COMPETITIVE EXAM MATERIAL
Kanalga Telegram’da o‘tish
952
Obunachilar
Ma'lumot yo'q24 soatlar
+17 kun
-1430 kun
Postlar arxiv
Repost from WebSankul - GPSC MAINS
📋 Practice Questions
🗓 Date : 27/10/2026
📖Polity, Governance, Social Justice, Indian Society
✒️મૂળભૂત માળખાનો સિદ્ધાંત અને લોકશાહી
✒️બંધારણમાં સુધારાની પ્રક્રિયા અને તેની ટીકા
✒️અમલદારશાહીમાં રહેલી મર્યાદાઓ
✒️સનદી અધિકારીઓની કાર્યક્ષમતા વધારવા પગલાં
✒️સર્વ માટે આરોગ્ય (Health for All)નું લક્ષ્ય
➡️AIM - Answer Improvement Mission
🔹મોડેલ ઉત્તર સાંજે આ જ ટેલિગ્રામ ચેનલ પર ઉપલબ્ધ કરવામાં આવશે
📝 Practice, Evaluate, Improve!
#Mission_Mains
Repost from WebSankul - GPSC MAINS
📋 Model Answers
🗓 Date : 26/10/2026
📅Week 16
📖History, Culture, Geography
✒️“મૌર્ય યુગ દરમિયાન સ્થાનિક વેપાર ઉપરાંત આંતરરાષ્ટ્રીય દરિયાઈ વેપાર નેટવર્કનો આધારસ્તંભ
✒️જૂનાગઢનો અશોકનો શિલાલેખ અને ‘ધમ્મ’ ના પ્રસાર દ્વારા સામાજિક સદભાવ અને નૈતિક શાસન
✒️ગુજરાતનું શિલ્પ-સ્થાપત્ય એ જળવ્યવસ્થાપન, રાજકીય સત્તા અને સાંસ્કૃતિક સમન્વય
✒️ગુજરાતના શિલ્પ-સ્થાપત્યના સંરક્ષણમાં સ્થાનિક સમુદાયો, કારીગરો, નાગરિક સંસ્થાઓની ભૂમિકા
✒️મહિલાઓ પર વધતા ‘ડ્યુઅલ બર્ડન’ તથા અવેતન ઘરેલું શ્રમનું મૂલ્યાંકન
➡️AIM - Answer Improvement Mission
✒️આ રીતે દરરોજ આપેલા Schedule મુજબ પ્રશ્નો અને તેના ઉત્તરો આપવામાં આવશે...
મોડેલ ઉત્તરો શબ્દસીમાની મર્યાદા કરતાં ઘણા લાંબા હશે, તમારે આટલા લાંબા ઉત્તર લખવાના નથી...
❗️નોંધ: તમારી પાસે એક જ મુદ્દાના શક્ય તેટલા વધુ Dimensions આવે એ માટે વધુમાં વધુ મુદ્દા આપવામાં આવે છે...

⬆️Mind Carvings - આયુષ્માન ભારત ડિજિટલ મિશન⬆️
👉ડિજિટલ આરોગ્ય માળખાની જરૂરિયાત
👉આયુષ્માન ભારત ડિજિટલ મિશન : પરિચય
👉ABDM : સંપૂર્ણ ડિજિટલ આરોગ્ય ઇકોસિસ્ટમ
👉આરોગ્ય સેતુ 2.0
👉સ્કેન એન્ડ શેર : હોસ્પિટલમાં પ્રતીક્ષા સમયમાં ઘટાડો
👉આરોગ્ય સુવિધાઓ અને વ્યાવસાયિકોને ABDM સાથે જોડવા
👉જાહેર આરોગ્ય ડેટા, ગોપનીયતા અને AI
👉ABDM નું મહત્ત્વ
👉પડકારો
👉આગળનો માર્ગ
👉નિષ્કર્ષ
👉વિશેષ : તથ્યો, MCQ અને મેઇન્સ પ્રશ્નો
#Mind_Carvings #Mission_GPSC #ABDM
Repost from WebSankul - GPSC MAINS
⬆️Mind Carvings - ભારત–UK CETA અમલમાં⬆️
👉CETA : એક સીમાચિહ્નરૂપ વેપાર કરાર
👉ભારત–UK દ્વિપક્ષીય વેપાર
👉દૃષ્ટિથી વાસ્તવિકતા : CETA ની યાત્રા
👉હિતધારકોને CETA ના લાભ
👉રાષ્ટ્રીય હિતનું રક્ષણ : ભારતે શું આપ્યું?
