cookie

Sizning foydalanuvchi tajribangizni yaxshilash uchun cookie-lardan foydalanamiz. Barchasini qabul qiling», bosing, cookie-lardan foydalanilishiga rozilik bildirishingiz talab qilinadi.

avatar

SRM's Institute for Maths and Reasoning

🔰Maths and Reasoning પાયાથી શીખવાનો એકમાત્ર વિકલ્પ એટલે SRM institute.... Online Application link:https://rpgpkn.on-app.in/app/home?orgCode=rpgpkn&referrer=utm_source=copy-link&utm_medium=tutor-app-referral

Ko'proq ko'rsatish
Reklama postlari
3 277
Obunachilar
-224 soatlar
-127 kunlar
-730 kunlar
Post vaqtlarining boʻlagichi

Ma'lumot yuklanmoqda...

Find out who reads your channel

This graph will show you who besides your subscribers reads your channel and learn about other sources of traffic.
Views Sources
Nashrni tahlil qilish
PostlarKo'rishlar
Ulashishlar
Ko'rish dinamikasi
01
https://youtu.be/ImMp4xbES4Y
2101Loading...
02
https://youtu.be/j1t8dFEwPqw
2051Loading...
03
🎙ટૂંક સમયમાં આપણે આપણી App. : SRM institute પર ગણિત અને રીઝનીંગની Chapter - Wise ટેસ્ટ શરૂ કરીશું....🎙 🚔આ ટેસ્ટ સીરીઝ PSI - Constable - CCE Group B Mains ની તૈયારી કરતા વિદ્યાર્થીઓને ઉપયોગી થશે.....👮 👨‍🏫આ ટેસ્ટ સીરીઝ માટે આપે App download કરવાની રહેશે...👨‍🏫 App Link : https://rpgpkn.on-app.in/app/home?orgCode=rpgpkn&referrer=utm_source=copy-link&utm_medium=tutor-app-referral Regards, Sanjay Makwana - SRM
9632Loading...
04
CCE Update 📣
7754Loading...
05
Document from SANJAY MAKWANA - SRM
72310Loading...
06
Document from SANJAY MAKWANA - SRM
72311Loading...
07
🎓સૌથી શ્રેષ્ઠ, સૌથી સસ્તો, પરિણામલક્ષી ગણિત અને રીઝનીંગનો કોર્સ 🎓 🦾 Basic and Short-Cut રીતોનો સમાવેશ 🦾 👩‍💻ગણિત અને રીઝનીંગ માટે ગૂજરાતનાં વિદ્યાર્થીઓની પહેલી પસંદ🧑‍💻 👨‍🏫 PSI and CONSTABLE અને CCE GROUP B MAINS ની નવી પરીક્ષા પદ્ધતિ પ્રમાણે ગણિત અને રીઝનીંગનાં કોર્સ અમારી App : SRM Institute પર ઉપલબ્ધ....👨‍🏫 ગણિતના કુલ 28 અને રીઝનીંગનાં 21 પ્રકરણોનો સમાવેશ ( હજુ નવા ટોપિક પણ ઉમેરવામાં આવશે ) Demo lectures : સંપૂર્ણ ગણિત : https://youtu.be/ImMp4xbES4Y સંપૂર્ણ રીઝનીંગ : https://youtu.be/j1t8dFEwPqw App Link : https://rpgpkn.on-app.in/app/home?orgCode=rpgpkn&referrer=utm_source=copy-link&utm_medium=tutor-app-referral Telegram Link : https://t.me/SRMsInstituteBhavnagar 🎙 નબળી આર્થિક પરિસ્થિતિ ધરાવતા વિદ્યાર્થીઓને કોર્સમાં વિશેષ discount કરી આપવામાં આવશે Contact us: 9727524809 ( WhatsApp only ) 🎓maths and Reasoning વગર હવે સરકારી નોકરી મળશે નહિ.....⌚️ 🎙ગણિત અને રીઝનીંગ પાયાથી શીખવાનો એકમાત્ર વિકલ્પ એટલે SRM Institute🎙
1 8945Loading...
