cookie

Sizning foydalanuvchi tajribangizni yaxshilash uchun cookie-lardan foydalanamiz. Barchasini qabul qiling», bosing, cookie-lardan foydalanilishiga rozilik bildirishingiz talab qilinadi.

avatar

VIVEKANAND ACADEMY GANDHINAGAR

Ko'proq ko'rsatish
Reklama postlari
20 885
Obunachilar
-1424 soatlar
-477 kunlar
-530 kunlar

Ma'lumot yuklanmoqda...

Obunachilar o'sish tezligi

Ma'lumot yuklanmoqda...

Photo unavailableShow in Telegram
🔴જાહેરાત ક્રમાંક: ૨૧૨/૨૦૨૩૨૪, ગુજરાત ગૌણ સેવા, વર્ગ-3 (ગ્રુપ-A તથા ગ્રુપ-B) ની પ્રાથમિક CBRT પરીક્ષા અંગેની ઉમેદવારની રિસ્પોન્સ શીટ ડાઉનલોડ કરવા બાબત...*
Hammasini ko'rsatish...
👍 6
Photo unavailableShow in Telegram
Q. 8 ભારતના બંધારણમાં અસ્પૃશ્યતા નિવારણ ની જોગવાઈ કયા અનુચ્છેદ માં કરવામાં આવી છે?Anonymous voting
  • અનુચ્છેદ 14
  • અનુચ્છેદ 15
  • અનુચ્છેદ 16
  • અનુચ્છેદ 17
0 votes
Q. 7 નીચેના પૈકી સર્વોચ્ચ અદાલત નો કયો ચૂકાદો જાહેર રોજગારી અને શૈક્ષણિક સંસ્થાઓ માં સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગો માટે અનામત ને લગતો નથી?Anonymous voting
  • બાલાજી કેસ 1963
  • ઇન્દ્ર સાહની કેસ 1991
  • પી.કે. ત્રિપાઠી કેસ 2008
  • એ.કે. ગોપાલન કેસ 1950
0 votes
👍 1😍 1
Q. 6 નીચેના પૈકી કોનો અર્થ "સમાન વચ્ચે કાયદો સમાન હોવો જોઇએ અને સમાન રીતે અમલ થવો જોઈએ, સરખાઓ સાથે સરખી રીતે વ્યવહાર થવો જોઈએ....." થાય છે?Anonymous voting
  • કાયદા સમક્ષ સમાનતા
  • કાયદાનું સમાન રક્ષણ
  • કાયદાનો સમાન વ્યવહાર
  • ઉપરોક્ત દશૉવેલ તમામ
0 votes
👍 2😍 1
Q. 5 આર્થિક રીતે નબળા વર્ગો (EWS) ને આરક્ષણ પુરું પાડવા માટે 2019 માં કયો અનુચ્છેદ ઉમેરવામાં આવ્યો?Anonymous voting
  • અનુચ્છેદ 15 (1) અને 16 (1)
  • અનુચ્છેદ 15 (2) અને 16 (2)
  • અનુચ્છેદ 15 (4) અને 16 (4)
  • અનુચ્છેદ 15 (6) અને 16 (6)
0 votes
Q. 4 નાગરિકત્વ (સુધારા) ધારો - 2005 અન્વયે નીચેના પૈકી શું દાખલ કરવામાં આવ્યું?Anonymous voting
  • દ્ધિ - નાગરિકત્વ
  • બહુવિધ નાગરિકત્વ
  • વિદેશી નાગરિકત્વ
  • ઉપરોક્ત પૈકી એક પણ નહીં
0 votes
Q. 3 નીચેના પૈકી ક્યું આયોગ ભાષાકીય પ્રાંત સમિતિના નામે પણ જાણીતું હતું?Anonymous voting
  • રાજાગોપાલચારી આયોગ
  • ફૈઝલઅલી આયોગ
  • ધાર આયોગ
  • વલ્લભભાઈ આયોગ
0 votes
Q. 2 "આમુખ એ ભારતના સાવૅભૌમ લોકશાહી પ્રજા સત્તાક નું જન્માક્ષર છે." આ વિધાન કોનું છે?Anonymous voting
  • જવાહરલાલ નહેરુ
  • ક.મા. મુનશી
  • ભીમરાવ આંબેડકર
  • ડૉ. રાજેન્દ્ર પ્રસાદ
0 votes
💯 2
Q. 1 નીચેના પૈકી કયા કેસમાં સર્વોચ્ચ અદાલતે સૌપ્રથમ વખત એવો ચૂકાદો આપ્યો કે બંધારણના પાયાગત માળખામાં સંસદ દ્વારા સુધારા કરી શકાય નહીં?Anonymous voting
  • ગોલકનાથ કેસ
  • કેશવાનંદ ભારતી કેસ
  • મિનરવા મિલ્સ કેસ
  • ઉપરોક્ત પૈકી એક પણ નહીં.
0 votes
👍 2