👉ક્ષેત્રવાર લાભ
👉સેવાઓ અને વ્યાવસાયિક ગતિશીલતા
👉વેપારથી આગળ : ભારત–UK વ્યૂહાત્મક ભાગીદારી
👉CETA નું મહત્ત્વ
👉ભારતની બદલાતી FTA વ્યૂહરચના
👉પડકારો અને ચિંતાઓ
👉આગળનો માર્ગ
👉નિષ્કર્ષ
👉વિશેષ : તથ્યો, MCQ અને મેઇન્સ પ્રશ્નો
#Mind_Carvings #Mission_GPSC #CETA
Repost from ICE RAJKOT OFFICIAL™
🏐 #ICEMAGIC WEEK 40
📅 DATE: 27-09-2026 થી 03-10-2026
🌠 કરંટ અફેર્સની તૈયારી માટે ગુજરાતનું સૌથી વધુ વંચાતું મેગેઝિન 📑
🔝 ICE MAGIC સતત 15 વર્ષથી ગુજરાતના વિદ્યાર્થીઓની પ્રથમ પસંદ રહી છે.
🚩 તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં કરંટ અફેર્સ વિષયમાં આપ સૌને સર્વશ્રેષ્ઠ સ્કોર અપાવનાર અને આપની સફળતામાં હરહંમેશ નિમિત્ત બન્યું છે.🏆
📰 દર સોમવારે સંપૂર્ણ ફ્રીમાં પ્રસિધ્ધ થતું આ મેગેઝિનની PDF તમે અમારી ટેલીગ્રામ ચેનલ https://t.me/icerajkotofficial અને અમારી વેબસાઇટ https://iceonline.in/ પરથી ડાઉનલોડ કરી શકો છો.
📱 JOIN Official Telegram Link :-👇
✅ https://t.me/icerajkotofficial
👍Like અને 💟 Reaction આપવાનું ભૂલતા નહિ ...
Repost from WebSankul - GPSC MAINS
⬆️Mind Carvings - ભારત અને તેનો પરમાણુ ઊર્જા કાર્યક્રમ⬆️
👉PM જન ધન યોજના : પરિચય
👉પાત્રતા, ખાતું
👉યોજનાના મુખ્ય લાભો
👉12 વર્ષની સિદ્ધિઓ : આંકડાની નજરે
👉જન ધન યાત્રા : સમયરેખા
👉નાણાકીય સમાવેશન : વિભાવના
– નાણાકીય સમાવેશન શું છે?
– નાણાકીય સમાવેશનના ઘટકો
– RBI નાણાકીય સમાવેશન સૂચકાંક (FI-Index)
– રાષ્ટ્રીય વ્યૂહરચના અને વૈશ્વિક સંદર્ભ
👉નાણાકીય સમાવેશનની જરૂરિયાત અને મહત્ત્વ
👉PM-JDY નું મહત્ત્વ અને અસર
👉નાણાકીય સમાવેશન માટેની અન્ય પહેલો
👉પડકારો
👉આગળનો માર્ગ
👉નિષ્કર્ષ
👉વિશેષ : તથ્યો, MCQ અને મેઇન્સ પ્રશ્નો
#Mind_Carvings #Mission_GPSC #Jan_Dhan
Repost from WebSankul - GPSC MAINS
📋 Practice Questions
🗓 Date : 20/10/2026
📖Polity, Governance, Social Justice, Indian Society
✒️મૂળભૂત માળખાનો સિદ્ધાંત અને કાયદાઓ અને કારોબારીના પગલાંઓની ન્યાયિક સમીક્ષા
✒️73મા, 74મા અને 97મા બંધારણીય સુધારાઓ અને તેનું મહત્ત્વ
✒️સામાજિક અન્વેષણની નિષ્ફળતા અને તેનાં કારણો
✒️ભૂખમરાની સમસ્યાના ઉકેલ માટે જાતિ-સંવેદનશીલ વિકાસ
✒️મહિલાઓના સશક્તિકરણની પ્રક્રિયામાં ‘ગીગ અર્થતંત્ર’ની ભૂમિકા
➡️AIM - Answer Improvement Mission
🔹મોડેલ ઉત્તર સાંજે આ જ ટેલિગ્રામ ચેનલ પર ઉપલબ્ધ કરવામાં આવશે
📝 Practice, Evaluate, Improve!
