cookie

Sizning foydalanuvchi tajribangizni yaxshilash uchun cookie-lardan foydalanamiz. Barchasini qabul qiling», bosing, cookie-lardan foydalanilishiga rozilik bildirishingiz talab qilinadi.

avatar

સરકારી જમાઈ ©️ - ઓફિસિયલ ️

👉 Contact : @Sarkarijamai_bot "કાગડા-કૂતરાના મોતે મરીશ પણ સરકારી નોકરી તો લઈને જ રહીશ" No Paid promotion ❌🙏🏼

Ko'proq ko'rsatish
Reklama postlari
27 363
Obunachilar
+1624 soatlar
+2297 kunlar
+64630 kunlar
Post vaqtlarining boʻlagichi

Ma'lumot yuklanmoqda...

Find out who reads your channel

This graph will show you who besides your subscribers reads your channel and learn about other sources of traffic.
Views Sources
Nashrni tahlil qilish
PostlarKo'rishlar
Ulashishlar
Ko'rish dinamikasi
01
Media files
1152Loading...
02
OBC NCL Ews બિનઅનામત જાતિ પ્રમાણપત્ર આ બધા Documents માટે હવે સોગંદનામુ લેવામાં આવતું નથી. એના બદલે સ્વઘોષણાપત્ર આવે છે જે કચેરીમા જ ઉપલબ્ધ હોય છે. જેથી સોગંદનામુ કરવામાં પૈસા અને સમય બગાડવો નહી. આ માહિતી તૈયારી કરતા મિત્રો અને જેમને હાલ ૧૨મુ ધોરણ પૂર્ણ થયું છે તેમની સાથે share કરજો.😇😊 આભાર. @sarkarijamai
670Loading...
03
TET / TAT નાં વિદ્યાર્થીઓ ને ફરી એક વાર ગેરમાર્ગે દોરવાનો નિષ્ફળ પ્રયાસ....... ટ્રોલ થતાં થૂંકેલું ચાટવું પડ્યું ટ્વીટ ડિલીટ....
8 04723Loading...
04
જા.ક્ર. 212/202324 CCE માં હાજર રહેલા ઉમેદવારોને પરીક્ષા ફી રિફંડ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. CCEમાં હાજર રહેલા ઉમેદવારોના જે બેંક એકાઉન્ટ માંથી પરીક્ષા ફી મળી હતી, તે બેંક એકાઉન્ટમાં ઇપેમેન્ટ દ્વારા મોડામાં મોડું 20જૂન, 2024 સુધીમાં ફી રિફંડ થઈ જશે. @sarkarijamai
9 39956Loading...
05
સરકારી નોકરીની તૈયારી એટલે સ્ટડી ટેબલથી લઈ કચેરી ટેબલ સુધીની સફર 😊 @sarkarijamai
9 95425Loading...
06
વિદ્યાર્થીઓની વાંચન ક્ષમતા મા કેવી રીતે વધારો થઈ શકે તેના માટે હંમેશા કઈક નવું ઈનોવેશન કરી નવી સુવિધાઓ નો ઉમેરો કરતી લાઇબ્રેરી એટલે યુગવંદના લાઇબ્રેરી . 📱 Join Telegram
9 64243Loading...
07
PAK માં જ ઓછા વાંધા થાય એની પૂર્વ તૈયારી ! email: [email protected] 📍 જે મિત્રોને ઇસ્યૂ હોય એ કરજો મેઈલ જેથી FAK જલદી બને ...... ફેકલ્ટીઓ ને પણ દબાણ કરજો જેને કોર્સ ચલાવ્યા છે. ખોટો એમનો સમય બરબાદ થાય એવું ના કરતા 👍🙏
14 21854Loading...
08
બંગાળની ખાડીમાં સર્જાયેલ ચક્રવાતને ઓમાન દ્વારા ‘રેમલ’ નામ આપવામાં આવ્યું છે. જેનો અર્થ અરબીમાં ‘રેતી’ થાય છે. @sarkarijamai
11 23935Loading...
