en
Feedback

Don't get caught by a cheater! Telemetrio finds and tags such channels 👉 If you want to see the tag, subscribe

Maths Buddies By Janisir

Maths Buddies By Janisir

Open in Telegram

આ ગ્રુપ માં ગણિત અને રિઝનિંગ ના ડેઇલી પ્રશ્નો મૂકવામાં આવશે જે ખાસ કરી ને વર્તમાન સમય ની ગુજરાત સરકાર ની પરીક્ષા પેટર્ન ને અનુસરે છે અને આવનાર CCE/ PSI /CONSTABLE/MPHW,FHW..તેમજ વિવિધ વર્ગ 3 ની પરીક્ષા માં ખૂબ જ ઉપયોગી થશે.

Show more
1 637
Subscribers
No data24 hours
+27 days
+6430 days
Posts Archive
6) 50 અને 60 વચ્ચેની સૌથી મોટી અને સૌથી નાની અવિભાજ્ય સંખ્યાનો સરવાળો કેટલો થાય ?
Anonymous voting

5) 8 આંકડાની સંખ્યા 252A9583 ને 3 વડે વિભાજીત કરવા માટે A નું નૂન્યતમ કેટલું મૂલ્ય આપવું જોઈએ
Anonymous voting

પ્યોર મિત્ર CBRT ના પ્રશ્નો છે

4) 7 આંકડાની સંખ્યા 23A84Bને 3 વડે ભાગી શકાય છે તો (A+B) નું મૂલ્ય લઘુત્તમ મૂલ્ય કેટલું છે ?
Anonymous voting

3) નીચેનામાંથી કઈ સંખ્યા 11 વડે વિભાજ્ય છે ?
Anonymous voting

2) નીચેનામાંથી કઈ સંખ્યા 11 વડે વિભાજ્ય છે ?
Anonymous voting

1) પ્રથમ 5 અવિભાજ્ય સંખ્યા નો સરવાળો કેટલો થાય ?
Anonymous voting

આજનું ચેપ્ટર એટલે ગણિતનું સંખ્યા પદ્ધતિ(number system)....

હાલો બુક પેન લઈને થઈ જાવ તૈયાર મેરે લાડલે ........🤣🤣🤣

તમામ મિત્રોના અભિપ્રાય ધ્યાને લઈને આજે ગણીતના પોલ મૂકવામાં આવશે તો તમામ મિત્રોએ ગણિતનું પ્રથમ ચેપ્ટર એટલે સંખ્યાપધ્ધિતિનું સરસ મજાનું રીવીઝન કરો ......... ........એટલે સાંજે પોલ સોલ કરશુ ....🤣🤣🤣🤣🤣👍

એલા હા આજે સરખામણી નું સોલ્યુશન રાતે PDF FORMAT માં મૂકી દશ તમામે જોય લેવું ........

આજે મિત્રો ગણિત કે રીઝનીંગ બેમાંથી કયા વિષયના પોલ મુકું?????? ગણિત (❤️) રીઝનીંગ (🌞) ઈમોજી માં જવાબ આપજો તમામ મિત્રો ..........🤣🤣🤣

5) D, H, R, S અને T ની ઊંચાઈ અલગ અલગ છે H એ R કરતાં ઊંચો છે પણ S કરતાં નીચો છે. R એ D કરતા ઊંચો છે T એ D કરતા ઊંચો છે બે થી વધુ લોકો T કરતા ઊંચા છે. તો D કરતા કેટલા લોકો ઊંચા છે ?
Anonymous voting

4) A, B, C, D અને E ની ઊંચાઈ અલગ- અલગ છે. A એ બે લોકો કરતાં ઊંચો છે. C એ E કરતાં નીચો છે પણ B કરતાં ઊંચો છે. E સૌથી ઊંચો નથી. તો સૌથી ઊંચો કોણ છે ?
Anonymous voting

3) પાંચ વિદ્યાર્થીઓ N, O, R, S અને T ની ઊંચાઈ અલગ અલગ છે T એ N કરતા ઊંચો છે. માત્ર ત્રણ લોકોની ઊંચાઈ T અને N ની વચ્ચે છે S એ R કરતા ઊંચો છે પણ O કરતા નીચો છે તો કેટલા લોકો S કરતા નીચા છે ?
Anonymous voting

2) A, B, C, D અને E દરેકે અલગ અલગ ગુણ મેળવ્યા, ફક્ત બે લોકોએ A કરતા વધુ ગુણ મેળવ્યા. D બીજા ક્રમે સૌથી ઓછો ગુણ મેળવનાર હતો. B એ C કરતાં ઓછા પણ A કરતાં વધુ ગુણ મેળવ્યા, કેટલા લોકોએ E કરતાં વધુ ગુણ મેળવ્યા ?
Anonymous voting

1) A, B, C, D અને E દરેક અલગ અલગ ગુણ મેળવ્યા. ફક્ત ચાર લોકોએ D કરતાં વધુ ગુણ મેળવ્યા. ફક્ત ત્રણ લોકોએ E કરતા ઓછા ગુણ મેળવ્યા છે A એ B કરતા વધુ ગુણ મેળવ્યા પણ તે કરતા ઓછા ગુણ મેળવ્યા ન હતા. તો કેટલા લોકોએ C કરતા ઓછા ગુણ મેળવ્યા ?
Anonymous voting

હાલો તમામ મિત્રો આજે રીઝનીંગનો સરસ મજાનો ટોપિક એટલે કે સરખામણીના પ્રશ્નો ધીમે ધીમે તમારી સમક્ષ આવશે તો તમામ મિત્રો બુક પેન લઈને ગણતરી કરીને જવાબ આપવા વિનંતી.....

