cookie

Sizning foydalanuvchi tajribangizni yaxshilash uchun cookie-lardan foydalanamiz. Barchasini qabul qiling», bosing, cookie-lardan foydalanilishiga rozilik bildirishingiz talab qilinadi.

avatar

Daily Current Affairs By Yuvraj Bharwad

🤩ગુજરાત સરકારની તમામ ભરતી પરિક્ષામાં ઉપયોગી થાય તેવી માહિતી મુકવામાં આવે છે 👉 GPSC,GSSSB, તલાટી,Constable,PSI, ASI, Bin Sachivalay 👉 વર્તમાન પ્રવાહો 👉 જનરલ નોલેજ 😎ખાસ નોંધ-ગંભીરતાપૂર્વક તૈયારી કરતા ઉમેદવારોએ જ જોડાવું.

Ko'proq ko'rsatish
Reklama postlari
3 581
Obunachilar
+324 soatlar
+557 kunlar
+32930 kunlar

Ma'lumot yuklanmoqda...

Obunachilar o'sish tezligi

Ma'lumot yuklanmoqda...

જીવનનાં અનમોલ વિચાર : કયારેય પણ ઉદાસ થઈને નાં બેસતા ક્યારેક અંતિમ પ્રયાસ પણ સફળતા અપાવતો હોય છે... તમે જ્યાં સુધી હાર નહીં માનો ત્યાં સુધી દુનિયાની કોઈ તાકાત તમને હરાવી શકે. સ્વસ્થ રહો મસ્ત રહો.... શુભરાત્રી 🙏🏻
Hammasini ko'rsatish...
👍 9
Photo unavailableShow in Telegram
10👍 3🥰 3
Photo unavailableShow in Telegram
👍 8👏 1👌 1
છોકરીઓની એક હરોળમાં આકૃતિ ડાબી બાજુથી 5મી અને એંજલ જમણી બાજુથી 6ઠ્ઠી બેઠી છે. બંને પોતાના સ્થાનની અદલબદલ કરતા આકૃતિ ડાબી બાજુથી 13માં સ્થાને આવે છે. તો હરોળમાં કુલ કેટલી છોકરીઓ હશે?Anonymous voting
  • 17
  • 18
  • 19
  • 20
0 votes
💔 2🥰 1
જો 13 જુન 2017 શુક્રવાર હોય તો જુલાઈ મહિનામાં બુધવાર કઈ કઈ તારીખે આવે ?Anonymous voting
  • 2,9,16,23,30
  • 1,8,15,22,29
  • 3,10,17,24,31
  • 4,11,18,25
0 votes
જો 13 જુન 2017 શુક્રવાર હોય તો જુલાઈ મહિનામાં બુધવાર કઈ કઈ તારીખે આવે?Anonymous voting
  • 2,9, 16, 23, 30
  • 1, 8, 15, 22, 29
  • 3, 10, 17, 24, 31
  • 4,11, 18, 25
0 votes
એક હારમાં રાજેશ ડાબી બાજુથી બાજુથી 12મા ક્રમે છે. રિતેષ જમણી બાજુથી 19મા ક્રમે છે. જો સ્થાન અદલ-બદલ થાય તો રાજેશ ડાબી બાજુથી 21મો થાય છે. તો હારમાં કેટલા છોકરાઓ હશે?Anonymous voting
  • 35
  • 36
  • 38
  • 39
0 votes
જાન્યુઆરી માસનો પ્રથમ દિવસ બુધવાર છે. તો તે માસમાં શનિવાર કઈ-કઈ તારીખના આવશે?Anonymous voting
  • 5,12, 18, 25
  • 4, 11, 19, 26
  • 3, 10, 17, 24
  • 4, 11, 18, 25
0 votes
🥰 1
Photo unavailableShow in Telegram
Good Morning
Hammasini ko'rsatish...
👍 11
Photo unavailableShow in Telegram
👍 1