cookie

Sizning foydalanuvchi tajribangizni yaxshilash uchun cookie-lardan foydalanamiz. Barchasini qabul qiling», bosing, cookie-lardan foydalanilishiga rozilik bildirishingiz talab qilinadi.

avatar

Talati Preparation.

Talati , Gpsc material માત્ર પૂછાયેલા સવાલો અને ખૂબ જ નાની નાની માહિતી અને નોટ્સ માટે હાલ જ જોડાવો હાલ પૂછયેલા સવાલો ખૂબ જ પુછાય છે તેથી આ ફ્રી ચેનલ બનાવમાં આવી છે અને ગણિત ના નાના વિડિઓ પણ મુકવામાં આવશે..

Ko'proq ko'rsatish
Mamlakat belgilanmaganTil belgilanmaganToif belgilanmagan
Reklama postlari
201
Obunachilar
Ma'lumot yo'q24 soatlar
Ma'lumot yo'q7 kunlar
Ma'lumot yo'q30 kunlar

Ma'lumot yuklanmoqda...

Obunachilar o'sish tezligi

Ma'lumot yuklanmoqda...

*🚔લોક રક્ષક પેપર વીશે🚔* *➡હમણાં લેવાયેલ લોક રક્ષક દળ ની ભરતી નું પેપર જોતાં ટાઈમ માંગે એવું લાગે પણ ઘણાં ખરાં વિદ્યાર્થીઓ ને સારા મારા માર્ક છે.* *➡પણ મિત્રો આ પેપર મા 3 થી 4 પ્રશ્નો મા ભુલ છે. અને જેનાં જવાબ પણ તેમાં નથી.* *➡આથી જે લોકો 2 થી 3 માર્ક્સ માટે પાછળ રહી જશે અને એનાં કારણે મેરીટ યાદી મા નામ નહીં આવે.* *➡તેથી મિત્રો જે દિવસે પ્રોવિસિનલ આન્સર કિ આવે ત્યારે જ જે પ્રશ્ન રદ કરવાનાં થાય તેનાં સજ઼ેસન મોકલી દેજો.* *➡સજ઼ેસન મોકલવા એ તમારો હક છે🇮🇳* *➡નહિતર ખોટું પણ સાચું ગણાય જશે. અને અફસોસ જ કરવાનો રહેશે* *❌ભુલ વાળાપ્રશ્ન ની યાદી❌* *🇮🇳‌ભારત ના ધ્વજ ની લંબાઈ પહોળાઈ ગુણોતર 3:2* *❇‌2,5,11,23,67,?* *જવાબ115* *‌❇A B ની બેન છે C એ B ની પત્ની છે D C ની સાસુ છે તો A નાં દિકરા નો D નાં પતી સાથે સમ્બન્ધ. જવાબ નાના અને ભાણેજ(દૌહિત્ર)* *‌આ માહીતી અન્ય મિત્રોનાં ગ્રુપ મા સેર કરજો* *‌🇮🇳જય હિન્દ જય ભારત🇮🇳* *RoYal* 👑
Hammasini ko'rsatish...
Photo from જય દ્વારકાધીશ.😉
Hammasini ko'rsatish...
Photo from જય દ્વારકાધીશ.😉
Hammasini ko'rsatish...
જૈનો નો પવિત્ર ગ્રંથ - આગમ બુદ્ધ ધર્મ નો પવિત્ર ગ્રંથ -- ત્રિપીટક જૈનો ના પંથ -- શ્વેતાંબર અને દિગંબર બુદ્ધ ના પંથ -- હીનયાન અને મહાયાન
Hammasini ko'rsatish...
વાવના ચાર પ્રકાર ૧. નંદા :- એક મુખ અને ત્રણ મજલા (કૂટ) ૨. ભદ્રા :- બે મુખ અને છ મજલા (કૂટ) ૩. જયા :- ત્રણ મુખ અને નવ મજલા (કૂટ) ૪. વિજયા :- ચાર મુખ અને બાર મજલા (કૂટ) Share with your friends
Hammasini ko'rsatish...
Full ગુજરાતી વ્યાકરણ
Hammasini ko'rsatish...