08
આર્થિક પરિસ્થિતિ સારી ન હોય તો જાણ કરવી... Verification કર્યા બાદ કોર્સનાં Subscription માં બની શકે એટલી મદદ કરીશ... મો  : 9727524809 ( WhatsApp Only )
1 2221Loading...
09
આર્થિક પરિસ્થિતિ સારી ન હોય તો જાણ કરવી... Verification કર્યા બાદ કોર્સનાં Subscription માં બની શકે એટલી મદદ કરીશ... મો : 9727524809 ( WhatsApp Only )
1 1210Loading...
10
Defeat is not when you Fall down.... It is when you refuse To get up... - Alexander, The great.
1 4593Loading...
11
Media files
1 6470Loading...
12
Media files
1 6770Loading...
13
Media files
1 9790Loading...
14
આપને પણ ગણિત અને રિઝનીંગમાં તકલીફ હોય તો કોર્સ purchase કરી શકો છો
6 3272Loading...
15
Media files
1 2080Loading...
16
પાલિતાણા ખાતે કાર્યરત અમારી સંસ્થા સંવેદના પરિવારનાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના પ્રતિભાવો....
1 5100Loading...
17
સંવેદના પરિવાર સાથે હું 2018 થી જોડાયેલો છું અને સંવેદના પરિવાર દ્વારા ચાલતી શૈક્ષણિક કામગીરી નિસ્વાર્થ ભાવે કરવામાં આવે છે. જેમાં ઓછામાં ઓછી ફી લઈ ને દરેક વિષય વાઈજ સારામાં સારું અને ઉચ્ચ ગુણવત્તા યુક્ત શિક્ષણ આપવામાં આવે છે. આ સંસ્થા નો ઉદેશ્ય શિક્ષણ તથા યોગ્ય માર્ગદર્શન આપી યુવાનો નું ભવિષ્ય સુધારવાનો છે. આ સંસ્થા દ્વારા ઘણા બધા સેવાકીય કાર્યો જેવા કે બ્લડ ડોનેશન કેમ્પ, પુસ્તકોનું વિતરણ, જરૂરિયાત મંદ વ્યક્તિ ને આર્થિક અને શૈક્ષણિક સેવાઓ, યુવાનોને યોગ્ય માર્ગદર્શન મળી રહે તેવા સેમીનાર યોજી આવી ઘણી બધી પ્રવત્તિઓ આ સંસ્થા દ્રારા પૂરી પાડવામાં આવી છે અને હું હાલમાં પણ સંવેદના પરિવાર સાથે જોડાયેલો છું અને ભવિષ્યમાં માં જોડાયેલો રહીશ અને મારાથી બનતી તમામ મદદ કરી શકું તેવા પ્રયાસો હું કરતો રહીશ. આથી સંવેદના પરિવારમાં સેવાકીય કામ કરતા તમામ સાથી મિત્રો તથા ગુરૂજનનો હું દિલથી આભાર માનું છું. આભાર સંવેદના પરિવાર લી, અંકુરભાઈ પોપટભાઈ વાઘેલા ગામ- ભાદાવાવ તા-પાલીતાણા હાલ નોકરી-ગુજરાત પોલીસ, અમરેલી
6860Loading...
18
સંવેદના પરીવાર જ્યારે મારા નજીકના ગામમાં ક્લાસની શરૂઆત થઇ ત્યારથી જોડાયેલ છું. ત્યાં જનરલ બેંચમાં અભ્યાસ કર્યો છે સાથે જુદા-જુદા કાર્યક્રમોમાં પણ ભાગ લીધો છે. ક્લાસિસમાં બેઝિક ટોકન ફી લઇને અમને પુસ્તકો આપવામાં આવ્યા છે તથા દર મહિને ટેસ્ટ લઇને તેમાં પ્રોત્સાહન સ્વરૂપે ઇનામ પણ આપવામાં આવ્યાં છે. આ ક્લાસિસમાં બધાં ફેકલ્ટી દ્વારા નિસ્વાર્થ ભાવે શિક્ષણ પીરસાયું છે અને તેમનો પોતાનાં પરિવાર સાથે રેહવાનાં સમયમાં વિદ્યાર્થીનાં શિક્ષણ પાછળ બે કલાક સેવા કરીને ઘણા વિદ્યાર્થીઓના ભવિષ્ય ઉજ્વળ કર્યા છે. નામ : ગોપાલ પરમાર ગામ : જામવાળી નોકરી : સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન - નડીઆદ
6411Loading...
