cookie

Sizning foydalanuvchi tajribangizni yaxshilash uchun cookie-lardan foydalanamiz. Barchasini qabul qiling», bosing, cookie-lardan foydalanilishiga rozilik bildirishingiz talab qilinadi.

avatar

જ્ઞાન સારથિ

👉આ ચેનલ ગુજરાતના યુવાનો માટે છે. 👉જ્ઞાન વાંચ્છુકો અને સચોટ માહિતી ઇચ્છુક જોડાય શકે છે. 👉સ્પર્ધાત્મક પરીક્ષાની માહિતી

Ko'proq ko'rsatish
Reklama postlari
100 817
Obunachilar
+10024 soatlar
+8257 kunlar
+3 28730 kunlar
Post vaqtlarining boʻlagichi

Ma'lumot yuklanmoqda...

Find out who reads your channel

This graph will show you who besides your subscribers reads your channel and learn about other sources of traffic.
Views Sources
Nashrni tahlil qilish
PostlarKo'rishlar
Ulashishlar
Ko'rish dinamikasi
01
*થોડા સમય માટે ચૂંટણી પરિણામ લટકાવી દો, ત્યારે ખબર પડશે આ નેતાઓને વિદ્યાર્થીઓની વેદના* 👇 https://www.youtube.com/watch?v=2m-YNNiey3I
5 1060Loading...
02
Media files
5 6862Loading...
03
https://youtu.be/3TeOB_Zvh74?si=OhE83hEAXbdP3RB3
19 4282Loading...
04
સાંભળીને અચરજ લાગે છેને કે આ તે કેવી અવાસ્તવિક જેવી સ્થિતિ, તો જરા વિચારો એક બેરોજ્ગાર યુવાન હજારો અપેક્ષાઓનો બોજ લઇને અચરજ ભરેલ સ્થિતિમાં કેવી રીતે જજુમતો હશે.
20 1866Loading...
05
Media files
20 42213Loading...
06
https://www.instagram.com/reel/C7oOl37KgeG/?igsh=MTlzMm9odW1lemx0dQ==
26 5513Loading...
07
કોચીંગ ક્લાસો ઉપર પણ આવી તવાઇ ગાંધીનગર, રાજકોટ, ભાવનગર, સુરત જેવા શહેર માં ફાયર NOC વગર ચાલતા કોચિંગ ક્લાસો ઉપર તપાસ ના દરોડા.. અસંખ્ય સંસ્થાનો પાસે ફાયર સેફ્ટી ના સાધનો નથી,ના તો NOC, તે તમામ સંસ્થાનો દોડ્યા NOC લેવા..
31 29517Loading...
08
Media files
31 67912Loading...
09
Media files
31 3221Loading...
10
Media files
29 9924Loading...
11
✍️સૌથી નજીકના જવાબ તથા યોગ્ય માળખામા લખેલ જવાબો રજુ કર્યા છે.
30 3104Loading...
12
Media files
31 31495Loading...
13
Audio from Yuvrajsinh
34 119104Loading...
14
Media files
33 96138Loading...
15
📌વડોદરા મહાનગર પાલિકામાં યોજાયેલ વોર્ડ ઓફિસર અને રેવન્યુ ઓફિસરની પરીક્ષા ના પ્રશ્નપત્રો આપની પાસે હોય તો અમને @Teamgyansarthi પર મોકલી આપવા વિનતી.
34 7645Loading...
16
Media files
35 69012Loading...
17
🗓મુખ્ય પરીક્ષા #GPSC #Dyso Mains #CCEMAINS Q:-1 TOPIC - પત્ર લેખન (આશરે ૧૫૦ શબ્દો) પ્રશ્ન ૧: - આપ “ક.ખ.ગ.” વિસ્તારના રહેવાસી છો. આપના વિસ્તારમાં ઘણા ગેમ ઝોનો, મોલ, રેસ્ટોરેન્ટ, હોસ્પિટલો, શૈક્ષણિક સંસ્થાઓ વગેરેમાં ફાયર સેફ્ટીના નિયમોનું યોગ્ય પાલન થય રહ્યું નથી. એક જાગરૂક નાગરિક તરીકે આપે સ્થાનિક સત્તાધીશોએ અને વહીવટ તંત્રને અનેક વાર રજૂઆત કરવા છતાં આપને સંતોષકારક જવાબ મળેલ નથી તે અંગે મુખ્યમંત્રીશ્રી ને ફરિયાદ કરતો પત્ર લખો. (૧૦ ગુણ) Q:-2 TOPIC - LETTER WRITING (in about 150 words) Q 2: - You are a resident of the “A.B.C” area. Many