MPHW FHW SI ANM MUKHYA SEVIKA - સ્ટાફ નર્સ GUJARAT 📕
前往频道在 Telegram
📚 GNM | ANM | Staff Nurse | MPHW 📝 Daily Hard Level MCQ 🎯 Exam-Oriented Content 🔔 Join for Free PDF & Practice Sets @digsolanki smc Admin 1@Yuvrajsinhjadeja smc **ચેનલ પર આવતી કોઈપણ લોભામણી જાહેરાત પર ક્લિક કરવું નહીં.** https://t.me/mphwstudy
显示更多1 877
订阅者
+424 小时
+77 天
+2830 天
帖子存档
૭ એપ્રિલ વિશ્વ આરોગ્ય દિવસ
મિત્રો, સાથ અને સહકાર આપો અને tweet કરો, નહિ તો પછી ક્યારેય તમારા હક માટે કોઈ લડવા ઉભો નહિ થાય
Provisional PHW.pdf
Vadodara Municipal Corporation
Provisional List For Document Verification
POST : Public Health Worker (Purely on Contract Base)
ઈથિલિન ઓક્સાઈડ (પ્રવાહી) કેટલા તાપમાને ઉકળવા માંડે છે ?
ધુમન પ્રક્રિયા કર્યા બાદ કક્ષને લગભગ કેટલા કલાક સુધી બંધ રાખવો જરૂરી ગણાય છે?
પીવાના પાણીમાં ફ્લોરાઇડ નું પ્રમાણ કેટલું હોવું જરૂરી છે?
આહારમાં ........... ની કમીને કારણે વાળ સફેદ થઈ જાય છે.
Repost from ALL INDIA FOUNDATION
AHMEDABAD CANTONMENT BOARD
Ministry Of Defence
Recruitment of Sanitary Inspector
Repost from ALL INDIA FOUNDATION
ઉપરોક્ત બન્ને ટ્વીટમાં વધારેમાં વધારે ટ્વીટ કરવું અને પોતાની રીતે પોતાના id માંથી પણ અલગ ટ્વીટ કરવું
❇️ Antiseptic :-
♻️ Not to kill germs but not multiple germs
❇️ Disinfection
♻️ Kill Germs but not to kill spores
❇️ Sterilization
♻️ Kill Germs and spores to
Please 🙏 Don't Do this
સરકારી નોકરી તમારી જિંદગી થી વધારે કિંમતી નથી. હજુ તો તમે યુવાન છો આખી જિંદગી પડી છે. એવું જરૂરી નથી કે સરકારી નોકરી નહિ મળે તો તમે જિંદગી માં કઈ નહિ કરી શકો. એક વાર કઈ પણ કાર્ય પહેલા મમ્મી- પપ્પા નું વિચારો.
એક વાત હંમેશા યાદ રાખવી પોતાની જિંદગી અને માતા પિતા થી મોટો આપડા માટે કોઈ નથી જ્યારે પણ ખરાબ વિચાર આવે ત્યારે પોતાના માતા પિતા ને યાદ કરી લેવા અને મિત્રો સાથે પોતાની બધી વાત કરી લેવી જેથી કોઈ રસ્તો મળી જાય 🙏🙏🙏
