uz
Feedback

Firibgarlarga uchmang! Telemetrio bunday kanallarni topadi va belgilaydi 👉 Belgini ko‘rmoqchi bo‘lsangiz, obuna bo‘ling

LearningPocket GPSC

LearningPocket GPSC

Kanalga Telegram’da o‘tish

Ko'proq ko'rsatish

📈 Telegram kanali LearningPocket GPSC analitikasi

LearningPocket GPSC (@learningpocketgpsc) Gujarot til segmentidagi kanali faol ishtirokchi. Hozirda hamjamiyat 57 312 obunachidan iborat bo'lib, Taʼlim toifasida 3 030-o'rinni va Hindiston mintaqasida 5 845-o'rinni egallagan.

📊 Auditoriya ko‘rsatkichlari va dinamika

невідомо sanasidan buyon loyiha tez o‘sib, 57 312 obunachiga ega bo‘ldi.

07 Noyabr, 2026 dagi oxirgi ma’lumotlarga ko‘ra kanal barqaror faollikka ega. Oxirgi 30 kunda obunachilar soni 431 ga, so‘nggi 24 soatda esa -16 ga o‘zgardi va umumiy qamrov yuqori darajada qolmoqda.

  • Tasdiqlash holati: Tasdiqlanmagan
  • Jalb etish (ER): Auditoriya o‘rtacha 44.32% darajada jalb etiladi. Nashrdan keyingi dastlabki 24 soatda kontent odatda umumiy obunachilar sonining 23.45% ini tashkil etuvchi reaksiyalarni to‘playdi.
  • Post qamrovi: Har bir post o‘rtacha 25 406 marta ko‘riladi; birinchi sutkada odatda 13 442 ta ko‘rish yig‘iladi.
  • Reaksiyalar va o‘zaro ta’sir: Auditoriya faol: har bir postga o‘rtacha 102 ta reaksiya keladi.

📝 Tavsif va kontent siyosati

Kanal uchun tavsif kiritilmagan.

Yuqori yangilanish chastotasi (oxirgi ma’lumot 08 Noyabr, 2026 da olingan) sababli kanal doimo dolzarb va katta qamrovli bo‘lib qoladi. Analitika auditoriya kontent bilan faol hamkorlik qilishini, uni Taʼlim toifasidagi muhim ta’sir nuqtasiga aylantirishini ko‘rsatadi.

57 312
Obunachilar
-1624 soatlar
+1087 kun
+43130 kun
Postlar arxiv
એ દિવાળીના રામ રામ બધાને..

11 વાગ્યે તમામ ઓફર પૂર્ણ થશે..

11 વાગ્યે તમામ ઓફર પૂર્ણ થશે..

છેલ્લા બે કલાક બાકી છે.. બુકમાં રહી ગયા એમ જો જો કોઈ રહી નહિ જતા..

એપ્લિકેશન ઉપર આજે દિવાળીની તમામ ઓફરના છેલ્લા ચાર કલાક છે.. આવતીકાલથી લાભ પાચમ સુધી ઓફિસ બંધ રહેશે... ખાસ નોંધ લેજો..
એપ્લિકેશન ઉપર આજે દિવાળીની તમામ ઓફરના છેલ્લા ચાર કલાક છે.. આવતીકાલથી લાભ પાચમ સુધી ઓફિસ બંધ રહેશે... ખાસ નોંધ લેજો..

cdn3digialmcom__per_g26_pub_32791_touchstone_Ass_261106_155126_removed (1).pdf

Municipal Engineer(4-11-2026)_anno.pdf

તાજેતરમાં ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવેલ મ્યુનિસિપલ એન્જિનિયર પરીક્ષાનું પેપર સોલ્યુશન અત્યારે સાડા પાંચ વાગ્યે કરા
તાજેતરમાં ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવેલ મ્યુનિસિપલ એન્જિનિયર પરીક્ષાનું પેપર સોલ્યુશન અત્યારે સાડા પાંચ વાગ્યે કરાવીશું.. પેપરનું લેવલ એક્ઝેટ CCE પરીક્ષા લેવલનું છે એટલે ખાસ જોજો.. https://www.youtube.com/live/JjUg81ej2W8?si=2tJ5x3hc8xbQ2QZ9

એક વાત સ્પષ્ટ કરી દઉં છું કે CCE 2.0 માટે મોક ટેસ્ટ અને એ બધું જ બેચમાં આવશે એટલે ચિંતા નહિ કરતા... Super Selection અને CCE Batch મા આવશે જ..

