cookie

Sizning foydalanuvchi tajribangizni yaxshilash uchun cookie-lardan foydalanamiz. Barchasini qabul qiling», bosing, cookie-lardan foydalanilishiga rozilik bildirishingiz talab qilinadi.

avatar

Mphw Fhw SI ANM Mukhysevika

📲 📢 Daily Instagram updates: instagram.com/govtbharti_info/ ◆ મિત્રો mphw અને fhw તેમજ si ને લાગતી તમામ માહિતી આ ચેનલમાં મુકવામાં આવશે. ◆ તમારા mphw અને fhw કરેલા ભાઈ-બહેનોને આ ચેનલમાં જોઈન કરો. ===ફક્ત === ◆MPHW ◆FHW ◆SANITARY INSPECTOR

Ko'proq ko'rsatish
Reklama postlari
16 861
Obunachilar
-224 soatlar
+187 kunlar
+5330 kunlar
Post vaqtlarining boʻlagichi

Ma'lumot yuklanmoqda...

Find out who reads your channel

This graph will show you who besides your subscribers reads your channel and learn about other sources of traffic.
Views Sources
Nashrni tahlil qilish
PostlarKo'rishlar
Ulashishlar
Ko'rish dinamikasi
01
Lab TB ragister.pdf
9733Loading...
02
Hypertension FLIPCHART NCD.pdf
1 8147Loading...
03
Media files
2 2449Loading...
04
સુરક્ષિત માતા માટે અને ગર્ભસ્થ શિશુનું પોષણ.pdf
2 42122Loading...
05
Media files
3 8017Loading...
06
Media files
3 8767Loading...
07
Media files
8 50811Loading...
08
*✅આ સમય એ તમારી તૈયારીનો સૌથી સારો (સોના જેવો કીમતી) સમય છે.* કોઈ પણ પરીક્ષા પાસ કરવા માટે 4-6 મહિનાની તૈયારી જોઈએ છે. જો તમે પહેલાથી તૈયારી કરતા હોય તો તમે 3-4 મહિનામાં બધું રિવિજન કરી લેશો પરંતુ જે મિત્રો હજુ તૈયારીની શરૂવાત કરતા હોય અને શું વાંચવું અને શું ન વાંચવું તે પણ ખ્યાલ ન હોય તેવા મિત્રોને 5-6 મહિનાનું વાંચન જરૂરી છે. કેટલાક મિત્રો આજે પણ એજ સવાલ કરે છે કે રિઝલ્ટ ક્યારે આવશે? પરિક્ષા ક્યારે આવશે? પણ જ્યારે તમે આ પ્રશ્ન વિચારવામાં સમય આપશો તો તમે ક્યારેય તૈયારી કરી જ નહિ શકો ... ✅ તમારે તમારી તૈયારી ત્યાં સુધી કરવાની છે કે જ્યાં સુધી તમારું ફાયનલ લિસ્ટમાં નામ ન આવી જાય. https://whatsapp.com/channel/0029Va4nv5m3AzNYiQUMd22E
7 9107Loading...
09
પ્રિય ઉમેદવાર મિત્રો જા. ક્ર. 212/ 202324, CCE પરીક્ષામાં પાસ થયેલ ઉમેદવારોની ગ્રુપ: B ની મુખ્ય  પરીક્ષાનો સિલેબસ GSSSB website પર પ્રસિઘ્ધ કરવામાં આવ્યો છે. આ પરીક્ષા 120 મિનિટ ની 200 માર્ક્સ ની MCQ પધ્ધતિ લેવામાં આવશે.
7 7837Loading...
10
Media files
7 24915Loading...
11
Media files
6 23423Loading...
12
Media files
9 6941Loading...
13
Document from Mihir Sadhu
10 64910Loading...
14
👇🏻Answer this Poll👇🏻 https://whatsapp.com/channel/0029Va4nv5m3AzNYiQUMd22E/249
11 3490Loading...
15
Media files
15 15613Loading...
16
https://t.me/govtbharti_info
12 4174Loading...
17
9. Water Quality and Chlorination.pdf-1-1.pdf
10 71743Loading...
18
हर सुबह इस यकीन से उठो की हमे अपने आज को बीते हुए कल से बेहतर बनाना है ------------------------------------ https://t.me/MPHWFHWSI
11 9593Loading...
19
