cookie

Sizning foydalanuvchi tajribangizni yaxshilash uchun cookie-lardan foydalanamiz. Barchasini qabul qiling», bosing, cookie-lardan foydalanilishiga rozilik bildirishingiz talab qilinadi.

avatar

📚GK QUIZ POINT [વનલાઈનર કિવઝ]✏️

⏺️Best platform for all competitive exam⏺️ 📚સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે અતિમહત્વનુ જનરલ નોલેજ MCQ & વનલાઈનર રૂપે મુકવામાં આવશે.💠 🌼Daily કરંટ વનલાઈનર🌼 🔷કન્ફયૂજન પોઈન્ટ🔷 👉Admin: @jaiminprajapati

Ko'proq ko'rsatish
Mamlakat belgilanmaganTil belgilanmaganToif belgilanmagan
Reklama postlari
305
Obunachilar
Ma'lumot yo'q24 soatlar
Ma'lumot yo'q7 kunlar
Ma'lumot yo'q30 kunlar

Ma'lumot yuklanmoqda...

Obunachilar o'sish tezligi

Ma'lumot yuklanmoqda...

વિજય સેવા સંસ્થા ફ્રી ફૂડ સર્વિસ ફોર હોમ ક્વોરન્ટાઈન માટે રાજકોટમાં ફ્રી .. તદ્દન ફ્રી.....
Hammasini ko'rsatish...
➖➖➖➖➖➖➖➖➖➖➖ 🛑 સાહિત્ય કન્ફ્યુજન પોઈન્ટ 🛑 ➖➖➖➖➖➖➖➖➖➖➖ 🌳 સિંહબત્રીસી 🔥 શામળ 🌳 નંદબત્રીસી 🔥 શામળ 🌳 જ્ઞાનબત્રીસી 🔥 ધીરોભગત 🌳 બાળલગ્નબત્રીસી 🔥 નવલરામ પઁડ્યા 👉 ■ @dabhivb_gk ■👈 ➖➖➖➖➖➖➖➖➖➖➖➖ 🔺વિશાલ ડાભી 🔺
Hammasini ko'rsatish...
ફાર્મવેર શેમાં આવશે ?Anonymous voting
  • અસ્થયી મેમરીમાં
  • સ્થાયી મેમરીમાં
  • બન્ને
0 votes
🚩 ભૂચરમોરીનું યુદ્ધ ક્યારે થયું હતું ? #Gsssb #ATDO
Hammasini ko'rsatish...
1540
1504
1591
1640
👉 જાણો સાચો જવાબ 👈
🔺 SEBI 🔺 🔰 સ્થાપના :- 12 એપ્રિલ 1988 ● મુખ્યાલય - મુંબઈ ● કાઉદાકીય રીતે SEBI એક્ટ, 1992 ✔️ ક્ષેત્રીય મુખ્યાલય – દિલ્લી, કલકત્તા, ચેન્નઈ, અમદાવાદ 🚩 પ્રથમ અધ્યક્ષ – જ્ઞાનેન્દ્ર વાજપેયી 🔰 બોર્ડના સભ્યોઃ એક અધ્યક્ષ (નિમણૂક સરકાર દ્વારા), બે સભ્યો (નાણાં મંત્રાલયના દ્વારા નિમેલા) 5 સભ્યો (સરકાર દ્વારા નિમણૂક) 👉 કુલ 9 સભ્યો ♨️ JOIN ➜ @dabhivb_gk 📚 😎 ડાભી વિશાલ 😎
Hammasini ko'rsatish...
🎆 SEBI માટે નીચેના વિધાનોમાં અસત્ય વિધાન દર્શાવો..Anonymous voting
  • A) SEBIની સ્થાપના 1988માં થઈ પરંતુ કાયદાકીય માન્યતા 1993માં મળી.
  • B) SEBI બોર્ડ માં કુલ 9 સભ્યો હોઈ તેમાં 1 સભ્યો RBI દ્વારા નિમણૂક હોઈ.
  • C) SEBIના ચાર ક્ષેત્રિય મુખ્યાલયોમાંથી એક અમદાવાદમાં આવેલું છે.
  • D) SEBIના હાલના અધ્યક્ષ અજય ત્યાગી છે
0 votes
➖➖➖➖➖➖➖➖➖➖➖➖ 🧣Confusion point🧣 ➖➖➖➖➖➖➖➖➖➖➖➖ 🔰 અબ્ધિ = સમુદ્ર , દરિયો 🔰 અવધિ = સમય , મર્યાદા 🔰 અબ્દિ = વર્ષ 〰〰〰〰〰〰〰〰〰〰〰 ♨️ JOIN ➜ @dabhivb_gk 📚 〰〰〰〰〰〰〰〰〰〰〰
Hammasini ko'rsatish...
🎆 રાજ્યસરકારની મંત્રી પરિષદમાં ઓછામાં ઓછા 12 મંત્રીઓ હોય છે જ્યારે વધુમાં વધુ સંબંધિત વિધાનસભા બેઠક સંખ્યાના 15%થી વધારે સંખ્યા ન હોવી જોઈએ. આવું કેટલામાં બંધારણીય સુધારા દ્વારા નક્કી કરવામાં આવેલ છે?
Hammasini ko'rsatish...
A)71 મો બંધારણીય સુધારો, 1992
B) 84 મો બંધારણીય સુધારો, 2002
C)91 મો બંધારણીય સુધારો, 2003
D)92 મો બંધારણીય સુધારો, 2003
કાર્બનિક સંયોજનોમાં કાર્બન પરમાણુ કેવા પ્રકારનો બંધ બનાવે છે?Anonymous voting
  • આયનીય
  • સહસંયોજક
  • ધ્રુવીય
  • હાઇડ્રોજન
0 votes
🎊 નીચેના બનાવોને તેના સમયક્રમમાં ગોઠવો.. . ૧. અમદાવાદ મિલમજૂર આંદોલન. ૨.દાંડીકૂચ. ૩. ચંપારણ સત્યાગ્રહ. ૪ ખેડા સત્યાગ્રહAnonymous voting
  • ૧,૪,૩,૨
  • ૪,૧,૩,૨
  • ૩,૧,૨,૪
  • ૩,૧,૪,૨
0 votes
Boshqa reja tanlang

Joriy rejangiz faqat 5 ta kanal uchun analitika imkoniyatini beradi. Ko'proq olish uchun, iltimos, boshqa reja tanlang.