cookie

Sizning foydalanuvchi tajribangizni yaxshilash uchun cookie-lardan foydalanamiz. Barchasini qabul qiling», bosing, cookie-lardan foydalanilishiga rozilik bildirishingiz talab qilinadi.

avatar

MISSION PSI

www.youtube.com/missionpsi અહીંયા તમને પોલીસ સબ ઇન્સ્પેકટર ની ભરતી વિષે ના ન્યૂઝ તથા કઈ રીતે તૈયારી કરવી તેનું માર્ગદર્શન આપવા માં આવશે હું કોઈ સાહેબ નથી તમારી જેમ એક સ્ટુડન્ટ જ છું આશા રાખું છુ તમારો સાથ અને સહકાર આમજ મળતો રહશે જય હિન્દ જય ભારત ...

Ko'proq ko'rsatish
Mamlakat belgilanmaganTil belgilanmaganToif belgilanmagan
Reklama postlari
189
Obunachilar
Ma'lumot yo'q24 soatlar
Ma'lumot yo'q7 kunlar
Ma'lumot yo'q30 kunlar

Ma'lumot yuklanmoqda...

Obunachilar o'sish tezligi

Ma'lumot yuklanmoqda...

Repost from Exam Crackers
નીચેના પૈકી સૌથી લાંબું કયું છે ?Anonymous voting
  • એક કિલોમીટર
  • એક સેન્ટિમીટર
  • એક ડેકામીટર
  • એક ટીટ્રામીટર
0 votes
Repost from Exam Crackers
ડૉ. ભીમરાવ આંબેડકરનો જન્મ ક્યારે થયો હતો ?Anonymous voting
  • 14 જુલાઈ 1817
  • 14 એપ્રિલ 1887
  • 14 મે 1889
  • 14 એપ્રિલ 1891
0 votes
Repost from Exam Crackers
ગુજરાતની પ્રથમ સહકારી મંડળી કઈ છે ?Anonymous voting
  • ધી અન્યોન્ય સહાયકારી સહકારી મંડળી
  • અમૂલ્ય ધિરાણ સહકારી મંડળી લિ.
  • વલારડી સેવા સહકારી મંડળી લિ.
  • ચરાડા દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિ.
0 votes
Repost from Exam Crackers
હરબિલાસ શારદા એક કાયદાના ઘડવૈયા હતા જે કાયદો કયો હતો ?Anonymous voting
  • વિધવા પુન:લગ્ન કાયદો
  • હિન્દુ સ્ત્રી વારસાધારો
  • બાળલગ્ન પ્રતિબંધ ધારો
  • હિન્દુ સિવિલ મેરેજ એક્ટ
0 votes
Repost from Exam Crackers
પશુઓની સારવારમાં વપરાતી દવામાં કયા ઘટકને કારણે દુષિત થયેલા માસ ખાવાથી ગીધ નામશેષ થવાના આરે છે ?Anonymous voting
  • ક્લોરોફ્લોરોકાર્બન
  • ડાયક્લોફીનેક
  • પેરાસિટામોલ
  • રોગાર
0 votes
Repost from Exam Crackers
#GK Date:- 21/07/2022 Sub:- સામાન્ય જ્ઞાન Join : @binsachivalay_crackers
Hammasini ko'rsatish...
Repost from Exam Crackers
દેશમાં ' એક્ઝિમ નીતિ ' આયાત-નિકાસ નીતિનો સમયગાળો કેટલો રાખવામાં આવે છે ?Anonymous voting
  • 1 વર્ષ
  • 3 વર્ષ
  • 5 વર્ષ
  • 10 વર્ષ
0 votes
Repost from Exam Crackers
સૂચકાંક અને તેમના સ્ટોક એક્સચેન્જ વિશેનું ખોટું જોડકું પસંદ કરો.Anonymous voting
  • નિક્કેઈ - ટોકિયો
  • બાવેલ્યા - બ્રિટેન
  • મિલ્ટેન - ઈટાલી
  • S & P - કેનેડા
0 votes
Repost from Exam Crackers
નીચે પૈકી કઈ ક્રેડિટ રેટિંગ એજન્સી નથી ?Anonymous voting
  • ICRA
  • SEBI
  • CRISIL
  • ફીચ
0 votes
Repost from Exam Crackers
' દીવાને ઝળહળતો રાખવા તેમાં તેલ નાખતા રહેવું પડે છે ' - આ ઉક્તિ કોની છે ?Anonymous voting
  • અટલ બિહારી વાજપેયી
  • મહાત્મા ગાંધી
  • ટીપુ સુલતાન
  • મધર ટેરેસા
0 votes