JB Learning Point
Kanalga Telegram’da o‘tish
📌 JB Learning Point 📌 GPSC Class 1 - 2 , DYSO અને ક્લાસ 3 પરીક્ષાઓની તૈયારી હવે એકદમ સરળ 📌 Contact - 7600019040 📌 Videos - youtube.com/@JBLEARNINGPOINT 📌 Location - https://g.co/kgs/JFC9bY 📌WhatsApp- https://whatsapp.com/channel/0029Va5GfUtI1rc
Ko'proq ko'rsatish3 269
Obunachilar
Ma'lumot yo'q24 soatlar
-127 kun
-5530 kun
Postlar arxiv
3 269
જો આંખને હાથ કેહવામાં આવે, હાથને મોં, મોં ને કાન અને કાનને નાક કહેવામાં આવે અને નાકને જીભ કહેવામાં આવે તો કોના દ્વરા સાંભળી શકાય ?
3 269
ચોક્કસ કોડીંગ ભાષામાં, ' APPROACH ને 116161815138' તરીકે લખવામાં આવે છે અને 'APPROVAL ને 11616181522112' તરીકે લખવામાં આવે છે. તે ભાષામાં POOL ને કેવી રીતે લખવામાં આવશે ?
3 269
જુન મહિનામ 15 માં દિવસે શનિવાર હોય તો તેના પછી આવતા 31 દિવસના મહિનાના છેલ્લા દિવસે કયો વાર હશે?
3 269
પાચ કાર B,M,J,N અને U ની કિમતની સરખામણી કરવામાં આવી છે. જેમાં J ની કીમત U,M અને N કરતા ઓછી છે. B ની કીમત સૌથી ઓછી છે. કોઈપણ બે કારની કીમત સરખી નથી. U ની કિમત M કરતા ઓછી છે. U અને M ની કીમત સૌથી વધારે નથી. તો કેટલી કારની કીમત M કરતા ઓછી હશે?
3 269
સમગ્ર ગુજરાતમાં GPSC CLASS -1/2 અને CCE વર્ગ -3ની મુખ્ય પરીક્ષાની તૈયરી માટે શ્રેષ્ઠ શિક્ષણ આપતી એકમાત્ર સંસ્થા...
SPECIAL LANGUAGE BATCH
ENGLISH MAINS
By VIRAL PATEL SIR
&
ગુજરાતી વર્ણનાત્મક
By EXPERT FACULTY
HYBRID BATCH :- OFFLINE & ONLINE BATCH
NEW BATCH STARTED
આજેજ રજિસ્ટ્રેશન કરાવો :
Gandhinagar : 7600019040
Ahmedabad : 9898448229
3 269
MISSION
GPSC CLASS 1-2 & DY SO MAINS
SMART ANSWER WRITING
DAILY 5 QUESTIONS
WITH
MODEL ANSWERS
@jblearningpoint
3 269
જુન મહિનામાં 15 માં દિવસે શનિવાર હોય તો તેના પછી આવતા 31 દિવસના મહિનાના છેલ્લા દિવસે કયો વાર હશે?
3 269
990 રૂપિયામાં કોઈ વસ્તુ વેચતા 10 % નુકશાન થાય છે તપ 10% નફો મેળવવા માટે રૂ______ માં વસ્તુ વેચવી પડે.
3 269
20000 રૂપિયાનું કેટલા ટકા લેખે ૩ વર્ષનું સાદું વ્યાજ 4800 રૂપિયા થાય?
3 269
15 નળ એક ટાંકીને 36 મીનીટમાં ભરી શકે છે. ટાંકીને એક કલાકમાં ભરવા માટે કેટલા નળની જરૂર હશે?
3 269
28 માણસ ખેતીનો પાક 18 દિવસમાં કાપે છે તો 21 માણસો આ પાકને કેટલા દિવસમાં કાપે?
3 269
1. જો એક મકાન 385,00 રૂપિયામાં વેચતા તેની ઉપર 23% નુકશાન થાય છે તો તે મકાનની મૂળ કીમત કેટલી હશે ?
3 269
3. કુલ ગુણ 700માંથી એક વિદ્યાર્થી પરીક્ષામાં 82% ગુણ મેળવે છે, તો તેને કેટલા ગુણ મેળવ્યા ?
3 269
5. 28 માણસ ખેતીનો પાક 18 દિવસમાં કાપે છે તો 21 માણસો આ પાકને કેટલા દિવસમાં કાપે?
3 269
4. 15 નળ એક ટાંકીને 36 મીનીટમાં ભરી શકે છે. ટાંકીને એક કલાકમાં ભરવા માટે કેટલા નળની જરૂર હશે ?
3 269
2. રમેશે 40000 રૂપિયાની બીઝનેસ શરુ કર્યો. 6 મહિના પછી, કેવિન 20000 રૂપિયાનું રોકાણ કરીને જોડાયો. જો તેઓ વર્ષના અંતે 10000 રૂપિયાનો નફો કરે છે, તો કેવીનનો હિસ્સો કેટલો છે.
