uz
Feedback

Firibgarlarga uchmang! Telemetrio bunday kanallarni topadi va belgilaydi 👉 Belgini ko‘rmoqchi bo‘lsangiz, obuna bo‘ling

Current Affairs Gujarati - CurrentAdda

Current Affairs Gujarati - CurrentAdda

Kanalga Telegram’da o‘tish

Daily Current Affairs in Gujarati for GPSC, GSSSB, CCE, Police Bharti, and all Gujarat Govt Exams. Best Gujarati Current Affairs PDF and Quizzes since 2019. Stay updated with Current Adda. #CurrentAffairs #Gujarat #GPSC #CurrentAffairsGujarati

Ko'proq ko'rsatish
8 534
Obunachilar
-124 soatlar
-127 kun
-5430 kun
Postlar arxiv
Q10. ઉપરના વિધાનો ધ્યાને લઈ સાચો વિકલ્પ પસંદ કરો 👇
Anonymous voting

📝 Q10. [GPSC • Security Supervisor • 2020] ━━━━━━━━━━━━━━━━━━ ભારતમાં જમીનના પ્રકારો બાબતે નીચેની બાબતે કઈ બાબતો યોગ્ય છે ? ૧. કાંપની જમીન અને કાળી જમીન ૨. રાતી જમીન અને પડખાઉ જમીન ૩. પર્વતીય જમીન અને રણ પ્રકારની જમીન ૪. ૧, ૨ અને ૩ માં દર્શાવેલી બધી જ જમીનો. ━━━━━━━━━━━━━━━━━━ 👇 સાચો વિકલ્પ નીચે આપેલા પોલમાં પસંદ કરો:

Q9. ઉપરના વિધાનો ધ્યાને લઈ સાચો વિકલ્પ પસંદ કરો 👇
Anonymous voting

📝 Q9. [SPIPA • GS I • 2023] ━━━━━━━━━━━━━━━━━━ નીચેની ટેકરીઓ દક્ષિણથી ઉત્તર દિશામાં ગોઠવો. 1. નીલગીરી 2. કાર્ડમોમ 3. અન્નામલાઈ 4. પાલકોંડા જવાબ વિકલ્પો: ━━━━━━━━━━━━━━━━━━ 👇 સાચો વિકલ્પ નીચે આપેલા પોલમાં પસંદ કરો:

Q8. નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? (565)
Anonymous voting

Q7. ઉપરના વિધાનો ધ્યાને લઈ સાચો વિકલ્પ પસંદ કરો 👇
Anonymous voting

📝 Q7. [GPSC • Executive Engineer-Mechanical • 2021] ━━━━━━━━━━━━━━━━━━ લુણી નદી બાબતે નીચેના પૈકી કયું / કયા વિધાન/વિધાનો સત્ય નથી ? 1. લુણી નદીએ ઉત્તર પશ્ચિમ ભારતના થરના રણમાં સૌથી લાંબી નદી છે. 2. તે અજમેર પાસે અરવલ્લીની હારમાળામાં આવેલ પુષ્કરની ખીણમાંથી ઉદ્ભવે છે. 3. આ નદી ગુજરાતમાં કચ્છના રણની ભેજવાળી (marshy) જમીનમાં ભળી જાય છે. 4. આ નદી પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા અને સુરેન્દ્રનગરમાંથી પસાર થાય છે. નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો. ━━━━━━━━━━━━━━━━━━ 👇 સાચો વિકલ્પ નીચે આપેલા પોલમાં પસંદ કરો:

Q6. ભારત દેશને મુખ્યત્વે કેટલા પ્રાકૃતિક પ્રદેશોમાં વહેંચી શકાય ?
Anonymous voting

Q5. કન્યાકુમારીથી વિષુવવૃત આશરે કેટલા કિ.મી.ના અંતરે આવેલું છે?
Anonymous voting

Q4. ઉપરના વિધાનો ધ્યાને લઈ સાચો વિકલ્પ પસંદ કરો 👇
Anonymous voting

📝 Q4. [GPSC • Security Supervisor • 2020] ━━━━━━━━━━━━━━━━━━ નીચેના પૈકી કયા વાક્યો યોગ્ય છે ? ૧. ભૂપૃષ્ઠની દૃષ્ટિએ ભારતને છ ભાગમાં વહેંચી શકાય છે. ૨. ઉત્તરના પર્વતીય પ્રદેશના બે ભાગ છે. ૩. હિમાલય એ ત્રણ પર્વતોની હારમાળા છે. ૪. હિમાલયમાંથી નીકળતી મોટી નદીઓ અને તેમાં મળતી નદીઓના કાંપથી ઉત્તરના મેદાનો બનેલ છે. ━━━━━━━━━━━━━━━━━━ 👇 સાચો વિકલ્પ નીચે આપેલા પોલમાં પસંદ કરો:

