cookie

Sizning foydalanuvchi tajribangizni yaxshilash uchun cookie-lardan foydalanamiz. Barchasini qabul qiling», bosing, cookie-lardan foydalanilishiga rozilik bildirishingiz talab qilinadi.

avatar

ગોષ્ઠી

Tat,tet,B.Ed,gpsc,Net,Gset ,Gpsc Class 1/2,તલાટી,જૂ.ક્લાર્ક, બિન સચિવાલય તથા police, psi,Asi, sub account, high court assistant વગેરેની તૈયારી કરતા વિધાર્થીઓ માટે ઉપયોગી ગુજરાતી સાહિત્ય..... વર્ણનાત્મક તથા વૈકલ્પિક પ્રશ્નોત્તર.....

Ko'proq ko'rsatish
Reklama postlari
320
Obunachilar
Ma'lumot yo'q24 soatlar
Ma'lumot yo'q7 kunlar
-230 kunlar

Ma'lumot yuklanmoqda...

Obunachilar o'sish tezligi

Ma'lumot yuklanmoqda...

💥 *ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વન વિભાગની ફોરેસ્ટ ગાર્ડની CBRT પરીક્ષાની રિવાઇઝ ફાઇનલ આન્સર કી અંગે જાહેરાત* 🔗 *https://bit.ly/3VgvX92* 👈 ━──────────────────━ 💥 *ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જા.ક્ર. 212/202324, CCE ઉમેદવારોની રિસ્પોન્સ સીટ અને પ્રોવીઝનલ આન્સર કી અંગે જાહેરાત* 🔗 *https://bit.ly/45arcT3* 👈 ━──────────────────━ 💥 *UPSC સીવીલ સર્વિસીસ પ્રીલીમ પરીક્ષા ની હોલ ટિકિટ ડાઉનલોડ કરો* 🔗 *https://bit.ly/3xe28xG* 👈
Hammasini ko'rsatish...
GSSSB Forest Guard CBRT Revised Final Answer key 2024 - MaruGujarat.in Official Website

Gujarat Gaun Seva Pasandgi Mandal has published GSSSB Forest Guard CBRT Revised Final Answer key 2024, Check below for more details.

Photo unavailableShow in Telegram
નર્મદાથી સાબરમતીના વચ્ચેના પ્રદેશમાં બોલાતી બોલીનું નામ જણાવો.Anonymous voting
  • સુરતી
  • ચરોતરી
  • સૌરાષ્ટ્રી
  • પટ્ટણી
0 votes
👍 2
અલંકારવિધાનની ઊર્જિતતાનો નિર્દેશ કરનાર મીમાંસકનું નામ જણાવો.Anonymous voting
  • લોન્જાઈનસ
  • એબરક્રોમ્બી
  • ભામહ
  • કુન્તક
0 votes
ભરતના રસસૂત્રમાં કયા ભાવનો ઉલ્લેખ કરવામાં નથી આવ્યો ?Anonymous voting
  • અનુભાવ
  • વિભાવ
  • સ્થાયિ ભાવ
  • સંચારી ભાવ
0 votes
કલાની ઉચ્ચાવચતાને માધ્યમ સાથે જોડીને વિચારનાર મીમાંસકનું નામ જણાવો.Anonymous voting
  • પ્લેટો
  • એરિસ્ટોટલ
  • હેગલ
  • વર્સફોલ્ડ
0 votes
Photo unavailableShow in Telegram
Photo unavailableShow in Telegram
👍 2
નિપાત : (૨) -------------- નિપાત સંજ્ઞા, વિશેષણ, ક્રિયાપદ, ક્રિયાવિશેષણ, કૃદંત, સર્વનામ વગેરેની સાથે આવે અને વિશિષ્ટ અર્થચ્છાયાઓ દર્શાવે છે... જેમ કે, + સંકેત જ પ્રથમ વર્ગમાં -------- પાસ થયો. (સંજ્ઞા) + આ બગીચામાં બધાં ફૂલનો રંગ ગુલાબી જ છે. ----------- (વિશેષણ) + મહેશે છેવટે પરીક્ષા માટે ખૂબ વાંચ્યું જ. ---------- (ક્રિયાપદ) + બધું કામ ધીરજથી જ ------------- કરવું જોઈએ. (ક્રિયાવિશેષણ) + આપણે હસતાં હસતાં -------------- જ કાર્યરત રહેવું જોઈએ. (કૃદંત) + આ કામ તો તમે જ કરી -------- શકશો. (સર્વનામ) આવતી કાલે નિપાતના વિવિધ પ્રકારોની ચર્ચા કરીશું. (ક્રમશઃ) પ્રસ્તુતિ : ---------- હર્ષદ પ્ર. શાહ ઉપાધ્યક્ષ માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન
Hammasini ko'rsatish...