cookie

Sizning foydalanuvchi tajribangizni yaxshilash uchun cookie-lardan foydalanamiz. Barchasini qabul qiling», bosing, cookie-lardan foydalanilishiga rozilik bildirishingiz talab qilinadi.

avatar

GYAN NO GALLO

ગુજરાતના તમામ વિદ્યાર્થીને ગણિત-રીઝનીંગ રસપ્રદ રીતે શીખવવાનો મારો ધ્યેય છે, વિડીયો લીંક અને pdf ફાઈલ દરરોજ મળશે જય હિન્દ

Ko'proq ko'rsatish
Reklama postlari
3 379
Obunachilar
-324 soatlar
-157 kunlar
-3230 kunlar

Ma'lumot yuklanmoqda...

Obunachilar o'sish tezligi

Ma'lumot yuklanmoqda...

Repost from Vivekanand Academy
Photo unavailableShow in Telegram
Photo unavailableShow in Telegram
Repost from Vivekanand Academy
Photo unavailableShow in Telegram
Photo unavailableShow in Telegram
00:30
Video unavailableShow in Telegram
11.46 MB
હાલ તૈયારી કરી રહેલા મિત્રોમાં એક અલગ પ્રકારનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. કે મારે CCE ની પરીક્ષામાં સબ રજિસ્ટ્રાર જ બનવું છે કે આ કચેરીમાં જ ક્લાર્ક થવું છે અથવા તો PSI જ થવું છે. ટાર્ગેટ રાખવો સારી વસ્તુ છે પણ ઘણા મિત્રો આ ટાર્ગેટ પાછળ મહેનત કર્યા વગર માત્ર સપના જ જોયા કરે છે. તૈયારી ચાલુ રાખવા કોઈ હોદ્દો કે પોસ્ટ મોટીવેશન તરીકે જરૂર કામ કરે છે પણ તૈયારી કોઈ પોસ્ટને ધ્યાને રાખીને કરવા કરતા પરીક્ષા કેન્દ્રિત હોવી જોઈએ. હાલ જેની પાસે નોકરી નથી તેમનો માત્ર એક જ ધ્યેય હોવો જોઈએ - સરકારી નોકરી. એના માટે પરીક્ષાની સારી રીતે તૈયારી કરવી. અત્યારે તમારા જીવનમાં ચાલી રહેલા મોટે ભાગના પ્રશ્નો આ નોકરી સોલ્વ કરશે.કરો કઈ પોસ્ટ સારી અને કયા જિલ્લામાં કઈ કચેરીની કેટલી જગ્યા ખાલી - એ બધું હાલ વિચારવું નહીં. પરીક્ષા લેવાઈ જાશે એના પછી આ બધું વિચારવા માટે પુષ્કળ સમય મળશે. એટલે હાલ માત્ર પરીક્ષાની તૈયારી જ કરો.
Hammasini ko'rsatish...
Photo unavailableShow in Telegram
Repost from Vivekanand Academy
Photo unavailableShow in Telegram
Photo unavailableShow in Telegram
Photo from Be Happy Always
Hammasini ko'rsatish...
Repost from Dixit Teraiya
Photo unavailableShow in Telegram