GS With Nirmal Aerda
Computer & Current ને લગતા પુછાયેલા તથા પાઠ્યપુસ્તકના પ્રશ્નો આ ચેનલમાં મળશે. Admin id @NirmalsirAerda
Ko'proq ko'rsatish2 399
Obunachilar
+324 soatlar
+247 kunlar
+10330 kunlar
- Kanalning o'sishi
- Post qamrovi
- ER - jalb qilish nisbati
Ma'lumot yuklanmoqda...
Obunachilar o'sish tezligi
Ma'lumot yuklanmoqda...
Repost from N/a
Photo unavailableShow in Telegram
હાઇકોર્ટ ટાઈપિંગ શિબિર
🎉🎉ગુજરાતમાં High Court Examમાં HIGHEST RESULT આપવા બદલ આપ તમામ વિદ્યાર્થીમિત્રોનો ખુબ ખુબ આભાર!🎉🎉
👉🏻 હાઇકોર્ટમાં પાસ થયેલ વિદ્યાર્થીઓ માટે અંતિમ સ્તર એટલે કે ટાઈપિંગ ટેસ્ટ માટેની મૂંઝવણ દૂર કરવા અને આગળની સ્ટ્રેટેજીને આકાર આપવા આ લાઈવ લેક્ચર લેવામાં આવશે.
⏰ લાઈવ લેક્ચર સમય: 9:45 pm
🔗 લિંક ઉપર ક્લિક કરી આપ લાઈવ લેક્ચરમાં જોડાઈ શકો છો: https://youtube.com/live/fA7mp5w4Dcc
🔗હાઇકોર્ટ ટાઈપિંગ શિબિરમાં જોડાવવા માટે અહીં ક્લિક કરો: https://shorturl.at/yOEFz
(૫) MS power point માં speaker 🔊 note 🎵 ઉમેરવા માટે કયા વ્યુનો ઉપયોગ કરવામાં આવે છે ?Anonymous voting
- (A) speaker notes view
- (B) notes page view
- (C) comment notes view
- (D) action page view
High Court/ AMC / RMC special Computer
આ માહિતી મિત્રો સુધી શેર કરજો.
(૨) MS Excel ના કોઈ સેલ માં current date ઉમેરવા માટે કઇ શોર્ટ કટ કી નો ઉપયોગ કરવામાં આવે છે ?Anonymous voting
- (A) Ctrl+ :
- (B) Ctrl+ ;
- (C) Ctrl + .
- (D) Ctrl + ,
(૧) ચોથી પેઢીના કોમ્પુટર માં મલ્ટી પ્રોસેસિંગ ઓપરેટિંગ સિસ્ટમ એ.......થી અમલમાં મુકાયા હતા ?Anonymous voting
- (A) serial programming languages
- (B) parallet programming languages
- (C) concurrent programming languages
- (D) Time sharing programming languages
👍 1
(૪) કમ્પ્યુટર સિસ્ટમ કે નેટવર્ક ને સ્થગિત કરીને તેને નિરૂપયોગી બનાવી દેવાના આક્રમણ ને શું કહે છે ?Anonymous voting
- (A) ડેનિયલ ઓફ સર્વિસ
- (B) સાયબર જંગલીયાત
- (C) સ્નીફિંગ
- (D) દૂષિત કોડ
(૩) સૌ પ્રથમ વેબ બ્રાઉઝર ની રચના કોણે કરી હતી ?Anonymous voting
- (A) ટીમ બર્ન્સલી
- (B) બિલ ગેટ્સ
- (C) રિચાર્ડ સ્ટોલમેલ
- (D) સેમ્યોર પર્પેટ
Boshqa reja tanlang
Joriy rejangiz faqat 5 ta kanal uchun analitika imkoniyatini beradi. Ko'proq olish uchun, iltimos, boshqa reja tanlang.