એપ્લિકેશન ઉપર આજે દિવાળીની તમામ ઓફરનો છેલ્લો દિવસ છે.... આવતીકાલથી લાભ પાચમ સુધી ઓફિસ બંધ રહેશે... ખાસ નોંધ લેજો..
એપ્લિકેશન ઉપર આજે દિવાળીની તમામ ઓફરનો છેલ્લો દિવસ છે.... આવતીકાલથી લાભ પાચમ સુધી ઓફિસ બંધ રહેશે... ખાસ નોંધ લેજો..

દિવાળીની તમામ પર આવતીકાલે ધનતેરસના રોજ પૂરી થશે... ત્યારબાદ દિવાળી વેકેશન.. જો જો કોઈ રહી ના જતા....
દિવાળીની તમામ પર આવતીકાલે ધનતેરસના રોજ પૂરી થશે... ત્યારબાદ દિવાળી વેકેશન.. જો જો કોઈ રહી ના જતા....

દિવાળીની તમામ પર આવતીકાલે ધનતેરસના રોજ પૂરી થશે... ત્યારબાદ દિવાળી વેકેશન.. જો જો કોઈ રહી ના જતા....
+1
દિવાળીની તમામ પર આવતીકાલે ધનતેરસના રોજ પૂરી થશે... ત્યારબાદ દિવાળી વેકેશન.. જો જો કોઈ રહી ના જતા....

Sanitary Inspector(1-11-2026)_anno.pdf

Municipal Sanitary Inspector(1-11-2026).pdf

તાજેતરમાં ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવેલ મ્યુનિસિપલ સેનેટરી ઇન્સ્પેક્ટર ભરતી પરીક્ષા નુ પેપર 11 વાગ્યે સોલ્વ કરાવીશ
તાજેતરમાં ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવેલ મ્યુનિસિપલ સેનેટરી ઇન્સ્પેક્ટર ભરતી પરીક્ષા નુ પેપર 11 વાગ્યે સોલ્વ કરાવીશું.. આવી જજો બધા લિંકને શેર કરી લાઈક કરી દેજો.. https://www.youtube.com/live/NGYblPzsXyA?si=8TPre-2vLJ58ukLu

મને યાદ છે ત્યાં સુધી આજથી એક્ઝેટ એક વર્ષ પહેલા ધનતેરસના દિવસે એમનો મેસેજ હતો જે તમે વાંચી શકશો.. ખરેખર આ મેસેજ વાંચીને મારી
મને યાદ છે ત્યાં સુધી આજથી એક્ઝેટ એક વર્ષ પહેલા ધનતેરસના દિવસે એમનો મેસેજ હતો જે તમે વાંચી શકશો.. ખરેખર આ મેસેજ વાંચીને મારી આંખ ભીની થઇ ગઈ... આ બાળકને મળવાની મેં સામેથી ઈચ્છા મૂકી છે.. એક જોડી કપડા મારા તરફથી આ વર્ષે ધનતેરસના દિવસે.. આજ મારા જીવનની સાચી કમાણી છે..

એક જબરદસ્ત મેસેજ તમે કહેતા હો તો મૂકું સ્ક્રીનશોટ..?? જીવનમાં આવો અભિગમ અને એટીટ્યુડ રાખજો..

આવા મેસેજનો રીપ્લાય આપવાની હિંમત મારામાં પણ નથી થતી... એટલું જ કહીશ જે થયું તે સારું થયું અને જે થશે તે એના કરતાં પણ વધુ સારુ
આવા મેસેજનો રીપ્લાય આપવાની હિંમત મારામાં પણ નથી થતી... એટલું જ કહીશ જે થયું તે સારું થયું અને જે થશે તે એના કરતાં પણ વધુ સારું થશે.. મનને મનાવી મક્કમ કરી હિંમત જુટાવી ફરી લાગી જાઓ..

ચાલો હવે એક શાંતિ થઈ.. કઈ દિશામાં આગળ વધવું એ થોડું ક્લિયર થઈ ગયું..

CCE Group B cut off
CCE Group B cut off