game zones, malls, restaurants, hospitals, educational institutions, etc. in your area have not followed proper fire safety rules. As a conscious citizen, despite several representations to the local authorities and the administration, you have not received a satisfactory response. Write a letter complaining to the Chief Minister about it. (10 Marks) 📌Question Prepaid by GPSCEDESK PLATFORM
35 57682Loading...
18
https://x.com/YAJadeja/status/1795807737462378770?t=JcztsioEbJFrV2N_ZeWghQ&s=19 ગાંધીનગરમાં #નકલી_ભરતી_કૌભાંડ સામે આવ્યું છે. જેમાં સરકારી નોકરીના બહાને 60 લાખનું ફૂલેકું ફેરવ્યું છે. 🏮નોકરી અપાવવાના બહાને છેતરપિંડીની ફરિયાદ છે, ત્યારે IAS સાથે ઓળખ હોવાનું કહી છેતરપિંડી આચરી હોવાની માહિતી સામે આવી રહી છે. આ સમગ્ર મામલે સેક્ટર 7 પોલીસ મથકે ફરિયાદ નોધાઇ છે. 🏮આ સમગ્ર મામલે વિનોદ પટેલ અને નકલી IAS સામે ફરિયાદ નોંધાઇ છે. જ્યારે પેપરમાં નકલી જાહેરાત બતાવી છેતરપિંડી આચરી હોવાની વાત પણ સામે આવી રહી છે. ઉદ્યોગ નિગમ સેવા વર્ગ-3માં નોકરીની વાત કરી હતી. ગુજરાત ઉદ્યોગ નિગમ નામની સંસ્થામાં નોકરીની લાલચ આપી હતી. 🏮અસલી પરીક્ષા લઈ નકલી ઓર્ડર આપ્યા હતા. સાથે જ નોકરીની લાલચ આપી પૈસા પડાવ્યાનો આરોપ છે. ફરિયાદી અને તેના મિત્રોએ પૈસા આપ્યા હતા. ગાંધીનગર અને બાલાસિનોરમાં પરીક્ષા લેવાઈ હતી. ગાંધીનગર સેક્ટર 17 સ્ટાફ ટ્રેનિંગમાં પરીક્ષા લેવાઈ હતી. 🏮બાલાસિનોરની સરસ્વતી હાઇસ્કૂલમાં પરીક્ષા લેવાઈ હતી. જ્યારે પરીક્ષા કેન્દ્રો પણ નકલી હોવાની શક્યતા છે. ઉપરાંત અન્ય કેટલા લોકોએ પરીક્ષા આપી તે દિશામાં તપાસ શરૂ કરાઇ છે. સમગ્ર કાંડમાં કેટલા લોકો સંડોવાયેલા છે? તેની તપાસ થઇ રહી છે.
34 76013Loading...
19
Media files
32 9146Loading...
20
Media files
33 0732Loading...
21
https://book-founder.vercel.app 👆બુક અહીંથી ઓર્ડર થઈ શકશે.
32 65931Loading...
22
Media files
33 67916Loading...
23
Media files
35 06421Loading...
24
✍️આ સંદર્ભે ધ્યાને આવતી હજી ભૂલો શક્ય હોય તો નિયત સમયે પહોંચાડવી. ✍️પાણી પહેલા પાળ બાંધવા જેવું છે.
34 5271Loading...
25
જા.ક્ર. 212/202324 CCE ના પ્રશ્નપત્રોના પ્રશ્નો અંગે ઉમેદવારોએ 1000+ ઈમેલથી સૂચનો કરેલા છે, તે વિચારણામાં લઈને PAK પ્રસિધ્ધ કરવામાં એક અઠવાડિયાનો સમય જાય એવું હોઇ, PAK તા. 7 જૂન 2024ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવશે. ઉમેદવારોના હિતમાં આ વિલંબને ક્ષમ્ય ગણવા વિનંતી છે. #હસમુખ_પટેલ
35 45512Loading...
26
🙏ગુજરાતની દરેક ટેલીગ્રામ ને વિનંતી આ "ન્યાય ચળવળ" માં યથાશક્તિ સહયોગ આપે, શકય હોય તો આ સાકારતામક પહેલ નો ફેલાવો આપ પણ કરો. 🙏આપણે જ આપણી જિંદગી અને પરિવારના રક્ષક બનવું પડશે. શરુઆત આપણા થી જ કરવી પડશે.
35 1471Loading...
27
https://x.com/Yuvi_1212/status/1795683166684103030?t=99aEyA1a0hlXnQNqicJ4MA&s=19
34 3801Loading...
28
https://x.com/YAJadeja/status/1795701759094169663?t=R5zZ4JddyOyCc6exjrVG9A&s=35
