LEVEL UP Coaching
Kanalga Telegram’da o‘tish
Application link for Demo lecture Website https://www.nikunjtailor.com/ Download our App: Android : https://play.google.com/store/apps/details?id=co.nick.yqywj iOS : https://apps.apple.com/in/app/my-appx/id1662307591 Org code: 1990608
Ko'proq ko'rsatish6 486
Obunachilar
+424 soatlar
+397 kun
+130 kun
Postlar arxiv
6 487
શું તમે જૂની પધ્ધતિ થી તો મૂડીનફો નથી ગણતાં ને આકારણી વર્ષ 2026-27 મુજબ ગણતરી શીખો
ભાગ-1
https://youtu.be/aZ7Y6pfob5c
ભાગ-2
https://youtu.be/auwKCpGm-Sk
ફક્ત LEVEL UP COACHING પર તમને ટેક્ષ ના નવા આકારણી વર્ષ મુજબ શિક્ષણ
6 487
SY B.COM SEM-3 | COST ACCOUNT OCT 2026 | SOLUTION | LEVEL UP COACHING
https://youtu.be/epvSHUkMUy4
6 487
COST ACCOUNT IMP QUESTION | SY.B.COM SEM-3 | VNSGU | OCTOVER 2026 EXAM
https://youtu.be/6fFTGvhOsK8
6 487
📚 SYBCOM NOVEMBER 2025 | COST ACCOUNTING PAPER SOLUTION PART-2 | VNSGU | GUJARATI MEDIUM
https://youtu.be/-Fwodr1D8sA
6 487
TY B.Com Sem-5
Major – Business Administration
Unit – 1 (25%)
1. What is Vedic Management? Explain the use of Vedic heritage in management.
2. Explain the importance of Vedic Management in modern business.
3. Explain the management lessons of Kautilya.
4. Write a short note: Management and the Bhagavad Gita.
Unit – 2 (40%)
1. Explain the difference between the traditional approach and the modern approach to Financial Management.
2. Explain in detail the administrative and ancillary functions of the Finance Function.
3. Explain the scope of Financial Management.
4. Explain the factors affecting Financial Planning.
5. Explain the process of Financial Planning.
6. Explain the guiding principles of Financial Planning.
7. Write a short note: Importance of Financial Planning.
8. Explain the meaning of Capitalisation and discuss its theories.
9. Explain the meaning of Over-Capitalisation and discuss its causes, effects and remedies.
10. Explain the meaning of Under-Capitalisation and discuss its causes, effects and remedies.
11. Explain the characteristics of an ideal Capital Structure.
12. Explain the meaning of Capital Structure and discuss the factors affecting it.
13. Write a short note: Trading on Equity.
14. Explain the meaning of Working Capital and discuss the factors affecting Working Capital.
15. Explain the sources of Working Capital.
Unit – 3 (15%)
1. Define Social Responsibility and explain the social responsibilities of a company towards shareholders, customers and society.
2. Explain the arguments in favour of and against Social Responsibility.
3. Explain the CSR projects of the Tata Group.
Unit – 4 (10%)
1. Define Office and explain its importance.
2. Define Office Management and explain its importance.
3. Write a short note: E-Filing.
6 487
🔹 Unit – 1: વૈદિક સંચાલન — 25%
Long Questions
1. વેદાંતિક સંચાલન એટલે શું? વૈદિક વારસાનો સંચાલનમાં ઉપયોગ વિશે સમજાવો.
2. આધુનિક ધંધામાં વૈદિક સંચાલનનું મહત્વ સમજાવો.
3. કૌટિલ્યના સંચાલનના બોધપાઠ વિશે સમજાવો.
Short Note
4. સંચાલન અને ગીતા.
⸻
🔹 Unit – 2: નાણાકીય સંચાલન — 40%
Financial Management
5. નાણાકીય સંચાલન અંગે રૂઢિગત અભિગમ અને આધુનિક અભિગમ વચ્ચેનો તફાવત સમજાવો.
6. નાણાં કાર્યના વહીવટી અને આનુષંગિક નાણાકીય કાર્યો વિગતે સમજાવો.
7. નાણાકીય સંચાલનનું કાર્યક્ષેત્ર સમજાવો.
Financial Planning
8. નાણાકીય આયોજનને અસર કરતા પરિબળો સમજાવો.
9. નાણાકીય આયોજનની પ્રક્રિયા સમજાવો.
10. નાણાકીય આયોજનના માર્ગદર્શક સિદ્ધાંતો સમજાવો.
11. ટૂંક નોંધ: નાણાકીય આયોજનનું મહત્વ.
Capitalisation
12. મૂડીકરણનો અર્થ જણાવી તેના સિદ્ધાંતો સમજાવો.