#Mission_Mains
Repost from WebSankul - GPSC MAINS
👆Mind Carvings - ભારત અને તેનો પરમાણુ ઊર્જા કાર્યક્રમ👆
👉BRICS પરિચય
👉ઉદ્ભવ અને શરૂઆત
👉લક્ષ્ય, ઉદ્દેશ્ય અને સહકારના ક્ષેત્રો
👉વિસ્તરણ : સભ્ય દેશો અને પાર્ટનર દેશો
👉BRICS પ્રમુખપદ : ફેરબદલ અને જવાબદારીઓ
👉ભારતનું પ્રમુખપદ : 2012, 2016, 2021
👉BRICS 2026 : મંત્રીસ્તરીય બેઠકોના પરિણામો
👉18મી સમિટ (નવી દિલ્હી) : તાજા સમાચાર
👉BRICS માં ભારતનું સ્થાન
👉ભારત માટે BRICS નું મહત્ત્વ
👉BRICS નું વૈશ્વિક મહત્ત્વ
👉પડકારો
👉આગળનો માર્ગ
👉નિષ્કર્ષ
👉વિશેષ : તથ્યો, MCQ અને મેઇન્સ પ્રશ્નો
#Mind_Carvings #Mission_GPSC #BRICS
Repost from WebSankul - GPSC MAINS
👆Mind Carvings - ભારત અને તેનો પરમાણુ ઊર્જા કાર્યક્રમ👆
👉સૌર ઊર્જા : મૂળભૂત સમજ
👉ભારતનો સૌર ઉદય : 3 GW થી 162 GW
👉પ્રધાનમંત્રી સૂર્ય સરોવર યોજના (PM-SSY)
👉સૌર યાત્રાની સમયરેખા
👉FY 2025–26 : રેકોર્ડ વૃદ્ધિ
👉ભારતમાં સૌર ઊર્જા ક્ષમતા
👉નીતિ માળખું : પાંચ સ્તંભ
👉દરેક ઘર અને ખેતર સુધી સૌર ઊર્જા
– PM સૂર્ય ઘર : મફત બિજલી યોજના
– PM-KUSUM
👉વૈશ્વિક સૌર સહકારમાં ભારતનું નેતૃત્વ
👉સૌર ઊર્જાનું મહત્ત્વ
👉પડકારો
👉આગળનો માર્ગ
👉નિષ્કર્ષ
👉વિશેષ : તથ્યો, MCQ અને મેઇન્સ પ્રશ્નો
#Mind_Carvings #Mission_GPSC #Solar_energy
Repost from WebSankul - GPSC MAINS
📋 Model Answers
🗓 Date: 14/10/2026
📖GS 3: S&T, અર્થતંત્ર, પર્યાવરણ
✒️બૌદ્ધિક સંપદા અધિકારોનું મહત્વ
✒️ડિજિટલ ઇન્ડિયા અને સાયબર સુરક્ષાના પડકારો
✒️આબોહવા પરિવર્તન: ભારતની ખાદ્ય - જળ સુરક્ષા અને જાહેર આરોગ્ય માટે પડકારરૂપ
✒️રોકડિયા પાકો તરફનું વધતું આકર્ષણ અને ખાદ્ય સુરક્ષા સમક્ષ પડકારો
✒️જમીન સુધારા
➡️AIM - Answer Improvement Mission
✒️આ રીતે દરરોજ આપેલા Schedule મુજબ પ્રશ્નો અને તેના ઉત્તરો આપવામાં આવશે...
મોડેલ ઉત્તરો શબ્દસીમાની મર્યાદા કરતાં ઘણા લાંબા હશે, તમારે આટલા લાંબા ઉત્તર લખવાના નથી...
❗️નોંધ: તમારી પાસે એક જ મુદ્દાના શક્ય તેટલા વધુ Dimensions આવે એ માટે વધુમાં વધુ મુદ્દા આપવામાં આવે છે...
📝 Practice, Evaluate, Improve!
#Mission_Mains
Repost from WebSankul - GPSC MAINS
👆Mind Carvings - PM ગતિશક્તિ👆
👉PM ગતિશક્તિ શું છે ?
👉પૃષ્ઠભૂમિ અને શરૂઆત
👉PM ગતિશક્તિના છ સિદ્ધાંતો
👉સંસ્થાકીય માળખું: ગતિશક્તિ કેવી રીતે કાર્ય કરે છે?
👉ગતિશક્તિ વિશ્વવિદ્યાલય (GSV)
👉ડેટાથી નિર્ણય સુધી: ડિજિટલ આયોજન
👉PM ગતિશક્તિ અમલમાં: મુખ્ય ઉદાહરણો
👉સંબંધિત પહેલો (ગતિશક્તિ સાથે જોડાયેલ)
👉PM ગતિશક્તિનું મહત્ત્વ
👉પડકારો
👉આગળનો માર્ગ
👉નિષ્કર્ષ
👉પરીક્ષાલક્ષી મહત્વપૂર્ણ મુદ્દા
#Mind_Carvings #Mission_GPSC #GatiShakti
Repost from WebSankul - GPSC MAINS
📋 Model Answers
🗓 Date : 11/10/2026
📖નિબંધ
"હિંસા એ અસમર્થ વ્યક્તિનું છેલ્લું હથિયાર હોય છે."
