Mission Talati & Junior Clark
821
المشتركون
لا توجد بيانات24 ساعات
-27 أيام
-1130 أيام
- المشتركون
- التغطية البريدية
- ER - نسبة المشاركة
جاري تحميل البيانات...
معدل نمو المشترك
جاري تحميل البيانات...
Repost from 📚🎯 સ્પર્ધાત્મક પરીક્ષા 📚🎯
🔴✅ વનલાઈનર નોલેજ ✅🔴
💠 સ્પેશિયલ તલાટી & જુનિયર કલાર્ક & બિન સચિવાલય
⭕ ગુજરાત ના કચ્છ જિલ્લાના ક્યાં બે બંદર પરથી કર્કવૃત્ત પસાર થાય છે. ???
✅ જખૌ અને કોટેશ્વર
⭕ મોઢેરાનું સૂર્યમંદિર કઈ નદી કિનારે આવેલું છે. ???
✅ પુષ્પાવતી
⭕ જખૌ અને કોટેશ્વર ને કયો તાલુકો લાગુ પડે છે. ???
✅ નખત્રાણા
⭕ ગુજરાત ની ઉત્તર દક્ષિણ લંબાઈ કેટલી છે. ???
✅ ૫૯૦ કિમી
⭕ ગુજરાત ની પૂર્વ પશ્ચિમ લંબાઈ કેટલી છે. ???
✅ ૫૦૦ Km
⭕ ભારતનું સૌપ્રથમ હેરિટેજ સિટી કયું છે. ???
✅ અમદાવાદ
📝 M.p Dhandhalya
🦋 તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉપયોગી વનલાઈનર નોલેજ મેળવવા નીચે આપેલ ચેનલ જોઈન કરો.
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
https://T.me/OnlyOnelinerGujarati
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
📲તમારા GK WhatsApp ગ્રુપમાં 8487874579 નંબર Add કરો
Repost from 📚🎯 સ્પર્ધાત્મક પરીક્ષા 📚🎯
🔴✅ વનલાઈનર નોલેજ ✅🔴
💠 સ્પેશિયલ તલાટી & જુનિયર કલાર્ક
🔴 બાર જયોતિર્લિંગમાંનું પ્રથમ જયોતિર્લિંગ ગુજરાતમાં કયાં આવેલું છે.
➡️ સોમનાથ
🔴 ભારતના અણુ કાર્યક્રમના પિતા કોણ છે.
➡️ ડૉ. હોમી ભાભા
🔴 ભાવનગર જિલ્લામાં ખારા પાણીમાંથી મીઠું પાણી બનાવવાનો પ્લાન્ટ કયાં આવેલો છે.
➡️ આવાણિયા
🔴 ગુજરાતનાં એકમાત્ર આંતરરાષ્ટ્રીય વિમાન મથકનું નામ શું છે.
➡️ સરદાર વલ્લભભાઇ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ
🔴 અંબાજીની નજીકમાં આવેલું કયું સ્થળ તેની આરસ પરની અદભૂત કોતરણી માટે જાણીતું છે.
➡️ કુંભારિયાનાં દેરા
🔴 ઝવેરચંદ મેઘાણી કયા ગુજરાતી દૈનિક સમાચારપત્રમાં પત્રકાર હતાં.
➡️ ફૂલછાબ
😊 તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખુબ જ ઉપયોગી વનલાઈનર જીકે મેળવવા નીચે આપેલ ચેનલ જોઈન કરો. ⬇️⬇️
➖➖➖➖➖➖
http://T.me/OnlyOnelinerGujarati
➖➖➖➖➖➖
Repost from 📚🎯 સ્પર્ધાત્મક પરીક્ષા 📚🎯
إظهار الكل...Talati & Junior clerk 2023
🇮🇳 આપણાં ગ્રુપ માં તમને મળશે...🇮🇳 👉 Collection of best pdf 👉 Collection GK page 👉 Collection video link 👉 Current Affairs 👉 Wp no :- 7201991893 👉 Contact admin :- @hirenladhava @vipulramana
Repost from 📚🎯 સ્પર્ધાત્મક પરીક્ષા 📚🎯
📚💠 Only વનલાઈનર 📚💠
📍 એસિડિક જમીનને તટસ્થ કરવા ક્યો પદાર્થ ઉમેરવામાં આવે છે.
➡️ લાઈમ ( ચિરોડી )
📍 ફયુઝનો તાર બનાવવા માટે કયા પ્રકારની ધાતુનો ઉપયોગ થાય છે.
➡️ લેડ અને ટીન
📍 કિમોથેરાપી કયા રોગની સારવારમાં કરાય છે.
➡️ કેન્સર
📍 જીભ આવી હોય તો કયું વિટામિન લેવું પડે.
➡️ વિટામિન B કોમ્પ્લેક્સ
🔴 Only વનલાઈનર ⬇️⬇️⬇️
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
https://t.me/joinchat/RVjKkez5O_-ToSwm
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰〰〰
Repost from 📚🎯 સ્પર્ધાત્મક પરીક્ષા 📚🎯
🔴✅ વનલાઈનર નોલેજ 🔴✅
🔴 જામનગરમાં કયો બહુહેતુક ડેમ આવેલો છે?
✅ રણજિતસાગર ડેમ
🔴 ગુજરાતમાં કુલ કેટલી મોટી નદીઓ આવેલી છે ?
✅ સાત
🔴 સૌરાષ્ટ્રની નદીઓ કયા પ્રકારની જળપ્રણાલી રચે છે ?