19
" નિસ્વાર્થ ભાવે કામ કરતી સંસ્થા એટલે સંવેદના પરિવાર " હું પહેલા ભાવનગર ખાતે તૈયારી કરતો હતો પણ ચારેક મહિના ત્યાં રહ્યા બાદ આર્થિક રીતે ભાવનગર રહેવું પોસાય તેમ ન હતું જેથી હું ઘરે મારા ગામ આવતો રહ્યો અને ઘરે જ તૈયારી કરતો. મને જ્યારે ખબર પડી કે મારા ગામની બાજુના ગામ માં સ્પર્ધાત્મક પરીક્ષાના ટ્યુશન ક્લાસ ચાલે છે એટલે મે સંવેદના પરિવાર દ્વારા ચાલતા ક્લાસિસ ની મુલાકાત લીધી અને પછી તો હું આ સંવેદના પરિવાર નો કાયમી સભ્ય બની ગયો. હું મારા ગામમાં પણ જે લોકો બહાર ક્લાસિસ માં જઈ તૈયારી ન કરી શકે તેના માટે ગામમાં જ તૈયારી કરાવતો હતો. અને મારા આ કાર્યમાં સંજયભાઈ તથા સંવેદના પરિવાર જોડાયું અને અમે મારા ગામમાં ગણિત રીઝનિંગ જેવા અગત્યના વિષયો ના મેગા લેક્ચર નું આયોજન પણ કરતા. અને અમારી આ બધી મહેનત નું ફળ આજે અમે બધા ખાઈએ છીએ. દિલથી સંવેદના પરિવારને સલામ છે કે જે આજના હરીફાઈ વાળા યુગમાં પણ ગામડા ના યુવાનો - યુવતીઓ આગળ આવે તે માટે અથાગ પરિશ્રમ કરી રહ્યા છે. વિપુલભાઈ ઘોહાભાઈ દોરીલા ગામ:- સાંજણાસર નોકરી:- પોલીસ, સુરત શહેર
9570Loading...
20
ટોકન ધોરણે અપાતા શિક્ષણ માં કંઈ ગુણવત્તા ન હોય એવી લોકો ની માન્યતા ને તદ્દન ખોટી સાબિત કરવાનું કામ જો કોઈએ કર્યું હોય તેનું બેસ્ટ ઉદાહરણ સંવેદના પરિવાર છે.... ટોકન ધોરણે અપાતા શિક્ષણ થકી જ મારી રખડતી ભટકતી મિત્રોની ટોળકી આજે વ્યક્તિગત સાહેબ તરીકે ઓળખાવા લાગી છે...... સંવેદના પરિવાર નો સાથ ફકત કોઈ સરકારી ભરતી ની પરીક્ષા આવે ત્યાં સુધીનો...નથી....... એતો ખુદ માં જ એક પરિવાર છે.જે દિવસે ને દિવસે મોટો થતો જાય છે. સંવેદના પરિવારે ગ્રામ્ય કક્ષા ના વિદ્યાર્થીઓ માટે ગામડામાં કલાસ ચલાવ્યા જેથી ગામડાના વિદ્યાર્થીઓ પોતાની સામાજિક - કૌટુંમ્બિક જવાબદારીઓ નિભાવીને પણ પોતાની કારકિર્દી બનાવવામાં સફળ રહ્યા છે. જેનો લાભ મારા પૂરા મિત્ર સર્કલ ને મળ્યો છે જે હાલ સરકારી નોકરીઓ માં ફરજ બજાવે છે.જેના માટે હું સંવેદના પરિવારનો સદાય માટે આભારી છું. આભાર સંવેદના પરિવાર મનહર મગનભાઇ રાઠોડ ગામ - જામવાળી-૧ તા - પાલીતાણા હાલ - ASI,ગુજરાત પોલીસ , અમરેલી
1 5380Loading...
