cookie

Sizning foydalanuvchi tajribangizni yaxshilash uchun cookie-lardan foydalanamiz. Barchasini qabul qiling», bosing, cookie-lardan foydalanilishiga rozilik bildirishingiz talab qilinadi.

avatar

CHANAKYA CAREER ACADEMY JUNAGADH

સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે ઉપયોગી મટીરીઅલ્સ અને વર્તમાન પ્રવાહોની સચોટ માહિતી માટે અમારી ચેનલ જોઈન કરો Call us -,9978517103, 6355309139,7265959351 9825403274 https://www.chanakyeducation.com

Ko'proq ko'rsatish
Reklama postlari
1 759
Obunachilar
Ma'lumot yo'q24 soatlar
-17 kunlar
-1530 kunlar

Ma'lumot yuklanmoqda...

Obunachilar o'sish tezligi

Ma'lumot yuklanmoqda...

આવતી કાલે મંગળવારે સવારે 9:00 કલાકે વિજ્ઞાન નો લેક્ચર રાખેલ છે...
Hammasini ko'rsatish...
📌Class 1 2 Prelim Cut off.
Hammasini ko'rsatish...
Photo unavailableShow in Telegram
👮‍♂️ PSI - કોન્સ્ટેબલ👮‍♂️ 📝 6 ફ્રી ડેમો લેકચર   ચાણક્ય કરિયર એકેડેમી જૂનાગઢ હવે પોલીસ બનતા કોઈ નહિ રોકી શકે 📅 20-06-2024 ⏰ 11AM to 12:30 📍   (OFFLINE) ——————————— ➡️ ગણિત, રીઝનીંગ અને બંધારણ જેવા વિષયોમાં વધુ માર્ક્સ મેળવવાની ગેરેન્ટેડ તૈયારી ➡️ GCERT અને NCERTની પાયાથી સંપૂર્ણ તૈયારી ➡️ વધુ સ્કોર મેળવવા માટે વ્યક્તિગત માર્ગદર્શન ➡️ Weekly અને Targetive Test ——————————— ✔️  FREE.... FREE.... FREE.. 👉 પરીક્ષાલક્ષી સંપૂર્ણ મટીરીયલ્સ જૂના વિદ્યાર્થીઓને :- 10% Discount ——————————— 📲 ફ્રી રજીસ્ટ્રેશન ફરજીયાત માટે અત્યારે જ Call કરો 📞 7265959351,9978517103 📍 312 ન્યુ સંકલ્પ કોમ્પ્લેક્ષ ત્રીજો માળ બસ સ્ટેન્ડ પાસે જુનાગઢ
Hammasini ko'rsatish...
👍 2
ક્યારે વાંચો છો એ મહત્વનું નથી.. પણ કેવું વાંચો છો એ મહત્વનું છે. વાંચવાના સમય કરતા વાંચનની ગુણવત્તા અગત્યની છે. જે સમયે તમે કોઈ પણ ડિસ્ટર્બન્સ વિના વાંચી શકતા હોય તે સમય તમારા માટે યોગ્ય કહેવાય. પછી ભલે તે મોડી રાત્રે હોય કે વહેલી સવારે હોય કે ભર બપોરે હોય! વાંચો છો એ સૌથી મહત્વનું છે. બસ એ ચાલુ રાખજો 👍
Hammasini ko'rsatish...
👍 7
આવતી કાલે રવિવારે રે સવારે 9:00 થી 10:30 વિજ્ઞાન નો લેક્ચર ર રાખેલ છે...10:30 થી ગુજરાતી વ્યાકરણ નો લેક્ચર રાખેલ છે
Hammasini ko'rsatish...
👍 3
ગણિતની ટેસ્ટ ગમે ત્યારે લેવામાં આવશે માટે આગળ લીધેલ ટેસ્ટના તમામ ચેપ્ટર + સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ. જેની તમામ વિદ્યાર્થી મિત્રોએ નોંધ લેવી.
Hammasini ko'rsatish...
👍 6
આવતી કાલે શુક્રવારે સવારે 9:00 કલાકે વિજ્ઞાન નો લેક્ચર રાખેલ છે...
Hammasini ko'rsatish...
👍 2
જા.ક્ર. 212/202324 CCE ના પ્રશ્નપત્રોના પ્રશ્નો અંગે ઉમેદવારોએ 1000+ ઈમેલથી સૂચનો કરેલા છે, તે વિચારણામાં લઈને PAK પ્રસિધ્ધ કરવામાં એક અઠવાડિયાનો સમય જાય એવું હોઇ, PAK તા. 7 જૂન 2024ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવશે. ઉમેદવારોના હિતમાં આ વિલંબને ક્ષમ્ય ગણવા વિનંતી છે. #હસમુખ_પટેલ
Hammasini ko'rsatish...
👍 2
જા. ક્ર. 214/202324, સિનિયર સર્વેયર (મહેસુલ વિભાગ)ની ભરતી પરીક્ષા અને જા. ક્ર. 225/202324, પેટાહિસાબનીશ/સબ ઓડિટર અને હિસાબનીશ, ઓડિટર/પેટા તિજોરી અધિકારી ની ભરતી માટેની સંયુકત સ્પર્ધાત્મક પરીક્ષા માહે જુલાઈ 2024 ના છેલ્લા અઠવાડિયામાં માં આયોજન કરવામાં આવશે.
Hammasini ko'rsatish...
👍 2