ICE Magic
🚩 Channel was restricted by Telegram
Ko'proq ko'rsatishMamlakat belgilanmaganTil belgilanmaganToif belgilanmagan
962
Obunachilar
Ma'lumot yo'q24 soatlar
Ma'lumot yo'q7 kunlar
Ma'lumot yo'q30 kunlar
- Kanalning o'sishi
- Post qamrovi
- ER - jalb qilish nisbati
Ma'lumot yuklanmoqda...
Obunachilar o'sish tezligi
Ma'lumot yuklanmoqda...
વિજ્ઞાન ની વિવિધ શાખાઓ
ખેતજૈવિક👉Agrobiology
મુર્તિવિજ્ઞાન👉Ceramics
ગુના વિજ્ઞાન👉Criminology
ભ્રુણવિજ્ઞાન👉Emberyology
પક્ષીવિજ્ઞાન👉Ornitpaedics
રોગવિજ્ઞાન👉Pathology
જંતુવિજ્ઞાન👉Entomology
શરીરક્રિયાવિજ્ઞાન👉Phytogeny
ઔષધવિજ્ઞાન👉Pharmacology
વિકિરણવિજ્ઞાન👉Radiology
👉 Follow - @Police_subinspector
🔥🔥 G.k. 🔥🔥
♟♟♟♟♟♟♟♟♟♟♟♟
🌷કાંકરિયા તળાવની મધ્યમાં કયું જોવાલાયક સ્થળ આવેલું છે ?
🎗નગીનાવાડી
🌷કાંતિ મડિયાની નાટ્ય સંસ્થાનું નામ શું છે ?
🎗નાટ્યસંપદા
🌷કુદરતી રંગો દ્વારા તૈયાર થતા અને દુર્લભ કલાત્મકતા ધરાવતા પટોળા ગુજરાતના કયા શહેરમાં બને છે?
🎗પાટણ
🌷કુમાર ગાંધર્વ એવૉર્ડ કયા રાજયની સરકાર આપે છે?
🎗ગુજરાત
🌷કુમારપાળે કોની પ્રેરણાથી જૈનધર્મ સ્વીકાર્યો હતો?
🎗હેમચંદ્રાચાર્ય
🌷કૃષ્ણમિત્ર સુદામાનું એકમાત્ર મંદિર કયાં આવેલું છે ?
🎗પોરબંદર
🌷કેન્સરના નિદાન અને તાત્કાલિક સારવાર માટેના મોબાઈલ હૉસ્પિટલ પ્રોજેકટનું નામ શું છે?
🎗સંજીવની રથ
🌷કેળવણીકાર નાનાભાઇ ભટ્ટે સ્થાપેલી લોકભારતી-સણોસરા સંસ્થા કયા જિલ્લામાં આવેલી છે ?
🎗ભાવનગર
🌷ખંભાતનું પૌરાણિક નામ શું છે?
🎗સ્તંભતીર્થ
👉 Follow - @Police_subinspector
GSSSB adv. 184/201920 Accountant /Auditor /sub terretory officer today's exam paper (09-07-2021)
▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬
👉 Follow - @Police_subinspector
▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા જાહેરાત ક્રમાંક :181/201920 ‘‘મદદનીશ આદિજાતિ વિકાસ અધિકારી” વર્ગ-3 સંવર્ગના ઉમેદવારો માટે કોલ લેટર ડાઉનલોડ કરવાની તથા ઉમેદવારો માટેની જરૂરી સુચનાઓ.
⏬Call Letter Download form here :⏬
https://ojas.gujarat.gov.in/PrintApplForm.aspx?opt=OTMUam2FvAo=
💐💐બોલીવૂડના ટ્રેજેડી કિંગનું નિધન💐💐
દુઃખદ:બોલિવૂડના 98 વર્ષીય દિગ્ગજ અભિનેતા દિલીપ કુમારનું મુંબઈની હિંદુજા હોસ્પિટલમાં નિધન,
દિલિપકુમારનું સાચું નામ મોહમ્મદ યુસુફ ખાન છે. તેઓએ બોલિવૂડમાં મોટું નામ કમાયું છે. આ સિવાય તેઓએ અનેક ફિલ્મોને માટે 'જ્વાર ભાટા', 'અંદાજ', 'આન', 'દેવદાસ', 'આઝાદ', 'મુગલ-એ-આઝમ', 'ગંગા જમુના', 'ક્રાંતિ', 'કર્મા', 'સૌદાગર' સહિત 50થી વધુ બોલિવૂડ ફિલ્મમાં કામ કર્યું હતું.