21
યુવાનોના ઉજ્જવળ ભવિષ્ય માટે કામ કરતા સંવેદના પરિવાર સાથે હું 2018 થી જોડાયેલો છું. આમાં તદ્દન ઓછી ફી માં સારું અને યોગ્ય શિક્ષણ પીરસવામાં આવે છે. બધા વિષયો ઉપર પૂરતું ધ્યાન પણ આપવામાં આવે છે. આ ઉપરાંત અનેક સેવાકીય કાર્યો પણ આ પરિવાર દ્વારા કરવામાં આવે છે. જ્યારે પણ જરૂર હોય ત્યારે હું આ પરિવાર સાથે ઊભો રહીશ અને સેવાકીય કાર્યો માં સહભાગી બનીશ. આજે હું જે કય છું એ આ પરિવાર થકી જ છું એટલે મને યોગ્ય માર્ગદર્શન આપવા બદલ હું આપ ગુરૂજન નો હું દિલ થી આભાર માનુ છુ .... આભાર સંવેદના પરિવાર લી. શૈલેષ વનમાળીભાઈ ચાવડા ગામ - જામવાળી તા - પાલીતાણા હાલ નોકરી - ગુજરાત પોલીસ
1 0030Loading...
22
સંવેદના પરિવાર દ્વારા શરૂઆત માં ઘેલપરા અને ત્યારબાદ પીપરડી ખાતે ક્લાસ ની શરૂઆત થઈ અમે પીપરડી સેન્ટર માં અભ્યાસ કરતા અમે 10 વ્યક્તિ અમારા ગામ માંથી ત્યાં ક્લાસ માં જતાં તેમાંથી બધા લોકો હાલ સરકારી નોકરી કરે છે સંવેદના પરિવાર દ્વારા નજીવી ફી સાથે ગુણવત્તાયુક્ત શિક્ષણ પીરસવામાં આવે છે સાથે સાથે બ્લડડોનેશન કેમ્પ, ઉત્તરાયણમાં બાઈક સેફ્ટી ગાર્ડ, જરૂરિયાત મંદ બાળકની સંપૂર્ણ ફી ભરવી, શાળા ના બાળકો ને પુસ્તકો વિતરણ જેવા સમાજ ઉપયોગી કાર્યો પણ કરવામાં આવે છે આપ સંવેદના પરિવાર સાથે જોડાઈ ને સરકારી નોકરી નું સ્વપ્ન સાકાર કરો એવી શુભેચ્છાઓ. લી. રાઠોડ કિરણભાઈ મકાભાઈ ગામ - જામવાળી તા - પાલીતાણા હાલ નોકરી BSF જમ્મુ અને કાશ્મીર
7960Loading...
23
સંવેદના પરિવારની શરુઆતથી હું કલાસ સાથે જોડાયેલ છું. સંવેદના પરિવાર દ્વારા ગુણવત્તાયુક્ત શિક્ષણ પીરસાય છે..જેનો ભરપૂર લાભ મે લીધો છે.તમામ વિષયોનો જીણવટ પૂર્વક અભ્યાસ કરાવે છે... આપ વિદ્યાથીઓ પણ લાભ લેજો અને ટૂંક જ સમયમાં સરકારી નોકરી મેળવો ઍવી શુભકામનાઓ..... લી, બારૈયા અલ્પેશ રૂખડભાઈ ગામ-મોટીપાણીયાળી તા-પાલીતાણા હાલ: વનરક્ષક ( પાલિતાણા )
8540Loading...
