cookie

Sizning foydalanuvchi tajribangizni yaxshilash uchun cookie-lardan foydalanamiz. Barchasini qabul qiling», bosing, cookie-lardan foydalanilishiga rozilik bildirishingiz talab qilinadi.

avatar

All competitive exams@ prelims+mains2023/24

આ ચેનલમાં બધી જ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટેના મટીરીયલ, સરકારી પુસ્તકો,ગુજરાત પાક્ષીક, અતુલ્ય વારસો, Press Information Bureau, CMO/PMOની Websiteની update, News Cutting, Old Exam Paper વગેરે મુકવામાં આવે છે

Ko'proq ko'rsatish
Reklama postlari
2 613
Obunachilar
+1224 soatlar
+597 kunlar
+22730 kunlar

Ma'lumot yuklanmoqda...

Obunachilar o'sish tezligi

Ma'lumot yuklanmoqda...

👉 રૂઢિપ્રયોગ અને તેનો અર્થ : 1. સનસનાટી ફેલાઈ જવી - બધું જ એકા એક આશ્ચર્યકારક થવું 2. સગડી માથે લેવી - બીજાની આપદા વહોરી લેવી 3. શેર લોહી ચઢવું- ચઢાવવું - આનંદમાં મસ્ત થવું 👉 કહેવત અને તેનો અર્થ 1. ભેંશ આગળ ભાગવત- મિથ્યા પ્રયત્ન ન કરવા 2. એક નન્નો સો દુઃખ હણે - એક વાર ના પાડવાથી અનેક દુ:ખ ટળે 3. કપાળનું ટીલું ગાલે ન થાય - દરેક ચીજવસ્તુનો ઉપયોગ યોગ્ય જગ્યાએ થાય 👉 શબ્દસમૂહ માટે એક શબ્દ : 1. બે મોટા સમુદ્રને જોડનારી ખાડી - સામુદ્રધુની 2. જેમાં બધા પ્રકારનો મેળ હોય - સામંજસ્ય 3. કોઈ કાર્યનું વિગતે વર્ણન - અહેવાલ 👉 સમાસ : 1. જનાર્ણવ - જન (માણસ) રૂપી સુવર્ણ (સાગર) - તત્પુરુષ 2. જરામરણ - જરા ( ઘડપણ) અને મરણ - દ્વન્દ્વ 3. ચતુરાનન - ચાર જેનાં આનન (મૂળ) છે તે - બહુવ્રીહિ
Hammasini ko'rsatish...
2
વેપારી જે ચીજ વસ્તુઓનો વેપાર કરે તેને શું કહેવાય?Anonymous voting
  • સ્ટોક
  • ખરીદી
  • માલ
  • વેચાણ
0 votes
5
વેપારી જેથી જ વસ્તુઓનો વેપાર કરે તેને શું કહેવાય?Anonymous voting
  • સ્ટોક
  • ખરીદી
  • વેચાણ
  • માલ
0 votes
ઘાલખાદ્ય એ ધંધા માટે શું છે?Anonymous voting
  • ખર્ચ
  • ઉપજ
  • નફો
  • નુકસાન
0 votes
🥰 5
નીચેનામાંથી કઈ મિલકતનો સમાવેશ વાસ્તવિક મિલકતમાં થાય છે? 1.પાઘડી 2.સ્ટોક 3.ફર્નિચર ફિક્ચર્સ 4.પેટન્ટ 5.ડિબેન્ચર વટાવ 6.દેવાદારોAnonymous voting
  • 1 2 3 4 5 6
  • 3 4 5
  • 2 3 5 6
  • 1 2 3 4 6
0 votes
😍 5
💦💦અરબ સાગર વિશે જાણીએ💦💦 🕸🕸🕸🕸🕸🕸🕸🕸🕸🕸🕸 🌏💧અરબ સાગર અથવા અરબી સમુદ્ર એ હિંદ મહાસાગરનો ભાગ છે. 🌏💧તે પૂર્વમાં ભારત,ઉત્તરે પાકિસ્તાન  તથા ઇરાન, અને પશ્ચિમે આરબ દ્વિપકલ્પ થી ઘેરાયેલો છે.  🌏💧વૈદિક કાળમાં આ સિંધુ સાગર નામે જાણીતો હતો.  🌏💧અરબસ્તાનનો અખાત અને એડનનો અખાત એ બે મોટા ભૌગલીક સ્થળો છે. 🌏💧આ ઉપરાંત બાબ-અલ માંડબની સામુદ્ર ધુની, કચ્છનો અખાત, ખંભાતનો અખાત પણ અરબસાગર માં આવેલા છે. 🌏💧અરબ સાગર માં ઝાઝા દ્વિપ નથી, મુખ્ય દ્વિપમાં આફ્રિકા નજીક સોકોત્રા અને ભારતના કિનારા નજીક લક્ષદ્વીપ આવેલા છે. ⚛હિન્દ મહાસાગર એક પરિચય⚛ 🕸🕸🕸🕸🕸🕸🕸🕸🕸🕸🕸 🏝🚦હિંદ મહાસાગર વિશ્વમાં ત્રીજા નંબરે આવતો સૌથી મોટો સમુદ્ર છે, અને પૃથ્વીની સપાટી પર રહેલા પાણીનો લગભગ ૨૦% જેટલો ભાગ એમાં સમાવિષ્ટ છે. 🏝🚦ઉત્તરમાં ભારતીય ઉપખંડ સાથે, પશ્ચિમમાં પૂર્વ આફ્રિકા સાથે, પૂર્વમાં હિન્દચીન, સુંદા દ્વીપસમૂહ, ઓસ્ટ્રેલિયા સાથે અને દક્ષિણમાં દક્ષિણધ્રુવીય મહાસાગરથી ઘેરાયેલો છે. 🏝🚦વિશ્વમાં આ એક માત્ર એવો મહાસાગર છે કે જેનું નામ કોઇ દેશના (હિન્દુસ્તાન) નામ સાથે જોડાયેલું છે. 🏝🚦સંસ્કૃત ભાષામાં આને રત્નાકર એટલે કે રત્ન ઉત્પન્ન કરનાર કહેવામાં આવે છે, જ્યારે પ્રાચીન હિંદુ ગ્રંથોમાં તેને હિન્દુ મહાસાગર કહેવામાં આવ્યો છે. https://t.me/all_prelmains
Hammasini ko'rsatish...
All competitive exams@ prelims+mains2023/24

