cookie

Sizning foydalanuvchi tajribangizni yaxshilash uchun cookie-lardan foydalanamiz. Barchasini qabul qiling», bosing, cookie-lardan foydalanilishiga rozilik bildirishingiz talab qilinadi.

avatar

Goal Government Exam

Contect me :: @Governmentexamgoal All the best cce exam apva janar

Ko'proq ko'rsatish
Reklama postlari
2 652
Obunachilar
+524 soatlar
+1317 kunlar
+25430 kunlar

Ma'lumot yuklanmoqda...

Obunachilar o'sish tezligi

Ma'lumot yuklanmoqda...

Free... Free...Free... Free...! નમસ્કાર વિદ્યાર્થીમિત્રો, આજે Youtube પર જાહેરાત કરેલ છે કે, 7 દિવસ માટે JiGO app પર બધું જ Content ફ્રી રહેશે. તો આ ફ્રી Content નો લાભ લેવા માટે નીચે મુજબનાં Steps follow કરવાનાં રહેશે. 1. JiGO app 'Open' કરો. 2. કોઈપણ Recorded Course / Live Batch પર ક્લિક કરો. 3. કોર્ષ પર ક્લિક કર્યા બાદ 'Content' પર ક્લિક કરવું. 4. 'Content' માં તમે બધું જ Content FREE માં મેળવી શકશો. અને હા, અત્યારે app માં જે કોર્ષની Price બતાવે છે એ 7 દિવસ સુધી જ રહેશે. (ખાસ નોંધ - આ ઓફર આવતા શુક્રવારે Youtube પર આપણે મળીએ છીએ ત્યાં સુધી રહેશે.) Thank you, Team Niraj Bharwad
Hammasini ko'rsatish...
🔥 4
સાચી જોડણી શોધોAnonymous voting
  • પરબીડીયું
  • પરબીડિયું
  • પરબીડીયૂ
  • પરબિડિયું
0 votes
🔥 6 1
દરિયામાં આગ લાગે તેAnonymous voting
  • દાવનલ
  • વડવાનલ
  • સુનામી
  • આપતી
0 votes
🔥 7
અંકુશ વગરનુંAnonymous voting
  • રખડુ
  • આળસુ
  • હરાયું
  • મૂર્ખ
0 votes
🔥 6
સુર નું વિરુદ્ધાર્થીAnonymous voting
  • દેવ
  • અસુર
  • દાનવ
  • પ્રભુ
0 votes
🔥 6
સરોજ સમાસ ઓળખવોAnonymous voting
  • ઉપપદ
  • બ્રહુવીહી
  • કર્મધારય
  • તત્પુરુષ
0 votes
🔥 5
રોજ કેટલાં કલાક વાંચવું જોઈએ એવો પ્રશ્ન મોટા ભાગના વિદ્યાર્થીઓ પૂછતાં રહેતાં હોય છે. કેટલાં કલાક વાંચવું જોઈએ એ પ્રશ્ન પોતાનામાં જ ભૂલ ભરેલો છે. કેટલું જીવવું જોઈએ? જીવી શકાય એટલું જીવવું જોઈએ. એ જ રીતે, વાંચી શકાય એટલું વાંચવું જોઈએ.✅✨ — દીપક મેઘાણી ('વ્યૂહચક્રવ્યૂહ'માંથી) Good Morning Future Officers
Hammasini ko'rsatish...
🔥 15👍 2🤯 2
100+100÷2 = ??Anonymous voting
  • 100
  • 150
  • 50
  • 200
0 votes
👍 3
દાદા હરીની વાવ ક્યાં આવેલી છે ?Anonymous voting
  • રાજકોટ
  • અમદાવાદ
  • સુરત
  • ગાંધીનગર
0 votes
5🤡 1
વલ્લભીનો રાજ ધર્મ કયો હતો ?Anonymous voting
  • બૌદ્ધ
  • શિવવાદ
  • જૈન
  • વૈષ્ણવવાદ
0 votes
6🤔 4👎 3