24
સંવેદના પરિવાર દ્વારા ચાલતી શૈક્ષણિક કામગીરી નિસ્વાર્થ ભાવે કરવામાં આવે છે. જેમાં ઓછામાં ઓછી ફી લઈ ને સારામાં સારું અને ઉચ્ચ ગુણવત્તા યુક્ત શિક્ષણ આપવામાં આવે છે. આ સંસ્થા નો ઉદેશ્ય માત્રને માત્ર શિક્ષણ થકી યુવાનો નું ભવિષ્ય સુધારવાનો છે.આ સંસ્થાની કામગીરી મેં ખૂબ નજીક થી જોઈ છે અને ઘણા બધા કાર્ય નો હું સાક્ષી રહી ચુક્યો છું. આભાર સંવેદના પરિવાર લી, અજય સરવૈયા ગામ-મેઢા હાલ નોકરી-માર્ગ અને મકાન વિભાગ, વડોદરા
9230Loading...
25
જે વિદ્યાર્થીઓ CCE Group - B mains ની તૈયારી કરવાનાં હોય તેઓને આપણો ગણિત અને રીઝનીંગનો કોર્સ ખૂબ જ ઉપયોગી સાબિત થશે.....
1 0980Loading...
26
CCE Group - B mains માં રીઝનીંગ સાથે ગણિત પણ છે....
1 2644Loading...
27
Media files
1 3501Loading...
28
🎓સૌથી શ્રેષ્ઠ, સૌથી સસ્તો, પરિણામલક્ષી ગણિત અને રીઝનીંગનો કોર્સ 🎓 🦾 Basic and Short-Cut રીતોનો સમાવેશ 🦾 👩‍💻ગણિત અને રીઝનીંગ માટે ગૂજરાતનાં વિદ્યાર્થીઓની પહેલી પસંદ🧑‍💻 👨‍🏫 PSI and CONSTABLE ની નવી પરીક્ષા પદ્ધતિ પ્રમાણે ગણિત અને રીઝનીંગનાં કોર્સ અમારી App : SRM Institute પર ઉપલબ્ધ....👨‍🏫 ગણિતના કુલ 28 અને રીઝનીંગનાં 21 પ્રકરણોનો સમાવેશ ( હજુ નવા ટોપિક પણ ઉમેરવામાં આવશે ) Demo lectures : સંપૂર્ણ ગણિત : https://youtu.be/ImMp4xbES4Y સંપૂર્ણ રીઝનીંગ : https://youtu.be/j1t8dFEwPqw App Link : https://rpgpkn.on-app.in/app/home?orgCode=rpgpkn&referrer=utm_source=copy-link&utm_medium=tutor-app-referral Telegram Link : https://t.me/SRMsInstituteBhavnagar 🎙 નબળી આર્થિક પરિસ્થિતિ ધરાવતા વિદ્યાર્થીઓને કોર્સમાં વિશેષ discount કરી આપવામાં આવશે Contact us: 9727524809 ( WhatsApp only ) 🎓maths and Reasoning વગર હવે સરકારી નોકરી મળશે નહિ.....⌚️ 🎙ગણિત અને રીઝનીંગ પાયાથી શીખવાનો એકમાત્ર વિકલ્પ એટલે SRM Institute🎙
5 9585Loading...
29
Media files
1 0730Loading...
30
Media files
1 2122Loading...
31
Media files
1 5240Loading...
32
Media files
1 6191Loading...
33
👎 આવુ મૂકવાવાળાઓ દેશના મહાન ડોક્ટર્સ જ હોય શકે
1 6170Loading...
34
આપણે સૌ જાગૃત થઈએ તથા અન્યોને પણ જાગૃત કરીએ..
1 5490Loading...