👍 GMC JMC - MPHW, FHW સ્પેશ્યલ 🔥પદાર્થ અને તેમાં રહેલ તત્વ ➖ ચા :- ટેનીન ➖ તમાકુ :- નિકોટીન ➖ કોફી :- કોફીન ➖ અફીણ :- મોર્ફીન ➖ હાડકાં :- ઓસીન ➖ વાળ | નખ :- કેરોટીન ➖ ત્વચા :- મેલેનીન ➖ મરચાં :- કેપ્સિન/કેપ્ચાઇન ●═════⊱◈✿◈⊰═══════●  https://t.me/MPHWFHWSI ●═════⊱◈✿◈⊰═══════●
11 65046Loading...
20
👉 મોકૂફ રાખવામાં આવેલ પરીક્ષા કાર્યક્રમ અંગેની જાહેરાત....
8 4464Loading...
21
♻️ Follow the Aarav Book Store channel on WhatsApp https://whatsapp.com/channel/0029VaBVn9B7tkj7Q4cz223y
7 7131Loading...
22
🌍 24-30 April is World Immunization Week. Immunization prevents millions of deaths a year from diseases like: 💉 Measles 💉 Tetanus 💉 Influenza 💪🏽 We can make it possible for everyone to benefit from the life-saving power of vaccines
8 8009Loading...
23
Media files
6 79418Loading...
24
Media files
7 4054Loading...
25
Media files
7 11519Loading...
26
Share 1_2404_1_1367-MLO-2015-N-B-10-G.pdf
8 02913Loading...
27
Media files
7 4169Loading...
28
🚨વિશ્વ મેલેરિયા દિવસ🚨 👉 વિશ્વ મલેરીયા દિવસ દર વર્ષે ૨૫ એપ્રિલના રોજ ઉજવવામાં આવે  છે. વૈશ્વિક સ્તરે ૧૦૯ દેશોમાં ૩.૩ અબજ લોકો મેલેરિયાથી પીડાય છે. 👉 આફ્રિકા મેલેરિયા દિવસ ૨૦૦૧માં શરૂ થયો હતો, ઐતિહાસિક ઘોષણામાં આફ્રિકાના ૪૪ મેલેરિયા-સ્થાનિક દેશો દ્વારા હસ્તાક્ષર કર્યાના એક વર્ષ પછી તેનો અમલ શરૂ થયો હતો. 👉 ૨૦૧૨માં મેલેરિયાના કારણે અંદાજે ૬,૨૭,૦૦૦ મૃત્યુ થયા હતા, જેમાં મોટાભાગે આફ્રિકન બાળકો હતા. 👉 ૨૦૧૦ અને ૨૦૧૫ ની વચ્ચે વૈશ્વિક સ્તરે મેલેરિયાના નવા કેસોનો દર ૨૧ ટકા ઘટયો હતો અને મેલેરિયાના મૃત્યુદરમાં ૨૯ ટકાનો ઘટાડો થયો હતો. 👉 ૨૦૧૫માં મેલેરિયાની વૈશ્વિક સંખ્યા ૪,૨૯,૦૦૦ મેલેરિયાના મૃત્યુ અને ૨૧૨ મિલિયન નવા કેસ પર પહોંચી હતી. https://t.me/MPHWFHWSI
9 09612Loading...
29
🌍 25 April is World Malaria Day. Malaria, though preventable and treatable, still affects many, especially among vulnerable groups due to poverty and limited education. Those most at risk are: 👶🏾 Young children 👨🏿‍🌾 Migrant workers 🤰🏽 Pregnant people
8 4471Loading...
30
મેલેરિયા થીમ
8 87425Loading...
31
📚 પાઠ્ય પુસ્તક આધારિત વ્યાકરણ 📚 👉 રૂઢિપ્રયોગ 🔹ગાંડા બનાવવું - મંત્રમુગ્ધ કરવું 🔹આંખમાં ચમક આવવી - નવો ઉત્સાહ પ્રગટ થવો 🔹માયા મુકવી - સ્નેહ મમતા છોડવી 🔹પંથે ચડવું - રસ્તે આગળ વધવું 🔹દિશદીશમાં ગાજવું - ચારે દિશામાં ખ્યાતિ પામવી 🔹આસન ડોલી ઊઠવું - અસ્થિરતા આવવી 🔹માયામાં લપેટાવું - પ્રપંચમાં ફસાવું 🔹વેરાઈ જવું - તૂટી જવું 🔹ધૂન વળગવી - મનમાં તરંગ ઊઠવો 🔹મિજાજ છટકવો - ગુસ્સા પર કાબુ ન રહેવો 🔹કબજો લઇ લેવો - અધિકાર જમાવવો 🔹અનંતમાં ચાલ્યા જવું - અવકાશમાં વિલીન થવું, દૂર થવું 🔹નિશાન ભણી ઊઠવું - નિશાન તરફ જવું ==================== 👉 વાંચો, યાદ રાખો અને શેર કરો😊 https://t.me/MPHWFHWSI
9 54930Loading...
32
Media files
8 78913Loading...
33
Media files
8 29413Loading...
34
Media files