34 5420Loading...
29
#awareness_campaign #જાગૃતતા_અભિયાન *🙏👉ગુજરાતના તમામ જાગૃત નાગરિક અને યુવાનો ને નમ્ર અપીલ છે કે આપડે બધા આપણી પાસે રહેલ 24 કલાક નાં સમય માંથી ફક્ત 2 મિનિટ જેટલો સમય કાઢીએ અને વર્તમાનમાં બનતી ઘટનાઓ નાં નિરાકરણ માટે સકારાત્મક જાગૃતતા ફેલાવીએ...* *🛑📲સોશિયલ મીડિયા નું સૌથી તાકાતવર સાધન ટ્વીટર છે.. જેમાં આપડે તમામ જવાબદાર અધિકારી હોઈ કે સત્તાધીશો એને ટેગ કરીને આપડે વર્તમાન પરિસ્થિતિ ને આધીન વાજબી માંગણી કરીએ અને લોકોની જનચેતના ને જગાડી સ્વયંભૂ ડ્રાઇવ/કેમ્પેઈન/મુહિમ ચલાવીએ જેથી આ સડી ગયેલ સિસ્ટમ અને નિષ્ઠુર તંત્ર જાગે.* *💥👉દરેક વખતે દોષારોપણ કરવા, કોઈને પાડી દેવ કે કોઈને હરાવવા માં આપડે બહુ સમય આપી છીએ તો ચાલો આપણી જે ઊર્જા છે તે હવે સકારાત્મક અને રચનાત્મક કાર્યો માં આપીએ.* 🛑આર્થિક ભ્રષ્ટાચાર કરતા પણ વધારે ખરાબ છે નૈતિક ભ્રષ્ટાચાર..ચાલો આ નૈતિક મૂલ્યોનું અધઃપતન અટકાવીએ. *🛑😡કળયુગના કૌરવો રચિત લાક્ષાગ્રહ્ બનાવનાર શકુનીઓ ને ઓળખીએ અને સિસ્ટમ ની અંદર રહેલી આ ઉધઈ ને દુર કરીએ..* શિક્ષિત બનીએ અને શિક્ષિત કરીએ.. #awareness_campaign #જાગૃતતા_અભિયાન
40 2156Loading...
30
Media files
34 88011Loading...
31
https://www.facebook.com/share/v/dBC4kw8RrBSNRPUA/?mibextid=oFDknk
36 0300Loading...
32
🛑અમારી ટીમ સુધી મોકલવામાં આવતી આપની જે પણ રજુવાત હોય છે તે તમામ અમે ધ્યાને લઈએ છીએ અને જવાબદાર સંસ્થા/અધિકારી સુધી પહોંચાડીએ છીએ. 🛑સમયના અભાવે મેસેજનો રીપ્લાય નથી કરી શકતા પણ રજુવાત ધ્યાને ચોક્કસ લઈએ છીએ. ✍️ટીમ જ્ઞાન સારથિ
36 7900Loading...
33
જા. ક્ર. 214/202324, સિનિયર સર્વેયર (મહેસુલ વિભાગ)ની ભરતી પરીક્ષા અને જા. ક્ર. 225/202324, પેટાહિસાબનીશ/સબ ઓડિટર અને હિસાબનીશ, ઓડિટર/પેટા તિજોરી અધિકારી ની ભરતી માટેની સંયુકત સ્પર્ધાત્મક પરીક્ષા માહે જુલાઈ 2024 ના છેલ્લા અઠવાડિયામાં માં આયોજન કરવામાં આવશે.
38 20051Loading...
34
જા.ક્ર. 212/202324 CCE ના પ્રશ્નપત્રોના પ્રશ્નો અંગે ઉમેદવારોએ 1000+ ઈમેલથી સૂચનો કરેલા છે, તે વિચારણામાં લઈને PAK પ્રસિધ્ધ કરવામાં એક અઠવાડિયાનો સમય જાય એવું હોઇ, PAK તા. 7 જૂન 2024ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવશે. ઉમેદવારોના હિતમાં આ વિલંબને ક્ષમ્ય ગણવા વિનંતી છે.
37 49238Loading...
35
ટેકનિકલ જગ્યાઓની ભરતીમાં વધારે પગારવાળી જગ્યાઓનું DV પહેલા કરવામાં આવશે. તે મુજબ ક્રમાનુસાર જા. ક્ર. 215, 216, 213, અને 217 ની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જેથી જગ્યાઓ ખાલી ના રહે. તા.15 ઓગસ્ટ, 2024 સુધીમાં બધી જગ્યાઓ માટેનું DV પુરું કરવાનું આયોજન છેઃ
36 94410Loading...
36
📌Various Post Exam Date #GSSSB
37 06395Loading...
*થોડા સમય માટે ચૂંટણી પરિણામ લટકાવી દો, ત્યારે ખબર પડશે આ નેતાઓને વિદ્યાર્થીઓની વેદના* 👇 https://www.youtube.com/watch?v=2m-YNNiey3I
Hammasini ko'rsatish...
થોડા સમય માટે ચૂંટણી પરિણામ લટકાવી દો, ત્યારે ખબર પડશે આ નેતાઓને વિદ્યાર્થીઓની વેદના :Yuvrajsinh