35
એક વાર શાંતિથી વાચજો અને વિચાર કરજો. ગળે ઉતરે તો શેર કરજો (મેં કોવિશિલ્ડ જ લીધી છે.) કોવિશિલ્ડ વેક્સીન માટે ઘણું ઘણું નવું આવ્યું અને ઘણા મીમ્સ પણ બને છે અને ઘણા આને રાજકીય મુદ્દો પણ આપી શકે. હું મારી રીતે જે થોડું ઘણું સમજુ છું એ આપને કહું. કોવીડનો સમય યાદ કરો. રામડેસીવીર જેની કોઈ ખાસ ઉપયોગીતા નહતી એની માટે કેવી કાળા બજારી થતી હતી. રામડેસીવીરથી પણ ઘણા એક્યૂટ કિડની ફેલયર ના કિસ્સા ઉપરાંત sudden cardiac death ના કિસ્સા સામે આવ્યા હતા. અને એતો લિટરેચરમાં પણ લખેલુ જ હતું. ત્યારે આપણે બધું ભૂલી જઇએ,થવી હોય તો થાય, રેર સાઈડ ઈફેક્ટ્સ છેને.. બાકી રામડેસીવીર તો જોઈએ જ. દરેક દરેક દવાઓ ની સાઈડ ઇફેક્ટ્સ હોય જ છે. એ પછી વેક્સીન કેમ ન હોય. અને ત્યારે ટૂંકા સમય ગાળામાં તે શોધાઈ હોય અને phase 2 પછી તરત એને માણસો ને આપવાની હોય તો શું કરવાનું? આટલા કરોડો લોકોને આ અપાઈ હોય પછી 0.00001 ટકા એટલે કે લાખે એક લોકોમાં આ તકલીફ થાય છે તો આથી વધુ જોખમ તો રોડ પર ગાડી ચલાવવામાં છે. ભારતમાં જ રોડ ટ્રાફિક એક્સીડંટથી મૃત્યુ પામનારાની સંખ્યા એક લાખે 12 છે. કોવિશિલ્ડથી થતી આ આડઅસર કરતા બાર ગણી વધારે શક્યતા. તો આપણે ગાડી ચલાવવાનું છોડી દેવું જોઈએ? Azithromycin દવા કે જે હરેકના મોઢા પર હશે અને જીવનમાં કેટલીય વાર લીધી હશે, કોરોનમાં પણ શરદી ઉધરસમાં લીધી હશે એની પણ સિરિયસ સાઈડ ઇફેક્ટમાં QT prolongations અને sudden cardiac attack છે જ. આટલા વર્ષો વપરાયા પછી હવે એને બેન કરવી કે નઈ એવી પણ ચર્ચા ક્યાંક વાંચી હતી. છતાં હું પણ જરૂર પડે લઉં જ છું અને લોકો પણ લેતા જ હશે. કોવિશિલ્ડ કામ કરતી હતી એ ચોક્કસ વાત છે અને એ એન્ટિબોડી પણ શરીરમાં સારા એવા પ્રમાણમાં બનાવતી હતી. તો કોવિશિલ્ડ લેવાને કારણે હજારો લાખો ના જીવ બચી શક્યા છે એ દિશામાં આપણે કદી નથી વિચારતા.. જો લીધી જ ન હોત તો?? અત્યારે કદાચ એવુ થાય કે સારું થયું હોત ન લીધી હોત પણ ત્યારે તે સમયે આ રસી જ આપણને રાહતનો શ્વાસ આપ્યો હતો. એટલે આ સમાચાર આવ્યા કે એસ્ટ્રાઝેનેકા (કોવિશિલ્ડ ) બનાવનાર કંપની એ સ્વીકાર્યું કે અમુક કિસ્સાઓમાં TTS -thrombosis with thrombocytopenia syndrome થાય છે તો એમાં બિલકુલ દુઃખી થવા વાળી કે આય હાય હવે બધાનું શું થશે એમ વિચારી મેસેજો ફોરવર્ડ કરવાની કોઈ જરૂર નથી. અને કોવેક્સીન પણ ત્રીજા ફેઝના ટ્રાયલ વગર જ આપવામાં આવી હતી. કારણકે એ એટલા ઓછા સમયમાં શક્ય જ નહતું. એટલે વહેલા મોડા એની પણ આવી કોઈ આડઅસર બહાર આવે તો એમાં કોઈ શંકા ને સ્થાન નથી. ફરી એક દાખલો આપું. Safest લોકલ એનેસથેટીક એજન્ટ lignocaine થી