9 37616Loading...
35
1-1.5 મહિનો આ તમારા માટે સૌથી સારો સમય છે...જે પણ પરીક્ષાઓ બાકી છે તે 1.5-2 મહિના પછી લેવાઈ જસે... અત્યારનો સમય એ તમારો ગોલ્ડન સમય છે જે વિધાર્થીઓ અત્યારના સમયનો ઉપયોગ કરીને તૈયારી કરશે તેને 110% બેસ્ટ result મળશે. બાકી પરીક્ષાની તારીખ આવ્યા પછી રિવિઝન થઈ શકે ત્યારે પહેલેથી વાંચવા બેસીએ તો પૂરું ન જ થાય. https://t.me/MPHWFHWSI
8 3947Loading...
36
🎪ગુજરાત સરકાર આયોજિત ઉત્સવ 🤹‍♂ 🎯ઉત્તરાર્ધ શાસ્ત્રીય નૃત્ય મહોત્સવ 👉સ્થળ ➖ મોઢેરા સુયઁમંદિર, મહેસાણા 👉શરૂઆત ➖ 1992 👉દરવષઁ આયોજન➖જાન્યુઆરીમાં 🎯આંતરરાષ્ટીય પતંગ મહોત્સવ 👉સ્થળ➖સાબરમતી રિવરફ્રન્ટ ,  અમદાવાદ 👉શરૂઆત ➖ 2003 👉દરવષઁ આયોજન➖14 જાન્યુઆરી મક્રરસક્રાતિ 🎯કાંકરીયા કાર્નિવલ  👉સ્થળ ➖ કાંકરીયા તળાવ , અમદાવાદ 👉શરૂઆત ➖ 2007 👉દરવષઁ આયોજન➖25 થી 31 ડિસેમ્બર 🎯કચ્છ રણોત્સવ 👉સ્થળ➖ કચ્છ ઘોરડો રણ 👉શરૂઆત➖ 2006 - 2007 👉દરવષઁ આયોજન➖ડિસેમ્બર થી જાન્યુઆરી 🎯સાપુતારા વિન્ટર ફેસ્ટીવલ 👉સ્થળ➖ડાંગ 👉દરવષઁ આયોજન➖શિયાળામાં 11 દિવસ 🎯પંચમહોત્સવ ચાંપાનેર 👉સ્થળ➖ ચાંપાનેર ,  પાવાગઢ 👉શરૂઆત ➖2016 🎯ડાંગ દરબાર 👉સ્થળ ➖આહવા ,  ડાંગ 🎯તાનારીરી મહોત્સવ 👉સ્થળ➖વડનગર , મહેસાણા 👉 તાનારીરી એવોર્ડ આપવામાં આવે છે ➖➖➖➖➖➖➖➖➖ ➖➖➖➖➖➖➖➖➖ https://t.me/MPHWFHWSI
8 80763Loading...
37
Media files
7 4079Loading...
38
Media files
8 58113Loading...
39
Media files
7 68915Loading...
40
Media files
7 61610Loading...
Lab TB ragister.pdf
Hammasini ko'rsatish...
Hypertension FLIPCHART NCD.pdf
Hammasini ko'rsatish...
👍 2
Photo unavailableShow in Telegram
👍 9
સુરક્ષિત માતા માટે અને ગર્ભસ્થ શિશુનું પોષણ.pdf
Hammasini ko'rsatish...
👍 1
Photo unavailableShow in Telegram
👍 9
Photo unavailableShow in Telegram
👍 16
Photo unavailableShow in Telegram
👍 8
Photo unavailableShow in Telegram
*✅આ સમય એ તમારી તૈયારીનો સૌથી સારો (સોના જેવો કીમતી) સમય છે.* કોઈ પણ પરીક્ષા પાસ કરવા માટે 4-6 મહિનાની તૈયારી જોઈએ છે. જો તમે પહેલાથી તૈયારી કરતા હોય તો તમે 3-4 મહિનામાં બધું રિવિજન કરી લેશો પરંતુ જે મિત્રો હજુ તૈયારીની શરૂવાત કરતા હોય અને શું વાંચવું અને શું ન વાંચવું તે પણ ખ્યાલ ન હોય તેવા મિત્રોને 5-6 મહિનાનું વાંચન જરૂરી છે. કેટલાક મિત્રો આજે પણ એજ સવાલ કરે છે કે રિઝલ્ટ ક્યારે આવશે? પરિક્ષા ક્યારે આવશે? પણ જ્યારે તમે આ પ્રશ્ન વિચારવામાં સમય આપશો તો તમે ક્યારેય તૈયારી કરી જ નહિ શકો ... ✅ તમારે તમારી તૈયારી ત્યાં સુધી કરવાની છે કે જ્યાં સુધી તમારું ફાયનલ લિસ્ટમાં નામ ન આવી જાય. https://whatsapp.com/channel/0029Va4nv5m3AzNYiQUMd22E
Hammasini ko'rsatish...
👍 24
Photo unavailableShow in Telegram
પ્રિય ઉમેદવાર મિત્રો જા. ક્ર. 212/ 202324, CCE પરીક્ષામાં પાસ થયેલ ઉમેદવારોની ગ્રુપ: B ની મુખ્ય  પરીક્ષાનો સિલેબસ GSSSB website પર પ્રસિઘ્ધ કરવામાં આવ્યો છે. આ પરીક્ષા 120 મિનિટ ની 200 માર્ક્સ ની MCQ પધ્ધતિ લેવામાં આવશે.
Hammasini ko'rsatish...
👍 8 1
Photo unavailableShow in Telegram
👍 7