09
ગોંડલ થી ત્રણ દરબારના દીકરા ક્રિકેટ રમવા આવ્યાં હતા. જેમને 10/12 દીકરા ને ઉપર થી ઘા કરીને બચાવ્યા. જેમાંથી બચાવનાર 2 દીકરા ગાયબ છે ધન્ય છે તમારી જનેતા ને બીજાના જીવ બચાવીને પોતાનો જીવ આપ્યો .. ક્ષત્રિય ધર્મ યુગે યુગે🙏
11 02419Loading...
10
1/4 - 3rd shift પેપર મોકલી આપજો ને @Sarkarijamai_bot પર 🙏
4510Loading...
11
રાજકોટ / ગેમઝોનની વિકરાળ આગમાં બાળકો સહિત 26+ લોકોના મોત આ ઘટના અનેક સવાલો છોડી જાય છે.. રાજકોટમાં લાગેલી આગ માટે જવાબદાર કોણ ? શું ગેમિંગ ઝોનમાં ફાયર સેફ્ટીના સાધનો ન હતા? ફાયર સેફ્ટિના સાધનો હતા તો આગમાં આટલી મોટી જાનહાની કેવી રીતે થઈ ગઈ ? ગેમિંગ ઝોનમાં થયેલી ઘટનાની જવાબદારી કોણ લેશે? શું માત્ર ગેમઝોનના ઓડિટ કરવાથી કામ ચાલી જશે? સંચાલકોને ફરાર થવાનો મોકો કોણે આપ્યો? થોડા રૂપિયાના નફા માટે લોકોના જીવ સાથે ચેડા કેમ? આડેધડ ગેમઝોનને મંજૂરી આપવા પાછળ કોણ જવાબદાર? ક્યાં સુધી વારંવાર આવી ઘટનાઓ બનતી રહેશે? ગેમઝોનના સંચાલકો વિરૂદ્ધ કોઈ પગલા લેવાશે? ફરી આ ઘટનામાં ભીનું સંકેલી લેવાનો પ્રયાસ તો નહી થાય? તંત્રની કાર્યવાહી માત્ર કાગળ પર તો નહીં રહી જાય? શું માત્ર નાની માછલીઓ જાળમાં આવશે.. સત્તા પક્ષ સાથે સાઠગાઠ ધરાવતા મગરો પૈસાના જોર ફરી છટકી જશે ? આવી ઘટના નહીં બને તેની ગેરંટી કોણ લેશે? ફરી કોઈ પરિવાર તેમના વ્હાલસોયા નહીં ગુમાવે તેની ગેરંટી કોણ લેશે? યાદ કરો સુરતમાં બનેલ તક્ષશિલા કાંડ , મોરબી જુલતો પુલ કાંડ, તથ્ય પટેલનો કાંડ, શું આ ઘટના પણ દટાઈ જશે ? 📌Forwarded message ✍️જે.એમ.સિંધવ From.GPSCEDESK PLATFORM
11 3089Loading...
12
NCERT COMPILATION 💥 અગાઉ તલાટી ,ક્લાર્ક ની પરીક્ષા માટે GCERT નું COMPILATION મૂક્યું હતું એજ રીતે, આવનારી GPSC ની પરીક્ષા ઓ DYSO ,ACF , ક્લાસ 1 2, વગેરે માટે ખાસ ઉપયોગી એવી NCERT નું હિન્દી માં compilation મૂકવાનો પ્રયત્ન કર્યો છે. જે તમને બધાને ઉપયોગી થશે....જો ઉપયોગી થયું હોઈ તો વધુ માં વધુ share કરજો.... NCERT પ્રાચીન ઇતિહાસ💥 https://t.me/sarkarijamai/1187 NCERT 6-12 મધ્યકાલીન ભારત💥 https://t.me/sarkarijamai/1188 NCERT 6-12 આધુનિક ભારત💥 https://t.me/sarkarijamai/11899 NCERT 6-12 આઝાદી પછીનું ભારત https://t.me/sarkarijamai/1190 NCERT 6-12 ભારતનો સાંસ્કૃતિક વારસો💥 https://t.me/sarkarijamai/1191. NCERT 6-12 ભૌતિક ભૂગોળ💥 https://t.me/sarkarijamai/1192 NCERT 6-12 ભારતનું ભૂગોળ💥 https://t.me/sarkarijamai/1193 NCERT 6-12 આર્થિક ભૂગોળ💥 https://t.me/sarkarijamai/1194 NCERT 6-12 માનવ ભૂગોળ💥 https://t.me/sarkarijamai/1195 NCERT 6-12 ભારતીય અર્થતંત્ર💥 https://t.me/sarkarijamai/1196 તમારા suggestions @sarkarijamai_bot પર આપી સકો છો💥 વધારે update માટે જોડાવ👇 https://t.me/sarkarijamai
11 208330Loading...
