cookie

Sizning foydalanuvchi tajribangizni yaxshilash uchun cookie-lardan foydalanamiz. Barchasini qabul qiling», bosing, cookie-lardan foydalanilishiga rozilik bildirishingiz talab qilinadi.

avatar

Mphw tarun📗📒📚✍️

આ ચેનલ ફક્ત MPHW &FHW મિત્રો જે તૈયારી કરે છે એમના માટે છે આ ચેનલ માં માત્ર આરોગ્યલક્ષી મટીરીયલ મુકવામાં આવશે આ ચેનલ માં જોડાવા માટે નીચે લિંક આપેલી છે http://t.me/taroun https://www.youtube.com/c/MPHWTARUN ઇન્સ્ટાગ્રામ mphw tarun

Ko'proq ko'rsatish
Reklama postlari
1 222
Obunachilar
Ma'lumot yo'q24 soatlar
-17 kunlar
-1630 kunlar

Ma'lumot yuklanmoqda...

Obunachilar o'sish tezligi

Ma'lumot yuklanmoqda...

♟પંચાયત S.I. 248 સ્પેશિયલ♟ 📚 ખાદ્યચીજ સલામતી માટે વિવિધ દંડની જોગવાઈઓ... ➖ ખાદ્યચીજના નીચા ધોરણ માટે દંડ - 5 લાખ ➖ ખાદ્યચીજની ખોટી છાપ માટે દંડ - 3 લાખ ➖ ગેરરસ્તે દોરનારી જાહેરાત માટે દંડ - 10 લાખ ➖ અસબંધ બાબત ધરાવતી ખાદ્યચીજ વસ્તુ માટે દંડ - 1 લાખ ➖ ખાદ્યચીજ સલામતી અધિકારીઓના આદેશોનું પાલન કરવામાં નિષ્ફળતા માટે દંડ - 2 લાખ ➖ ખાદ્યચીજ વસ્તુની બીનારોગ્ય અથવા બિન સ્વાદ ઉત્પાદન અને પ્રક્રિયા માટે દંડ - 1 લાખ ➖ અસલામત, ભેળસેળવાળા પદાર્થ માટે દંડ - 6 માસથી 10 વર્ષ સુધીની સજા ➖ જપ્ત કરેલ વસ્તુઓ સાથે દખલગીરી માટે શિક્ષા - 6 માસ સુધીની જેલ અને 2 લાખ સુધીનો દંડ ➖ ખોટી માહિતી માટે શિક્ષા - 3 માસ સુધીની જેલ અને 2 લાખ સુધીનો દંડ ➖ લાઇસન્સ વિના ધંધો ચાલુ રાખવા માટે શિક્ષા - 6 માસ સુધીની જેલ અને 5 લાખ સુધીનો દંડ ➖ ગ્રાહકને ઇજાના/નુકસાન અથવા મૃત્યુના કિસ્સામાં વળતર (i.) મૃત્યુના કિસ્સામાં 5 લાખ કરતાં ઓછી રકમ નહિ (ii.) ગંભીર ઇજાના કિસ્સામાં 3 લાખ કરતાં વધુ રકમ નહિ (iii.) અન્ય તમામ ઈજાઓના કિસ્સાઓમાં 1 લાખ કરતાં વધુ રકમ નહિ. ✍ ભટ્ટ સર 🆘 (નોંધ :- કોપી લિન્ક અને નામ સાથે કરવી) 👍 ㅤ&   📱 ˡᶦᵏᵉ    &  ˢʰᵃʳᵉ       ━━━━✧❂✧━━━━ ╭────────────────╮     ☞ જોડાઓ અમારી સાથે ☜ ╰────────────────╯ ●═════⊱◈✿◈⊰═══════●  https://t.me/MPHW_FHW_SI_MukhyaSevika ●═════⊱◈✿◈⊰═══════●
Hammasini ko'rsatish...
🆘 SMC Waiting 🔥 Breaking News 🔥 જૂન માસની આવનારી 25 તારીખ સુધીમાં SMC MPHW Waiting ખુલી જશે અને જે પણ મિત્રો WAITING મા છે તેમને વહેલામાં વહેલી તકે નિમણૂંક મળી જશે... ✍ ભટ્ટ સર ✍ તાજેતરના Updeted તાલીમ મોડ્યુલ અને પરીક્ષા લક્ષી સરકારી ઓથેંટિક માહિતી મેળવવા માટે જોડાવ અમારી સાથે 👇👇👇👇 ●═════⊱◈✿◈⊰═══════● https://t.me/MPHW_FHW_SI_MukhyaSevika ●═════⊱◈✿◈⊰═══════●
Hammasini ko'rsatish...