13. અતિમૂડીકરણનો અર્થ આપી તેના કારણો, અસરો અને ઉપાયો સમજાવો.
14. અલ્પમૂડીકરણનો અર્થ આપી તેના કારણો, અસરો અને ઉપાયો સમજાવો.
Capital Structure
15. આદર્શ મૂડી માળખાના લક્ષણો સમજાવો.
16. મૂડી માળખાનો અર્થ સમજાવી તેને અસર કરતા પરિબળો સમજાવો.
17. ટૂંક નોંધ: ઈક્વિટી પરનો વેપાર.
Working Capital
18. કાર્યશીલ મૂડીનો અર્થ જણાવી કાર્યશીલ મૂડીને અસર કરતા પરિબળો સમજાવો.
19. કાર્યશીલ મૂડીના પ્રાપ્તિસ્થાનો સમજાવો.
⸻
🔹 Unit – 3: સામાજિક જવાબદારી અને CSR — 15%
1. સામાજિક જવાબદારીનો અર્થ જણાવી શેરહોલ્ડરો, ગ્રાહકો અને સમાજ પ્રત્યે કંપનીની સામાજિક જવાબદારી સમજાવો.
2. સામાજિક જવાબદારીની તરફેણ અને વિરુદ્ધની દલીલો સમજાવો.
3. ટાટા ગ્રુપના CSR પ્રોજેક્ટ વિશે સમજાવો.
⸻
🔹 Unit – 4: કાર્યાલય સંચાલન — 10%
1. કાર્યાલયનો અર્થ જણાવી તેનું મહત્વ સમજાવો.
2. ઓફિસ સંચાલનનો અર્થ જણાવી તેનું મહત્વ સમજાવો.
3. ટૂંક નોંધ: ઈ-ફાઈલિંગ.
6 487
TYB.Com Sem -5 Major-Business Administration
Unit -1 (25%)
વેદાંતિક સંચાલન એટલે શું? વૈદિક વારસાનો સંચાલનમાં ઉપયોગ વિશે સમજાવો.
આધુનિક ધંધામાં વૈદિક સંચાલનનું મહત્વ સમજાવો.
કૌટિલ્યના સંચાલનના બોધપાઠ વિશે સમજાવો.
ટૂંક નોંધ લખો: સંચાલન અને ગીતા
Unit -2(40%) 5. નાણાકીય સંચાલન અંગે રૂઢિગત અભિગમ અને આધુનિક અભિગમ વચ્ચેનો તફાવત સમજાવો. 6. નાણાં કાર્યના વહીવટી અને આનુસંગિક નાણા કાર્યો વિગતે સમજાવો. 7. નાણાકીય સંચાલનનું કાર્યક્ષેત્ર
નાણાકીય આયોજનને અસર કરતા પરિબળો સમજાવો.
નાણાકીય આયોજન ની પ્રક્રિયા સમજાવો.
નાણાકીય આયોજનના માર્ગદર્શક સિદ્ધાંતો સમજાવો.
ટૂંકનોંધ લખો: નાણાકીય આયોજનનું મહત્વ
મૂડીકરણ નો અર્થ જણાવી તેના સિદ્ધાંતો સમજાવો.
અતિમૂડીકરણ નો અર્થ આપી તેના કારણો, અસરો અને ઉપાયો સમજાવો.
અલ્પ મૂડીકરણ નો અર્થ આપી તેના કારણો, અસરો અને ઉપાયો સમજાવો
આદર્શ મૂડી માળખાના લક્ષણો સમજાવો.
મૂડીમાળખાનો અર્થ સમજાવી તેને અસર કરતા પરિબળો સમજાવો.
ટૂંકનોંધ લખો: ઈક્વિટી પરનો વેપાર
કાર્યશીલ મૂડી નો અર્થ જણાવી કાર્યશીલ મૂડીને અસર કરતા પરિબળો સમજાવો.
કાર્યશીલ મૂડીના પ્રાપ્તિસ્થાનો સમજાવો.
Unit -3(15%) 20. સામાજિક જવાબદારી નો અર્થ જણાવી શેરહોલ્ડરો, ગ્રાહકો અને સમાજ પ્રત્યે કંપનીની સામાજિક જવાબદારી સમજાવો. 21. સામાજિક જવાબદારીની તરફેણ અને વિરુદ્ધની દલીલો સમજાવો. 22. ટાટા ગ્રુપનો સીએસઆર (CSR)પ્રોજેક્ટ વિશે સમજાવો.
Unit -4(10%) 23. કાર્યાલય નો અર્થ જણાવી તેનું મહત્વ સમજાવો. 24. ઓફિસ સંચાલન નો અર્થ જણાવી તેનું મહત્વ સમજાવો. 25. ટૂંક નોંધ લખો: ઈ ફાઈલિંગ
Level up coaching