13
Response sheet માં પોતાનો picture જોઈને aspirants : Wow ek dam krishna lage che 😜 @sarkarijamai
10 73235Loading...
14
CCE RESPONSE SHEET ડાઉનલોડ કરવા માટેની Link https://cdn3.digialm.com/EForms/configuredHtml/32791/88319/login.html
11 134172Loading...
15
📚Yugvandana Library , Patan 🌅Facility Available :- 📌 Push Back , Big Revolving Chair of ergonomic design 📌Personal Book Storage At Every Seat 📌 Spacious Desk 📌 Personal Eye Protecting Lighting 📌 Personal Charger Socket 📌 Fully AC 📌 Pin bord At Every Seat 📌 Exclusive Terrace Lunch Room and Newspapers AREA 📌 CCTV Surveillance 📌 3 Premium Room , 1 Mains Room , 1 Deluxe Room 📌 Power Nap Bed 📌 Relax Area 📌 Fire Safty 📌 Free High Speed Wifi 📌 Spacious, Clean, peaceful and Pleasant Environment 📌Cold / Normal RO Water 📌 Daily English and Gujarati NewsPaper 📌 inspiring environment with strict discipline 👉 પાટણ ખાતે ગુજરાત ની સૌથી મોટી અત્યાધુનિક સ્ટ્રક્ચર અને મોર્ડન સુવિધા ધરાવતી લાઇબ્રેરી એટલે યુગવંદના લાઇબ્રેરી પાટણ . 👉 ગુજરાત ની એકમાત્ર લાઇબ્રેરી જે પાવરનેપ બેડ નો કોન્સેપ્ટ ધરાવે છે ( 36 બેડ ) 👉 Relax Area ની સાથે વિશાળ લંચ રૂમ 👉 દરેક વિદ્યાર્થી યુગવંદના મા જોડાઇ શકે તેના માટે સાદી ખુરશી , ઈમ્પોટેડ ખુરશી , Big Revolving Chair , Premium Room , Deluxe Room જેવી અલગ અલગ સુવિધા ધરાવતી શ્રેણી છે Fees :- 1299/25 Day Big Revolving Chair 1499/25 Day Premium Room આ સિવાય સાદી ખુરશી 599/25 Day અને ઈમ્પોટેડ ખુરશી 999/25 Day વાળી શ્રેણી પણ છે પરંતુ તે બધી જ સીટ બૂક થઈ ગઈ છે . Address :- પ્રથમ માળ , હોન્ડા શો રૂમ ની ઉપર , રાધે રજવાડી હોટલ ની બાજુમાં , ટીબી ત્રણ રસ્તા થી સિધ્ધપુર ચોકડી રોડ , પાટણ Contact No :- 8780924387 More Detail Join Our Telegram Channel : https://t.me/yugvandanalibrary
11 14311Loading...
16
અમદાવાદ મહાનગર પાલિકા મા જુનિયર ક્લાર્કની પરીક્ષા આચારસંહિતાઃ પછી અંદાજે મહતમ 2-3 મહિનામા લેવાઈ શકે તેવી શકયતા છે. @sarkarijamai
11 55655Loading...
17
PSI ASPIRANT : "તમતમારે તમને મોજ આવે એટલા સબ્જેક્ટ - સબ- સબ્જેક્ટ પણ એડ કરી દેજો પછી પેપર વખતે તમોને મનની મનમાં નો રહી જાય"😂😎 @sarkarijamai
12 67449Loading...