🔥 Breaking News 🔥 ➖ઓડિશાના કોરાપુટમાં એન્થ્રેક્સના 3 કેસ મળ્યા ➖ ઓડિશાના કોરાપુટ જિલ્લામાં ત્રણ લોકો એન્થ્રેક્સથી સંક્રમિત મળ્યા ➖ એન્થ્રેક્સ રોગ બેસિલસ એન્થ્રેસિસ નામના બેક્ટેરિયાને કારણે થાય છે. ➖ ત્રણેય લોકોના એન્થ્રેક્સથી સંક્રમિત મૃત ગાયના સંપર્કમાં આવવાથી સંક્રમણની આશંકા છે. ➖ આ રોગ નો આઈ પી. ૧-૭ દિવસ છે મુખ્યત્વે શ્વસન તંત્ર ને અસર કરે છે ઘાતકતા ઘણી વધુ છે. 🆘 નોંધનીય છે કે આ બેકટેરિયા નો ઉપયોગ જૈવ આતંકવાદ માં થાય છે... ✍ આવું ઓથેન્ટિક મટીરીયલ આપણી  ચેનલ માં જ મળશે... ✍ તમતમારે કરો શેર પણ લાઈક 👍 આપીને ✍ તાજેતરના Updeted તાલીમ મોડ્યુલ અને પરીક્ષા લક્ષી સરકારી ઓથેંટિક માહિતી મેળવવા માટે જોડાવ અમારી સાથે 👇👇👇👇 ●═════⊱◈✿◈⊰═══════● https://t.me/MPHW_FHW_SI_MukhyaSevika ●═════⊱◈✿◈⊰═══════●
Hammasini ko'rsatish...
મહાદેવ. ઘણા બધા મિત્રો અત્યારે ટાઇમ પાસ કરે તેવા મિત્રોને ભટ્ટ સરની ખાસ વિનંતી કે અત્યારે જ તમારી પાસે યોગ્ય સમય છે તમારી તૈયારીને પરફેક્ટ બનાવવાનો. 🆘 યાદ રાખજો કે પરીક્ષાઓની તારીખો આવે પસી તો રીવિજનનો સમય માંડ માંડ રહે છે. 📚 અત્યારે શું..શું.. કરવું જોઈએ...?🤔 1. નબળા મુદ્દાઓ અને વિષયોને મજબૂત બનાવો. 2. સ્માર્ટ વર્ક બનાવો 3. રિવિજન માટે પોતાની બુક બનાવો 4. પૂછાયેલા તમામ પેપરોને વાંચો અને સમજો. 5. તમે આપેલ પેપર કે ટેસ્ટનું ચોક્કસ એનાલીસિસ કરો. 6. જુદી - જુદી બુક્સ વાંચીને ખીચડી ના બનાવો જે વાંચો તે પરફેક્ટ વાંચો. 7. યોગ્ય માર્ગદર્શકની સલાહ લઈને પોતાને પરિપક્વ બનાવો. 8. હવે નક્કી કરો કે આવનારી પ્રથમ પરીક્ષામાં જ સફળ થવું છે. 9. એકાગ્રતા, પ્રમાણિકતા અને નિયમિતતા કેળવો. 10. પોતાના ધ્યેયથી ભટક્યા વગર તમારા અને તમારા માતા - પિતાના સપનાઓને સાકાર કરવા આળસ અને નિંદ્રાને ત્યાગો. ✍લી. ✍ ભટ્ટ સર 👍 ㅤ&   📱 ˡᶦᵏᵉ    &  ˢʰᵃʳᵉ       ━━━━✧❂✧━━━━ ╭────────────────╮     ☞ જોડાઓ અમારી સાથે ☜ ╰────────────────╯ ●═════⊱◈✿◈⊰═══════●  https://t.me/MPHW_FHW_SI_MukhyaSevika ●═════⊱◈✿◈⊰═══════●
Hammasini ko'rsatish...
00:30
Video unavailableShow in Telegram
પ્રવેશકાર્ય શરૂ આરોગ્યની સ્પેશિયલ બેચ લેકચર :- 04, વિજ્ઞાન શ્રી યુવા કરિયર એકેડમી ભાવનગર 9016808018
Hammasini ko'rsatish...
4.48 MB
Photo unavailableShow in Telegram
ચાલો મિત્રો આવી જાવ આજે ભટ્ટ સરના પ્રથમ લેકચરનો લાભ લેવા માટે.... 23/05/2024 થી બેચ શરૂ થઈ ગઈ છે...
Hammasini ko'rsatish...
Photo unavailableShow in Telegram
શ્રી યુવા કરિયર અકેડમીમાં SI, SSI, MPHW અને FHW માટે સ્પેશિયલ નવી બેચ તારીખ 23-05-2024 થી શરૂ થાય છે, રજીસ્ટ્રેશન કરાવો 📱90 16 80 80 18📱 ✍️ ભટ્ટ સર...
Hammasini ko'rsatish...
Photo unavailableShow in Telegram
🆘 આ બેચ નીચેઆપેલ સ્પેશિયલ ભરતીઓ માટે છે. 👇👇👇 ✍️ પંચાયત વિભાગ સેનેટરી ઇન્સ્પેક્ટર વર્ગ - 3ની, 248 જગ્યાઓ ✍️ મહાનગરપાલિકા સેનેટરી ઇન્સ્પેક્ટર વર્ગ - 3ની, 156 જગ્યાઓ ✍️ નગરપાલિકામાં આરોગ્યની વિવિધ કેડરની કુલ 498 જગ્યાઓ ✍️ મહાનગરનગરપલિકામાં આરોગ્યની વિવિધ કેડરની કુલ 496 જગ્યાઓ
Hammasini ko'rsatish...