હર મહાદેવ 🙏 🕉️ ૐ નમઃ શિવાય 🕉️ ━━━━━━━━━━━━━━━━━━ 🌺 પવિત્ર શ્રાવણ માસની આપ સૌને હાર્દિક શુભકામનાઓ 🌺 ━━━━━━━━━━━━━━━━━━

ViewFile-177.pdf

sanitary inspector 22 vacancy
sanitary inspector 22 vacancy

3,7,15 નુ ચોથું પ્રમાણપદ મેળવો.
Anonymous voting

એક વસ્તુ 500મા ખરીદી ને 625મા વેચતા કેટલા ટકા નફો થાય?
Anonymous voting

5,10,20,7,11,14અને21નો મધ્યસ્થ મેળવો
Anonymous voting

નિચેના માથી કઇ સંખ્યા 2અને3 વડે વિભાજય છે?
Anonymous voting

9,15,26,40,59,81,(?)
Anonymous voting

52,53,55,59,67,(?)
Anonymous voting

69,81,100,126,159,(?)
Anonymous voting

81,81,82,86,95,(?)
Anonymous voting