18
✌️ LAST DAY ✌️ ⚡️ CCE GROUP B(MAINS) ⚡️ 💫 GS-TOPIC TEST SERIES 💫 Starts from : 25/5 ⚡️ 6000+ Topicwise MCQs with solution. 🔥 Early Bird offer: Rs.499/- [for old as well as new students] 🔥 Early Bird offer valid till 24/05 ⚡️ First test is open for all now. ⚡️ To give demo test or check schedule click here: https://scupi.on-app.in/app/oc/498852/scupi?utm_source%3Dcopy-link%26utm_medium%3Dtutor-course-referral%26utm_campaign%3Dcourse-overview-app
12 10210Loading...
19
Media files
11 1763Loading...
20
Media files
11 32243Loading...
21
Syllabus of LRD & PSI COPY OF GPSC PRE 😜 AUR MANGLO DETAILED SYLLABUS! 😭 @sarkarijamai
310Loading...
22
LRD પૂરો સિલેબસ જાહેર
11 076482Loading...
23
PSI પૂરો સિલેબસ જાહેર
11 383492Loading...
24
આમાં તમે માત્ર તમે ટિક કરેલ પ્રશ્નો જોઈ શક્શો.... પણ પ્રોવિઝનલ કી થોડા સમય બાદ જાહેર કરવામાં આવશે.. @sarkarijamai
11 51230Loading...
25
જાહેરાત ક્રમાંક: ૨૧૨/૨૦૨૩૨૪, ગુજરાત ગૌણ સેવા, વર્ગ-3 (ગ્રુપ-A તથા ગ્રુપ-B) ની પ્રાથમિક CBRT પરીક્ષા અંગેની ઉમેદવારની રિસ્પોન્સ શીટ ડાઉનલોડ કરવા બાબત.
12 404150Loading...
26
હવામાન વિભાગ દ્વારા તા.૨૩/૦૫/૨૦૨૪ થી તા. ૨૬/૦૫/૨૦૨૪ ના સમયગાળામાં "હિટવેવ એલર્ટ" જાહેર કરવામાં આવેલ હોય જેના અનુસંધાને તકેદારીના ભાગરૂપે સાવચેત રહેવા અને સૂચનાઓનું પાલન કરવા જનતાને અનુરોધ કરવામાં આવે છે. 🙏👍 @sarkarijamai
12 49847Loading...
27
https://youtu.be/AuIFbYuVBto?si=4Kygfs62mLwBaDXW (Today’s Classroom live lecture) Contact us @Officegpscmentors
10 7803Loading...
28
https://youtu.be/TmSiAs9h3WA?si=4t3Zu-kvQc25e671 હજી વધારે demo પણ ભલે જોવા હોય તો જુઓ પણ પછી coupon code માંગીને શરમાવશો નહીં. (Offer ending tonight) બીજા demoમાં જોડાવા @Officegpscmentors પર msg કરી શકો.. @GPSCMentors
12 4317Loading...
29
Media files
12 72139Loading...
30
CCE Group A ની મુખ્ય પરિક્ષા October November મા લેવાય તેવી શક્યતા. @sarkarijamai
12 90847Loading...
31
એક નિર્દોષ સવાલ... 1500rs ફી માં જમવાનું અને આવા જવાનું ભાડું ગણી લેવામાં આવ્યું છે???🤔😜 @sarkarijamai
13 6139Loading...
32
હાઈ કોર્ટ ભરતીઓ માટે ફોર્મ ભરવાની લીંક : https://hc-ojas.gujarat.gov.in/AdvtList.aspx?type=curr
13 578112Loading...
33
#HC DYSO
13 848111Loading...
34
⚖️ગુજરાત હાઇકોર્ટ અને જિલ્લા અદાલતો વિવિધ સંવર્ગની સીધી ભરતી. ✍️Dy.So 122 જગ્યા ✍️કોમ્પ્યુટર ઓપરેટર 148 જગ્યાઓ ✍️પ્રોસેસ બેઈલીફ 210 જગ્યાઓ વગેરે...... Detailed Notification @ASPIRANTS_ZONE_2024
14 616140Loading...
