cookie

Sizning foydalanuvchi tajribangizni yaxshilash uchun cookie-lardan foydalanamiz. Barchasini qabul qiling», bosing, cookie-lardan foydalanilishiga rozilik bildirishingiz talab qilinadi.

avatar

GK BY PRADIP PATEL

Gpsc Class 1/2,તલાટી,જૂ.ક્લાર્ક, બિન સચિવાલય તથા ટેટ,ટાટ , police , psi ,asi વગેરે માટે ઉપયોગી Quiz Quiz : NCERT + GCERT અને માહિતી ખાતાની પુસ્તકો આધારિત હશે.

Ko'proq ko'rsatish
Hindiston31 677Гужаротча61Taʼlim7 282
Advertising posts
19 985Obunachilar
+22524 soatlar
+1 1697 kunlar
+3 99430 kunlar

Ma'lumot yuklanmoqda...

Обуначиларнинг ўсиш даражаси

Ma'lumot yuklanmoqda...

Repost from GK BY PRADIP PATEL
Mock test papr 1 બધા માટે આ ગ્રુપમાં 29 એપ્રિલ સાંજે ફ્રિ માં મૂકવામાં આવશે ત્યારબાદ બીજા 10 mock test PAID ગ્રુપમાં મૂકવામાં આવશે. આજ રીતે PSI નાં 10 mock test પણ PAID ગ્રુપમાં જ મૂકવામાં આવશે. જે મિત્રો આ ગ્રુપમાં જોડાવા માંગતા હોય તે નીચે આપેલ I'd પર મેસેજ કરી વધુ માહિતી મેળવી શકે છે. @pradip_123e
Hammasini ko'rsatish...
👍 1
Repost from MISSION_PSI
અજરખ બ્લોક પ્રિંટીગ ની હસ્તકળા માટે વિશ્વભરમાં ખ્યાતનામ ધરાવતું ધમડકા અને અજરખપુર નામના સ્થળો ક્યાં જિલ્લામાં આવેલ છે ?Anonymous voting
  • ભરૂચ
  • કચ્છ
  • ભાવનગર
  • રાજકોટ
0 votes
Repost from MISSION_PSI
પ્રથમ બોલતી ગુજરાતી ફિલ્મ 'નરસિંહ મહેતા ' ૧૯૩૨ માં રિલીઝ થઈ હતી તેનું નિર્દેશન _______દ્વારા કરવામાં આવ્યું હતું .Anonymous voting
  • માસ્ટર મનહરરાવ
  • હોમી માસ્ટરે
  • મિસ મોહતાલ
  • નટુભાઈ વડીલ
0 votes
Repost from MISSION_PSI
ભારતની પ્રથમ મહિલા માલમ ( જહાજના કેપ્ટન ) કોણ હતાં કે જેમના જીવન પરથી અદિતી દેસાઇ એ ' સમુદ્રમંથન ' નામે નાટક રજુ કરવામાં આવ્યું છું ?Anonymous voting
  • જમનાબાઈ
  • કબીબેન
  • રામજી બેન
  • શોભનાબેન
0 votes
Repost from MISSION_PSI
ગુજરાતનું પહેલા રેડિયો બ્રોડકાસ્ટિંગ સ્ટેશન નું ઉદ્ઘાટન ક્યારે કરવામાં આવ્યું હતું ?Anonymous voting
  • 17 ફેબ્રુઆરી 1939
  • 1 મે 1939
  • 17 નવેમ્બર 1965
  • 1 મે 1960
0 votes
Repost from MISSION_PSI
' ઢેબરીય તેરસનો મેળો ' ક્યાં સ્થળે ભરાય છે ?Anonymous voting
  • પાલિતાણા
  • સિદ્ધપુર
  • અરવલ્લી
  • ચાંપાનેર
0 votes
Repost from MISSION_PSI
ગુજરાતી સિનેમા કે ગુજરાતી ફિલ્મ ઉદ્યોગની સત્તાવાર શરૂઆત____________ ના રોજ પ્રથમ ગુજરાતી ચલચિત્ર 'નરસિંહ મહેતા 'દ્વારા થઈ હતી ?Anonymous voting
  • 15 એપ્રિલ , 1932
  • 7 નવેમ્બર , 1931
  • 9 એપ્રિલ , 1932
  • 1 મે , 1912
0 votes
Repost from MISSION_PSI
ગુજરાતને પ્રથમ રેડિયો બ્રોડકાસ્ટિંગ ની ભેટ ક્યારે મળી હતી ?Anonymous voting
  • 17 ફેબ્રુઆરી , 1939
  • 1 મે , 1939
  • 1 મે , 1960
  • 9 નવેમ્બર , 1965
0 votes
Repost from MISSION_PSI
પ્રથમ બોલતી ગુજરાતી ફિલ્મ 'નરસિંહ મહેતા ' ૧૯૩૨ માં રિલીઝ થઈ હતી તેનું નિર્દેશન _______દ્વારા કરવામાં આવ્યું હતું .Anonymous voting
  • માસ્ટર મનહરરાવ
  • હોમી માસ્ટરે
  • મિસ મોહતાલ
  • નટુભાઈ વડીલ
0 votes
Repost from MISSION_PSI
સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણમાં ભોગાવો નદીના કાંઠે આવેલા ધર્મ તળાવની મધ્યે આવેલા 'હવા મહેલ ' નું બાંધકામ ક્યાં રાજા એ કરાવ્યું હતું ?Anonymous voting
  • રાજા દાસીરાજજી
  • રાજા અખેરાજ
  • રાજા હરપાલદેવ
  • રાજા આદિત્ય રાવે
0 votes