MPHW FHW SI ANM MUKHYA SEVIKA - સ્ટાફ નર્સ GUJARAT 📕
Kanalga Telegram’da o‘tish
📚 GNM | ANM | Staff Nurse | MPHW 📝 Daily Hard Level MCQ 🎯 Exam-Oriented Content 🔔 Join for Free PDF & Practice Sets @digsolanki smc Admin 1@Yuvrajsinhjadeja smc **ચેનલ પર આવતી કોઈપણ લોભામણી જાહેરાત પર ક્લિક કરવું નહીં.** https://t.me/mphwstudy
Ko'proq ko'rsatish1 878
Obunachilar
+424 soatlar
+77 kun
+2830 kun
Postlar arxiv
🔥ગાંધીનગર મહાનગરપાલિકા ફિમેલ હેલ્થ વર્કર FINAL RESULT
વિકિપીડિયા ની શરૂઆત ક્યારે થઈ હતી?
My friend ________ the answer to the question.
માઈક્રોસોફ્ટ ના સ્થાપકનું નામ જણાવો.
કમ્પ્યુટર સાક્ષરતા દિવસ ક્યારે મનાવવામાં આવે છે ?
ENIAC કમ્પ્યુટર કઈ પેઢીમાં શોધાયું હતું?
લેપટોપની શરૂઆત કમ્પ્યુટરની કઈ પેઢીમાં થઈ હતી ?
નેપિયર્સ બોન્સની શોધ ક્યારે થઈ હતી ?
ટેસ્ટ 09:00 pm રોગો ના ઇકયુંબેશન પીરીઅડ
⏩
🔺
🔺
🔺 🍓
🔺 🍓 ☠
https://t.me/MPHWALE
VMC FHW WAITING LIST OPEN
MPHW ની પોસ્ટનું સાચું નામ મલ્ટી પરપઝ હેલ્થ વર્કર(પુરુષ) છે પરંતુ મહાનગરપાલિકા, નગરપાલિકામાં કાયમી અને કોન્ટ્રાકટ તથા NHM જેવી જગ્યાએ કોન્ટ્રાકટમાં મહિલાઓ કામ કરે જ છે આથી આ પોસ્ટના નામના અંતમાં પુરુષ નામ ના આવું જોઈએ આથી MPHW(MALE) ના નામમાં સુધારો કરીને માત્ર MPHW કરવામાં આવ્યું છે
બાકી બધા નિયમો શરતો 2014 ના RR મુજબ રહેશે......
બીજી વાત એ છે જો પંચાયતમાં mphw ની પોસ્ટમાં મહિલાઓને લેવા આવે તો કોઈપણ મહિલા 2-3 વર્ષનું ANM કરીને FHW ની જોબ લેશે જ નઇ કેમ કે બન્નેની સેલેરી ગ્રેડ પે સરખું છે અને કામ પણ 70% મળતું આવે છે
માટે બધી મહિલાઓ એક વર્ષ SI કરીને MPHW જ પોસ્ટ પસંદ કરે એટલે ANM ની ડિગ્રી અને FHW ની પોસ્ટ નાબૂદ થઇ શકે છે
આથી પંચાયતમાં mphw માં મહિલાને સ્થાન આપે એ શક્ય નથી અને આપે તો પણ એ યોગ્ય નથી
🌾સરકારે ડૉ. વી. અનંતા નાગેશ્વરનને મુખ્ય આર્થિક સલાહકાર તરીકે નિયુક્ત કર્યા છે અને આજે તેમણે ચાર્જ સંભાળ્યો
🌾અગાઉ ડૉ. નાગેશ્વરને લેખક, શિક્ષક અને સલાહકાર તરીકે કામ કર્યું છે
🌾તેઓ 2019 થી 2021 દરમિયાન ભારતના પ્રધાનમંત્રીની આર્થિક સલાહકાર પરિષદના અંશકાલિક સભ્ય પણ હતા.
🌾સરકારે ડૉ. વી. અનંતા નાગેશ્વરનને મુખ્ય આર્થિક સલાહકાર તરીકે નિયુક્ત કર્યા છે અને આજે તેમણે ચાર્જ સંભાળ્યો
🌾અગાઉ ડૉ. નાગેશ્વરને લેખક, શિક્ષક અને સલાહકાર તરીકે કામ કર્યું છે
🌾તેઓ 2019 થી 2021 દરમિયાન ભારતના પ્રધાનમંત્રીની આર્થિક સલાહકાર પરિષદના અંશકાલિક સભ્ય પણ હતા.
🔥Big breaking news🔥
GPSSB તલાટી કમ મંત્રી નોટિફિકેશન જાહેર