PYQ SERIES CCE ( પ્રિલિમ ) ના સિલેબસ મુજબ બધા ટોપિક લાઈન માં આપ્યા છે. જે ટોપિક ના પૂછાયેલા સવાલો તમારે વાંચવા હોય તેના ઉપર ક્લિક કરશો એટલે તે ટોપિક ના તમામ પૂછાયેલા સવાલો ની PDF તમને મળી રહેશે. Join WhatsApp group :- https://chat.whatsapp.com/CLCHPzZdSmiEArd77sKNf9?mlu=3&s=cl&p=a 🟢 ગુજરાતી 🔸 રૂઢિપ્રયોગો. 🔸 કહેવતો. 🔸 સમાસ. 🔸 છંદ. 🔸 અલંકાર. 🔸 શબ્દ સમૂહ માટે એક શબ્દ 🔸 જોડણી શુદ્ધિ 🔸 લેખન શુધ્ધિ / ભાષા શુધ્ધિ 🔸 સંધિ જોડો કે છોડો. 🔸 સમાનાર્થી શબ્દો 🔸 વિરુદ્ધાર્થી શબ્દો. 🔸 વિભક્તિ. 🔸 ધ્વનિ. 🔸 શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો 🔸 વાક્ય પરિવર્તન 🔸 ગુજરાતી અંગ્રેજી ભાષાંતર 🟡 English 🔷 Tense 🔷 Voice ( Active & Passive voice ) 🔹 Direct indirect speech 🔹 Article 🔹 Use of Adjectives, Prepositions and Conjunctions. 🔹 Use of verbs and adverbs 🔹 Noun and pronoun 🔹 Jumbled words and sentences 🔹 Synonyms 🔹 Antonyms 🔹 Words that cause confusion like Homonyms/Homophones. 🔹 Transformation of Sentence. 🔹 Use of idiomatic experience 🟤 ગણિત 🔸 સંખ્યાજ્ઞાન 🔸 BODMAS 🔸 અપૂર્ણાંક 🔸 વર્ગ-વર્ગમૂળ/ઘન-ધનમૂળ 🔸 ઘાત અને ઘાતાંક 🔸 મધ્યક, મધ્યસ્થ અને બહુલક 🔸 લ.સા.અ અને ગુ.સા.અ 🔸 ટકાવારી 🔸 નફો ખોટ 🔸 ભાગીદારી + ગુણોત્તર અને પ્રમાણ + મિશ્રણ 🔸 સાદુ વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ 🔸 સમાંતરશ્રેણી અને સમગુણોત્તર શ્રેણી 🔸 સાંકળ નો નિયમ તથા કામ અને મહેનતાણું 🔸 સંભાવના 🔸 સમય,અંતર અને ઝડપ 🔸 ટ્રેન, હોડી અને પ્રવાહો 🔸 ક્ષેત્રફળ અને ઘનફળ 🔸 માહિતીની પર્યાપ્તતા 🔸 ભૂમિતિ 🔴 રિઝનિંગ 🔸સંખ્યશ્રેણી અને મૂળાક્ષરશ્રેણી 🔸 કોડિંગ ડીકોડિંગ 🔸 ક્રમ કસોટી 🔸 દિશા અને અંતર 🔸 ઘડિયાળ 🔸 કેલેન્ડર 🔸 રોમન અંક+ વર્ગીકરણ+શબ્દ નિર્માણ+ શબ્દોનો તાર્કિક ક્રમ+ ખૂટતો અંક 🔸 સમ સંબંધ અને ક્રમચય સંચય 🔸 લોહીના સંબંધ 🔸 ઉંમર આધારિત પ્રશ્નો 🔸 તાર્કિક કોયડાઓ+ તુલના આધારિત કોયડાઓ+ સંખ્યા આધારિત કોયડાઓ 🔴 કરંટ અફેર્ચ ✴️ નોંધ :- દરરોજ નવા ટોપિક ઉમેરવામાં આવે છે....પરીક્ષા પહેલા બધા ટોપિક પૂરા થઈ જશે એવી અમારી ટીમ દ્વારા પ્રયત્નો કરવામાં આવશે.....અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો.

આજે આપણે રિજનિંગનું એક ચેપ્ટર એટલે સરખામણી(comprison) ના પ્રશ્નોનો મૂકવા આવશે તો દરેક મિત્રો રિવિઝન કરી લો...........🙏🙏🙏