uz
Feedback

Firibgarlarga uchmang! Telemetrio bunday kanallarni topadi va belgilaydi 👉 Belgini ko‘rmoqchi bo‘lsangiz, obuna bo‘ling

🎯ગણિત અને રીઝનિંગ 🎯

🎯ગણિત અને રીઝનિંગ 🎯

Kanalga Telegram’da o‘tish

CCE PATTERN, UPSC ,GPSC, PSI, CONSTEBL, SSC EXAMS નાં દાખલા સોલ્યુશન સાથે મળશે ગાગર માં સાગર જેમ ગણિત અને રીઝનીંગ ના દાખલા ની પ્રેક્ટીસ કરાવવામાં આવશે તો અત્યારે જ જોડાવ

Ko'proq ko'rsatish

📈 Telegram kanali 🎯ગણિત અને રીઝનિંગ 🎯 analitikasi

🎯ગણિત અને રીઝનિંગ 🎯 (@ganitreasoningmaths) Gujarot til segmentidagi kanali faol ishtirokchi. Hozirda hamjamiyat 23 649 obunachidan iborat bo'lib, Taʼlim toifasida 8 426-o'rinni va Hindiston mintaqasida 17 098-o'rinni egallagan.

📊 Auditoriya ko‘rsatkichlari va dinamika

невідомо sanasidan buyon loyiha tez o‘sib, 23 649 obunachiga ega bo‘ldi.

24 Oktabr, 2026 dagi oxirgi ma’lumotlarga ko‘ra kanal barqaror faollikka ega. Oxirgi 30 kunda obunachilar soni -87 ga, so‘nggi 24 soatda esa 6 ga o‘zgardi va umumiy qamrov yuqori darajada qolmoqda.

  • Tasdiqlash holati: Tasdiqlanmagan
  • Jalb etish (ER): Auditoriya o‘rtacha 10.38% darajada jalb etiladi. Nashrdan keyingi dastlabki 24 soatda kontent odatda umumiy obunachilar sonining 4.46% ini tashkil etuvchi reaksiyalarni to‘playdi.
  • Post qamrovi: Har bir post o‘rtacha 2 455 marta ko‘riladi; birinchi sutkada odatda 1 054 ta ko‘rish yig‘iladi.
  • Reaksiyalar va o‘zaro ta’sir: Auditoriya faol: har bir postga o‘rtacha 4 ta reaksiya keladi.

📝 Tavsif va kontent siyosati

Muallif resursni shaxsiy fikrni ifoda etish maydoni sifatida ta’riflaydi:
“CCE PATTERN, UPSC ,GPSC, PSI, CONSTEBL, SSC EXAMS નાં દાખલા સોલ્યુશન સાથે મળશે ગાગર માં સાગર જેમ ગણિત અને રીઝનીંગ ના દાખલા ની પ્રેક્ટીસ કરાવવામાં આવશે તો અત્યારે જ જોડાવ”

Yuqori yangilanish chastotasi (oxirgi ma’lumot 25 Oktabr, 2026 da olingan) sababli kanal doimo dolzarb va katta qamrovli bo‘lib qoladi. Analitika auditoriya kontent bilan faol hamkorlik qilishini, uni Taʼlim toifasidagi muhim ta’sir nuqtasiga aylantirishini ko‘rsatadi.

23 649
Obunachilar
+624 soatlar
+77 kun
-8730 kun
Postlar arxiv
એક દર્પણમાં જોતાં ઘડિયાળમાં ૮:૨૩ નો સમય દેખાય છે, તો વાસ્તવિક સમય શું હશે?
Anonymous voting

એક ઘડિયાળમાં પાણીનું પ્રતિબિંબ (Water Image) જોતાં ૩:૧૫ દેખાય છે, તો સાચો સમય જણાવો. સમજૂતી:
Anonymous voting

૧૨ કલાકમાં ઘડિયાળના બંને કાંટા કેટલી વાર એકબીજા સાથે કાટખૂણો બનાવે છે? સમજૂતી:
Anonymous voting

ઘડિયાળનો મિનિટ કાંટો બપોરે ૧૨ વાગ્યાથી સાંજે ૫:૧૦ સુધીમાં કેટલા અંશનું પરિભ્રમણ કરશે?
Anonymous voting

વર્ષ ૨૦૨૪ નું કેલેન્ડર ફરીથી કયા વર્ષમાં સમાન વપરાશે?
Anonymous voting

જો ૧ જાન્યુઆરી ૨૦૦૬ ના રોજ રવિવાર હોય, તો ૧ જાન્યુઆરી ૨૦૧૦ ના રોજ કયો વાર હશે?
Anonymous voting