➡️AIM - Answer Improvement Mission
✒️આ રીતે દરરોજ આપેલા Schedule મુજબ પ્રશ્નો અને તેના ઉત્તરો આપવામાં આવશે...
મોડેલ ઉત્તરો શબ્દસીમાની મર્યાદા કરતાં ઘણા લાંબા હશે, તમારે આટલા લાંબા ઉત્તર લખવાના નથી...
❗️નોંધ: તમારી પાસે એક જ મુદ્દાના શક્ય તેટલા વધુ Dimensions આવે એ માટે વધુમાં વધુ મુદ્દા આપવામાં આવે છે...
📝 Practice, Evaluate, Improve!
#Mission_Mains
Repost from WebSankul Official™
👍CCE MAINS MASTER KEY: ગ્રુપ A ની મુખ્ય પરીક્ષા માટે ટાઇમ ટેબલ
🗓 Week 12 (12 ઓકટોબર - 18 ઓકટોબર)
👉CCE Group A Mains માટે CCE Mains Master Key નું બારમા સપ્તાહનું વિસ્તૃત ટાઇમ ટેબલ
👉CCE Group A Mains ની તૈયારીને આપો સાચી દિશા.
📚 આ પ્રોગ્રામની મુખ્ય વિશેષતાઓ:
✓ દરરોજ આપેલા Schedule પ્રમાણે પ્રશ્નો અને તેના આદર્શ જવાબો એક જ PDF માં આપવામાં આવશે.
✓ તમારી પ્રેક્ટિસ માટે દરરોજ કુલ 28 પ્રશ્નો આપવામાં આવશે.
✓ સામાન્ય અભ્યાસ (GS) અંતર્ગત 1, 2, 3 અને 5 ગુણના પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
✓ ગુજરાતી અને અંગ્રેજી ભાષાના મહત્ત્વને ધ્યાનમાં રાખીને રોજ બંને પેપરના 1-1 ફોર્મેટ આપવામાં આવશે.
✓ સમયપત્રક એ રીતે બનાવવામાં આવ્યું છે કે અઠવાડિયામાં અભ્યાસક્રમના તમામ વિષયો આવરી લેવાય.
Repost from WebSankul - GPSC MAINS
📋 Model Answers
🗓 Date : 11/10/2026
📖નિબંધ
"હિંસા એ અસમર્થ વ્યક્તિનું છેલ્લું હથિયાર હોય છે."
➡️AIM - Answer Improvement Mission
✒️આ રીતે દરરોજ આપેલા Schedule મુજબ પ્રશ્નો અને તેના ઉત્તરો આપવામાં આવશે...
મોડેલ ઉત્તરો શબ્દસીમાની મર્યાદા કરતાં ઘણા લાંબા હશે, તમારે આટલા લાંબા ઉત્તર લખવાના નથી...
❗️નોંધ: તમારી પાસે એક જ મુદ્દાના શક્ય તેટલા વધુ Dimensions આવે એ માટે વધુમાં વધુ મુદ્દા આપવામાં આવે છે...
📝 Practice, Evaluate, Improve!
#Mission_Mains
Repost from WebSankul - GPSC MAINS
📋 Model Questions
🗓 Date: 07/10/2026
📖GS 3: S&T, અર્થતંત્ર, પર્યાવરણ
✒️અવકાશ ક્ષેત્ર: અવકાશ વિજ્ઞાન હવે વિકાસ માટે નિર્ણાયક
✒️નેનોટેક્નોલોજીના બહુપક્ષીય ઉપયોગો
✒️ઔદ્યોગિક વિકાસ અને જળ પ્રદૂષણ
✒️માળખાગત વિકાસ અને સામાજિક પ્રભાવની આકારણી'
✒️માળખાગત પ્રોજેક્ટ્સના નિર્માણમાં 'જાહેર-ખાનગી ભાગીદારી' (PPP)
➡️AIM - Answer Improvement Mission
📝 Practice, Evaluate, Improve!
#Mission_Mains
Repost from ICE RAJKOT OFFICIAL™
🏐 #ICEMAGIC WEEK 38
📅 DATE: 13-09-2026 થી 19-09-2026