🥁 છેલ્લે તેઓ ફિલ્મ 'કિલા'માં જોવા મળ્યા હતા.
🌟પાકિસ્તાન સરકારે નિશાન-એ-પાકિસ્તાન ખિતાબથી નવાજ્યા હતા
🎖બોલિવૂડમાં ત્રણ વખત સતત શ્રેષ્ઠ અભિનેતાનો અવોર્ડ મેળવનાર એકમાત્ર અભિનેતા હતા. 1955, 1956, 1957 એમ સતત ત્રણ વર્ષ શ્રેષ્ઠ અભિનેતાનો અવોર્ડ મળ્યો હતો. પાકિસ્તાન સરકારે પણ નિશાન-એ-પાકિસ્તાન ખિતાબથી સન્માન કર્યુ હતુ.
🏅8 વાર ફિલ્મફેર અવૉર્ડ મળ્યો હતો👇
દિલીપ કુમારને બેસ્ટ એક્ટરનો ફિલ્મફેર અવૉર્ડ આઠ વાર મળ્યો હતો.
🎖હિંદી સિનેમાનું સૌથી મોટું સન્માન દાદા સાહેબ ફાળકે અવૉર્ડથી તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા.
🥉2015માં સરકારે તેમને પદ્મભૂષણ અવૉર્ડથી સન્માનિત કર્યા હતા.
ATDO/સિનિયર ક્લાર્કમાં ઉપયોગી, મહત્વના.. વીસરાતા/તળપદા શબ્દો..
શબ્દ :- અર્થ
ટાપુવો :- રોટલો
જેદર :- ઘેંટું
જુગાઈ :- ચતુરાઈ
ઠોબારી :- ઠોઠ
છન્ન :- ઢંકાયેલું
ગેસાળી :- ધૂળ
જાંબૂનદ :- સોનું
ગંડૂષ :- કોગળો
કલિંગ :- પક્ષી
ગુલ્ફ :- ઢીંચણ
ગોકીલ :- હળ
ઝષ :- માછલું
ડોહ :- ધરો
ખંજ :- લંગડો
ઝડાફો :- ઝગડો
ડોડ :- રીસ
ઝુપી :- ચિતા
તંનૂર :- ચૂલો
ઢેસરો :- પોદળો
તરો :- માર્ગ
તબક :- રકાબી
તલમીજ :- શિષ્ય
તરઘટ :- ઉમરો
તાક :- છાશ
તૂરિ :- ઘોડો
દગડ :- પથ્થર
તરફોડો :- છણકો
દૂરિત :- પાપ
દંડક :- નર્મદા
તાજિર :- વેપારી
દળવાદળ:- સૈન્ય
દામિની :- વીજળી
તડાગ :- તળાવ
દ્વિરદ :- હાથી
તરોપો :- નાળિયેર
દુમચી :- અફીણ
ધી :- દીકરી
પૂંવરો :- દીકરો
થાંદલો :- ફાંદ
પૂંશ :- તડકો
ખાપોશ :- પગરખું
પાસિયું :- દાતરડું
પાંજણ :- બંધાણ
પાંસલો :- જાળ
પૈ :- પૈડું
નફર :- ગુલામ
પ્રાચિ :- પૂર્વદિશા
પ્રાવૃષ :- ચોમાસું
ધમ :- નગારું
પ્લવંગ :- વાંદરા
નહાર :- દિવસ
પનાઈ :- હોડી
પારાપત :- કબૂતર
પૂરારિ :- શિવ
પૂગીફળ :- સોપારી
પ્રયા :- પરબ
👉 Follow - @Police_subinspector