Q3. ઉપરના વિધાનો ધ્યાને લઈ સાચો વિકલ્પ પસંદ કરો 👇
Anonymous voting

📝 Q3. [GPSC • State Tax Inspector • 2025] ━━━━━━━━━━━━━━━━━━ ભારતમાં બાયોસ્ફિયર રિઝર્વ અંગે નીચેની જોડીઓ ધ્યાનમાં લો: બાયોસ્ફિયર રિઝર્વ - સ્થાન (મુખ્ય પર્વતમાળા) 1. નોકરેક - ગારો પર્વતો 2. સિમિલિપાલ - મહેન્દ્રગીરી પર્વતો 3. અગસ્ત્યમલાઈ - પશ્ચિમી ઘાટ ઉપરોક્ત જોડીઓમાંથી કઈ/કઈ જોડી/ઓ સાચી રીતે જોડાયેલી છે? ━━━━━━━━━━━━━━━━━━ 👇 સાચો વિકલ્પ નીચે આપેલા પોલમાં પસંદ કરો:

Q2. ગુજરાતમાં પોળોના જંગલો કયા જિલ્લામાં આવેલા છે?
Anonymous voting

Q1. કેન્દ્ર સરકારની સંસ્થા “મરીન પ્રોડક્ટ્સ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી, કોચીન”ની પ્રાદેશિક કચેરી ગુજરાતમાં કયા સ્થળે સ્થાપવામાં આવી છે ?
Anonymous voting

🎯 🌙 નાઈટ મેગા ક્વિઝ ━━━━━━━━━━━━━━━━━━ 📊 પ્રશ્નો: 10 | 📚 વિષય: ભૂગોળ 💡 દરેક પ્રશ્નનો સાચો જવાબ આપો અને સ્કોર ચકાસો! ━━━━━━━━━━━━━━━━━━

🔥 VIP મોક ટેસ્ટ લાઇવ પૂર્ણ થઈ ગઈ છે! ━━━━━━━━━━━━━━━━━━ 💎 આજના વિષય ભૂગોળ ની ૫૦ પ્રશ્નોની સંપૂર્ણ ટાઈમ્ડ મોક ટેસ્ટ VIP પ્રાઇવેટ ગ્રુપમાં સફળતાપૂર્વક સંપન્ન થઈ! 📥 તમામ ૫૦ પ્રશ્નોની વિસ્તૃત સોલ્યુશન PDF VIP સભ્યોને આપી દેવામાં આવી છે. તમે પણ GPSC / CCE / PSI ની સંપૂર્ણ વિષયવાર તૈયારી કરવા માગો છો? 👉 આવતીકાલની ૫૦ પ્રશ્નોની મોક ટેસ્ટ ચૂકશો નહીં!

👇 આજના ૫૦ પ્રશ્નોના VIP Mega Mock Test માં જોડાવા માટે નીચે પ્લાન પસંદ કરો:

📑 CurrentAdda દૈનિક વિષયવાર રિવિઝન બુકલેટ (PDF) ━━━━━━━━━━━━━━━━━━ 🗓️ તારીખ: 21-10-2026 | 📚 વિષય: ભૂગોળ (સામાન્ય ભૂગોળ) ✅ પ્રશ્નો, ઉત્તરો અને AI વિસ્તૃત સમજૂતી સાથેનું સોલ્યુશન PDF! 👑 રાત્રે ૦૯:૦૦ વાગ્યે VIP ગ્રુપમાં ૫૦ પ્રશ્નોની LIVE MEGA MOCK TEST યોજાશે. 🔥 VIP TEST BATCH માં શા માટે જોડાવું? • દરરોજ રાત્રે ૫૦ પ્રશ્નોની LIVE મોક ટેસ્ટ • ૬૧,૫૦૦+ PYQ પ્રશ્નોની વિષયવાર PDF મટીરીયલ • માત્ર ₹૨/દિવસ ના દરે પ્રીમિયમ તૈયારી 💰 સભ્યપદ પ્લાન્સ: • ૧ મહિનો: માત્ર ₹૬૦ | ૨ મહિના: માત્ર ₹૯૯ | ૩ મહિના: માત્ર ₹૧૧૯

📄 ⚡ બપોર સ્પીડ ટેસ્ટ - સંપૂર્ણ સોલ્યુશન બુકલેટ ✅ આજના ટેસ્ટના પ્રશ્નો + સાચા જવાબો + AI વિસ્તૃત સમજૂતી! 📥 સંપૂર્ણ PDF મટીરીયલ ડાઉનલોડ કરો.