cookie

Sizning foydalanuvchi tajribangizni yaxshilash uchun cookie-lardan foydalanamiz. Barchasini qabul qiling», bosing, cookie-lardan foydalanilishiga rozilik bildirishingiz talab qilinadi.

avatar

જ્ઞાન સાગર 📚

દરરોજ નવા પોલા અને નવા મટીરીયલ માટે જોઈન કરો જ્ઞાન સાગર ચેનલ . ભણો, ગણો આગળ વધો ✅

Ko'proq ko'rsatish
Reklama postlari
745
Obunachilar
Ma'lumot yo'q24 soatlar
-57 kunlar
-2030 kunlar

Ma'lumot yuklanmoqda...

Obunachilar o'sish tezligi

Ma'lumot yuklanmoqda...

ગુજરાતમાં કાળી જમીન નીચેનામાંથી કયા વિસ્તારમાં જોવા મળે છે ? Cʜɪʀᴀɢ ✓Anonymous voting
  • 1. સૌરાષ્ટ્રના મેદાનોમાં
  • 2. પંચમહાલના જિલ્લામાં
  • 3. ભરૂચ, સૂરત અને વલસાડ જિલ્લામાં
  • 4. સાબરકાંઠા જિલ્લાના પૂર્વ ભાગમાં
  • 1 અને 3
  • 1, 2 અને 3
  • 1, 3 અને 4
  • 1, 2, 3 અને 4
0 votes
👍 1
રોલેટ એક્ટનું લક્ષ્ય નીચેના પૈકી કર્યું હતું ? Cʜɪʀᴀɢ ✓Anonymous voting
  • (A) યુદ્ધના પ્રયાસોમાં ફરજીયાત આર્થિક સહાય
  • (B) મુકદમા અને મુકદમા માટેની સંક્ષિપ્ત કાર્યપદ્ધતિ વિના કેદ
  • (c) ખિલાફત આંદોલનને દબાવી દેવું
  • (D) પ્રેસની સ્વતંત્રતા ઉપર નિયંત્રણો લાદવા
0 votes
👍 1
માટીકામ (Pottery) "ના સંબંધીત કર્યું વાક્ય યોગ્ય નથી ? Cʜɪʀᴀɢ ✓Anonymous voting
  • (A) ખુરજા (Kharaju) પ્રકારના માટીકામની શરૂઆત ઓડીસામાંથી થયેલ હતી.
  • (B) બ્લેક (Black) પ્રકારના માટીકામની શરૂઆત આઝમગઢ, ઉત્તરપ્રદેશથી થયેલ હતી.
  • (C) બ્લુ (Blue) પ્રકારના માટીકામની શરૂઆત જયપુરથી થયેલ હતી.
  • (D)સુરઈ (Sural) પ્રકારના માટીકામની શરૂઆત જમ્મુ કાશ્મિરથી થઈ હતી.
0 votes
રાજ્યસભાના ઉપાધ્યક્ષ બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ? Cʜɪʀᴀɢ ✓Anonymous voting
  • 1. જો ઉપરાષ્ટ્રપતિ ગૃહની અધ્યક્ષતા કરી રહ્યા હોય તો ઉપાધ્યક્ષ અન્ય સામાન્ય સભ્યની જેમ રહેશે
  • 2. તેઓ ગૃહની કાર્યવાહીમાં ભાગ લઈ શકશે.
  • 3, પરંતુ તેઓ ગૃહ સમક્ષના કોઈ પ્રશ્ન ઉપર મત આપી શકશે નહીં.
  • (A) 1, 2 અને 3
  • (B) ફક્ત 2 અને 3
  • (C) ફક્ત 1 અને 2
  • (D) ફક્ત 1 અને 3
0 votes
👍 3
નીચેના પૈકી કઈ નદીઓ સાતપુડા અને વિંધ્યાચળ પર્વતમાળાની વચ્ચેથી વહે છે ? Cʜɪʀᴀɢ ✓Anonymous voting
  • 1. ગોદાવરી 2. ગંડક 3. તાપી 4. નર્મદા
  • (A) માત્ર । અને 4
  • (B) માત્ર 2 અને 3
  • (c)માત્ર 4
  • (D) માત્ર 3 અને 4
0 votes
👍 3
Hammasini ko'rsatish...
Government & Privet Job update

WhatsApp Group Invite

Photo unavailableShow in Telegram
GST સેવા કેન્દ્રો : GST નોંધણી પ્રક્રિયાને ઝડપી અને પારદર્શક બનાવવાની અસરકારક પહેલ... #GujaratInformation8694 #GST #Gujarat #GOG
Hammasini ko'rsatish...
રોજગાર સમાચાર જૂન 2024 #Rojgarsamachar #rojgar #samachar #GOG #GujaratInformation8688
Hammasini ko'rsatish...
Rojgar Samachar Issue 12-06-2024 Low.pdf1.43 MB
Hammasini ko'rsatish...
Government & Privet Job update

WhatsApp Group Invite

👍 2
Boshqa reja tanlang

Joriy rejangiz faqat 5 ta kanal uchun analitika imkoniyatini beradi. Ko'proq olish uchun, iltimos, boshqa reja tanlang.