#yuvrajsinhjadeja #loksabhaelection2024 #parlimentelection2024 #electionresult #studentleaders #gujaratimasamachar #aajna_taja_samachar #latestgujaratinews #tazanews #tajakhabar #politicalnews #politcalnews #bjp #congress #aap #students #governmentpripration #aajnasamachar -------------------------------------------------------------------------------------- Join us on WhatsApp:

https://chat.whatsapp.com/IcNEQF8Fnga4D67c663QAu

-------------------------------------------------------------------------------------- Please click on subscribe button and press bell icon to get notifications of interesting videos from Navajivan News આ પ્રકારના વધુ સમાચાર જોવા અને વાંચવા માટે ફોલો કરો અમારું ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પેજ.

https://www.Facebook.com/Newsnavajivan

|

https://www.Twitter.com/Newsnavajivan

|

https://www.instagram.com/Newsnavajivan

👏 39💯 15👍 6 3🔥 3
Photo unavailableShow in Telegram
👍 57🔥 3💯 3🏆 2🆒 1
Hammasini ko'rsatish...

💯 37👍 10🕊 3
સાંભળીને અચરજ લાગે છેને કે આ તે કેવી અવાસ્તવિક જેવી સ્થિતિ, તો જરા વિચારો એક બેરોજ્ગાર યુવાન હજારો અપેક્ષાઓનો બોજ લઇને અચરજ ભરેલ સ્થિતિમાં કેવી રીતે જજુમતો હશે.
Hammasini ko'rsatish...
👍 264💯 22🔥 21 14🙏 13👌 6🕊 2
01:19
Video unavailableShow in Telegram
🔥 167👍 77 13🙏 11💯 7👏 1👌 1
કોચીંગ ક્લાસો ઉપર પણ આવી તવાઇ ગાંધીનગર, રાજકોટ, ભાવનગર, સુરત જેવા શહેર માં ફાયર NOC વગર ચાલતા કોચિંગ ક્લાસો ઉપર તપાસ ના દરોડા.. અસંખ્ય સંસ્થાનો પાસે ફાયર સેફ્ટી ના સાધનો નથી,ના તો NOC, તે તમામ સંસ્થાનો દોડ્યા NOC લેવા..
Hammasini ko'rsatish...
👌 422👍 98💯 36🫡 26🔥 17 11🙏 9🏆 4🕊 3👏 1
Photo unavailableShow in Telegram
👏 109👍 31💯 24 7👌 7
Photo unavailableShow in Telegram
👍 91🔥 19👌 8🫡 6 2🕊 1
Photo unavailableShow in Telegram
👍 63🔥 10 7🫡 6💯 5