પણ 10000 એ એક કેસમાં જીવલેણ anaphylaxis રિએકશન આવે છે. વેક્સીનથી થતી આ આડઅસર કરતા દસ ગણું જોખમી છે. છતાં આખી દુનિયા વાપરે જ છે ને. કોઈ પણ દવા કોઈ પણ ઇન્જેક્શન, કોઈ પણ ઓપરેશનની ઘણી ઓછા વત્તા પ્રમાણમાં આડઅસરો હોય છે પણ એની સરખામણીમાં એ કેટલા ને ઉપયોગી નીવડે છે એ જોતા એને વાપરવામાં આવતી હોય છે. તો રસીમાં, કરોડો લોકો ને એક સાથે અપાયી હોય તો 0.00001 % કેસમાં કોઈક તકલીફ થાય તો એનો મતલબ એ નથી કે એ ખરાબ હતી અથવા એ ન હતી વાપરવા જેવી. એટલે મારાં માટે કોઈ ગભરાવાની કે ચિંતાની જરૂર જ નથી. એના થી હજારો ગણા મૃત્યુ તમાકુ, સિગરેટ અને દારૂની આડઅસરોથી થાય છે પણ એ તો આપણે ક્યાં કઈ ગણીએ જ છીએ. એના તો કોઈ હેલ્થ માટે ફાયદા પણ નથી માત્ર નુકશાન છે. અહીં રસી એ ફાયદો તો કર્યો જ છે..વિશ્વમાં વર્ષે બે લાખ લોકો માત્ર દારૂ ના કારણે મરે છે એ છતાં ભારતમાં પણ એવરેજ 15-20% લોકો દારૂ પીવે જ છે.અને એમાંથી દોઢેક લાખ લોકો alcoholic liver cirrhosis થી મૃત્યુ પામે છે.છતાં એ વિશે કોઈ ચિંતા નથી કરતુ?! ટૂંકમાં મને નથી લાગતું કે આમ આ સમાચારથી કઈ જ ડરવાની જરૂર છે.તમે તમારી જાતે કોઈ પણ ઇન્જેક્શન કોઈ પણ દવાની serious side effects શોધજો. તમને આપો આપ સમજાયી જશે હું શું કહેવા માંગુ છું. -ડો. સ્મિત મહેતા
5 57630Loading...
36
ભણાવવાનું માધ્યમ ઓનલાઇન (SRM institute) હૉય કે ઓફ્લાઇન (સંવેદના પરિવાર)...હેતું એ જ રહેશે કે યુવાનો સરકારી નોકરી મેળવી પગભર બને.... પૈસા કમાઈ લેવાનો હેતુ પહેલાં પણ ન હતો અને ભવિષ્યમાં પણ નહિ હોય...
4 7184Loading...
37
સફળતાની ચાવી હવે આપનાં મોબાઈલમાં 👩‍💻ગણિત અને રીઝનીંગ માટે ગૂજરાતનાં વિદ્યાર્થીઓની પહેલી પસંદ🧑‍💻 👨‍🏫 PSI and CONSTABLE ની નવી પરીક્ષા પદ્ધતિ પ્રમાણે ગણિત અને રીઝનીંગનાં કોર્સ અમારી App : SRM Institute પર ઉપલબ્ધ....👨‍🏫 ગણિતના કુલ 28 અને રીઝનીંગનાં 21 પ્રકરણોનો સમાવેશ ( હજુ નવા ટોપિક પણ ઉમેરવામાં આવશે ) Demo lectures : સંપૂર્ણ ગણિત : https://youtu.be/ImMp4xbES4Y સંપૂર્ણ રીઝનીંગ : https://youtu.be/j1t8dFEwPqw App Link : https://rpgpkn.on-app.in/app/home?orgCode=rpgpkn&referrer=utm_source=copy-link&utm_medium=tutor-app-referral Telegram Link : https://t.me/SRMsInstituteBhavnagar 🎙 નબળી આર્થિક પરિસ્થિતિ ધરાવતા વિદ્યાર્થીઓને કોર્સમાં વિશેષ discount કરી આપવામાં આવશે Contact us: 9727524809 ( WhatsApp only ) 🎓maths and Reasoning વગર હવે સરકારી નોકરી મળશે નહિ.....⌚️ 🎙ગણિત અને રીઝનીંગ પાયાથી શીખવાનો એકમાત્ર વિકલ્પ એટલે SRM Institute🎙
6792Loading...
