MPHW FHW SI ANM MUKHYA SEVIKA - સ્ટાફ નર્સ GUJARAT 📕
Kanalga Telegram’da o‘tish
📚 GNM | ANM | Staff Nurse | MPHW 📝 Daily Hard Level MCQ 🎯 Exam-Oriented Content 🔔 Join for Free PDF & Practice Sets @digsolanki smc Admin 1@Yuvrajsinhjadeja smc **ચેનલ પર આવતી કોઈપણ લોભામણી જાહેરાત પર ક્લિક કરવું નહીં.** https://t.me/mphwstudy
Ko'proq ko'rsatish1 879
Obunachilar
+124 soatlar
+57 kun
+2930 kun
Postlar arxiv
પંચમહાલ 2017 FHW મેરિટ લિસ્ટ વેબસાઇટ Pr જોઈ લેવું 👍🔥 5 yers પછી ન્યાય મળ્યો.
*Truth always gets justice one Day*
આજે 09:00 વાગ્યે હેલ્થ ની 50 માર્ક્સ ની ટેસ્ટ રાખવા માં આવી છે
.https://t.me/MPHWALE
છોટા ઉદેપુર સેનેટરી ઈન્સ્પેક્ટર પોસ્ટ 1 વર્ષ નો EXPERIENCE જોઈએ 🔥
special MPHW MOST IMP
વાહક જન્ય રોગ- વાહક- ક્યારે કરડે
🦟મેલેરીયા- માદા અનોફિલિસ- રાત્રે
🦟ડેન્ગ્યુ, ચિકન ગુનિયા-માદા એડીસ ઇજિપ્તી- દીવસે
🦟હાથીપગો- કયુલેક્ષ- રાત્રે
🦟કાલા અજાર- સેન્ડ ફ્લાય- સાંજે
એડીસ ઇજિપ્તી મચ્છર દર અઠવાડિયે કેટલા ઈંડા મૂકે છે?
એનીફિલસ માદા મચ્છર દર અઠવાડિયે કેટલા ઈંડા મૂકે છે?
મચ્છર ઉત્તપતી માટે કેટલું અનુકૂળ વાતાવરણ જરૂરી છે?
માદા મચ્છર દર_____દીવસે લોહી ચૂસે છે.
આરોગ્ય વિભાગ માં #mphw #fhw ની ભરતી કરો 5 વર્ષ થયાં ભરતી નથી આવી. Mphw ની 1800 જગ્યા Fhw ની 3100 જગ્યા ખાલી છે. https://t.co/o4D4UzorBy