આ ચેનલમાં બધી જ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટેના મટીરીયલ, સરકારી પુસ્તકો,ગુજરાત પાક્ષીક, અતુલ્ય વારસો, Press Information Bureau, CMO/PMOની Websiteની update, News Cutting, Old Exam Paper વગેરે મુકવામાં આવે છે

🎉 4
*હું નથી આકાશ કે મને અઢળક તારા મળે....* બસ *જીવનમાં એક આશા છે કે મને મારા મળે અને તમારા જેવા સારા મળે...*... Good morning 🌅
Hammasini ko'rsatish...
🎉 4
કોઈ તમારું ગમે તેટલું ખરાબ કરે, એ તેનું *કર્મ* છે, પણ આપણે કોઈનું *ખરાબ ના કરીયે* એ આપણો *ધર્મ* છે. *Good morning 🌅
Hammasini ko'rsatish...
Photo unavailableShow in Telegram
Happy father's day
Hammasini ko'rsatish...
💯 9👍 2 2💔 1
📚વિજ્ઞાન અને ટેક્નોલોજી📚,   ધોરણ: 6,   સત્ર: 2 પ્રકરણ - 3 પદાર્થની અવસ્થાઓ પ્રશ્નપત્ર: A કુલ પ્રશ્નો: 22  /   કુલ ગુણ: 22 1.પદાર્થની કેટલી અવસ્થાઓ છે ? જવાબ: ત્રણ 2.કઈ અવસ્થામાં પદાર્થેને નિશ્ર્ચિત આકાર હોય છે ? જવાબ: ઘન 3.કઈ અવસ્થામાં પદાર્થેને ચોક્કસ કદ હોતુ નથી ? જવાબ: વાયુ 4.કઈ અવસ્થામાં અણુઓ ખૂબ જ નજીક-નજીક ગોઠવાયેલા હોય છે ? જવાબ: ઘન 5.કઈ અવસ્થામાં અણુઓ છૂટાછવાયા ગોઠવાયેલા હોય છે ? જવાબ: વાયુ 6.કઈ અવસ્થામાં પદાર્થ નિશ્ર્ચિત આકાર ધરાવતો નથી, પરંતુ નિશ્ર્ચિત કદ ધરાવે છે ? જવાબ: પ્રવાહી 7.કઈ અવસ્થામાં પદાર્થ પોતાને મળતી બધી જગ્યામાં ફેલાઈ જાય છે ? જવાબ: વાયુ 8.કોઇ પણ પદાર્થે રોકેલી જગ્યાને શું કહે છે ? જવાબ: કદ 9.કઈ અવસ્થામાં પદાર્થ સૌથી વધુ દબનીય હોય છે ? જવાબ: વાયુ 10.કઈ અવસ્થામાં પદાર્થના અણુઓ વચ્ચે આકર્ષણ બળ સૌથી વધુ હોય છે ? જવાબ: ઘન 11.કઈ અવસ્થામાં પદાર્થના અણુઓ વચ્ચે આકર્ષણ બળ સૌથી ઓછુ હોય છે ? જવાબ: વાયુ 12.ઘન પદાર્થેને ગરમી આપતા તેનું કઈ અવસ્થામાં રૂપાંતર થાય છે ? જવાબ: પ્રવાહી 13.પ્રવાહી પદાર્થેને ગરમી આપતા તેનું કઈ અવસ્થામાં રૂપાંતર થાય છે ? જવાબ: વાયુ 14.પ્રવાહી પદાર્થેમાંથી ગરમી શોષી લેતા તેનું કઈ અવસ્થામાં રૂપાંતર થાય છે ? જવાબ: ઘન 15.વાયુ પદાર્થેમાંથી ગરમી શોષી લેતા તેનું કઈ અવસ્થામાં રૂપાંતર થાય છે ? જવાબ: પ્રવાહી 16.નીચેના પૈકી કયો પદાર્થ પ્રવાહી અવસ્થા ધરાવે છે ? જવાબ: પાણી 17.નીચેના પૈકી કયો પદાર્થ ઘન અવસ્થા ધરાવે છે ? જવાબ: લોખંડ 18.નીચેના પૈકી કયો પદાર્થ વાયુ અવસ્થા ધરાવે છે ? જવાબ: વરાળ 19.બરફને ગરમી આપતા તેનું કઈ અવસ્થામાં રૂપાંતર થાય છે ? જવાબ: પાણી 20.પાણી પદાર્થેને ગરમી આપતા તેનું કઈ અવસ્થામાં રૂપાંતર થાય છે ? જવાબ: વરાળ 21.પાણીમાંથી ગરમી શોષી લેતા તેનું કઈ અવસ્થામાં રૂપાંતર થાય છે ? જવાબ: બરફ 22.વરાળમાંથી ગરમી શોષી લેતા તેનું કઈ અવસ્થામાં રૂપાંતર થાય છે ? જવાબ: પાણી
Hammasini ko'rsatish...
🐳 3