🎙ટૂંક સમયમાં આપણે આપણી App. : SRM institute પર ગણિત અને રીઝનીંગની Chapter - Wise ટેસ્ટ શરૂ કરીશું....🎙 🚔આ ટેસ્ટ સીરીઝ PSI - Constable - CCE Group B Mains ની તૈયારી કરતા વિદ્યાર્થીઓને ઉપયોગી થશે.....👮 👨‍🏫આ ટેસ્ટ સીરીઝ માટે આપે App download કરવાની રહેશે...👨‍🏫 App Link : https://rpgpkn.on-app.in/app/home?orgCode=rpgpkn&referrer=utm_source=copy-link&utm_medium=tutor-app-referral Regards, Sanjay Makwana - SRM
Hammasini ko'rsatish...
SRM Institute

👍 3
Photo unavailableShow in Telegram
CCE Update 📣
Hammasini ko'rsatish...
Document from SANJAY MAKWANA - SRM
Hammasini ko'rsatish...
Document from SANJAY MAKWANA - SRM
Hammasini ko'rsatish...
👍 2
Photo unavailableShow in Telegram
🎓સૌથી શ્રેષ્ઠ, સૌથી સસ્તો, પરિણામલક્ષી ગણિત અને રીઝનીંગનો કોર્સ 🎓 🦾 Basic and Short-Cut રીતોનો સમાવેશ 🦾 👩‍💻ગણિત અને રીઝનીંગ માટે ગૂજરાતનાં વિદ્યાર્થીઓની પહેલી પસંદ🧑‍💻 👨‍🏫 PSI and CONSTABLE અને CCE GROUP B MAINS ની નવી પરીક્ષા પદ્ધતિ પ્રમાણે ગણિત અને રીઝનીંગનાં કોર્સ અમારી App : SRM Institute પર ઉપલબ્ધ....👨‍🏫 ગણિતના કુલ 28 અને રીઝનીંગનાં 21 પ્રકરણોનો સમાવેશ ( હજુ નવા ટોપિક પણ ઉમેરવામાં આવશે ) Demo lectures : સંપૂર્ણ ગણિત : https://youtu.be/ImMp4xbES4Y સંપૂર્ણ રીઝનીંગ : https://youtu.be/j1t8dFEwPqw App Link : https://rpgpkn.on-app.in/app/home?orgCode=rpgpkn&referrer=utm_source=copy-link&utm_medium=tutor-app-referral Telegram Link : https://t.me/SRMsInstituteBhavnagar 🎙 નબળી આર્થિક પરિસ્થિતિ ધરાવતા વિદ્યાર્થીઓને કોર્સમાં વિશેષ discount કરી આપવામાં આવશે Contact us: 9727524809 ( WhatsApp only ) 🎓maths and Reasoning વગર હવે સરકારી નોકરી મળશે નહિ.....⌚️ 🎙ગણિત અને રીઝનીંગ પાયાથી શીખવાનો એકમાત્ર વિકલ્પ એટલે SRM Institute🎙
Hammasini ko'rsatish...
👍 1
Photo unavailableShow in Telegram
આર્થિક પરિસ્થિતિ સારી ન હોય તો જાણ કરવી... Verification કર્યા બાદ કોર્સનાં Subscription માં બની શકે એટલી મદદ કરીશ... મો  : 9727524809 ( WhatsApp Only )
Hammasini ko'rsatish...
👍 7🥰 1
આર્થિક પરિસ્થિતિ સારી ન હોય તો જાણ કરવી... Verification કર્યા બાદ કોર્સનાં Subscription માં બની શકે એટલી મદદ કરીશ... મો : 9727524809 ( WhatsApp Only )
Hammasini ko'rsatish...
2
Defeat is not when you Fall down.... It is when you refuse To get up... - Alexander, The great.
Hammasini ko'rsatish...
👍 1