📚 𝐆𝐘𝐀𝐀𝐍 𝐋𝐈𝐁𝐑𝐀𝐑𝐘📚
આ ચેનલમાં દરરોજ "GOVERNMENT EXAM" ને લગતા મહત્વનાં પોલ, Daily GK, Current Affairs, Exam Material મૂકવામાં આવશે. Channel Link:- https://t.me/Gyaanlibrary Group Link:- @tettat023 Joined Instagram https://www.instagram.com/gyaan_library
Ko'proq ko'rsatish5 273
Obunachilar
+11324 soatlar
+3497 kunlar
+82630 kunlar
- Kanalning o'sishi
- Post qamrovi
- ER - jalb qilish nisbati
Ma'lumot yuklanmoqda...
Obunachilar o'sish tezligi
Ma'lumot yuklanmoqda...
👉 "કવાલી" ની શોધ કોણે કરી હતી?Anonymous voting
- તાનસેન
- અમીર ખુશરો
- પંડિત સારંગદેવ
- સોમદેવ
👉 કઈ સાલમાં યુનેસ્કોએ અમદાવાદ શહેરને "વિરાસત શહેરનો" દરજ્જો આપ્યો હતો?Anonymous voting
- 2011
- 2017
- 2001
- એક પણ નહિ
👉 ગુજરાતનો સૌથી મોટો કમલા નહેરુ જીઓલોજીકલ પાર્ક કયા શહેરમાં આવેલો છે?Anonymous voting
- સુરત
- અમદાવાદ
- વડોદરા
- કચ્છ
👉 કોના સમયમાં અંગ્રેજોએ સુરત ખાતે ઇ.સ. 1613 માં પ્રથમ વેપારી મથકની સ્થાપના કરી?Anonymous voting
- જહાંગીર
- શાહજહાં
- ઔરંગઝેબ
- અકબર
👉 "કન્હદડે પ્રબંધ" ગ્રંથની રચના કોને કરી હતી?Anonymous voting
- મેરૂતુંગે
- પદ્મનાભ
- નારાયણ
- જયદેવ
👉 કયા મેળામાં "હુડો રાસ" ને જોવા દેશ વિદેશના લોકો ગુજરાત આવે છે?Anonymous voting
- વૌઠાના મેળામાં
- તરણેતરના મેળામાં
- ચિત્ર વિચિત્રના મેળામાં
- એક પણ નહિ
👉 તાજેતરમાં જૈવિક ઉત્પાદનો માટે ભારત અને કયા દેશ વચ્ચે પારસ્પરિક માન્યતા સમજૂતી થઈ छे?Anonymous voting
- તાઇવાન
- નેધરલેન્ડ
- પોલેન્ડ
- આફ્રિકા
👉 તાજેતરમાં કેન્દ્ર સરકારે કયા દિવસને "બંધારણ હત્યા દિવસ" ઘોષિત કર્યો છે?Anonymous voting
- 25 જૂન
- 22 જુલાઈ
- 28 એપ્રિલ
- 21 માર્ચ
👉 તાજેતરમાં ભારતના યુવા પર્વતારોહી નીતીશ સિંહે કયા દેશના સૌથી ઊંચા પર્વત શિખર "માઉન્ટ કીનાબાલું" ઉપર તિરંગો લહેરાવ્યો છે?Anonymous voting
- કિર્ગિસ્તાન
- મલેશિયા
- ઉઝબેકિસ્તાન
- એક પણ નહિ
👉 બાગાયતમાં પ્રતિષ્ઠિત "એગ્રીકલ્ચર લીડરશીપ એવોર્ડ" 2024 માટે તાજેતરમાં કયા રાજ્યને શ્રેષ્ઠ રાજ્ય તરીકે પસંદ કરવામાં આવ્યું છે?Anonymous voting
- મણીપુર
- નાગાલેન્ડ
- મેઘાલય
- ઝારખંડ
Boshqa reja tanlang
Joriy rejangiz faqat 5 ta kanal uchun analitika imkoniyatini beradi. Ko'proq olish uchun, iltimos, boshqa reja tanlang.