✅ ત્રિજયાકાર
🔴 પ્રજ્ઞાચક્ષુઓ માટે ગુજરાતમાં કઇ સંસ્થા કાર્યરત છે અને તે કયાં આવેલી છે? ✅ અંધજન મંડળ-અમદાવાદ
🔴 કયા સ્થપતિએ ભુજના પ્રાગ મહેલની ડિઝાઈન તૈયાર કરી હતી?
✅ મેકલેન્ડ
🔴 ભારતના રાષ્ટ્રીય ધ્વજની સૌ પ્રથમ રચના ગુજરાતની કઇ વ્યકિતએ કરી હતી?
✅ મેડમ ભીખાઈજી કામા
📝 M.p Dhandhalya
😊 તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખુબ જ ઉપયોગી વનલાઈનર જીકે મેળવવા નીચે આપેલ ચેનલ જોઈન કરો. ⬇️⬇️
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
🔹 જોડાઓ અમારી સાથે 🔹
➜ Telegram ચેનલ : https://t.me/joinchat/RVjKkez5O_-ToSwm
➜ Instagram પેજ : https://www.instagram.com/police_forest
આ પોસ્ટ વધુમાં વધુ મિત્રોને મોકલો...
Repost from 📚🎯 સ્પર્ધાત્મક પરીક્ષા 📚🎯
👮🏻♂️‼️ પોલીસ કોન્સ્ટેબલ & PSI
🔥 લેટેસ્ટ અપડેટ નવી ભરતીની જગ્યા 13,000+ પોલીસ કોન્સ્ટેબલ અને 300+ PSI
👉 નિમણૂક પત્રની પણ સાથે માહિતી
👉 સંપૂર્ણ વિગત નીચે આપેલ લિંક ઉપર ક્લિક કરો
🔗 https://wp.me/pdenba-Lp
👮🏻♂️ વધુ માં વધુ મિત્રો સુધી પહોંચાડવા વિનંતી
Repost from ONLY SMART GK (GPSC / GSSSB)
Photo unavailableShow in Telegram
જુનિયર કલાર્ક પરીક્ષાની તારીખમાં બદલાવ
નવી તારીખ જાહેર : 29-1-2023
♦️ જોડાઓ અમારી સાથે ♦️
➜ Telegram ચેનલ : https://t.me/+SGDcmeHm9PNNLlc9
Repost from 📚🎯 સ્પર્ધાત્મક પરીક્ષા 📚🎯
📑તલાટીની પરીક્ષાના જૂના પ્રશ્નપત્રો..
🔹તલાટીની પરીક્ષાના જૂના પેપર 2010, 2014, 2015, 2016 અને 2017 ડાઉનલોડ કરો..
▪️પ્રશ્નપત્ર 2010: https://bit.ly/3koBd9T
▪️પ્રશ્નપત્ર 2014: https://bit.ly/3koBd9T
▪️પ્રશ્નપત્ર 2015: https://bit.ly/3koBd9T
▪️પ્રશ્નપત્ર 2016: https://bit.ly/3koBd9T
▪️પ્રશ્નપત્ર 2017: https://bit.ly/3koBd9T
📍 વધુ મટીરિયલ મેળવવા નીચે આપેલ વોટ્સએપ ગ્રુપ જોઈન કરો.
👉 aapnugujarat.ojas-job.in
🚔 નવું જનરલ નોલેજ અને પોલીસ કોન્સ્ટેબલ ની તૈયારી કરવા માટે ફોલો કરો
👉 https://www.instagram.com/police_forest
🙏 જરૂરીયાતમંદ વિદ્યાર્થી સુધી પહોંચાડવા વિનંતી.
Repost from 📚🎯 સ્પર્ધાત્મક પરીક્ષા 📚🎯
🛑 આજની નવી ટેસ્ટ
---------------------------------------
🏷️ તલાટી / જુનિયર ક્લાર્ક સ્પેશ્યલ ટેસ્ટ
---------------------------------------
📝 TEST : જનરલ નોલેજ ટેસ્ટ
💡 ભાષા : ગુજરાતી
----------------------------------------
🌍 ટેસ્ટ આપવા માટે અહીં ક્લીંક કરો
👉 https://www.onlysmartgk.com/2022/11/talati-quiz-online-test-1.html
🪀 અન્ય ગ્રુપમાં શેર કરવાનું ભૂલશો નહીં
Repost from 📚🎯 સ્પર્ધાત્મક પરીક્ષા 📚🎯
🔥📍 સ્પેશિયલ તલાટી & જુનિયર ક્લાર્ક 📍
🛑 Quiz No. 3
👉 આવનારી તલાટી અને જુનિયર ક્લાર્ક માટે ઉપયોગી ટેસ્ટ
👉 સ્વમુલ્યાંકન કરો
⤵️ ટેસ્ટ આપવા નીચે આપેલ લિંક ઉપર ક્લિક કરો
🔗 https://quiz.populargk.in/quiz-003-by-bharat-sonagara/
➖➖➖➖➖➖➖➖➖➖
🔥 Quiz No. 1
👉 https://quiz.populargk.in/quiz-001/
⭐ તમારા 5 મિત્રો કે ગ્રુપમાં શેર કરવાનું ભૂલશો નહીં
اختر خطة مختلفة
تسمح خطتك الحالية بتحليلات لما لا يزيد عن 5 قنوات. للحصول على المزيد، يُرجى اختيار خطة مختلفة.