૪૦૦ વર્ષોમાં કુલ કેટલી વખત ૨૯ તારીખ આવશે?
Anonymous voting

કોઈ પણ શતાબ્દી વર્ષનો છેલ્લો દિવસ કયો ન હોઈ શકે?
Anonymous voting

૧૫ ઓગસ્ટ ૧૯૪૭ ના રોજ અઠવાડિયાનો કયો વાર હતો?
Anonymous voting

એક ઇલેક્ટ્રિક ટ્રેન ઉત્તરથી દક્ષિણ તરફ જઈ રહી છે અને પવન પશ્ચિમથી પૂર્વ તરફ ફૂંકાઈ રહ્યો છે. તો ટ્રેનનો ધુમાડો કઈ દિશામાં જશે? 🤔🤔🤔🤔

મહેશ તેના ઘરથી નીકળી 5 કિમી સીધો જાય છે. પછી જમણે વળીને 3 કિમી જાય છે. ફરી જમણે વળીને 5 કિમી જાય છે. જો હવે તેનું મોં ઉત્તર દિશામાં હોય, તો તેણે શરૂઆતમાં કઈ દિશામાં ચાલવાનું શરૂ કર્યું હતું?
Anonymous voting

એક ડ્રાઈવર ઉત્તરમાં 10 કિમી જાય છે, પછી ડાબે વળીને 6 કિમી જાય છે. ફરી ડાબે વળી 18 કિમી જાય છે અને છેલ્લે પૂર્વમાં 6 કિમી જાય છે. તે શરૂઆતના સ્થળથી કેટલો દૂર અને કઈ દિશામાં હશે? ​
Anonymous voting

સુરેશ પૂર્વ તરફ મોં રાખીને ઊભો છે. તે ક્રમશઃ 3 વાર જમણે, 2 વાર ડાબે અને 1 વાર જમણે 90° ના ખૂણે વળે છે. હવે તેનું મોં કઈ દિશામાં હશે? ​
Anonymous voting

એક ચોરસ પ્લોટ ABCD માં A ઉત્તર-પશ્ચિમમાં, B ઉત્તર-પૂર્વમાં, C દક્ષિણ-પૂર્વમાં અને D દક્ષિણ-પશ્ચિમમાં છે. એક વ્યક્તિ A થી શરૂ કરી કર્ણ (diagonal) પર ચાલીને C પર જાય છે, ત્યાંથી જમણે વળી D તરફ જાય છે. હવે તેનું મોં કઈ દિશામાં છે? ​ ​
Anonymous voting

એક નદી પશ્ચિમથી પૂર્વ તરફ વહે છે. રસ્તામાં તે ડાબી બાજુ વળાંક લે છે અને ટેકરીની ફરતે અર્ધવર્તુળ બનાવીને ફરી પોતાની મૂળ વહેણની દિશામાં વહેવા લાગે છે. ટેકરી પછી નદી કઈ દિશામાં વહેતી હશે? ​
Anonymous voting

એક હોકાયંત્ર ખરાબ થઈ ગયું છે. તે દક્ષિણ-પશ્ચિમને 'પૂર્વ' દર્શાવે છે. જો કોઈ માણસ ઉત્તર દિશામાં જઈ રહ્યો હોય, તો હોકાયંત્ર મુજબ તે કઈ દિશામાં જઈ રહ્યો છે?
Anonymous voting

એક ઘડિયાળમાં 9:00 વાગ્યા છે. જો કલાકનો કાંટો ઉત્તર દિશા દર્શાવતો હોય, તો મિનિટનો કાંટો કઈ દિશા દર્શાવશે? ​
Anonymous voting

પીટર દક્ષિણ તરફ 10 મીટર ચાલે છે. પછી ડાબે વળીને 20 મીટર ચાલે છે. ફરી ડાબે વળીને 25 મીટર ચાલે છે. અંતે પશ્ચિમ દિશામાં 20 મીટર ચાલે છે. હવે તે પોતાના શરૂઆતના બિંદુથી કઈ દિશામાં અને કેટલે દૂર છે? ​
Anonymous voting

એક માણસ શીર્ષાસન કરી રહ્યો છે અને તેનું મોં પશ્ચિમ દિશામાં છે. તો તેનો ડાબો હાથ કઈ દિશામાં હશે? ​
Anonymous voting