OBC NCL Ews બિનઅનામત જાતિ પ્રમાણપત્ર આ બધા Documents માટે હવે સોગંદનામુ લેવામાં આવતું નથી. એના બદલે સ્વઘોષણાપત્ર આવે છે જે કચેરીમા જ ઉપલબ્ધ હોય છે. જેથી સોગંદનામુ કરવામાં પૈસા અને સમય બગાડવો નહી. આ માહિતી તૈયારી કરતા મિત્રો અને જેમને હાલ ૧૨મુ ધોરણ પૂર્ણ થયું છે તેમની સાથે share કરજો.😇😊 આભાર. @sarkarijamai
Hammasini ko'rsatish...
Photo unavailableShow in Telegram
TET / TAT નાં વિદ્યાર્થીઓ ને ફરી એક વાર ગેરમાર્ગે દોરવાનો નિષ્ફળ પ્રયાસ....... ટ્રોલ થતાં થૂંકેલું ચાટવું પડ્યું ટ્વીટ ડિલીટ....
Hammasini ko'rsatish...
🔥 64👍 12💯 9🤪 6 3🌭 1😈 1
જા.ક્ર. 212/202324 CCE માં હાજર રહેલા ઉમેદવારોને પરીક્ષા ફી રિફંડ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. CCEમાં હાજર રહેલા ઉમેદવારોના જે બેંક એકાઉન્ટ માંથી પરીક્ષા ફી મળી હતી, તે બેંક એકાઉન્ટમાં ઇપેમેન્ટ દ્વારા મોડામાં મોડું 20જૂન, 2024 સુધીમાં ફી રિફંડ થઈ જશે. @sarkarijamai
Hammasini ko'rsatish...
🥰 41👍 32🍾 8🙈 7🔥 4👌 2
સરકારી નોકરીની તૈયારી એટલે સ્ટડી ટેબલથી લઈ કચેરી ટેબલ સુધીની સફર 😊 @sarkarijamai
Hammasini ko'rsatish...
👍 147💯 31 22🥰 10🔥 8👏 1
01:24
Video unavailableShow in Telegram
વિદ્યાર્થીઓની વાંચન ક્ષમતા મા કેવી રીતે વધારો થઈ શકે તેના માટે હંમેશા કઈક નવું ઈનોવેશન કરી નવી સુવિધાઓ નો ઉમેરો કરતી લાઇબ્રેરી એટલે યુગવંદના લાઇબ્રેરી . 📱 Join Telegram
Hammasini ko'rsatish...
🤪 44👍 29 15🤷‍♂ 14🔥 9🤡 9🤯 4🤨 4🙏 3😱 2👻 2
Photo unavailableShow in Telegram
PAK માં જ ઓછા વાંધા થાય એની પૂર્વ તૈયારી ! email: [email protected] 📍 જે મિત્રોને ઇસ્યૂ હોય એ કરજો મેઈલ જેથી FAK જલદી બને ...... ફેકલ્ટીઓ ને પણ દબાણ કરજો જેને કોર્સ ચલાવ્યા છે. ખોટો એમનો સમય બરબાદ થાય એવું ના કરતા 👍🙏
Hammasini ko'rsatish...
🔥 51👍 36 7🎃 4👏 3
બંગાળની ખાડીમાં સર્જાયેલ ચક્રવાતને ઓમાન દ્વારા ‘રેમલ’ નામ આપવામાં આવ્યું છે. જેનો અર્થ અરબીમાં ‘રેતી’ થાય છે. @sarkarijamai
Hammasini ko'rsatish...
👍 56
Photo unavailableShow in Telegram
ગોંડલ થી ત્રણ દરબારના દીકરા ક્રિકેટ રમવા આવ્યાં હતા. જેમને 10/12 દીકરા ને ઉપર થી ઘા કરીને બચાવ્યા. જેમાંથી બચાવનાર 2 દીકરા ગાયબ છે ધન્ય છે તમારી જનેતા ને બીજાના જીવ બચાવીને પોતાનો જીવ આપ્યો .. ક્ષત્રિય ધર્મ યુગે યુગે🙏
Hammasini ko'rsatish...
👍 209🫡 85🙏 31 25🔥 22💯 14🥴 4🤡 3👏 2🤔 1🤨 1
1/4 - 3rd shift પેપર મોકલી આપજો ને @Sarkarijamai_bot પર 🙏
Hammasini ko'rsatish...