ch
Feedback

不要被骗子欺骗!Telemetrio 会找到并标记这些频道 👉 如果想查看标记,请订阅

MPHW FHW SI ANM MUKHYA SEVIKA - સ્ટાફ નર્સ GUJARAT 📕

MPHW FHW SI ANM MUKHYA SEVIKA - સ્ટાફ નર્સ GUJARAT 📕

前往频道在 Telegram

📚 GNM | ANM | Staff Nurse | MPHW 📝 Daily Hard Level MCQ 🎯 Exam-Oriented Content 🔔 Join for Free PDF & Practice Sets @digsolanki smc Admin 1@Yuvrajsinhjadeja smc **ચેનલ પર આવતી કોઈપણ લોભામણી જાહેરાત પર ક્લિક કરવું નહીં.** https://t.me/mphwstudy

显示更多
1 877
订阅者
+424 小时
+77 天
+2830 天
帖子存档
📃આવેદન અપાયું તે અંગે જે જે News Paper📰🗞 માં આવ્યું છે એ @Yuvirajsinh મોકલાવી શકો.. એક સાથે અહીં મુકીશું..🙏

👉આજનું હેશટેગ બરાબર 10 વાગે આપવામાં આવશે. તે હેશટેગ ઉપયોગ કરીને પૂરી તાકાત થી ટ્વીટ ચાલુ કરી દેવાનાં છે. આજે ખાસ તો CMO gujarat અને C.R.Patil આ બંનેને ફરજિયાત ટેગ કરવાના છે. ઉપરાંત તમારે જેને ટેગ કરવા હોય તેને કરી શકો છો. આવતીકાલે પેપર છે મિત્રો. તો આજનો દિવસ આપણા માટે સૌથી અગત્યનો છે. આજે આપણે સૌથી વધારે ટ્વીટ કરવાનાં છે એટલે કાલના પેપર ને લઈને સરકાર સુધી આપડી વાત પોહોચી શકે.🔥